અમરેલી લેટરકાંડમાં શરૂ થયેલી રાજનિતીને લઈ જગદીશ મહેતાનું સમજવા જેવુ વિશ્લેષણ | Jagdish Maheta

  Рет қаралды 97,829

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер: 248
@chudasamaprakashjaymataji4191
@chudasamaprakashjaymataji4191 2 күн бұрын
જગદિશ ભાઈ ભગવાન દ્વારિકાધીશ ના આશીર્વાદ કાયમી તમારી સાથે રહે
@vngohil1261
@vngohil1261 2 күн бұрын
ધન્ય છે જગદીશભાઇ તમને ભગવાન તમને લાબી આયુષ આપે
@KrishnaXomples
@KrishnaXomples 2 күн бұрын
ભાજપ પક્ષ ઉપર કાઈ આક્ષેપ થાય તો આં ભાજપ નાપાતિડારો સાંઢ છાતી કાઢી ને આગળ આવી ને ભાષણ આપી ને ઠાવકી ના થવા આવી જાય પછી ધાર્મિક સંસ્થા ઓ ના પાટીદાર આગેવાનો હોય તે પણ આજ પાટીદાર સમાજ ની દીકરી ની ઇજત આબરૂ બગાડી રહ્યા છે તો કોઈ આગળ નથી આવતા અને સમાજ નો ઉપયોગ આડેધડ કરવો છે અને આજ નરવા કુંજરવા બની ગયા છે
@KoratklshorKoratklshor
@KoratklshorKoratklshor 2 күн бұрын
કોઈની પણ શરમ રાખ્યા વગર હંમેશા સત્ય અને સચોટ વાત કહેવા બદલ ખુબ ખુબ આભાર મહેતા સાહેબ
@vijaysinhvala1073
@vijaysinhvala1073 2 күн бұрын
ખરેખર સૌ સૌ સલામ છે જગદીશ ભાઈ મહેતા ને કે સાવ સાચી વાત કરી રહ્યા છે
@bharatramani8327
@bharatramani8327 2 күн бұрын
પાટીદાર ની વાત આવે તયારે વીઠલ ભાઈ ને યાદ કરવા પડે જ
@khodabhaigajera2025
@khodabhaigajera2025 2 күн бұрын
ધન્ય છે જગદીશભાઈ
@GhadiyaRaju
@GhadiyaRaju Күн бұрын
વાહ જગદીશ ભાઈ મેહતા 🙏🙏🙏
@AshokbhaibPatel-c5i
@AshokbhaibPatel-c5i 2 күн бұрын
એકદમ સરસ વાત કરી જગદીશભાઈ મહેતાએ
@parabatmori9443
@parabatmori9443 2 күн бұрын
વાહ જગદીશયા વાહ આવુ સાંભળી ને અમારા થી વાહ જગદીશભાઈ નથી બોલાતુ તમારા જેવા સાચા માણસ ની જરૂર છે
@prakashsolanki9350
@prakashsolanki9350 Күн бұрын
Wah mehta saheb khub saras vat kri tme😅
@LabhubhaiDobariya
@LabhubhaiDobariya 2 күн бұрын
જગદીશભાઇ તમાંરો ખુબખુબઆભારખુબસરસવાતકરો
@KarshanChavda-c9r
@KarshanChavda-c9r 2 күн бұрын
જય જય દ્વારકાધીશ જગદીશભાઈ સત્ય વાત
@dineshparmar3591
@dineshparmar3591 2 күн бұрын
સલામ જગદીશ સાહેબ.
@ramjithakor5667
@ramjithakor5667 2 күн бұрын
ધન્યવાદ સાથીઓ જગદીશભાઈ
@makawanadhirubhai5086
@makawanadhirubhai5086 2 күн бұрын
વાહ મહેતા સાહેબ ધન્યવાદ🙏🙏🙏
@DhirubhaiKumbhni
@DhirubhaiKumbhni 2 күн бұрын
જય હો..જગદીશભાઈ..જયહો
@rajendrakumarpatel2705
@rajendrakumarpatel2705 2 күн бұрын
સરદાર વલ્લભભાઈ પટેલ બાબાસાહેબ આંબેડકર મીરાં બાઈ વિષે વાણી વિલાસ કરતા હોય છે અપમાન કરે છે તો પાટીદાર બહેન દીકરી ની શું વિસાત. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસે 14 દીકરા મારી નાખ્યા. પાટીદાર મહિલા ઓ બહેનો સ્ત્રીઓ દીકરી ઓને ગાળો આપી બિભત્સ વતૅન કરતા હતા
@chaprajbhaidhakhda6658
@chaprajbhaidhakhda6658 2 күн бұрын
લુવારા મા પણ એક બેન ઉપર પોલીસે અત્યાસાર કર્યો ત્યારે પણ કોઈ હરામીનો રાજકારણી નોટો આવ્યો
@revolution777-m3i
@revolution777-m3i 2 күн бұрын
રાદડીયા, સંઘાણી, રૂપાલા અને નરેશ પટેલને લિપસ્ટિક અને બંગડી આપી દયો...
