ખૂબ સરસ ગીત લખાયું છે અને ખૂબ સારો અને મીઠો અવાજ છે તમારો ગોવિંદભા જય સુરાપુરા દાદા 🙏
@Pareshpurohitnv3zl2 ай бұрын
બહુ સોંગ ગમ્યું અમને ગોવિંદ ભાઈ.... જય શ્રી વીર રાજાજી અને વીર તેજાજી... જય શ્રી સુરા પુરા દાદા......સુપર સોંગ લખ્યું છે ભાઈ.....ગોવિંદ ભાઈ એક વાર તમને મળવું છે....દાન ભા ના દર્શન કરવા છે એમને મળવું છે મોટા ભાઈ...બહુ દુઃખી છું ભાઈ😢❤❤ જય શ્રી સુરા પુરા દાદા...
@MILAN.BHARWAD.NIRMAL2 ай бұрын
હા! ગોવિંદભા, હા ગનુભાઈ તમારી કલમ✍️
@nikunj_prajapati2 ай бұрын
✨જય સુરાપુરા ધામ ભોળાદ-ભાલ🙏♥🔱 song jordaaar govindbha 👍
🙏જય સુરાપુરા ધામ જય ભોળાદ જય ભાલ 🙏 🙏 જય રાજાજી જય તેજાજી 🙏 Realy બોવ સરસ સોંગ બનાવ્યું છે અને સરસ ગાયું છે દાદાનું ગીત ...દાદાને માનતા હોય અને દુઃખ પડે પોકાર મૂકો સચૂકાજ દાદા આવે છે મને પણ દાદાએ કેમેરો આપ્યો છે દર્શન કરીને આવ્યો 20 થી 25 દિવસ થયા હસે હજી પાછો હું આવ્યો તો કેમેરો લયને દર્શને હું પણ ગાયક છું મારે પણ દુઃખ છે પણ દાદા સોલ્યુશન ચાલુ થય ગયુ છે જયારે હુકમ થશે ત્યારે હું પણ દાદાનું દિલથી ગીત ગાઇસ અને શૂટિંગ દાદાના ચરણો માં થતું હસે તે જિંદગીનો સારામાં સારો દિવસ હસે બાપ ...ગોવિંદ ભાઈ તમારી પણ ભાઈ બંધી જિંદગી ભર આમનમ રહે અને ગીત ગાવ દાદાના અને સાંભળીયે દાદાનું નામ એવી અમારી પણ અંતરની ઈચ્છા છે ..I love u દાદા મારું કોઈ નથી જગત માં બસ તમે છો🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@AshvinbhaiRathwa2 ай бұрын
વાહ ગોવિંદ ભાઈ સરસ ગીત છે જય સુરાપુરા દાદા 🙏
@divyeshpatel39072 ай бұрын
જય શ્રી સુરાપુરા દાદા 🚩⚘️🙏
@HardikparmarHardikparmar-v2r2 ай бұрын
Khub Sara's che bhai
@DantaniSunilbhai-i6c2 ай бұрын
Jay surapura Dada 🙏 govind Bhai... congratulations Bhai 🥳
@valammer12 ай бұрын
Jai ho dada ❤
@Lalubhachavda-tl9zz2 ай бұрын
jay ho mara dada
@toysfarmingcreator2 ай бұрын
Jay surapura dada. Hare rejo dada
@chiragthavrani27112 ай бұрын
Bav j mast song che ...aema pan gayak Govind bhai Gadhavi aetle aetle Sona ma sugandh ..🙏😇
@HardevGadhvi-g7e2 ай бұрын
વાહ ભાણેજ ક્યાં બાત
@MVP84-k2 ай бұрын
Nice song bro 🤗 Congratulation 💐😘 Jay Surapura Dada 🚩🙌🏻👑