ભગવાને બધાય નું સારું કરીયું છે અને ભગવાન બધાય નું સારું કરશે. એની ઇચ્છા વગર પાદડુંય હલતું નથી. હરિ ઇચ્છા બલવાન. ❤
@indiannavy86012 ай бұрын
જય માતાજી પરેશભાઈ જય માતાજી નયનાબેન અમારા વલભીપુર તાલુકામાં વરસાદ બહુ સારો પડ્યો છે
@બજાજીરાજપુત2 ай бұрын
હર હર મહાદેવ
@krushnasinhchudasama51522 ай бұрын
નયનાબેન, પરેશભાઈ ખુબ ખુબ શુભેચ્છાઓ. સગાં સંબંધીઓને કે પછી અન્ય કોઈ પણ માટે તમારો પ્રેમભાવ ખુબ સારો છે.તમારા વિડિયો ખુબ સરસ હોય છે.ફરી થી ખુબ ખુબ આભાર. જય માતાજી, હર હર મહાદેવ.
આપણે પામર મનુષ્ય શું વિચારીયે અને ઇશ્વરે શું નક્કી કર્યું હોય જોયું ને અદા. બે દિવસ પહેલા તમે કેટલા ખુશ હતા કે હળવા વરસાદથી પાવું ના પડ્યું અને ખેડુતો ની સાતમ-આઠમ સુધરી ગય, અને આજે ઇશ્વરે બધું ઉલ્ટું કરી નાખ્યું ! જેવી ભગવાન ની ઇચ્છા.
@JagdishRathod202 ай бұрын
અમારે ડેમો. તળાવો હજી કોરા છે 30% વરસાદ છે
@jorsangvaghela37772 ай бұрын
Kayu gam@@JagdishRathod20
@bhimabhaichhaiya45162 ай бұрын
Har har mahadev jay mataji ben
@રજનીકાંતસાવલીયારજનીકાંતસાવલીયા2 ай бұрын
જય માતાજી હરીઓમ
@savaliyassh1662 ай бұрын
Har har Mahadev pareshbhai Ane naynaben devansh Ane maji tatha all family tamare bov varsad che amare ghano ochho ta una gam bhacha
@devanshfamilyvlog53782 ай бұрын
આવી જાસે
@kaliyamonti-wc3bu2 ай бұрын
હરિ ઓમ હરહર મહાદેવ
@ParvinBavliya-ej6st2 ай бұрын
રેકોર્ડ બ્રેક વરસાદ દાદા
@amitlathiya92132 ай бұрын
અમારે હજી ઓછો છે
@VasantbhaiBorisagar2 ай бұрын
જયમાતાજી પરેષભાઈ
@arvindbhimani85532 ай бұрын
વરસાદ બહુ સારો થય ગયો છે
@muljibhaiashal98672 ай бұрын
હર હર મહાદેવ. ભાઇ સાચવેત રેજો વરસાદ મા
@sureshbhairamani52042 ай бұрын
હર હર મહાદેવ 😢 હરિ ઓમ 😢જય માતાજી 😊
@ArvindBabu-xo8pf2 ай бұрын
🎉જય માતાજી🎉 હરહર મહાદેવ હરઓમ🙏🏼🙏🏼 અમારે વરસાદ નથી Uk મા
@arvindbhimani85532 ай бұрын
જય શ્રી ક્રિષ્ના
@HasmukhPatoliya-lw1jk2 ай бұрын
Har har Mahadev har har Mahadev har har Mahadev
@VithalbhaiTeraiya2 ай бұрын
Jay swaminarayan
@shaileshparmar80052 ай бұрын
Parash Bhai varsat Rahi jay atla humic acid chaina made 25 kg vadi bag uria ni jam apidajo
@ChudasamaMahendraSinh35112 ай бұрын
Carel
@r.b.kalola2 ай бұрын
Hri om 😊😊😊😊😊😊 ,, .
@ChudasamaMahendraSinh35112 ай бұрын
Jay mataji
@makawanaAshish80252 ай бұрын
જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત તરફથી ખુબ ખુબ અભિનંદન
@jorsangvaghela37772 ай бұрын
Jay mataji
@myfamilylifeandfarming18422 ай бұрын
જય માતાજી બેન હરી ઓમ
@ranjitbhaimori41492 ай бұрын
Har Har Mahadev 🙏Amare Varsad To ChePan Tamare Chomasa Ni Sharuvat Thi Saro Varsad Che. Amare Haji Pan Tamari Jevo Varsad Nathi Nayana Ben.