@rajeshdeshani1491
@rajeshdeshani1491 2 күн бұрын
Hardik bhulay gayo
@pateldhaval8377
@pateldhaval8377 2 күн бұрын
Aene to pelethi peri lidhi che​@@rajeshdeshani1491
@gordhanpanvi5762
@gordhanpanvi5762 2 күн бұрын
સાચુછે😅
@RamBharwad_4
@RamBharwad_4 Күн бұрын
વાહ મેહતા સાહેબ વાહ
@parmargautam2715
@parmargautam2715 2 күн бұрын
વાહ જગદીશ ભાઈ
@dafadananaji4705
@dafadananaji4705 2 күн бұрын
જગદીશભાઈ ને ધન્યવાદ ❤🙏🙏
@dhavalshingala5279
@dhavalshingala5279 2 күн бұрын
સાહેબ ને ખૂબ ખૂબ ધન્યવાદ.... kaman have khuli gyu che
@AashishOza
@AashishOza 2 күн бұрын
એક સમાન્ય ઘર, પરિવાર ni દિકરી છે......હોત કોઈ lakshadipati ની તો આમ હોત?k કરત.....સમાજ ના કહેવાતા અગ્રણીઓ...... સમાજે પણ ધડો લેવો ને સામાન્ય પરિવારો એ ખાસ
@dilipkumargajera1355
@dilipkumargajera1355 2 күн бұрын
ધન્ય છે આપનેપત્રકાર તરીકે સાચું બોલો છો....
@mukeshgohel1512
@mukeshgohel1512 2 күн бұрын
હાર્તિક ભાઈ! દેશદ્રોહ પણ માફ થઈ જાય છે.
@patelharesh2646
@patelharesh2646 2 күн бұрын
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર કયો ગયો એ પટેલ છે કે કોઈ બીજો છે
@DharmeshChhatrala
@DharmeshChhatrala 2 күн бұрын
સાચી વાત છે. મધરાતે કેમ લઈ ગયા?
@chaturbhaikathiriya6684
@chaturbhaikathiriya6684 Күн бұрын
આને પત્રકારત્વ કહેવાય ❤
@shantilalrvaghela2953
@shantilalrvaghela2953 2 күн бұрын
સાહેબ ને ખૂબ ખૂબ ધન્યવાદ.... જય ભારત
@kantibhaimakawana8131
@kantibhaimakawana8131 2 күн бұрын
ધન્યવાદ જગદીશભાઈ
@maheshpatel4386
@maheshpatel4386 2 күн бұрын
જગદીશભાઈ તમારી વાત ખૂબ સાચી છે
@divyeshdev3646
@divyeshdev3646 2 күн бұрын
જગદીશભાઈ નતમસ્તક નમન છે આપને ખૂબ સાચી વાત કરી
@himmatbhaibhad9075
@himmatbhaibhad9075 2 күн бұрын
વાહ જુગલબંધી વાહ
@dineshbhaijasani5573
@dineshbhaijasani5573 2 күн бұрын
ખૂબ સરસ મજાની વાત કરી આભાર જગદીશભાઈ
@KamleshVyas-tz7gr
@KamleshVyas-tz7gr Күн бұрын
Vah Jagdish Bhai બ્રાહ્મણ જ સાચું કહી શકે
@jaysukhnasit8698
@jaysukhnasit8698 2 күн бұрын
Khub saty vat Kari
@nandlalsavaliya2889
@nandlalsavaliya2889 2 күн бұрын
સરસ વાત કરી.
@DrkishorbhaiPatel
@DrkishorbhaiPatel 2 күн бұрын
Congratulations jagdishbhai
@dailynews-g7m
@dailynews-g7m Күн бұрын
વાહ મહાદેવ હર 🙏
@PratapbhaiChavda-ql7pr
@PratapbhaiChavda-ql7pr Күн бұрын
પ્રજાઍ સંસ્કારી નેતા ચૂંટવા જોઈએ,
@ChanduMavawala
@ChanduMavawala Күн бұрын
અત્યારે સુધીમા કોની સામે પગલાં ભરીયા અને કેવા પગલાં ભરીયા એક બતાવો. સહેબની જય હો.
