સંમેલન બાદ વકરેલા વિવાદ પર પીટી જાડેજાએ સટાસટી બોલાવી | PT Jadeja on Kshatriya Rajput Samaj Sammelan

  Рет қаралды 42,161

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#kshatriya #rajput #samaj #vaatgujarati #ptjadeja #ptjadeja #karnisena #ahmedabad #rajkot #political #politics #election
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZbin ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 83
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue Ай бұрын
👌 પીટી બાપુ તો શોલે ફિલ્મના ગબ્બર છે 👌 પીટી બાપુ જ્યારે બોલે ત્યારે 👌 ભલભલાનું પેશાબ છૂટી જાય છે 👌 બાપુ સામે ઓપન ચેનલ કોઈ કરી શકે તેમ નથી 👌 કારણકે બધા સમાજના નામે રાજકારણ કરવા નીકળી પડેલ છે 👌 પીટી બાપુ તથા પદ્મિનીબા વાળાને તથા રાજ શેખાવત બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ 👌 હિન્દુ ધર્મને વફાદાર હશે તે લોકો ચાલશે 👌 જય શ્રી રામ
@gujarthistory3408
@gujarthistory3408 Ай бұрын
ઘર ભેગીનું થા ને... નવરી બજાર😂😂
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue Ай бұрын
👌 આવી રીતે કેટલાને ઘેર મોકલી દેશો 👌
@dineshkumargohil4358
@dineshkumargohil4358 Ай бұрын
સમાજ સંગઠીતજછે.તમે આગેવાનો સંગઠીત થાવ એના માટે આ ભાવનગર ના મહારાજ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ થયોછે.
@sodhadhruvrajsinh5754
@sodhadhruvrajsinh5754 Ай бұрын
પદ અને મંચ ની ભૂખ ગય જ નય😅
@YogendrasinhChauhan-f8c
@YogendrasinhChauhan-f8c Ай бұрын
સમજ તો બધું એક જ છે તમે આગેવાનો બધા એક નથી
@v.r.zalazala5114
@v.r.zalazala5114 18 күн бұрын
આ. માધ્યમથી કંઈ કહેવાનું હોય સમાજના આગેવાનો સાથે વાત કરો સાહેબ
@tikuvaru
@tikuvaru Ай бұрын
સમાજ ની વાત સમાજમાં રખાય ભાઈ
@jadejayagnadipsinh
@jadejayagnadipsinh Ай бұрын
પી.ટી. તમે શાંત રહો એમાજ તમારૂ હીત છે
@MayurParmar-jt2op
@MayurParmar-jt2op Ай бұрын
Pt jadeja amatran apyu nahi atle dukha thayi😔😔😔😔😔😔😔😔
@vikramsinhgohil5287
@vikramsinhgohil5287 25 күн бұрын
કોઈ ક્ષત્રિય મિડિયા વાળા ને પ્રશ્ન કરે છે. ?
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇઅભિનંદન❤
@BaldevjiBihola
@BaldevjiBihola Ай бұрын
હવે સાથે મળી આમત્રણ આપો દરેક ક્ષતિય ભેગા થશે બાપુ ગરમ ન થાવ જય ભવાની
@shobhanabensasani581
@shobhanabensasani581 Ай бұрын
અરે પહેલાથી સંગઠિત હોતતો બહારથી કોઇ દેશની અંદર આવીજ શકયુ ન હોત જયહિંદ
@ranmalkhuntiranmal6877
@ranmalkhuntiranmal6877 Ай бұрын
Aa samaj na agevano ma akata nathi aa loko samaj nu bhalu tamburo karavana se pela tame ak thav ame vahe ubhaj se mahadev har Jay bhavani
@dhirajlalvanani9898
@dhirajlalvanani9898 Ай бұрын
પેલા પ્રથમ ભાવનગર રાજા માટે તો આખો ગોહિલ વાડ સમાજ હોય તેમાં દરેક સમાજ હોય તે સમાજ થી ઉપર પર હોય તેના માટે દરેક સમાજ પોતાનો હોય
@KadvaPatidar
@KadvaPatidar Ай бұрын
પાટીદાર સમાજ માં તડીપાર કૂડાળૂ કરીગયો આંદોલન સમયે એજ કૂડાળૂ ક્ષત્રિય સમાજમા કરીગયો એમાં કાંઈ નવાઈ નથી શંકરસિંહ વાઘેલા ના ખભે બંદુક રાખી આમ કરેતોજ આ બે ટકાના તડીપાર નુ રાજહાલે ભારત રત્ન આપીને ક્ષત્રિય સમાજને ગૂલામબનાવા નીકળોછે તડીપાર પાટીદાર તો સમજીયાનહી પણ ક્ષત્રિય સમાજ સમજવા લાગીગયોછે
@LaljiBapu
@LaljiBapu Ай бұрын
સામાજ તો એકજ સે જયવીરાજ સિંહ જી ભારત ના રાજા સાહેબ હોવા જોઈયે
@nitinsheth2346
@nitinsheth2346 Ай бұрын
