સંત કોને કહેવાય તે જોવુ હોય તે Lalbapuના જીવન પર નજર કરો જિંદગીની રાહ બદલી જશે | Gadhethad Aashram

  Рет қаралды 43,257

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер: 135
@hardipsinhchudasama3946
@hardipsinhchudasama3946 Күн бұрын
જય હો લાલદાસ બાપુની. આ યુગમાં આવા સંત મળવા મુશ્કેલ છે.
@ValabapuValabapu
@ValabapuValabapu 13 сағат бұрын
જય શ્રી ગુરુદેવ શ્રી લાલબાપુ આપના આશીર્વાદ સદાય મારી બુદ્ધિ ને સન્માર્ગ દોરે છે ઓમ નમસ્તે
@solankinaven8180
@solankinaven8180 Күн бұрын
સાચા રે સંતો ને ભકિત કેરાં મોડ ખરેખર બાપુ ને શતશત વંદન જય હો ધર્મ ધુરંધર બાપુ ને જય હો તમારી 🙏🚩🚩
@NaginParmar-c7k
@NaginParmar-c7k 11 сағат бұрын
🙏💐પૂજ્ય સંત લાલદાસ બાપુને કોટી કોટી ચરણ વંદન 🙏 🌷ૐ નમઃ શિવાય ❤🌹🙏🙏
@જગદીશપટેલ-ઘ8ખ
@જગદીશપટેલ-ઘ8ખ Күн бұрын
બધાજ લાલબાપુ જેવા સંતો હોય તો ગુજરાત ની ધરતી પાવન થાય લાલબાપુ ની જય હો🙏🙏🙏🙏🏽🙏🏽
@maldeberiya6847
@maldeberiya6847 14 сағат бұрын
1:38 1:45 🎉
@hirenparmar9125
@hirenparmar9125 Күн бұрын
ધન્ય છે આવા મહાત્મા ને બાપુ ના શ્રી ચરણોમાં પ્રણામ ❤❤❤
@hareshmehta326
@hareshmehta326 14 сағат бұрын
આ.. સમયમાં.. લાલબાપુ.... જેવા. મહત.. બહૂ. જ. ઓછા.. છે❤
@kundansolanki6923
@kundansolanki6923 Күн бұрын
જય હો સંત શિરોમણી..🙏 પ્રણામ 🙏 ધન્યવાદ.. પરમાત્મા..🙏
@RajeshVadhel-hh2mb
@RajeshVadhel-hh2mb Күн бұрын
સંત અને સાધુ આવા હોય.. ..વંદન છે આપને.........બાકી તો કથિત મહાત્માઓ તાયફાઓમાં જ વ્યસ્ત હોય છે.
@lambaramubha1561
@lambaramubha1561 2 сағат бұрын
❤ जय हो गुरुदेव 🙏 तमे विडियो बना वो पण आ लालबापु नी जंगया नु सरनामु ना आपियु ❤जय गुरुदेव 🙏
@raghavjipatel7867
@raghavjipatel7867 8 сағат бұрын
वाह् वाह् लाल बापु आपनी आत्मिक और समाज कल्याणकारी आचरणमय जीवन-शैली को शत् शत् नमन।
@bhimaparmarofficil
@bhimaparmarofficil 9 сағат бұрын
ખરેખર ધન્યવાદ છે.આવા મહાન સંતને કોટી કોટી વંદન પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏
@girtok
@girtok Күн бұрын
આ સાસા સંત છે બીજા સાધુ સંતો ને આની પાસે થી શીખવા જેવું છે
@jyotsanagadhavigadhavi1959
@jyotsanagadhavigadhavi1959 Күн бұрын
જય ગાયત્રી માં 🌹🙏 જય હો લાલ બાપુ નો કોટી કોટી વંદન 🙏🌹
@આઇઆવડકૃપામીલ્કતલે-વેચ
@આઇઆવડકૃપામીલ્કતલે-વેચ 15 сағат бұрын
જય ગાયત્રી માં જયલાલદાસબાપુ આવા સંતોથી દેશહાલેછે રાજકારણીયાથીનય
@vagadiyavijay5480
@vagadiyavijay5480 Күн бұрын
Jay ho laldash bapu ni sat sat naman
@parmarratansinh9324
@parmarratansinh9324 Күн бұрын
Jay ho Ava bapu j hova joiye to namvanu man thay.