@malabhaidaviyalmalabhai3167
@malabhaidaviyalmalabhai3167 2 күн бұрын
सरस जगदीश भाइ आप जेसे बोलने वाला दुसरा नही है धन्यवाद आपका
@Chirag_Dabhi14
@Chirag_Dabhi14 Күн бұрын
💯 khari vat
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug 2 күн бұрын
Salute to Jagdishbhai for Fearless & Factual representation
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 2 күн бұрын
અમારા સમાજ ની ટેકો છે આ દીકરી ને પણ કદાચ કોઈ બીજા સમાજ ની દીકરી હોય તો આ સમાજ કોઈ દિવસ ટેકો જાહેર ના કરેત એ વાત ની ખાસ નોંધ લેવી
@shyamstudio9014
@shyamstudio9014 2 күн бұрын
Vah જગદીશ ભાઈ વાવ 100ટકા સાચી વાત
@SankarSolanki-kd2xy
@SankarSolanki-kd2xy 2 күн бұрын
Sachi vat chhe
@SankarSolanki-kd2xy
@SankarSolanki-kd2xy 2 күн бұрын
Dhanyawad saheb
@jay.studio
@jay.studio 2 күн бұрын
પાટીદાર નો સાવજ હાર્દીક પટેલે કયા છે આવીજાવ ભાઇ
@johndaniel8646
@johndaniel8646 2 күн бұрын
એ હરામી નું નામ પણ ના લેવું,,,
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs 2 күн бұрын
ભાઈ.હવે.ના.બોલે.ભાજપ.મા.સે.બોલે.તો.ઘર.ભેગો.થાઈ.આ.ગદાર.સે.
@bharatgami4162
@bharatgami4162 2 күн бұрын
ઘાંચી ગાન્ડ ધોવા ગયો છે
@jayeshjoshi17
@jayeshjoshi17 Күн бұрын
Kamalm ma khursi saaf kare che...
@RajnikManvar
@RajnikManvar Күн бұрын
સરસ મેતા સાહેબ
@Dasharthsinh-17
@Dasharthsinh-17 2 күн бұрын
जगदीश મહેતા સાહેબ આપ આરક્ષણ બાબતે કઈક બોલો આપ કહો અમને મંજુર છે
@kigopatel8626
@kigopatel8626 2 күн бұрын
મહેતા સા. તદન સાચી વાત આ મોટા માથા. વાતો કરે છે
@Hiten-yc1xn
@Hiten-yc1xn 2 күн бұрын
સરસ વાત કરી મૉટા આકા બીજા જ છૅ
@RajubhaiVishani
@RajubhaiVishani 2 күн бұрын
Dhanyvad
@Gujarati__Video_08
@Gujarati__Video_08 2 күн бұрын
ધન્ય છે જગદીશ ભાઈ ને ❤
@ShivaShiva-lq1uj
@ShivaShiva-lq1uj 2 күн бұрын
Dhanyavad sir
@dafadananaji4705
@dafadananaji4705 2 күн бұрын
ગામ ગધેડો સરસ રુઢિપ્રયોગો છે ❤
@hemantraval6460
@hemantraval6460 Күн бұрын
Very good jaymadrv
@mazharsaiyed8128
@mazharsaiyed8128 2 күн бұрын
દરેક દુઃખદ ઘટનાઓ વખતે આપ જેવા પત્રકારો વિષ્લેષણ કરતાં આવ્યા છો પણ પરિણામ શુન્ય આ કેસમાં પણ કોઈ ને કશું નહિ થાય. ખાલી ચર્ચાઓ કરી સમય પસાર કરવા જેવું...સમજાય તેને વંદન.
@santupatel8363
@santupatel8363 2 күн бұрын
વાહસરસવાતકરી
@savdasbhaipiprotar9279
@savdasbhaipiprotar9279 2 күн бұрын
ખરેખર આંખમાં જે આકાઓ છે તે તપાસ થવી જોઈએ પાટીદાર ખોટાં ભવાળા ન કરો અ પક્ષ વાળા ભવાળા કરે છે
@vdthakor2533
@vdthakor2533 Күн бұрын
પાટીદાર ને નેતાઓ અપરણિત દિકરી માટે રાજીનામું આપી દેવું જોઈએ
@VitthalKatudiya
@VitthalKatudiya 2 күн бұрын
વહાં શર
@vppatelpatel322
@vppatelpatel322 2 күн бұрын
Right...Bhai.