@HardipVavadiya2 ай бұрын
હર હર મહાદેવ પરેશ અદા અમારે 5દિવસ થિ વરસાદ વરસે છે જસદણ તાલુકામાં
@dilippatel52392 ай бұрын
Aamreli ma ndhi
@D_V_JADEJA2 ай бұрын
Mahadev Mahadev
@vithaljaviya27232 ай бұрын
અમારે 25/8/24 થી 28/8/24 નો 40 ઈચ પડીગયો ગામ સરપદડ તા પડધરી જી રાજકોટ
@rajukhuat84372 ай бұрын
પરેશ ભાઈ નાની વાવડી ગામા વરસાદ 12 દિવસ થી સાલું છૂ નયના બેન વરસાદ બંધ રેય તો સારું છે જય શ્રી કૃષ્ણ ફેમિલી ને જય દ્વારકાધીશ 🎉❤🎉❤🎉❤🎉❤😢🎉
@RajuCmodhawadia2 ай бұрын
મારી કાઠીયાવાડ માં ભુલોપળ ને ભગવાન તને સર્ગ ભુલાવું સામળા ગોર વરસાદ ને મહેમાન કેટલા દિવસ😅
@કાનજીભાઈનાવડીયા2 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏 ભાઈ મરચી તમારી આડી પડી ગય છે તો પછી સીધી થય જે કેમ થસે ભગવાન નુકસાન ન થાય તો સારૂ
@dineshkathrotiya60822 ай бұрын
Har har Mahadev
@pareshbhairamoliya99512 ай бұрын
ભલેઆવે
@JitubhaiMakvana-sv1nu2 ай бұрын
Jesar ma varsad Nathi Pavan se 😊
@Bakroliyakheti2 ай бұрын
Amare wankaner ma bdho kapas nmi gyo she
@patelagambhai60112 ай бұрын
હર હર મહાદેવ... પરેશ ભાઇ અમારે વડોદરા ના પાદરા તાલુકામાં બે દિવસ પહેલા વરસાદ પડ્યો હતો એનુ પાણી હજુ ભરાયેલા છે. બધાં જ રસ્તા બંધ થઈ ગયા છે અને બધા જ ગામ માં પાણી ભરાયુ છે એ જ વરસાદ તમારે ત્યાં પધાર્યો છે. બહું જ પવન સાથે વરસાદ પડે છે....
@RabariValabhai-b9p2 ай бұрын
રાપર. થી વરસાદ. પરેશ ભાઈ.તમે.હેવાય.તાઈ. ગયાસો
@jayamaa74082 ай бұрын
Hello. Ben na. Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
@saganbhaidoga59852 ай бұрын
તમારૂ ગામ કયું છે
@dilippatel52392 ай бұрын
Aamreli baki she
@BodaDulabhai2 ай бұрын
બાપા સીતારામ
@ambalalpatel15102 ай бұрын
પરેશભાઈ અમારે આઈ પાંચ દિવસમાં 20 ઇંચ જેવો વરસાદ થઈ ગયો તાલુકો વિજાપુર
@jaysidhdhnath-js2 ай бұрын
હરહર મહાદેવ જય માતાજી
@MukeshThakor-sg2cu2 ай бұрын
વાકાનેરમા30ઈસવરસાદછે
@vikrambhaider52382 ай бұрын
કેમસો નયના બેન હરી ઓમ
@bharatbhaipaladiya88902 ай бұрын
અમારે ઝાપટા પડયા
@PrkashChauhan-l2j2 ай бұрын
ભાવનગર જિલ્લામાં વરસાદ નથી પવન છે બવ છે
@bharatsinh37972 ай бұрын
હર હર મહાદેવ હર
@પ્રવીણભાઈઉકાભાઈ2 ай бұрын
વરસાદ બંધ થાય છોડવા ઊભા કરી દેજો
@mahadevhar46152 ай бұрын
MAHADEV SITARAM
@uskm18742 ай бұрын
બહુસારો વરસાદ પડ્યો મોલાત ને ફાયદો થયો
@DashrathBhai-c7q2 ай бұрын
9:06 9:13 અમે અમદાવાદ થી તમારો વિડીયો ખૂબ જોઈએ છે
@VijayParmar-rz8ct2 ай бұрын
કસુ હોનું કેવાય વરસાદ
@priyankdave51292 ай бұрын
Tamaru kyu gam 6
@mansukhbhaimeniya17292 ай бұрын
Amare Botad jillama khub oso varsad se pareshbhai talav saav khali se bolo
@devanshfamilyvlog53782 ай бұрын
આવી જાસે
@om210222 ай бұрын
Tamari potani jamen ketle che bhai
@devanshfamilyvlog53782 ай бұрын
૩૫ વીઘા છે
@dharmendrajoshi25272 ай бұрын
દેશ.ના.ખૈડુત.ને.સો.સલામ.બધાના.પૈટ.ભરૈ.સે😢
@manojdabhi78472 ай бұрын
નથી પરેશભાઈ ભાવનગર જિલ્લો શિહોર તાલુકાના ગામડામા નથી
@mitateraiya15842 ай бұрын
Nayana ben tamaru gam kyu chhe ane tamari cast su chhe?