જય માતાજી પૂરી ટીમ ને. સરસ વિડ્યો બનાવ્યો છે ખરેખર ગામડામાં રહેવાની બહુ મજા આવે છે . ગામડાના માણસો માયાળુ અને પ્રેમભાવવાળા , ભોળા હોય છે. ગામડા નું વાતાવરણ શુદ્ધ અને ખુલ્લું હોય છે. ગામડાની તો ખરેખર વાત જ ના થાય. આપ સૌને ધરો આઠમ ની હાર્દિક શુભકામનાઓ.
જય માતાજી સુપર વિડીયો આ વીડિયોમાં રોશની બેન ને લાવ્યા હોત તો ખૂબ જ મજા આવત હા મોજ હા ગામડા ની મજા કંઈક અલગ જ હોય છે
@pravinthakor27334 ай бұрын
સાચી વાત છે અમે તો કોમેન્ટ કરી ને થાકયા રોશની ઠાકોર ને લાવો
@AkashThakor20034 ай бұрын
Ha લાલજી ભા હા
@Mr.Umesh___Thakor___1434 ай бұрын
Moj moj
@shaileshthakor23644 ай бұрын
Moj,moj
@solankimahendra53934 ай бұрын
સુખ અને સગવડ ભલે ઓછી હોય પણ ગામડા નું જીવન સુખ શાંતિ વાળું હોય છે અતિ ઉત્તમ જીવન... ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી અને ચોખ્ખું ઘી અને દૂધ મળે.. લીલી તાજી શાકભાજી પણ મળે....
@totalvideo2614 ай бұрын
Sachi.vat
@DabhiManek4 ай бұрын
❤❤❤❤
@sanjaythakor34214 ай бұрын
વીડિયો બનાવ્યો છે ખૂબ સરસ છે પણ અવાજ ઘણો ઓછો આવે છે
@baraiyakamlesh77094 ай бұрын
Super video ❤
@pareshsonadiya78274 ай бұрын
રાધે રાધે
@prakashpatel57144 ай бұрын
Mast
@Anilparmar-wi2ok4 ай бұрын
Super comedy video 😍
@AkashThakor20034 ай бұрын
Nice
@ThakorMahendra-l6g4 ай бұрын
અમાર તો દરો આઠમ હતી મેરો પણ હતો મિના બેન Thank you જય માતાજી 🙏🙏🙏🙏🙏
@rrrgaming.39224 ай бұрын
Kadvabhai and vagubha ager video jovane maja avte nathi
@ArvindSodha-hn3zd4 ай бұрын
વાહ વાઘુભાઇ વાહ જય માતાજી અરવિંદ વડવાડા થી તાલુકો કઠલાલ
@ShaileshParmar-p3g4 ай бұрын
❤❤
@DarbarChiku4 ай бұрын
Very nice
@ffdivugameplay4 ай бұрын
Video બનાવી વખત. Tina bhai. કડવા ભાઇ vhagu ભાઇ. બીના બેન મીઠા ભાઇ. આટલાં ભેગાં થઈ ને? બાવાનો બીજા na લેતા
@idrismansuri89404 ай бұрын
ટીનાજી થોડો ઉતાવળો અવાજ રાખો
@KrishnaZala-kz1964 ай бұрын
😊 જય શ્રી કૃષ્ણ 🦚જયશ્રી ચામુંડા માઁ 😊ગામડાની મોજ હો ગામડા જેવી મોજ ના મળે ❤ વાઘુભા બિના બેન કડવા ભા ચેહુ ભા 👌ખટા ભા ટીના ભાઈ 😂ચેહુભા કડવા ભા 😂 મસ્ત કોમેડી કરો છો તમે બોલવા ની રીત સારી છે 🦚મેઠાભા બલા ભાઈ 😂સુપર વીડિઓ 👌👌 બધા જોરદાર ચાર લેશો 😂😂
@KirtiZala00074 ай бұрын
❤❤❤
@ffdivugameplay4 ай бұрын
Good
@pravinthakor27334 ай бұрын
🎉
@RamjibhaiChaudhari-oy1tj4 ай бұрын
Mi been@@KirtiZala0007ijajat😊😮😊
@jigarparmar35964 ай бұрын
Hii
@prahladbhaipatel14914 ай бұрын
વાઘુભા ની ચાર વાઢવાની સ્પીડ સારી છે
@solankimahendra53934 ай бұрын
શહેર વાળા ભાઈ ની ભાષા શહેરી બોલી બતાવો.. આ ભાઈ તો આવ્યા છે શહેર માં થી અને બોલે છે ગામડા ની બોલી...
@sanjayraval11834 ай бұрын
Lataben Kem vidio ma nathi avata
@arvindjiThakor-n9v4 ай бұрын
Voice vadharo mitro video no
@palkeshchauhan36464 ай бұрын
અવાજ ઓસો આવે સે માઈક જોડે રાખો
@JITESHENTERTAINMENTCHANNEL4 ай бұрын
Volume
@solankimahendra53934 ай бұрын
લાઈક નંબર 469...
@jaydeeppateliya27444 ай бұрын
આ ચેનલ મા અવાજ નહિ આવતો વાગૂભા
@niteshbhaipatel36494 ай бұрын
આ એપિસોડમા અવાજ ઘણો ઓછો હતો માટે કલાકારોને માઈક્રોફોન આપવો
@RajuThakor-xe8ps4 ай бұрын
અમે તો વિડિયો જોવાના બન કર્યો બિજા
@mukeshchaudhary51004 ай бұрын
વિડીઓમાં અવાજ અમુક સમયે બિલકુલ બંધ થઈ જાય છે.
@BalvantSolanki-l2v4 ай бұрын
કડવાભાઅમેતોભેસોપનદોઈનાખીછીએ
@prahladbhaipatel14914 ай бұрын
વાઘુભા કડવા તમારે એક જ દિવસ ચાર વાઢવાની હતી કેવું જોર આવે છે
@rajkamalpatel83974 ай бұрын
Bina tamne. Drese par Sadi sari nathi lagthai
@BipinMakwana-cq8rk4 ай бұрын
Beena bhabhi ni acting kabhi naram kabhi garam.matlab so - so.perfect acting (100 koi na kari sake pan 75 thi 80%) kyaare thaay?