જગદીશ ભાઈ તમને ધન્ય વાદ લાખો સલામ તમને ભાઈ તમે પેલી વાર સાચી વાત કરી ગરબા બોલતા નથી હીદી ગુજરાતી ગીતો બોલે છે આનાથી માણસો ના મન વિકૃત થાય
@moliyavallabhbhai1240Сағат бұрын
આ વાત સાચી છે જગદીશ ભાઈ જય શ્રી સ્વામિનારાયણ
@maheshseth3102Сағат бұрын
જગદીશભાઈ.. માતાજી બધાનો હીસાબ કરે જ છે...
@DipakPampaniya-qg8ntСағат бұрын
જયસોમનાથ જયમુરલીધર ક્રિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
@bharatupadhyaya8715Сағат бұрын
ખુબ ખુબ અભિનંદન. સરસ .
@gavithappybirthdayramchara770Сағат бұрын
Very good speech sir you are breve sir
@chanabhaia4337Сағат бұрын
सही कहा हे आपने।
@hemangjani-xb1qbСағат бұрын
Jagdish saheb good work
@karimpunjani50762 сағат бұрын
👍💯
@પ્રતાપરાયઅમૃતલાલ2 сағат бұрын
🎉
@kantibhaimakawana8131Сағат бұрын
Congratulations very good work
@balramsharma6744Сағат бұрын
100%
@jyotindrabhatt7367Сағат бұрын
I respect you sir
@manshukhvadhiya62142 сағат бұрын
Right 👍
@bharatmehta69662 сағат бұрын
અત્યારે માત્ર ને માત્ર મનોરંજન દરેક તહેવાર માં જોવા મળે છે
@ramilabenthakor95852 сағат бұрын
આ ચેનલ ને અમારા ધન્યવાદ વિડિયો અપલોડ કરતા ને મારા ધન્યવાદ નવરાત્રી મનોરંજન પર્વ બની ગયું છે. ફિલ્મી સ્ટાઈલના ગરબા મોટા મોટા પાર્ટીઓમાં ગવાતા ગરબા પ્રોફેશનલ થઈ ગયા છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા ખોવાઈ ગઈ છે. ગરબા નું સ્વરૂપ ફેશનમાં થઈ ગયું છે. આપણી પરંપરા ખોવાઈ ગઈ માટે હિન્દુ સંસ્કૃતિ વાળા લોકોએ જાગવાની જરૂર છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
@ranubhowmik4022Сағат бұрын
Right
@bhogilalmakrubiya11562 сағат бұрын
Sir namaskar ye navratri me vikruti ghus gaya hai
@kamanikamlesh61732 сағат бұрын
Srs garba ni vat kri sar
@chauhanjorshangbhai151726 минут бұрын
Very nice બિલકુલ સાચી વાત છે.
@GatubhaiChavda-x5eСағат бұрын
22 મીનીટ 46 સેકંડ નો વીડિયો ઘણું બધું કહી જાય છે સમજવું નથી
@laljibhaiherma94152 сағат бұрын
મોટા શહેરોમાં નવરાત્રિ હવે ફેશન શો થતી જાય છે. છતાં અમૂક જગ્યાએ શેરી ગરબા જોવા મળે છે તે સારી વાત છે.
@jaiminzala8332 сағат бұрын
Are geet ne to java dyo 😂 Navratri maj record break protection vechaya ta last year eno meanings su 😂😂😂😂😂😂😂😂😂
@dipakvadiyatar942 сағат бұрын
ભાઈઆબધાકણયુગનેઆમતરણઆપેછે
@nanjinakum1424Сағат бұрын
Pesha day ne garba ramava na javai
@madhavjijakhra393Сағат бұрын
majamasti hi karna hay
@PravinkumarThakkar-jy4jh2 сағат бұрын
Aa bae bhae bandh lage chee vat badhi sachi che hidhu jago haju samay che
@kanubhaipatel2985Сағат бұрын
શાબાશ જગદીશભાઈ શાબાશ રજુઆત ની જરૂર હતી એ જ રજૂઆત તમે કરી શાબાશ જલ્દીથી શાબાશ ધન્યવાદ