મહેતા સાહેબ ધન્ય છે આપની વાણી ને મારા દંડવત્ પ્રણામ વંદન
@MAHENDRAPATEL-xh6td15 күн бұрын
મોટા કલાકાર ને પ્રોગ્રામ આપવા નું બંધ કરો એને નાના કલાકાર ને પ્રોગ્રામ આપો
@gelvaransur220914 күн бұрын
વાહ ભાઈ વાહ ધન્યવાદ તમારૂ ટ્રીટમેન્ટ
@karnabhaibharvadiya351215 күн бұрын
સાહિત્ય સાંભળવું હોય તો લાખણશી ભાઈ ગઢવી ને સાંભળો
@DipakPampaniya-qg8nt15 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
@TheAlwaysalone15 күн бұрын
જગદીશ ભાઈ અત્યારે ગુજરાત માં બધી જગ્યા એ બાકા ઝીકી બોલે છે 😂
@gdarshan739715 күн бұрын
જગદીશ ભાઈ. આ લોકો યે ઉપાડો લીધો છે પણ જેમ કોરાના માં લોક ડાઉન હતું એવું 3 મહિના માટે ડાયરા માટે લોક ડાઉન થાય તો વિવાદ બંધ થઈ જાય આતો મારી વણ માગી સલાહ
@arvindchudasama751815 күн бұрын
Sachi vat chhe
@anilbhandva369115 күн бұрын
એક દમ સાચી વાત છે ભાઇ હો તમારી લાબસી જેવા લાહા તો થઇ જાય હો ભાઇ😊
@cjsodha8966 күн бұрын
Sachi vaat
@Jayho1234515 күн бұрын
ખૂબ જ સરળ અને સુંદર રસ્તો છે કે, *જે કોઈ આયોજકો હોઈ એમને દરેક કલાકારને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી દેવી કે સ્ટેજ પરથી કોઈપણ પ્રકારની વૈમનસ્ય વાળી કે વ્યક્તિગત વાતો કે સમાજ ઉપયોગી ના હોઈ એવી એકપણ વાત કોઈ કરશે તો એકપણ રૂપિયો મળશે નહિ... _અને આવી વાત કોઈ કરે તો ચાલુ ડાયરામાં કોઈપણ કલાકાર હોઈ તરત હાથ પકડીને સ્ટેજ પરથી નીચે ઉતારી દેવાનો કે હવે તમે જાવ...અહીંયા તમારું કામ નથી.... _ ભાવિ આયોજકોએ કલાકાર બુક કરે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે વિવાદિત હોઈ એવાને બોલાવવા જ નહિ....તો આપમેળે ધંધો બંધ થશે તો બધા માપ માં આવી જશે... _લોકોએ પણ હુરિયો બોલાવવાનો કે આવી કોઈ વાત કરે તો સ્ટેજ પરથી ફરજિયાત નીચે ના ઉતરે ત્યાં સુધી પ્રોગ્રામ ચાલવા ના દેવો... _ આવા લોકોને સોશિયલ મીડિયામાં પણ અન-ફોલો કરી દેવા.... માત્ર થોડો સમય આવું કરો.... એટલે બધા ખૂબ જ મર્યાદામાં આવી જશે..
@parthvaja62259 күн бұрын
Pn bhai loko ne j maja ave chhe ava badha ma etle j e Loko no dhandho chale chhe
@gordhanbhaibhesaniya757215 күн бұрын
સસ્તી પ્રસિદ્ધિના આ સ્ટંટ છે.
@GautamBambhaniya-d7j14 күн бұрын
જગદીશ ભાઈ ને સાંભળવા ની મજા અલગ જ છે
@shankardodiya533715 күн бұрын
સ્પષ્ટ વક્તા પત્રકાર શ્રી જગદીશભાઈ ને સલામ.
@hiteshparmar199415 күн бұрын
Jagdish maheta expert of all type issue in gujrat😂
@Ax_banna15 күн бұрын
Saurashtra*
@DilipkumarSejpal15 күн бұрын
@@Ax_banna ગુજરાત નું ગોવરવ જગદીશ મહેતા
@V.m.Khachar13 күн бұрын
Khari hakikat chhe.Vastawikta raju karva badal Jagdishbhai no Aaabhar.Jay Suryadev.
