ખુબ સરસ બાબેન ગામ ના દરેક નાગરિકો ને...અને સારા લોકપ્રિય વહીવટ કર્તાઓ ને...ખુબ ખુબ ધન્યવાદ...જય જય ગરવી ગુજરાત...
@vadoliyaajay853 ай бұрын
વાહ ભરતદાનભાઈ, આપની વાત ગુજરાતી ચેનલ પર બધી યુનિક વસ્તુઓ જોવા મળે છે. કોઈ ગામડું પણ આટલું અત્યાધુનિક હોઈ શકે એ આ બાબેન ગામનો એપિસોડ જોયા પછી જાણવા મળ્યું.
@TulsidasPatel-bi8rk2 ай бұрын
વાહ ભાઈ વાહ જો બધાજ લોકો આવા સમજદાર હોયતો હું નથી માનતો કે કોઈ વિદેશ માં સ્થાઈ થાય . ધન્ય હો ધનયહો
@rpg82133 ай бұрын
ખરેખર જોરદાર ગામ છે આખા ગુજરાત માં બાબેન જેવા ગામ બની જાય તો ગુજરાત નો વટ પડી જાય
@abc_xyz18033 ай бұрын
ઈન્ટરવ્યુ બતાવ્યા એના કરતા ગામ આખુ બતાવ્યુ હોત તો જોવાની મજા આવત
@EdCEvarTes5433 ай бұрын
एक भी मस्जिद मदरसा मजार नहीं होना चाहिए।। ऐसा है क्या ,,,,,?
@rajukhokhani62212 ай бұрын
સાચી વાત છે. ગામ ના દર્શન તો કરાવો part 2 vdo બનાવી ને 😮😮
ખુબજ સરસ અને મજા આવે એવું ગામ છે, જેને જોઈ ને શહેર ને તો ચોક્કસ શરમ આવે 👍 જો આવો ઈમાનદાર વહીવટ કરનારા દરેક જગ્યાએ જોવા મળે તો ખરેખર ગુજરાત ના જ નહી પણ સમગ્ર ભારભરમાં ના ગામ અને શહેર સોના ની નગરી જેવા બની જાય.❤ I love બાબેન 👍🇮🇳
@rambhagvanbhai60463 ай бұрын
ખુબ જ સરસ..ધન્યવાદ સરપંચ શ્રી..please keep it up.. Murlidhar bless you..⚘⚘⚘
બાબેન બહુ જ સરસ ગામ છે અને આપણે આશા રાખીએ કે સરકાર શહેરોમાં જેમ ગ્રાન્ટ આપે છે તેમ આવા ગામીને પણ થોડી વધારે ગ્રાન્ટ આપે તો લોકો શહેરને બદલે ગામડામાં જ રહેશે અને આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહેશે.જેમ દેશ માટે આપણને ગર્વ હોય છે તેમ ગામ માટે પણ ગર્વ હોવો જોઈએ....જય હિન્દ.
@suniloza72513 ай бұрын
શું કોઈ ફેમિલી બહારથી આવી આ બાબેન ગામ માં વસી શકે?કયી શરતો રાખી છે.
@HitenParekh-j9e2 ай бұрын
Ha pan pachhi aatlu saras gam shaher jevu na thavu joiye. Gich aane polluted
@kantichavda40193 ай бұрын
આ બધી વાત સાંભલી બાબેન ગામ વસવાટ કરવા નુ મન થાય. પ્રથમ તયા વેપાર ધંધા માટે કાય જાણવા મલયુ નહી તે બાબતે થોડો ખુલાશો થયો હોત તો ઘણુ સરસ ખુલાસો કહેવાત.
@gurugantaal57823 ай бұрын
Sugar Factory ni baar Chanaa Ni Laari Lagaav vani ....
@nitinkolhe33892 ай бұрын
Makan vachan levu hoy to male ? Su price pade ?
@narendrashah32333 ай бұрын
આ તો સાચે જ રહેવા જવા નું મન થાય એવું આ ગામ છે!!
@pinky862816 күн бұрын
Excellent. Beautiful place
@bharatdangadhavi51453 ай бұрын
આપણાં પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની આ કર્મ ભૂમિ છે...પાટીદાર સમાજ હમેંશા દિર્ઘ દ્રષ્ટિ વાળી જ્ઞાતિ છે...સૌ સાથે મળી ને જન કલ્યાણ ના કામ કરે છે...ભૂતપૂર્વ સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ પણ ખુબ ખુબ અભિનંદન સાથે અનંત શુભ કામનાઓ...
@dineshsorathia38042 ай бұрын
મારું ભણતર, ઘડતર કરમસદમાં... જન્મભૂમિ... સુરત ગામમાં👍👍👍
@bupuhpbupuhp39353 ай бұрын
Baben, amaru pan gam che. Vidio joyine khub j khusi thayi che. Congratulations, Bhaveshbali n Falguniben. Nasari, Bardoli avish tyare Baben mulakaat karish. I am proud to hear about Baben.
@mangalsinhparmar83912 ай бұрын
Khub Sara's baben gam chhe....❤❤❤🙏🙏🙏
@parinismail95203 ай бұрын
Nice Baben gam thank you for sharing
@anjalimerchant14462 ай бұрын
મહારાષ્ટ્ર નાં નાના ગામ તથા sp મુંબઈ પણ આવું સુંદર બને એવું ઈચ્છું છું. બાબેન ગામ માટે proud feel થાય છે.👍🏻👌🏻👌🏻👌🏻👌🏻 કાશ આખા યે ભારતે શિખવા જેવું છે. ખૂબ સુંદર માહિતી મળી.
@nimishakahar9260Ай бұрын
I’ve never heard of a when tam in Gujarat before so thank you for visiting this place and sharing your experience and knowledge about it. There are many different places I would like to visit around the world but India is the number 1 place that has so many beautiful different places in Gujarat alone that makes me want to visit and explore over and over again so these places are all being added to my bucket list for places to visit especially our Gujarat! Proud of being a Gujarati Jai Jalaram 🕉️🙏🏼 Could you please mention where in Gujarat is a when gam and what it’s close to??
@bhavana5932 ай бұрын
vah saras❤❤❤❤
@saidistributor29693 ай бұрын
Feeling proud to living here 😊😊
@dipajoshi65562 ай бұрын
Wow, super osm, Jay shree Krishna 🙏🙏
@mahendrabhaivallabhdasbrah59762 ай бұрын
Very nice and very good villege and good video
@ArvindPatel-qm2xy3 ай бұрын
Salyut. To. Bhaveshbhai. Congratulations. Thanks
@vinubhai96673 ай бұрын
Smart village 🎉
@1wankaner6823 ай бұрын
ગામ બતાવો તો ખૂબ આભાર.🎉🎉
@dr.dhirendragondalia14453 ай бұрын
🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*
@chandupatel815611 күн бұрын
Good to know
@ILAGOPAL3 ай бұрын
very nice place and information...well done... thank you for sharing...i am from USA...florida..
@bhagwanshah67302 ай бұрын
👍GOOD JOB 👍
@kanubhaipatel38872 ай бұрын
Awesome 👍
@SudharGamit3 ай бұрын
Lek city.very good 👍👍
@SushilaRathod-h3v3 ай бұрын
Billakul Baben❤God bless 🙌
@SaifSandhi-i5xКүн бұрын
👌👌👌👌
@rameshvaghela67083 ай бұрын
Best village
@imrandadabhai22152 ай бұрын
Really bhai mani gya as Indian dream to leave in BABEN
@RamiliPatel3 ай бұрын
Very bueatiful hu asha raku chu ke akho bharat desh avo banshe Jai swaminarayan
@nayanathakkar88123 ай бұрын
Jay Swaminarayan.
@bhikhupatel15233 ай бұрын
ભાવેશ ભાઈને કુશળ વહીવટકર્તા તરીકે પહેલેથી જાણું છું
@bhaveshtrangadiya116815 күн бұрын
ભાઈ આવા તો વિદેશોમાં હજારો ગામ છે સુંદર મજાના
@JayendraPatel-zv1ro6 күн бұрын
Bhai te videsma tame shu falo apyo chhe? ભારત ના તમારા ગામ માટે તમે શું કર્યું તે જણાવશો.
@anveralivahora80143 ай бұрын
શ્વાસ, જલ અને શુધ્ધ આહારની સહકારથી પ્રાપ્તિ,સર,
@Karmshibhai-t6r3 ай бұрын
Apnu. Gam. Gokuliyu. Gam. Sundar ❤👌✍️👍
@kalpanathakkar6483 ай бұрын
Wow very nice idea very nice 👍 citi I like thanks 🙏
@rajendrajadhav2253 ай бұрын
Wah Saras a to ekdam Australia jevuj lage che tamane koti koti salam 🙏🙏
@dakshab44553 ай бұрын
Baben 👍I’m from Mota which is very near to Baben ❤
@rayjignaben90453 ай бұрын
અતિ સુંદર
@SanjayParmar-jo5sw3 ай бұрын
Sunder gam che Danyvad vahivat kartane
@rashmikaprajapati49202 ай бұрын
પારદર્શક અને આયોજન બદ્ધ વહીવટ અને ગામ લોકો નો સહકાર વિના આ સક્ય નહોય ...સલામ છે બાબેન ના વહિટદાર ટીમ અને ગામ લોકો ને
@kamleshbhagdev82353 ай бұрын
લોકોનો મુખ્ય વ્યવસાયશું, બાબેન ની બજાર એ કવર કરવાની જરૂર હતી.
@jotiydarbar24983 ай бұрын
❤Baben gam aavavu hoyto aavi shakay❤❤❤
@HinaBhatt-yj8tx3 ай бұрын
Khubj srs
@dinapatel32732 ай бұрын
I’ve just added the link to my georgious bungalow in vadoli - must view 😊
@gayatridholakia28653 ай бұрын
Wah
@rameshbhaichaudhari4070Ай бұрын
Bhavesh patel ni khub mahenat chhe.
@anjalimerchant14462 ай бұрын
અહીંના આયોજનકારો ને અભિનંદન આપવા જોઈએ. અન્ય શહેરો એ અનુકરણ કરવું જોઈએ.
@dineshbhaiparmar16593 ай бұрын
Nice village
@GhanshyamPatel-wy5bk3 ай бұрын
Bahut BABELGAM EK KABEL E TARIF KARVANI JARUR PADE TEVU NATHI VERI GOOD SIR (Ghanshyambhai patel ,,,Morbi. Gujarat 👍🌹🙏💯
@ArvindPatel-qm2xy3 ай бұрын
Well done. Congratulations
@dilippatel-hw6sf2 ай бұрын
❤😊🎉🎉
@parmaramarsinh34043 ай бұрын
વાહ રે વાહ ❤❤
@dbzala15833 ай бұрын
Vahhh....
@akbarbhaimurdhani50403 ай бұрын
ખુબસરસ.❤
@tubeforme12453 ай бұрын
Who has developed all these beautiful structures? Who pays for all these
@chandubhaipatel32943 ай бұрын
Super
@shirajalirupani6643 ай бұрын
Foreign countries Income hashe? Young generation foreign countries ma chhe ?
@Ms-et1qb3 ай бұрын
Good info for sure Nice to know such amazing village exists But the video was little long + u talked more with people.. could have also shown the cillage, malls, college campuses, few societies What is the cost of a 2BHK 1000 sft flat ?
@latahpatel11703 ай бұрын
Good
@ranjitsinhsolanki71063 ай бұрын
મ્યુનિસીપલ કોર્પોરેશન બનાવવા કરતાં આવી રીતે ગ્રામપંચાયતને આવી રીતે બનાવીએ તો મોટા સિટી, તેનું પોલ્યુશન થી બચી શકાય. આખા દેશમાં આ રીતે વિકાસ કરી શકાય
@rajeshshivnani546214 күн бұрын
Hi sirji ye beban gauon kha per hai mujhe ekbar dhekna hai Ahmedabad se hun thanks
@geetadagli87363 ай бұрын
वेरी नाइस ब्धु आबू ज होवू जॉय
@parsottambhaigovindbhairat9700Ай бұрын
સગવડની અગત્યતા હોઈશકે બંધારણના રાજવાલું જ શ્રેષ્ઠ ગામ હોય શકે.
@pravachan43553 ай бұрын
This is possible in any town, city or village when people come together and work honestly without corruption.
@mukeshthakar47283 ай бұрын
બાબેન ગામ એકઝેટ કયાં આવેલું છે આભાર માનું છું આપનો❤
@kalajain58283 ай бұрын
Jayjaygarvigujratverin#isvilej❤
@arvindmehta9080Ай бұрын
Facilities for tourists are there?
@RiddhiSolanki-qg6br27 күн бұрын
Gam to sarsa che pan Nam ? Baben no su mining che
@RangrejAhmmedАй бұрын
Every village not possible like baben village in india ?
@ankursankaliya22483 ай бұрын
બાબેન નું તળાવ મારા મામા એ બનાવ્યું છે..
@Sungaming953 ай бұрын
Minaben shah - baben gam ma derasar che ? Jain ni vasti ketali ? Marajsahebnu chomasu thai che ? To pachi aava gam ma rahine karvanu shu. Jya dadana darshan na thai to te jain na kahevay...
@thakorbhaikharwa94863 ай бұрын
Bhavenbhai ne Congrats
@bhikhupatel15233 ай бұрын
સુરત જિલ્લા પંચાયત નું નવું સાકારિત થયેલું પીપલોદ સ્થિત નવું ભવન ભાવેશભાઈ ની મહેનત અને આયોજન ને આભારી છે.
@dineshsorathia38042 ай бұрын
આ જગ્યા કદાચ વકફ બોર્ડ દાવો ન કરે તો સારું 🙏👍👌
@LaljibhaiSondarava3 ай бұрын
Kya district ma chhe...? Aa gaam....
@arjunsinhchavda59053 ай бұрын
Veri best
@Gangagadhvi-vd7ct3 ай бұрын
jay mata ji Bha
@Asy-n1f3 ай бұрын
Very nice !
@rasidbhaidodia65703 ай бұрын
Baben gamna vahivatdaro ne gujrat na Vikas mantri banavidyo ,darek problems solved
@ardixitpatel72123 ай бұрын
I was living there since 2012 to 2016 that was amazing period of my life. I used to go for walk at Lake City. I know about there villagers they are very honest. I will never forget ANUPAM hostel Life. that village is certified real Gujarat model. I miss my college days. I miss B.V.P.I.T days. that village is not village that village is dreams City.
@vinoddarjivinoddarji5662 ай бұрын
Can you please give information about this location means talukas name and how far from Surat?
@ravivasita10263 ай бұрын
થોડો કેમેરા ગામમાં ફેરવી દીધો હોય તો જોવાની મજા આવે નકરી વાતો બતાવી આપે તો