P t jadeja sacha chhe
@harjibhaipatel7643
@harjibhaipatel7643 28 күн бұрын
3 crore kshatriya gujarat ma.hata, to gujarat ma 26 mathi 25 seat bjp ni seat avi, p T jadeja bjp virodhi se, hoda bhukha. Se
@sodhadhruvrajsinh5754
@sodhadhruvrajsinh5754 Ай бұрын
Ha PT ne recording krta saru aavde chhe Amaro anubhav chhe
@ranul.l.parmar7638
@ranul.l.parmar7638 Ай бұрын
Su vat karo
@ranul.l.parmar7638
@ranul.l.parmar7638 Ай бұрын
Ene to ilu ilu saru aavde
@DilipSinghVaghela-hy4gm
@DilipSinghVaghela-hy4gm Ай бұрын
રાજકિય.સંગઠનસમાજમાના.ચાલે
@BgIndian-m3c
@BgIndian-m3c Ай бұрын
भाईसाहब पहले देशहित होना चाहिए समाजहीत नहीं बील कुल बील कुल भी नहीं,जय माताजी
@shaktisinhgohil4715
@shaktisinhgohil4715 Ай бұрын
I support with Arjun sinh
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 Ай бұрын
Rss જેવી સંસ્થા ક્ષત્રિય યુવક સંઘ છે જ
@DilipSinghVaghela-hy4gm
@DilipSinghVaghela-hy4gm Ай бұрын
ધોળામા.ધુળ.ના.નખાય
@hematchavda2701
@hematchavda2701 Ай бұрын
पी टी जाडेजा नेक दिल बंदा है।जो कोई ईमान रखने वाले आदमीयों में इसकी टोच कक्षा में गीनती हो रही है नहीं की शक्कर सिंह वाघेला ।
@ashwindave7010
@ashwindave7010 Ай бұрын
Kshatriyas are brave, dutiful and courageous but they failed to unite themselves therefore Mogals and Britishers succeeded to rule over India.
@manglubhaivala5401
@manglubhaivala5401 Ай бұрын
પી. ટી.બાપુ અર્જુન સિંહ ભાઈ પદ્મમીનીબા વિશે મિડિયા સામે કહે છે કે પદ્મમીનીબા કોણ છે ખબર છે એ ઓ.બી.સી.છેઆવુ કાઠી સમાજનું અપમાન કર્યું કહેવાય સંજોગો વસાત આજના યુગમાં રાજવંશી ઓને જીવન નીરવાહ માટે ઓ.બી.સી.મા શંકરસિંહ બાપુ મુખ્ય મંત્રી બન્યા ત્યારે કાઠી સમાજને ઓ.બી.સી .મા લીધાં એ સમાજના માટે ચારી વાત છે કાઠી દરબારો પણ રાજવી ઓ હતા સો ઉપર કાઠી દરબાર નાં સ્ટેટ હતાં એટલે આગેવાનો એ આવું ન બોલવું જોઈએ હું પદમીબા ની તરફેણમાં નથી કહેતો બેનબા એ વિવેક આપણાં સમાજ પ્રમાણે રાખવો જોઈએ પણ તમે એમ કહો કે એ ઓ.બી.સી.છે એટલે તમે કાઠી દરબારો ને ક્ષત્રિય તરીકે સ્વીકારતા નથી એ નક્કી થાય છે તમાંમ ક્ષત્રિય સમાજ ને એક મંચ ઉપર લાવવાની જરૂર છે આ લોકશાહીમાં ખાસ જરૂર છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે (સંઘે શક્તિ કલયુગે)
@sodhadhruvrajsinh5754
@sodhadhruvrajsinh5754 Ай бұрын
Ha bhai tme besi jav etle samaj nu bhalu j chhe ane tame to faka fojdari j kri chhe
@BsKhavad
@BsKhavad Ай бұрын
આ ખહુરીયુ ક્યાંનું છે બાવળુ અડધુ કાળું ને અડધું ધોળુ
@vikasbaldha9885
@vikasbaldha9885 Ай бұрын
😅😅😅😅😅
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue Ай бұрын
@@vikasbaldha9885 👌 આ ગલુડિયું નથી 👌 આ તો શેર કા બચ્ચા હૈ 👌
@PrahladjiRajput-t4b
@PrahladjiRajput-t4b Ай бұрын
બહૂથયુબાપુદરબારોનાવાડાનાકરોસતાતોઆવેનેજાય
@vaibhavmalkan
@vaibhavmalkan Ай бұрын
gher mamtopi and google 😂😂😂
@s.r.rana901s.r6
@s.r.rana901s.r6 Ай бұрын
Ela bhai aane kiyo brek mare aa jetlu bole che su ene ek pote kriyu che
@AnilPatel-xy7np
@AnilPatel-xy7np Ай бұрын
રાજવી પરિવારે તેમની સમગ્ર પ્રજાનુ હિત જોવુ જોઇ એ
@madhavjijakhra393
@madhavjijakhra393 Ай бұрын
sab ko nayta banna hay her samaj may
@jayendrasinhjadeja8073
@jayendrasinhjadeja8073 Ай бұрын
Bija-Koi-new's Mathis?
