સંતવાણી ના ભીષ્મ પીતામહ એટલે કાન અને દાન નો જોટો નહી જડે બીજે કયા કાનદાસબાપુ અને શક્તિ દાન એટલે નારાયણ બાપુ
@mjadeja20274 жыл бұрын
👌👌
@hirengohel20373 жыл бұрын
વાહ મીત્ર
@vipulvadaliya54855 жыл бұрын
ઘણા વરસો પહેલાં રામદેવજી મહારાજ નું મંદિર નવતાડ અમદાવાદ માં પુજય ધનસુખ નાથ બાપુ આયોજિત ભાદરવા સુદ એકમ થી અગિયારસ રામાપીર ના નોરતા ના સંતવાણી કાર્યક્રમ માં પુજય કાનદાસ બાપુ પધારેલ તયારે તેમની દુર્લભ વાણી સાંભળવા મળેલ. દાસ ડાભાણી ચાદખેડા અમદાવાદ
@udaygoswami68904 жыл бұрын
bhajan na bhismpita etle kandasbapu narayan bapu arajan giri bapu