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Күн бұрын
જય હો લાલ બાપુ સંત શિરોમણી લાખ લાખ વંદન કરું 🙏🙏 જય હો ગુરુદેવ 🙏
@DJGAMERFF227
@DJGAMERFF227 14 сағат бұрын
જય માતાજી બાપુ
@gautamchudasama5024
@gautamchudasama5024 15 сағат бұрын
ધન્ય છે આવા સંત ને
@natubhaiapmc1652
@natubhaiapmc1652 9 сағат бұрын
હજારો વંદન હો. આ.સંતનૈ..જયહૉ..
@heenaparekh2870
@heenaparekh2870 15 сағат бұрын
BAPU Aapne shat shat NAMAN HO....🙏
@bhimaparmarofficil
@bhimaparmarofficil 10 сағат бұрын
ધન્યવાદ છે આવા મહાન સંતને કોટી કોટી વંદન પ્રણામ 🙏
@niravvaidya9683
@niravvaidya9683 13 сағат бұрын
Guruji shree Lal bapu mara pranam
@rameshchaudhary4610
@rameshchaudhary4610 14 сағат бұрын
Jay ho bapu
@Hdysyshdhsjs
@Hdysyshdhsjs 13 сағат бұрын
સત્ય ની જય હો.
@bhimaparmarofficil
@bhimaparmarofficil 10 сағат бұрын
આને મહાન સંત કહેવાય સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ પરમ પૂજ્ય સંત શ્રી લાલદાસ બાપુને કોટી કોટી વંદન પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanlalpatel912
@ramanlalpatel912 9 сағат бұрын
ધન્યવાદ છે બાપુને
@kalabenlakhani3961
@kalabenlakhani3961 14 сағат бұрын
કોટિ કોટિ વંદન બાપુ
@MaheshDada-x9u
@MaheshDada-x9u Күн бұрын
🎉જય હો લાલબાપુ ની🎉
@DilipkumarSejpal
@DilipkumarSejpal 13 сағат бұрын
लाल बापू आप को प्रणाम
@bhimaparmarofficil
@bhimaparmarofficil 9 сағат бұрын
પરમ પૂજ્ય સંતશ્રી 🙏🙏🙏લાલબાપુ ખરેખર ભગવાન કહેવાય જય હો લાલબાપુ
@bhimaparmarofficil
@bhimaparmarofficil 10 сағат бұрын
પરમ પૂજ્ય સંત શ્રી લાલદાસ બાપુ જેવાં સંત ગુજરાતમાં ઓછા મળશે જય ગાયત્રી માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KishorsinhRathod-hi9gb
@KishorsinhRathod-hi9gb 3 сағат бұрын
જય. હો.લાલબાપુની.હરિ.ઓમ.તત્સત. જય.ગુરુદત.
@devrajsinhchudasama4473
@devrajsinhchudasama4473 Күн бұрын
Jay Guru Dev❤
@bhimaparmarofficil
@bhimaparmarofficil 9 сағат бұрын
જય હો લાલબાપુ કોટી કોટી વંદન પ્રણામ 🙏 જય ગાયત્રી માતાજી 🙏🙏🙏🙏🙏
@jigneshvaidya8332
@jigneshvaidya8332 12 сағат бұрын
આવા મહાન ગાયત્રી સાધકો ધરતી ઉપર ઉત્પન્ન થાય એ પણ આપણા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક સૌથી મોટામાં મોટી ગર્વની વાત છે જય લાલ બાપુ
@dayarammaheshwari5611
@dayarammaheshwari5611 3 сағат бұрын
Jay ho bapu sadar pranam
@meetapatel1075
@meetapatel1075 15 сағат бұрын
Saras
@dipsinhparmar4345
@dipsinhparmar4345 4 сағат бұрын
જય હો...સનાતન ધર્મની જય હો.
