Рет қаралды 419
Va Vaya Ne Vadal Umatya || વા વાયા ને વાદળ ઉમટ્યા || krishna raas || G Music
☛ Musicians ☚
Vocal :- Jam Aanand
Piano :- Desai Tirth
Tabla :- Kadival Jenil
Dholak :- Dabhi Harsh
Dhol :- Savaliya Devang
Pad :- Jadeja satyrajsinh
☛ Social Media ☚
Join The Whatsapp Group👇
chat.whatsapp....
Also Follow on Instagram👇
/ g_musician_
Like The Facebook Page👇
www.facebook.c...
Lyrics :
વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.
તમે મળવા તે ના'વો
શા માટે નહીં આવો તો
નંદજીની આણ ... મળવા.
તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર ... મળવા.
તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ ... મળવા.
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર ... મળવા.
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ ... મળવા.
વા વાયા ને વાદળ ઊમટ્યાં
☛ Tags ☚
#music #krishna #garba #gmusic #viralvideo #new #dandiya #garba #gujratgarba #gujratisong #instagood #vocals