@patelmukesh2281
@patelmukesh2281 Ай бұрын
Satta na bhukya manso thi savdhan khyatriyo to mahan hata ne. Kadach. Loko samaj ne satta ni bhukh ma. Kya lai Jay te badha Jane che. Hajura kand
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ Ай бұрын
SAMAJ A PRACTICAL THAY NE SAMANJVU PADSE K RAJKARAN MA J STRONG PARTY CHE TENA SAHKAR THIJ SAMAJ AGAD AVE NA K ANI SAME PADINE..
@jadejabalwantsinh147
@jadejabalwantsinh147 Ай бұрын
આને અને બેન ને કાઢો આને આમંત્રણ જોઈએ છે સંકલન સમિતિ બરોબર કામ કરે છે સરસકામ કરે છે આવા નાટકીયા હોય અને આને જવાબ નઆપો આને બોલવા દયો
@rameshbhaikeraliya7841
@rameshbhaikeraliya7841 Ай бұрын
Ku rivajo bandh karvani VAT karo
@suryabazala9915
@suryabazala9915 Ай бұрын
Gaja meh vrse nhi
@s.r.rana901s.r6
@s.r.rana901s.r6 Ай бұрын
Je Kam kriyu e aavi rite gam dekhade nay bole nay aa bhai jawb aapse to bhai mel nthi padto etle badhi var aa j kre che
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ Ай бұрын
SAMAJ HAVE JALDI AANA SUDHI MESSAGE POCHADE K GHARE BETHA RYO 🤣🤣🙏🏻🙏🏻
@DevidSen-lg9uu
@DevidSen-lg9uu Ай бұрын
Aa dholi dadhi ane Kaali much ma kaik gadbad chhe
@naitikmakwana9091
@naitikmakwana9091 Ай бұрын
Andolan Chalu kerva vada ne side ma kari didha .....start kerva va da nu name darek andolan ma mokhre hoy jem sardar patel na old satya grho...jovo ..
@s.r.rana901s.r6
@s.r.rana901s.r6 Ай бұрын
Badha potana rolta sake che baki samaj mate koi Kai krta nthi ok
@s.r.rana901s.r6
@s.r.rana901s.r6 Ай бұрын
Ground level badha badhi bhan pade che aa jetla media aavu pade che e minig j e che pote pota ne Mota thavu che baki badhu bakvas che
@DipeshkumarPatel-rk7hq
@DipeshkumarPatel-rk7hq Ай бұрын
please don't fight. raise voice for hindu in pakistan and Bangladesh.jay mataji.congress power ma aavse to muslim ne 15% reservation aapvanu vichari Rahi che.dont repeat history
@s.r.rana901s.r6
@s.r.rana901s.r6 Ай бұрын
Bapu asmita aandol time phone upadta nota ok etle revado ne Moti Moti
@bharatsinh3797
@bharatsinh3797 Ай бұрын
વા ફરે વાદળ ફરે શૂરા બોલીયા ન ફરે
@Rj_jadeja39
@Rj_jadeja39 Ай бұрын
Samaj ne bhegu thai ne Aa PT jadeja Ne Raj Sekhavat ne Padmani baa ne Ghar bhega kari deva joye Aa 3 public City mate samaj no upyog kare che
@shitalmac1686
@shitalmac1686 Ай бұрын
P t to kon che?
@shitalmac1686
@shitalmac1686 Ай бұрын
Keshav nagar na loko ne nyay apavyo
@binabajadeja7127
@binabajadeja7127 12 күн бұрын
🙏🙏🙏💯💯📢📢📢🗽🗽🗽🔔🛕🔔🛕🔔🛕🔔🛕💗💗💗💗👌👌👌🕉️🕉️🕉️🕉️📡📡📡📢📢📢
@DilipSinghVaghela-hy4gm
@DilipSinghVaghela-hy4gm Ай бұрын
રાજકિય.સંગઠનસમાજમાના.ચાલે
@naitikmakwana9091
@naitikmakwana9091 Ай бұрын
Andolan Chalu kerva vada ne side ma kari didha .....start kerva va da nu name darek andolan ma mokhre hoy jem sardar patel na old satya grho...jovo ..
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 143 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 22 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 117 МЛН
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН