આ ફકીરી હેત થી પહેરી કેવાય વાહ બાપુ ની મોજ વાહ રમેશભાઈ
@vinubhairangpara346910 ай бұрын
બાપુ જય ગિરનારી
@hirengohel20372 жыл бұрын
વિજય ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ , બાપુ અને રમેશ ભાઈ ની આ અદભૂત કલા અને ભાવ ભર્યા ભજન ના વિડીઓ અપલોડ કરવા બદલ
@VijayJotvaJournalist2 жыл бұрын
Thanks
@BhagvatiParmar-o1e6 ай бұрын
આ તો નિજાનંદ સંતવાણી હો બાપ જય હો મારા વાલા ઉસ્તાદ બાપુ ને વંદન છે,,,🎉
@durgeshraval24883 жыл бұрын
જય ગિરનારી બાપુ તમે એવા તબલા વાગે છે કલાકાર પણ આવી રીતે સ્ટેજ પર નથી વગાડી શકતા આવી રીતે તબલા વગાડવા જોઈએ ત્યારે જ સંતવાણી ની ભજન ની મોજ આવે જય ગિરનારી બાપુ મોજ આવી ગઈ
@VijayJotvaJournalist3 жыл бұрын
જય ગિરનારની
@divyeshgondaliya9738 Жыл бұрын
બાપુ દિલ થી તમારા તબલા અને ભજન સાંભળી ને બોવ મજા આવી ગઈ (જય હો સંતવાણી 🙏)
@jani_dada_official27232 жыл бұрын
હા બાપુ ની મોજ🙏❤
@babubharvad28782 жыл бұрын
🙏વા જોરદાર ભજન છે 🙏
@gambhirsinhsolanki6412 жыл бұрын
Bhajan madhinu aadres aapso🙏🙏🙏🙏🙏🙏
@VijayJotvaJournalist2 жыл бұрын
ધારી
@dhananjayparmar24772 жыл бұрын
જોરદાર. સરસ અવાજ. તબલા વાદન પણ કેવું પડે હોં ભાઈ
@ashokrathod35312 жыл бұрын
ખૂબ સરસ રમેશભાઇ 👏👏👏
@hetalsolanki45343 жыл бұрын
Wah khub j sundar gayu aape,
@bhimaparmarofficil Жыл бұрын
જય હો સંતવાણી ખુબ જ સરસ સુંદર અવાજ રમેશભાઈ સુરદાસજી
@dilippathar83882 жыл бұрын
લખમણ બારોટ ની જગ્યાએ બીજા રમેશભાઈ છે જયહો
@vijaythakormotiadraj78362 жыл бұрын
જય અલખ
@rameshvankar15382 жыл бұрын
Jai ho santvanini ni
@diesal53 жыл бұрын
Har har Mahadew
@ramabhai46383 жыл бұрын
જયહો જયહો બાપુ ભજન અને ભોજન ના ભરોસે રહો મારા ભાઈ જય ગીરનારી
@pruthvimusictech67863 жыл бұрын
Tablachi kharekhar adbhut....bhajan pan adbhut 👍👍🙏🙏
@VijayJotvaJournalist3 жыл бұрын
Jay girnari
@bkmakwanaofficial24413 жыл бұрын
jay ho santvani bhajan madhi Dhari RasikGiri Bapu ni Full Moj
@VijayJotvaJournalist3 жыл бұрын
Jay ho bhajan bhaav
@bkmakwanaofficial24413 жыл бұрын
@@VijayJotvaJournalist number aapo
@d.k_gamara81822 жыл бұрын
બાપુ ની મોજ કઈક અલગ જ છે... બાપુ ની આવી મોજ માં સમય ક્યા નીકળી જાય ખબર જ ન પડે
@deepakchauhanbhajanghazal8193 Жыл бұрын
સરસ, જય ગિરનારી
@offcial8741 Жыл бұрын
Jay ho.......
@GautambhaiDabhi-fd4qg5 ай бұрын
જય હો માર વાલ
@mr_keshur_00072 жыл бұрын
રસીક બાપુ તબલા માં માસ્ટર છે હો બાકી🙏🙏
@amrutbhaidafda66732 жыл бұрын
ૐ જય ગીરનારી સંતો ને કોટી કોટી વંદન કરું સવૉ ને જય મહાદેવ હર હર મહાદેવ સવૅને વાહ ગીરનારી બાપુ ની મોજ મજા આવી ગયી હો બાપુ ધન્યવાદ સવૅને જય માતાજી ૐ સુરત જયગરવી ગુજરાત ૐ નમસ્કાર ૐ
@VijayJotvaJournalist2 жыл бұрын
જય ગિરનારી
@bhavsinhparmar82792 жыл бұрын
હા ભજન મઢી હા,,, મોજ હો,,,, મહાદેવ હર
@gokulahir43783 жыл бұрын
જય હો સંતવાણી જય ગંગાસતી પાન બાઇ
@nileshjoshi51143 жыл бұрын
જય હો સંતવાણી... અસલ સંતવાણી. 👌👌🙏🙏🙏
@sanjaythummar19812 жыл бұрын
હા બાપુ હા જય હો રસીકગીરી બાપુ
@durgeshraval24883 жыл бұрын
જય ગિરનારી મોજ આવી ગઈ બાપુ
@mangalsinhchavda2373 жыл бұрын
જય હો,રસિકગીરી બાપુ અને રમેશભાઈ!આવા સારંગી ભર્યા ભજનમાં જ મારો ઠાકોરનાથ રાજી રહે છે.ખરો આનંદ અને આ ભજનમાં મળે છે.
@sumithkumar28362 жыл бұрын
Good singing without mic good singing 👍
@somajithakor56942 жыл бұрын
જયહો પરભુ
@rupaahir84713 жыл бұрын
Jeyho
@jivabhaihadita89702 жыл бұрын
વિજય ભાઇ જોટવા જય દ્વારકાધીશ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ
વાહ રે વાહ ભાઈ ભજન કીર્તન આને કહેવાય સાંભળી ને ભવ સાગર પાર થઈ જાય
@chavadavirchandbhai79113 жыл бұрын
Jay ho
@vijaythakormotiadraj78362 жыл бұрын
વાહ બાપુ જય હો
@Zinzuwadiya-Vinod3 жыл бұрын
Waah waah kya baat hai Rameshbhai 🙏🙏😊🌹
@pravinGJ213 жыл бұрын
वाह रमेश भाई नवसारी स्थित प्रवीण
@shingadmanoj843 Жыл бұрын
હા બાપુ હા
@b.bhamarb.bhamar72753 жыл бұрын
જય હો વાલા
@Viinod.Prajapati3 жыл бұрын
Apni sanskruti bhai bhai jay ho vaalaa
@dipakparmar1153 жыл бұрын
જય હો બાપુ જય હો.....
@sodhasurubha75914 ай бұрын
Khub khub dhanaywad vijay mama jay mataji
@rathodbharat97772 жыл бұрын
Vah vijay bhai
@hansabengohil3839 Жыл бұрын
Vah bapu vah tamari moj
@LBMakwana Жыл бұрын
જય હો ગીરનારી ગુરુ
@dabasarabhagirath38192 жыл бұрын
હા મોજ
@mukhindustani3919 ай бұрын
ભજન સંગીતથી ભગવાન સાથે જોડાણ થાય છે તે સાક્ષાત જોયું. બાપુ સાક્ષાત કાળીયા ઠાકરના દર્શન કરતાં કરતાં તબલાં વગાડતાં હોય તેવું લાગે છે. તેમને જોઇને આનંદ આનંદ થઇ ગયો.
@niravjoshi61302 жыл бұрын
ઓમ નમો નારાયણ
@gohilghanshayambhai92943 жыл бұрын
જયહોબાવાજી
@dipakparmar1153 жыл бұрын
ધન્ય છે મારુ કાઠિયાવાડ વાલા જયા મારા પ્રભુ ને રીઝવવા આવા ભજન થાય છે..