No video

વળીનાથ મહાદેવ ના ડાયરા મા બેસ્ટ તબલા વગાડવા નું બિરુદ મળ્યુ || Umesh Parmar Vlog || best gift

  Рет қаралды 51,173

Umesh Parmar

Umesh Parmar

Күн бұрын

વળીનાથ મહાદેવ ના ડાયરા મા બેસ્ટ તબલા વગાડવા નું બિરુદ મળ્યુ || Umesh Parmar Vlog || best gift
TABLA :- UMESH PARMAR ✨
Feel Free To Contact Our Help-Desk ☎️ 7779011697 For Booking Or Any Queries .
You Can Enjoy Our Some Other Good Music Videos And Vlogs 🎵 By Clicking Links 🔗 Given Below 👇
Fb : Facebook.com/umeshparmar.u7/
Insta : umesh_parmar_7
YT : / umeshparmarofficial

Music is my passion and hobby and that's why I started learning to play Tabla from the 8th year of my life.
With the blessings of my parents, my goddess, my guru and all of you, I am a successful tabla player today.
Today I play Tabla in Bhajans, Lokdayara and many other good music programs and I try to perform my level best.
I received a lot of support from all of you people in This 10-years journey of my life and due to which I have been able to reach this level today And I hope that all of you will continue to keep your love and cooperation and motivation to me in this way always so I will perform and give my best in my next journey.
I started my personal vlog a few times ago with the inspiration of all of you and even today I am getting success with the love of all of you people and I hope all of you will continue your love and cooperation in this too.
A few videos of my programs and my vlogs videos are posted in my social media account which you can see by click on the given link below and if you like the video than you can support me by liking, sharing and subscribing.
For your booking and any queries you can contact us on the number given below

સંગીત મારી સાધના અને મારો શોખ છે અને જેના માટે મેં મારી જિંદગી ના ૮ માં વર્ષ થી તબલા વગાડવાનું શીખવાનું ચાલુ કર્યું .
મારા માતા પિતા , મારા કુળદેવી અને મારા ગુરુજી તથા આપ સૌ ના પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા થી હું આજે મારા તબલા વગાડવાના શોખ ને સફળતા સુધી પહોંચાડી શક્યો છું.
આજે હું ભજન , લોક ડાયરા તથા સારા સંગીત ના કાર્યક્રમો માં તબલા વગાડું છું અને હંમેશા મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.
મેં મારી જિંદગી ના પાછળ ના ૧૦ વર્ષો માં આપ લોકો નો ખુબ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળી છે જેના લીધે હું આજે મારી જિંદગી ના સફળતા ના આ મુકામ સુધી પહોંચી શક્યો છું અને આશા રાખું છું કે મને આગળ પણ આપ સૌ લોકો નો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળશે .
આપ લોકો ના સતત સહયોગ થી મને મારા પર્સનલ વ્લોગ બનાવાની પ્રેરણા મળી અને મેં મારા પર્સનલ વ્લોગ થોડા ટાઈમ પેલા બનાવાના ચાલુ કર્યા અને મને એમાં પણ આપ લોકો ના સતત પ્રેમ સાથ સહકાર થી સફળતા મળી અને આશા રાખું છું એમાં પણ આગળ આપ સૌ લોકો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા આપતા રહેશો .
મેં સંગીત ના મારા અમુક સારા વિડિઓ અને મારા વ્લોગસ મારા સોશ્યિલ મીડિયા પર મુકેલા છે જેને આપ નીચે આપેલી લિંક ક્લિક કરી ને જોઈ શકશો અને આશા રાખું છું કે આપને ગમશે અને આપ એને લાઈક કરશો શેર કરશો અને સબ સ્ક્રાઇબ પણ કરશો.
તમારા કોઈ પણ બુકિંગ માટે તથા બીજા કોઈ પણ કામ માટે તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
#umeshparmar #newvlog #tablaplayer #music #tablasolo #dayro #newvideo #shortvideo #umeshparmarvlog #travel #trending #tabla