@BhojaBhai-f9r15 күн бұрын
આવા.લોકો.નેં. બહું.મહત્વ. ન. આપવું.જોઈએ
@KiranParmar-g5g14 күн бұрын
Wahh Jagdish Bhai kyak to manshai che nai to duniya to do rangi che 💯
@jagdishahir422814 күн бұрын
Amna karta Jagdish bhai jeva vadilo sanmdva sara
@rohitgadhavi151414 күн бұрын
હૈ માં આ આપણા સાહીત્યરૂપી વારસાને જીવંત ઉજળો રાખવા માટે બચુબાપુ,ભગતબાપુ,મેઘાણીસાહૈબ,વગેરે જેવા સાહીત્યઉપાસકોએ પોતાના આખા જીવન સમર્પીત કરી અને આ વારસાનુ જતન કરવાનુ શુભ કાર્ય કર્યુછે... પણ હાલ સ્ટેજ પર સાહીત્યની આ સ્થિતી જોઇ તને પ્રાર્થના કરૂ છુ હૈ મા સોનબાઇ.... વિવેક ગયો વાણીયે.. બનીયુ સ્ટેજ બફાટ... વિના કામની વાત.. સાહીત્યમા ભળી સોનબાઇ.... એકબીજાને આપતા.. આક્ષેપો આરૌપ... દેખતા નથી દોષ.. ચીતમા ઝાંખીન સોનબાઇ... સાહીત્યરૂપી સ્ટેજમાં.. (હવે)વધીયા વાદ વિવાદ... અંગત જીવનની આગ.. ઇતો સ્ટેજ પર કાઢેછે સોનબાઇ કોના અને કેટલા... કેવા છે સંસ્કાર... ઇ જગત આખાને જાણ.. સમજાવજે તુ સોનબાઇ... અહમ આવ્યો વાણીયે... ને વિવેક વાતુ ગઈ આતો નો થાવાની થઇ હવે...સાહીત્ય માથે સોનબાઇ... -કવિ કાળુભા બુધશી
@arvindgohil38715 күн бұрын
જગદીશ ભાઈ આ લોકોને કાનજી ભુટા બારોટ ની ઇન્દિરા ગાંધી વારો પ્રસંગ કહો કદાચ ટ્યુબલાઈટ થાય તો. જય શ્રી રામ
@tarungadhvi128615 күн бұрын
Bhai aa bdhi controversy vacche hu tmaro fan thai gyo saheb 😊 shresht boli ane en thi b shrest samjavani rit 👍🎉
@tarungadhvi128615 күн бұрын
Jagdish Mehta🫡
@mahendrasinhzala655314 күн бұрын
Jay Mataji Jay Bhawani
@amarkakkad210812 күн бұрын
પબ્લિક ને અત્યારે આવા વિવાદ વાળા ડાયરા ના ડાયલોગ સાંભળવા મા જ મજા આવે છે
@jaysinhkher651814 күн бұрын
જે હોય એ જગદીશ ભાઈ પણ શરૂવાત આજુ વખતે બ્રીજરાજ ભાઈ એ કરી સે
@power_of_momai_012714 күн бұрын
જ્ઞાન નો સમુદ્ર છે સાચુ જ્ઞાન સાર છે એમના માં
@madhubhailaxmanbhai537014 күн бұрын
Jagdish bhai tame Kaho ke lokdayrs ma બે વર્ષ સુધી લોકડાઉન આવે એવી સરકાર માં ભલામણ કરો તોજ આ બની બેઠેલા કલાકાર ને ભાન આવશે બુજુકે Jagdish bhai tame dibet ma Kai bajet fii maleshe ke Maftma magj bagado sho aatli badhi alarji kyathi Lavo sho aapane khubj abhinandan dhanyawad congratulations Jay swaminarayan 🙏🏻
@DadubhaKarpda-os6lp15 күн бұрын
લોક સાહિત્ય અટલે લોક બોલી લોકો માંથી આવતી વાતુ રજુઆત કરો અને સાહિત્યકાર મા પીઢતા સમજણ હોવી જોઈએ તો સમાજ નોંધ લે માટે સમજણ હોવી જોઈએ
@samirjain10015 күн бұрын
very nice 👍 the Best
@vivanmaher845415 күн бұрын
Vivaad vadhe em nthi Ekey thi ky no thay Kare to....5 myna under javu pade Nuksan jaju thay
@ofgradesolarsystem635114 күн бұрын
ભજન અને વિવેક વગરના આવું જ ચાલશે આ ધરા ઉપર
@Letmebesuspicious15 күн бұрын
Jagdish bhai navra lage che ave retire thaya ke su
@balumodhwadiya_777815 күн бұрын
Dayra ma lockdown. Lay aavo ek vakhat. Paisa vadhi Gaya Biju kay nathi