@kishorodedra189
@kishorodedra189 Күн бұрын
જય દ્વારકાધીશ
@ShantokiMeghaji-xh2kd
@ShantokiMeghaji-xh2kd Күн бұрын
જય. લાલ. દાસ. બાપુ
@sivabhaiprajapati2608
@sivabhaiprajapati2608 Күн бұрын
બાપુ ના ચરણો માં વંદન
@jadejalakubah248
@jadejalakubah248 Күн бұрын
जयमाताजी 🌷🙏🏻⚘जयगुरूदेव
@shaktisinhdhrupatsinh
@shaktisinhdhrupatsinh Күн бұрын
જય ગુરુદેવ
@bhimaparmarofficil
@bhimaparmarofficil 10 сағат бұрын
ખરેખર આને સાચા સંત ભગવાન કહેવાય છે 🙏🙏🙏🙏🙏🙏🙏
@PushparajsinhJadeja-f9l
@PushparajsinhJadeja-f9l Күн бұрын
જયલાલબાપુ
@હમીરભાઈનોળ
@હમીરભાઈનોળ Күн бұрын
જય લાલા બાપુ
@જગદિશભાઈદોમડિયા
@જગદિશભાઈદોમડિયા 13 сағат бұрын
સચીદાનંદ સરુપાયનમ
@prashantbhalodiya7182
@prashantbhalodiya7182 Күн бұрын
Jay mataji
@rgajera9054
@rgajera9054 Күн бұрын
Jay hoo bapu 👏👏👏
@JuvansinhJadeja-pq8fb
@JuvansinhJadeja-pq8fb Күн бұрын
જય લાલ બાપુ ❤
@desikathiyavadifood6297
@desikathiyavadifood6297 Күн бұрын
Jay mataji jay guru Dev
@GhumaliyaNarbherambhai
@GhumaliyaNarbherambhai 17 сағат бұрын
Lalbapu ni jay ho sathe lal.bapu ne vandan..sathu danto ae aa vat upertji.kaik samajo bhai sant panu shu che ok
@kalaparayogeshbhai5625
@kalaparayogeshbhai5625 Күн бұрын
Jay ho...
@ahir-J-ahir
@ahir-J-ahir Күн бұрын
jay ho 🙏🙏
@LalitVegda
@LalitVegda Күн бұрын
વિજય બાપુ. ઇન્દ્ર ભરતી. બાપુ. જોવો. આ. સંત. કેવાઈ
@Hanuman-777-c4d
@Hanuman-777-c4d Күн бұрын
સંત હોય ત્યાં સંપત્તિ સન્માન સુવિધા ના હોય તોજ મુક્તિ મળે.... નહીંતર ભંવે ભવ ના ફેરા નિશ્ચિત છે આપ સંતો માટે ek પડકાર છો.. Ek ઉદાહરણ છો.. આપ ધન્ય છો
@bhikajirajput4443
@bhikajirajput4443 6 сағат бұрын
બાપુ ને કોટી કોટી વંદન
@KPVyas-bu5ev
@KPVyas-bu5ev 9 сағат бұрын
જય હો લાલબાપુ...🙏 બાકી આજનાં બાપુઓ!!😂😂😂😂 હમણા જૂનાગઢની કથા તાજીજ છે.
@BhimabhaiModhvadiya
@BhimabhaiModhvadiya Күн бұрын
Bapu Tamara tapne vandana che aane sant kahevay 💐💐🙏🙏🙏
@vasantjagda9890
@vasantjagda9890 Күн бұрын
લાલ બાપુ ની જય
@ShyamAhir-jh8cj
@ShyamAhir-jh8cj Күн бұрын
જય હો
@arifpatel1043
@arifpatel1043 15 сағат бұрын
Mobile ayda j nathi... hat's off bapu.....bau ochha loko ava hoy
@amrutgirimeghnathi6145
@amrutgirimeghnathi6145 12 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@m.j.sodha1112
@m.j.sodha1112 Күн бұрын
JAIHO.LALDASBAPU.AAVASANTO.KARODOMA.AEK.HOI.BAKITO.SANTO.GADITHI.NICHE.PAGNATHI.MUKTA.ANE.RUPIYA.BHEGAKARECHHE.JAY.MATAJI.
@sureshaatubhaigohil669
@sureshaatubhaigohil669 Күн бұрын
Jay.ho
@ugeshvaghela2792
@ugeshvaghela2792 Күн бұрын
ભાવનગર ના ઉમરાળા તાલુકામાં હડમતીયા ગામે છે સાચા સંત
@vkpatel9167
@vkpatel9167 6 сағат бұрын
બાપુ ને લાખ લાખ વંદન કરીએ છીએ ગુરુજી ને વંદન જય ગુરુદેવ
@ujvalapatel5263
@ujvalapatel5263 6 сағат бұрын
Jay Shree Ram 👌
@RanmalbhaiAhir-g1x
@RanmalbhaiAhir-g1x 10 сағат бұрын
Oh vah
@baraiyamansukhbhai8193
@baraiyamansukhbhai8193 Күн бұрын
સતાધાર ના જગ્યા વાળા ને આ વીડીયો બતાવો જોય બાપુ આને કેહવાય
@rajendrasinhjadeja5325
@rajendrasinhjadeja5325 2 сағат бұрын
Jay Lalbapu
@MandipramniklalRuparel-df3vw
@MandipramniklalRuparel-df3vw Күн бұрын
🌄🕉🚩🇮🇳🙏
@vagadiyavijay5480
@vagadiyavijay5480 Күн бұрын
Bapu ni vali sambhdine santi male chhe
@baraiyamansukhbhai8193
@baraiyamansukhbhai8193 Күн бұрын
લાલદાસબાપુ ને કોટી કોટી પ્રણામ
@prakashsoni7232
@prakashsoni7232 5 сағат бұрын
ॐ भूर्भुवः स्व:ॐ तत्सवितुर्वरेंण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।।आ मंत्र आवी बोलवो जोइए।।
@SurprisedAirboat-lv2hi
@SurprisedAirboat-lv2hi Күн бұрын
બાપુ મેં સાંભળ્યું છે કે ગુજરાત માં એક સાધુ પાસે લાખો રૂપિયા ની ગાડી છે અને બંગલો છે અને હથીયાર પણ હોય છે તો શું આ બધું રાખવું જરૂરી છે મને તો લાગે છે આ બાપુ નહિ પણ બાવા કહેવાય
@dilipbhaibarot1650
@dilipbhaibarot1650 12 сағат бұрын
संत છે. બાવો બાખડો kara સંત समाधान kara
@bhs_742
@bhs_742 8 сағат бұрын
તમે સાંભળ્યું એ જૂનાગઢ માં ગિરનાર તળેટી નું હસે...
@nimavatbhavesh9164
@nimavatbhavesh9164 Сағат бұрын
Byby​@@dilipbhaibarot1650
@bhupatbhaiharaniya9397
@bhupatbhaiharaniya9397 11 сағат бұрын
આ સાધૂ કેવાય આને બાપુ કેવાય
@RajubhaiVishani
@RajubhaiVishani Күн бұрын
કોટી કોટી પ્રણામ
@PintuSurela-k7f
@PintuSurela-k7f Күн бұрын
Jilo rajkot. Taluko. Upleta. Gaytri asram .venu dem 2 ni bhajuma
@sarsangthakor1532
@sarsangthakor1532 4 сағат бұрын
Devdar valane vedeo batao
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf 16 сағат бұрын
Bahaar nathi javu ke dudh ghee n khavu e aadhyamikta nathi pan Garib loko nu vicharyu e j santo ni sachi olkhan chhe.