Пікірлер: 50
@jaymorlidhar7065
@jaymorlidhar7065 6 ай бұрын
HAR HAR MAHADEV 🙏 UMESH BHAI
@jagrutisenjani5464
@jagrutisenjani5464 6 ай бұрын
Suparb vlog any leptop mast 6 .....any ...jamva taim vagtu song saras ....hatu nice clocks. ....brovn color ...👌🏻 ....
@hituparipatel4153
@hituparipatel4153 6 ай бұрын
Haan Umesh Bhai you are the best tabla player ❤
@VISHU_VASAVA23
@VISHU_VASAVA23 6 ай бұрын
Ha umesh bhai તમે જ છો હાલનાં નંબર વન તબલા વાદક🎉🎉🎉🎉🎉🎉🎉
@PragneshJaviya
@PragneshJaviya 5 ай бұрын
Super che
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial 6 ай бұрын
Congratulations ઉસ્તાદ
@ketan280
@ketan280 6 ай бұрын
Nice well done umeshbhai
@manjibhaiparmar1098
@manjibhaiparmar1098 6 ай бұрын
Jay mataji ustad
@diliptimaniya6349
@diliptimaniya6349 5 ай бұрын
Congratulations 🎉🎉
@Dhyey111
@Dhyey111 6 ай бұрын
Lots of Love From Australia…Jay Mataji 🙏
@viralsoni6572
@viralsoni6572 6 ай бұрын
Congratulation Umesh bhai for new leptop 🎉❤
@VeenaGajera-bj1qj
@VeenaGajera-bj1qj 6 ай бұрын
Yor are the best tabla fayir ❤
@NayanBZala
@NayanBZala 5 ай бұрын
Jay mataji Umesh bhai
@SingerRadhePatel
@SingerRadhePatel 5 ай бұрын
સંતવાણી નો પ્રોગ્રામ નો ઓર્ડર આપવા વાલા 👏
@prakashthakor9685
@prakashthakor9685 6 ай бұрын
Umesh bhai bau sara tabla ustad se pn jitu bhai utad ane hasiya ustad ni vat alag se
@KalpeshBariya-po7si
@KalpeshBariya-po7si 5 ай бұрын
Super 💙❤❤🎉🎉
@rajnikantkanu
@rajnikantkanu 6 ай бұрын
Wah umesh bhai ek number ustad 6o bhai tame moj moj nakri moj❤❤❤
@rajubhaivyas1450
@rajubhaivyas1450 6 ай бұрын
Umesh bhaiya.... welcome 🙏🏻👍🏻🌺🌺
@kapildevipujak4656
@kapildevipujak4656 6 ай бұрын
Jay mataji Bhai ❤❤❤
@bhagyeshpatel8597
@bhagyeshpatel8597 6 ай бұрын
Umeshbhai tamaru laptop khub j saru che kem ke hu pote ek Software Developer ane Cybersecurity maa kaam karu chu etle laptop ne koi j vandho aave em nathi
@Anil.c1101
@Anil.c1101 6 ай бұрын
Very nice vlog umesh Bhai 🙏♥️
@beenamojidra7875
@beenamojidra7875 4 ай бұрын
Jordaar Tabla vagado cho tame ❤❤❤
@user-ew3nm4kc5i
@user-ew3nm4kc5i 6 ай бұрын
Jay valinath
@nikunjpatadiya6269
@nikunjpatadiya6269 6 ай бұрын
Jay ho Umesh bhai jay ho santvani
@laljibambhaniya8184
@laljibambhaniya8184 6 ай бұрын
Jay shree Krishna ❤
@user-wx4vd8ei9w
@user-wx4vd8ei9w 2 ай бұрын
જય બાપા સીતારામ . ઉમેશભાઈ ❤❤❤
@mr.sarmanrada9007
@mr.sarmanrada9007 6 ай бұрын
Jay vadinath Mahadev
@bharatmsolankisolanki5796
@bharatmsolankisolanki5796 6 ай бұрын
🙏💐હર હર મહાદેવ 💐🙏
@umeshchavda6741
@umeshchavda6741 6 ай бұрын
Congratulations 👏👏
@shaileshparmar6615
@shaileshparmar6615 6 ай бұрын
જય માતાજી ઉમેશભાઈ
@user-ko2zn8it3e
@user-ko2zn8it3e 6 ай бұрын
વાહ ભાઇ ખુશરહો
@nirajbhalodiya2874
@nirajbhalodiya2874 6 ай бұрын
🙏 જય મહાદેવ 🙏
@AB_CREATION_95
@AB_CREATION_95 6 ай бұрын
MAHADEV HAR ❤
@user-pe3wr6dy9n
@user-pe3wr6dy9n 6 ай бұрын
Mast ho bhai.❤
@jivanbaraiya2991
@jivanbaraiya2991 6 ай бұрын
Radhe Radhe
@ShaileshRaval-ii1kg
@ShaileshRaval-ii1kg 6 ай бұрын
Nice 👍
@farmingguruji3447
@farmingguruji3447 6 ай бұрын
Umesh bhai ❤❤❤❤
@parthpatel4635
@parthpatel4635 6 ай бұрын
@nayanprajapati94
@nayanprajapati94 6 ай бұрын
Tame kai Hotel ma rokaya chho
@alpeshdesai5041
@alpeshdesai5041 5 ай бұрын
Vah Umesh Bhai jay valinath
@vejahun1570
@vejahun1570 5 ай бұрын
જય વાળીનાથ મહાદેવ 🙏🙏
@beenamojidra7875
@beenamojidra7875 4 ай бұрын
Bahuj mast che laptop ❤❤
@user-eg2uf8bj2y
@user-eg2uf8bj2y 6 ай бұрын
Hii👌👌👌
@b.kvaghela1438
@b.kvaghela1438 6 ай бұрын
ઉમેશ ભાઈ તમારે ટાઈમ નો જોવાનો હોય તમારો ટાઈમ બહુ સારો ચાલી
@bharatdesai7914
@bharatdesai7914 6 ай бұрын
જય વાળીનાથ મહાદેવ❤
@gs-qi9qr
@gs-qi9qr 6 ай бұрын
12:59 se 13:09 k bich me jo bajan gaya h wo kon sa h bahut madur laga sunne me
@ashishpadhariya5149
@ashishpadhariya5149 5 ай бұрын
Hu mukti no chahak chhu Mane bandhan nathi gamtaa
@shaktimaa5007
@shaktimaa5007 6 ай бұрын
Kay rokona so
@rajputkuldip1890
@rajputkuldip1890 6 күн бұрын
Umesh Bhai tmar vlogs ni adat padi gai se bhai have to joya vagar mja nthi avti ho 😅
娜美这是在浪费食物 #路飞#海贼王
00:20
路飞与唐舞桐
Рет қаралды 6 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 17 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 5 МЛН
Bhavnagar  Dayro || Umesh Parmar Vlog
15:14
Umesh Parmar
Рет қаралды 20 М.
娜美这是在浪费食物 #路飞#海贼王
00:20
路飞与唐舞桐
Рет қаралды 6 МЛН