@rajeshlakkad4176
@rajeshlakkad4176 2 күн бұрын
આ વખતે ઔવેસી ને મત આપવૉ . પણ આવાને તૉ નહિ..
@dhirubhainaliyadhara3293
@dhirubhainaliyadhara3293 2 күн бұрын
ધન્ય છે જગદીશભાઈ ને
@maldegareja1236
@maldegareja1236 2 күн бұрын
Saras vat
@nitinpathar9614
@nitinpathar9614 2 күн бұрын
Waah jagdish mehata sir❤
@ketank760
@ketank760 2 күн бұрын
Very Good Jagdishbhai👍🏻
@jadavsolanki9657
@jadavsolanki9657 2 күн бұрын
Vah jagadeesh Bhai 100%Right
@shayaangajera1272
@shayaangajera1272 2 күн бұрын
જગદીશ ભાઇ તમારી વાત સોટકા હાસી આકમલ ગઠા નહિ સૂધરે
@ShantokiMeghaji-xh2kd
@ShantokiMeghaji-xh2kd Күн бұрын
ઓકે
@kirtibhalodi7907
@kirtibhalodi7907 2 күн бұрын
Wah bhudev ❤
@MajokothoManas
@MajokothoManas 2 күн бұрын
માદર.....માટીપગા નેતાઓ આ તમારા બા..ને સાંભળો
@shivshaktiaction369
@shivshaktiaction369 2 күн бұрын
Veryvery Good
@SidiAltaf
@SidiAltaf 2 күн бұрын
Nice Jagdish Bhai
@rathodbhupatbhai1047
@rathodbhupatbhai1047 2 күн бұрын
Jagadish maheta saheb aapko selute karte hai jay bhim nmo buddhay
@chetanpokiya3276
@chetanpokiya3276 2 күн бұрын
Good jaga Bhai 6
@VajabhaiCharan-d8m
@VajabhaiCharan-d8m 2 күн бұрын
Jagdish Maheta Sir is good patrakar.
@nagabhaisolanki7743
@nagabhaisolanki7743 2 күн бұрын
💐🙏💐
@chetanpokiya3276
@chetanpokiya3276 2 күн бұрын
Good 6
@yashwantpatel5387
@yashwantpatel5387 2 күн бұрын
Wah Sureshbhai Wah
@payalvadhvani
@payalvadhvani 2 күн бұрын
Vithal bhai to vithal bhai hata hamesha vandan emne. Wah jagdish bhai true khyu bdhu
@JamalshahSahmadar
@JamalshahSahmadar 2 күн бұрын
સરઘસ શબ્દ તમારા આકાનોછે
@AnilKadivar-o2s
@AnilKadivar-o2s 2 күн бұрын
આખા ભારત મા ખરાબ મા ખરાબ ગુજરાત
@bhikhubhaivekariya7419
@bhikhubhaivekariya7419 2 күн бұрын
Good
@vasharambhaid.metavasharam9958
@vasharambhaid.metavasharam9958 23 сағат бұрын
જગદીશ ભાઈ કિર્તી પટેલ વિશે પણ બે મિનિટ બોલશો?
@cvpatel17patel
@cvpatel17patel 2 күн бұрын
Very nice
@PatelJatin-et4yx
@PatelJatin-et4yx 2 күн бұрын
Jagdishbhai shachi vat se
@kuldeepParagi
@kuldeepParagi 2 күн бұрын
sabas jagdish bhai
@sagarfoods
@sagarfoods 2 күн бұрын
100 true
@prafulmori6238
@prafulmori6238 2 күн бұрын
Wah Mehta saheb
@dmpatel3931
@dmpatel3931 2 күн бұрын
You are right
@bharatjingar72
@bharatjingar72 2 күн бұрын
@madhavjijakhra393
@madhavjijakhra393 2 күн бұрын
example dakhla kya khub hay bhay anubhav bolta hay 😊
@chandubhaisagpariya6106
@chandubhaisagpariya6106 2 күн бұрын
नमस्ते भारतमां टांईपींग करवु सर्विस कर्वी तै गुनौछै??????
@NitaGamitnita
@NitaGamitnita 2 күн бұрын
Sachivat se
@vasharambhaid.metavasharam9958
@vasharambhaid.metavasharam9958 22 сағат бұрын
વરઘોડા ની પ્રથા બંધ થવી જોઈએ.
@vashisthavyas
@vashisthavyas Күн бұрын
#doublestandardpolice
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН