વધુ વજન વાળા માટે સૌથી મોટા સમાચાર 0 ફીગર કરવી હોય તો ખાસ જુઓ.. મોટા પેટ વાળા પણ જુએ... 👌

  Рет қаралды 514,854

Manhar.D.Patel Official

Manhar.D.Patel Official

Күн бұрын

Пікірлер: 260
@narsungbhaipatel1620
@narsungbhaipatel1620 2 жыл бұрын
સરસ ખૂબ ખૂબ આભાર મનહરભાઈ... શ્રેષ્ઠ શિક્ષક... સાહેબ
@ninanaik4015
@ninanaik4015 2 жыл бұрын
નમસ્કાર સાહેબ 🙏 ખૂબ સરસ, તમે વિદ્યાર્થીનીઓ ને ખૂબ સરસ ટ્રેનિંગ આપી છે, બધાજ એકદમ વ્યવસ્થિત આસનો કરે છે 👍 દરેક સ્કૂલો ને તમારા જેવા શિક્ષકો મળે એવી શુભેચ્છા 🙏
@alpabhatt2607
@alpabhatt2607 2 жыл бұрын
જેના થી ના બેસાય તો શું કરવું?
@madhuchandra6759
@madhuchandra6759 2 жыл бұрын
guru ji naman pan je loko ne knee problem hoy te kevi rite kare knee bend thata nthi
@ushathanawala1652
@ushathanawala1652 7 ай бұрын
Jajshrikrishana very nice
@dharmipambhar1511
@dharmipambhar1511 2 жыл бұрын
Sir jene knee ne taklif hoy tane to vajrasan ma nathi besatu to tene kevi rite aasn karva plz batavso
@pushpapanchal1994
@pushpapanchal1994 9 ай бұрын
🙏અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🙏
@dr.punambhai9475
@dr.punambhai9475 Жыл бұрын
બહુ સરસ સમજવાની વાત અને ફાયદા ની
@pushpapanchal1994
@pushpapanchal1994 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏 જય માતાજી🙏 જય શ્રી રામ
@rachanasantani4098
@rachanasantani4098 2 жыл бұрын
Thank you so much manhar bhai.. tamara aa aasan joiye pachho josh aavi gayo
@chaitanyakumarjoshi1993
@chaitanyakumarjoshi1993 2 жыл бұрын
Wahh Saheb khub j Sara's.... Dhanyawad jay bhagvan
@pushpapanchal1994
@pushpapanchal1994 9 ай бұрын
🙏ભાઈ શ્રી મનહરભાઈ🙏 સાહેબ🙏 જય ભગવાન 🙏
@vaishalisomani5368
@vaishalisomani5368 2 жыл бұрын
Bahu sars asan thanks for sharing sir
@bhartibhagat1467
@bhartibhagat1467 2 жыл бұрын
🙏જય ભગવાન, શ્રી મનહર ભાઈ, તમારા દરેક વીડિયો જોઉં છું. અને ગમે છે. સાથે જાણવા, શીખવા મળે છે. સાથે પૂછવાનું છે કે તમારી સ્કૂલ છે. તે કયાં અને કયાં ગામમાં છે તે જરૂરી જણાવશો. 🙏🙏
@chauhanhanshaben4686
@chauhanhanshaben4686 2 жыл бұрын
નીએક
@veenaagravat5446
@veenaagravat5446 2 жыл бұрын
Vaah sir tamara badha j video khub j saras hoy che Sir thank you so much sir 🙏🙏🙏 Jay shree krishna sir🙏🙏
@charumerchant8099
@charumerchant8099 2 жыл бұрын
Perfect students all r in perfect position happy to c them . I am yoga teacher paschim Utanasan sure come with practice . Other 3 manageable taking hand behind & bending down is Purva yoga mudra
@jenobladbhai3874
@jenobladbhai3874 2 жыл бұрын
Sir, Aa video joine Mari school life yad aawi Gai.. Mara PT teacher ni yaad aawi gai
@11-jianna21
@11-jianna21 2 жыл бұрын
Glad that u too hve.interest in yoga d show imp.yoga
@ilachauhan4666
@ilachauhan4666 2 жыл бұрын
ખુબ જ સરસ ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ from UK
@minaxigandhi8246
@minaxigandhi8246 2 жыл бұрын
Khub Saras 👌 Superb 👍 Jsk bhai 🙏 Jay bhagwan 🙏
@pushpapanchal1994
@pushpapanchal1994 9 ай бұрын
🙏જય શ્રી ગુરુદેવ દત્ત🙏
@ashabenmacwan38
@ashabenmacwan38 Жыл бұрын
God bless you sir
@hitakshisolanki262
@hitakshisolanki262 2 жыл бұрын
Khub saras. Manhar bhai
@ladhabhaitadhani4085
@ladhabhaitadhani4085 2 жыл бұрын
जय भगवान सादर नमस्कार अति सुंदर
@JayeshPatel-sl7gv
@JayeshPatel-sl7gv 2 жыл бұрын
Tamara jeva sir ni school ne khubaj jarur che Great job god bless u sir
@chandrakantapandya3501
@chandrakantapandya3501 2 жыл бұрын
જય ભગવાન મનહરભાઈ,તમારા વિડિયો ખુબ જ સરસ માહિતી સભર હોય છે મારા માટે ઉપયોગી થાય તેવી સલાહ આપશો મારી ઉમર 71વરસ છે મારો નીચેનો 5મો મણકો 20 વર્ષ પહેલા થી ખસી ગયો છે ઓપરેશન કરાવ્યુ હતુ ફાયદો થયો નથી જે તે સમય થી dr ની સલાહ મુજબની ફીજ્યો થેરાપી દરરોજ સવારે ઊઠીને તરત જ 1કલાક કરુ છુ રૂટિન સારૂ ચાલે છે પગમાં દુખાવો, ઝણઝણાટી થાય છે ખાસ કરીને ચ લાતું નથી મારુ વજન 65kg છે ઉચાઇ 5 ફુટ છે ધીમે ધીમે મારા પેટનો ભાગ વધી ગયો છે પેટની નીચે ચરબી બહુ જ વધી ગઈ છે તો આ ચરબી ઓછી કરવા માટે ઉપયોગી થાય તેવી સલાહ આપશો સુતા રહી ને ખુબ જ સારી રીતે કસરત કરી શકાય છે બેસવામાં ખાસ તકલીફ નથી પડતી
@કોકીલાબેનચૌહાણ-ઝ7ર
@કોકીલાબેનચૌહાણ-ઝ7ર 2 жыл бұрын
જય ભગવાન જય માતાજી ખમ્મા ખમ્મા મારા વિરા ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે ખરેખર ખુબજ આનંદ થયો છે મારાં વિરા તમે જે સત્સંગ કરો છો તે થોડોક સમય કાઢીને તમે અમને મોકલાવશો. આ વિડીયો ધણાં લોકોને સમજણ પડે છે ધણા લોકો તમારો વિડીયો જુવે છે અને સમજીને ઉપયોગ કરતા પણ હશે સૌને મારી વિનંતી કે મનહરભાઈ નો વિડયો ખુબજ સરસ હોય છે ખમ્મા ખમ્મા ખમ્મા મારા વિરા જુગ જુગ જીવો હજારો સાલ જય માતાજી જય ભગવાન
@lalitamehta1875
@lalitamehta1875 2 жыл бұрын
Bhai hum logo ko already legs ki problem hai toh kaise kar payenge so kutch alag bataye jo hum kar payenge
@pragnapal9409
@pragnapal9409 2 жыл бұрын
મનહર ભાઈ નંમસ્તે વજરાસન માં બેસવા નું કહો છો પણ ર્ડો ગુટણ ના પ્રોબ્લેમ માટે બેસવનું ના પાડી છે મારી ઉંમર 61 વર્ષ છે મારેવજરાસન માં બેસવું કે નહી
@patelashvin45
@patelashvin45 2 жыл бұрын
ખુબજ સરસ જય ભગવાન
@Gohel-jy1sy
@Gohel-jy1sy 2 жыл бұрын
Jai bhagvan bhai Sir haras. Masa no video banavo ne please
@ilavyas7873
@ilavyas7873 2 жыл бұрын
Khub saras jankari aapi sirji.🙏🙏🙏👌👌
@gitabenchauhan2577
@gitabenchauhan2577 8 ай бұрын
Jay shree Krishna
@pushpapanchal1994
@pushpapanchal1994 2 жыл бұрын
જય ગુરુદેવ દત્ત🙏 મનહરભાઈ🙏 જય ભગવાન
@King868
@King868 2 жыл бұрын
Khub Saras sar. 👍👍
@manishathakkar4599
@manishathakkar4599 2 жыл бұрын
ખુબ જ સુંદર
@kirtipatel491
@kirtipatel491 Жыл бұрын
Very nice Sir
@mumtazvirani6802
@mumtazvirani6802 2 жыл бұрын
Very nice guru ji
@asmitapanchal1550
@asmitapanchal1550 2 жыл бұрын
દીકરીઓ સરસ યોગ કરે છે
@pranavbhatt5351
@pranavbhatt5351 2 жыл бұрын
Very Nice ManharBhai Patel.
@Shraddhavala2006
@Shraddhavala2006 11 ай бұрын
સરસ ભાઈ
@arvindbhadani3569
@arvindbhadani3569 2 жыл бұрын
Jay bhagvan🙏
@geetaparekh1911
@geetaparekh1911 2 жыл бұрын
verýnice
@rekhasharma-so8xk
@rekhasharma-so8xk 2 жыл бұрын
Jay bhagwan 🙏
@chetna963
@chetna963 2 жыл бұрын
Thankyou so much sir,pun stomachne lidhe bilkul 2y exercise nathi thti,aap no.aapso pls. Aapna yoga class online thse?
@rameshgogara1531
@rameshgogara1531 2 жыл бұрын
Super duper
@varshavyas4442
@varshavyas4442 2 жыл бұрын
Thank you for your motivation
@kanopatel778
@kanopatel778 2 жыл бұрын
Jay bhagvan
@bhavnapatel8258
@bhavnapatel8258 2 жыл бұрын
🙏🙏
@rubabandamanwala9567
@rubabandamanwala9567 2 жыл бұрын
Jai hind.mara si pag vali ne besatu nty.pehla to me aam j besti.to su karwu
@JiTESHi2021
@JiTESHi2021 2 жыл бұрын
મનહર સાહેબ ઘણી વખત થાઈરોઈડ માટે તમને વિનંતિ કરી હતી આજે ખૂબ સરસ રીતે રજૂ કરી છે. અને ઘણી માતા - બહેનો માટે આશીર્વાદ રૂપે સાબિત થશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આવી સમાજ સેવા આપો છો..
@fatemalokhandwala3159
@fatemalokhandwala3159 2 жыл бұрын
aaa
@fatemalokhandwala3159
@fatemalokhandwala3159 2 жыл бұрын
p
@fatemalokhandwala3159
@fatemalokhandwala3159 2 жыл бұрын
hi
@Ram_1378
@Ram_1378 2 жыл бұрын
L०
@mendparaprakash2202
@mendparaprakash2202 2 жыл бұрын
Jay Shree krushna
@jayeshrathod7916
@jayeshrathod7916 2 жыл бұрын
RADHE RADHE RADHE KRISHNA: JAI BHARAT JAI BHAGWAN:
@minaxigandhi8246
@minaxigandhi8246 2 жыл бұрын
Bhuj Saras Jai bharat Jay Bhagwan 👌👍
@darshanrudani9591
@darshanrudani9591 2 жыл бұрын
Vah. Bhai
@dishantthakor4843
@dishantthakor4843 2 жыл бұрын
Khub sars manhar bhai😆
@sanjaysonvane3930
@sanjaysonvane3930 2 жыл бұрын
જય ભગવાન મનહરભાઈ
@maheshprajapati3551
@maheshprajapati3551 Жыл бұрын
Sachu che aa
@dinajadav8637
@dinajadav8637 2 жыл бұрын
🙏Sr.aa aashno 38 vysni umre kari shkay?
@neetajoshi8252
@neetajoshi8252 2 жыл бұрын
Bahuj saras
@sakinakutiyanawala3973
@sakinakutiyanawala3973 2 жыл бұрын
👍
@smitabrahmbhatt1849
@smitabrahmbhatt1849 2 жыл бұрын
Thank you 🙏🏻🙏🏻 હું લગભગ તમારા બધા જ વિડિયો જોવું છું મને કમર ની તકલીફ છે તો મારાથી આ કસરતો થશે ખરી ?
@daxabharatchauhan1138
@daxabharatchauhan1138 2 жыл бұрын
Ek asan no time ketlo levano
@gjchavda2618
@gjchavda2618 2 жыл бұрын
Jay bhole nath.🙏🙏
@hanshabensolanki651
@hanshabensolanki651 2 жыл бұрын
Sir pet and dhichan problem thigaa6 to sukarv
@patelmoradia280
@patelmoradia280 2 жыл бұрын
Vericose vain hoy to pn vajrasan karay?
@chandrikapanchal1666
@chandrikapanchal1666 2 жыл бұрын
Thank you so very much bhai
@dhirenmaru7676
@dhirenmaru7676 Жыл бұрын
જય ભગવાન 🙏🙏
@smitapatel3917
@smitapatel3917 Жыл бұрын
Gothan dukhato hoy to vajrasanma besay
@amitapatel7962
@amitapatel7962 5 ай бұрын
1.5 vrash na balko Nu vajn vdarva su krvu
@NitaRathod-sg3or
@NitaRathod-sg3or 11 ай бұрын
C Jay sachhidanand
@hiralmodi718
@hiralmodi718 2 жыл бұрын
Sir me fatkadi lidha pachi mane chhakar weekness lage 6
@rinaldabhi5242
@rinaldabhi5242 2 жыл бұрын
Hello, sir mara husband nu axidant thau che emne dhinchan ma niche na bhag ma snau khenchai gya che, emne chale tyare taqlif thy che to ena mate koi yog btavo plz, ane emne pet pn bav fuli gau che to su karvu, ??
@PravinBaria-w3k
@PravinBaria-w3k 8 ай бұрын
Thank you sir
@kshamamanik9031
@kshamamanik9031 2 жыл бұрын
Knee problem wala VAJRASAN MA na besi sake to shu karva nu?
@heenadudhwala1172
@heenadudhwala1172 2 жыл бұрын
Alsar hoy ane full body ma soja hoy to su karvu pet fuli jai to su karvu te janavso Please
@rivaneditz
@rivaneditz 2 жыл бұрын
Gothan dukhta hoy to vrajrasan ma besay ?
@zalajayveersinh5189
@zalajayveersinh5189 2 жыл бұрын
Manharbhai sir tame Kya gam na cho very nice yogasan
@mangujogi9224
@mangujogi9224 2 жыл бұрын
Vah kya bat
@kiranposhiya2698
@kiranposhiya2698 2 жыл бұрын
Sir,kamr MA 3 and 4 Manka MA jagiya che to su karvanu janav jo Please reply
@yasminmansuri5791
@yasminmansuri5791 Жыл бұрын
wait વધારે હોવાથી વજ્રાસન માં બિલકુલ બેસી સકતું નથી તો સુ કરવું?
@rajbhadabhi8736
@rajbhadabhi8736 2 жыл бұрын
જય ભગવાન મનહર ભાઈ ‌
@krishnagoswami2726
@krishnagoswami2726 2 жыл бұрын
Wahh sir
@mehulbhaishardulbhi6636
@mehulbhaishardulbhi6636 2 жыл бұрын
સ્ત્રીના ચહેરા ઉપર અનચાહે વાળ નું કંઈક ઉપાય
@chandrikapatel3713
@chandrikapatel3713 Жыл бұрын
Jsk manhar bhai mane dhichana ni taklif che dr a dhichan var vani na padi che to aa aasano kari sakay
@masumabharmal5762
@masumabharmal5762 2 жыл бұрын
Ravi se Mahe pyar
@jagdishpatel5639
@jagdishpatel5639 2 жыл бұрын
😀❤️🌅🇮🇳💐💐💐💐💐 AUM. 🙏🙏🙏🙏🙏.......Mr. Manhar. D. Patel.
@nishrgvyas9862
@nishrgvyas9862 8 ай бұрын
મનસાહેબ મારા ગોઠણ મા જગ્યા ઓછી થઈ ગઈ છે તો આ આસન કરી શકાય
@preetijethi5702
@preetijethi5702 2 жыл бұрын
નાઇસ
@dhavalsinhchavda5043
@dhavalsinhchavda5043 2 жыл бұрын
I like video 📹
@alpaparekh4672
@alpaparekh4672 2 жыл бұрын
Jena pag knee na lidhe fold n thata hoy ae shu kare
@RameshPatel-tg7ij
@RameshPatel-tg7ij 2 жыл бұрын
♥️♥️🙏🙏👍👍👌👌
@dipikashrimali2456
@dipikashrimali2456 2 жыл бұрын
Thank you sir🙏🏻🙏🏻
@sunilparmar8549
@sunilparmar8549 Жыл бұрын
પેટનીઉપરનીચરબીમાટેઊપાય
@neepashah9301
@neepashah9301 2 жыл бұрын
Dhichhn no dukhavo hoy to pan aa badha aasan kari sakay?
@hemadesai1190
@hemadesai1190 2 жыл бұрын
Naa besi shake to bijo koi upaya? Pl let us know 🌷🙏
@vasoyakomalben2677
@vasoyakomalben2677 Жыл бұрын
હુ વજ્રાસન માં કલાક બેસુ સુ તો પણ જાડી છુ
@vasoyakomalben2677
@vasoyakomalben2677 Жыл бұрын
તેનો ઉપાય બતાવો
@vasoyakomalben2677
@vasoyakomalben2677 Жыл бұрын
તોય મારૂ પેડુ બહુ છે
@ashishmodwadya7671
@ashishmodwadya7671 2 жыл бұрын
Aaj dhi chalu krsu sir
@rajeshribrahmbhatt9499
@rajeshribrahmbhatt9499 2 жыл бұрын
Very nice 👍 video
@mitalrudani9666
@mitalrudani9666 2 жыл бұрын
Sir saitika na yoga batao pls
@sejalbambhaniya5824
@sejalbambhaniya5824 2 жыл бұрын
બવ સારુ છે કસરતમનહરભાઇ
@mahendrjivani2237
@mahendrjivani2237 2 жыл бұрын
Sisksak hoy. To Tamara jeva Saheb namaskar
@kusumshivlal8020
@kusumshivlal8020 2 жыл бұрын
Very nice
@jayvyas8205
@jayvyas8205 2 жыл бұрын
Thanks sir..
@madhavisheth6505
@madhavisheth6505 2 жыл бұрын
Bhai pregnancy rakhavi hoy to kya aashan karva nad kya na karva plz reply kar jo
@naynapatel3902
@naynapatel3902 2 жыл бұрын
Thank you manharbhai
@chandrikapatel2327
@chandrikapatel2327 2 жыл бұрын
🙏🙏👌👌👍👍
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 45 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 85 МЛН
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 2,3 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 26 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 45 МЛН