@GaneshbhaiPatadiya
@GaneshbhaiPatadiya Күн бұрын
કયાં આવેલું છે
@Dhansurbhasadiya373
@Dhansurbhasadiya373 Күн бұрын
ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે
@shaktisinhdhrupatsinh
@shaktisinhdhrupatsinh Күн бұрын
ઉપલેટા તાલુકામાં આવેલું છે
@vajudhudhatra
@vajudhudhatra Күн бұрын
જય હો લાલ બાપુ..
@trikamchavda7667
@trikamchavda7667 Күн бұрын
આ આશ્રમ ક્યાં આવ્યો છે તે જણાવજો
@tarabajadeja1521
@tarabajadeja1521 Күн бұрын
Rajkot district upaleta taluka gathedad gam
@RajubhaiVishani
@RajubhaiVishani Күн бұрын
સંત શિરોમણી
@BinaliGadhiya
@BinaliGadhiya 5 сағат бұрын
Vndn
@natubhaiapmc1652
@natubhaiapmc1652 9 сағат бұрын
બધાતો.નહોય..પન.દશ.બાર.હોયતોય...સમાજ..નૈ.સત્ય. સમજાવૈ...
@AnilKadivar-o2s
@AnilKadivar-o2s 11 сағат бұрын
આખા. ભારત મા આવા સંતો નહી મળે
@kapilabenpatel9889
@kapilabenpatel9889 4 сағат бұрын
બાપુનાચરણોમાલાખલાખનમનકોટીકોટીનમન
@shantabenhamirbhai
@shantabenhamirbhai Күн бұрын
લાલ બા.પૂ.
@trikamchavda7667
@trikamchavda7667 Күн бұрын
આ જગ્યા કંઈ જગ્યાએ છે તે જણાવજો
@PintuSurela-k7f
@PintuSurela-k7f Күн бұрын
Ji rajkot
@PintuSurela-k7f
@PintuSurela-k7f Күн бұрын
Taluko. Upleta
@PintuSurela-k7f
@PintuSurela-k7f Күн бұрын
Gam ghadhedhd
@kapilabenpatel9889
@kapilabenpatel9889 4 сағат бұрын
સૌરાષટમાકઈજગાએછેબાપુ
@sarsangthakor1532
@sarsangthakor1532 4 сағат бұрын
Baladenaih sepuso
@FatabhaiNayak-r7m
@FatabhaiNayak-r7m Күн бұрын
Asrmma Javavu hoy to nkayathi javu
@abcdxyz3760
@abcdxyz3760 Күн бұрын
Comments karnara mitro ne malum thay ke emnu naam Lal bapu chhe Laldas bapu nahi. Garasiya ne das na lage . Jay Gayatri maa
@dhirendrasinhGohil
@dhirendrasinhGohil 11 сағат бұрын
સાધુ સંતો ની કોઈ નાત જાત ના હોય..પુર્વાશ્રમ ની કોઈ છાપ યા અસર સંતો પર હોતી નથી.. બાપુ ની છબી ખરડાય તેવી કોમેન્ટ ટાળવી જોઈએ..🙏🏻
@nishantshah6038
@nishantshah6038 Күн бұрын
Amara jain sadhu jovo...ana karta bhi vishesh hoi che.... Real Sadhu is only Jain Sadhu...
@gohilhardiksinh2039
@gohilhardiksinh2039 22 сағат бұрын
Haa bhai jain sadhu ni respect ame pan kariye che pan tamari bhasa kharab che
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf 16 сағат бұрын
Koi potana vakhan kare tene aap bakhan kahevay.
@sarsangthakor1532
@sarsangthakor1532 4 сағат бұрын
Devdar valane puso
@jayeshrambhiya1625
@jayeshrambhiya1625 Күн бұрын
બાપુ તમે પબ્લિક કહો‌ છો એ પબ્લિક નથી
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 27 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,9 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 24 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 27 МЛН