ખુબ જ મહત્વ અને જરૂરી માહિતી આપી છે આપણે સાહેબ ધન્યવાદ. જય હિન્દ 🙏🙏🙏
@klsachinrathva28472 жыл бұрын
દીકરી 1 વર્ષ ઉપર ની થય ગય હોય તો આ ફોર્મ ભરી શકાશે
@ravalsonalben411411 ай бұрын
Naa
@L.V.parmar21889 ай бұрын
પાસ વર્ષ ની થાય ઈ પેલા ભરવાનુ હોય છે એટલે પાસ વર્ષ સુધી માં ગમે ત્યારે ભરી શકો છો
@swetapatel1713 күн бұрын
2019 pehla 2 dikri o janm thyo hoy ne samati patrak hoy to labh levase??
@nareshtadvi64483 жыл бұрын
ગરીબ લોકો ને લાભ થાય એવી માહિતી આપજો સાહેબ
@princeharry62504 жыл бұрын
Khub saras mahiti saheb
@pravinmahaliya75313 жыл бұрын
Thanks for information
@AjayPatel-iz9gb Жыл бұрын
રેશન્ કારમાં મા અને દિકરી નુ નામ હોવું જરૂરી છે
@rakeshrathod57111 ай бұрын
વ્હાલી દીકરી યોજના માં પોસ્ટ ઓફિસનું એકાઉન્ટ ચાલશે (પોસ્ટ ઓફિસ ની બેંક પાસબુક ) દીકરી ના નામ ની જ઼ છે
@Jethalalv4 жыл бұрын
Thank You sir Khub saras mahiti aapi
@anitapatel82735 жыл бұрын
Nice information 👌
@Helpingujarati4 жыл бұрын
આ ટોપિક ને લગતો ડિટેલ વિડીયો મારી ચેનલ પર છે
@jayeshpatel41933 жыл бұрын
વ્હાલી દિકરી યોજના માટે બેન્ક ખાતુ ખોલવું પડે છે
@parixitrathod71674 ай бұрын
આવી યોજના માં ફ્રોમ ભરાય ત્યાર પછી કેટલા દિવસમાં અરજી મંજુર થાય
@DJSAHILOFFICIAL4 ай бұрын
2 month's
@SD-bt4jj3 жыл бұрын
સરકાર ની ખુબ સરસ યોજના છે
@Aakahas4 жыл бұрын
Modi hai to hindu hai 🙏😢
@hindustantrendz3 жыл бұрын
atyaar sudhi modi nahoto ... hindu chhe ane rehse j .. modi jode koi leva deva nathi aa vaat ne.. modi no faydo thato hoy to modi potana sauthi priya andh bhakt ni gaand par pan laat mari de... shitaan karta bhagwaan ni puja kar
@jayeshparmar73003 жыл бұрын
Nice 🙏🙏🙏
@modernfamilysalon60174 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@dineshkumer39352 жыл бұрын
Dhanyvad Sahib
@tejeshbhailuhar63173 жыл бұрын
गरीब को जवाब नहीं आपते
@MADHAKAKAOFFICIAL113 жыл бұрын
Thanks bhai
@jaydev16043 жыл бұрын
દીકરીનો જન્મ 29/5/2019,, આ સ્કીમનો લાભ મળશે ભાઈ આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ભાઈ
21 ,11,2019 1 साल ना करके इसकी अवधि 2 साल कर दी जाए जिससे कोई भी डॉक्यूमेंट किसी भी राज्य से अपना बनवा सकता है क्योंकि गुजरात राज्य में बाहर के लोग रह रहे उनकी बेटियां हैं ओ बी ए स्कीम का लाभ ले सके
@chauhanrajnikant37714 жыл бұрын
Good bhai
@kiranntakor23605 жыл бұрын
Good
@jadejapradipsinh29645 жыл бұрын
Superb goonj ..Bhai Owsome news all
@akshaythakor8964 жыл бұрын
2 8 2019 પેહલા જન્મેલી દીકરીઓ ને બીજી કઈ કઈ યોજના ઓ નો લાભ મળી શકે અને બીજી કઈ યોજના ઓ છે તેમના માટે એ વિશે નો એક વીડિયો પણ બનાવજો sir...
@ajasinhvihol16443 жыл бұрын
૨૦૧૯ pachi pahela nhi
@makawandineshbhaimakawandi55953 жыл бұрын
જન્મ તા/4/2/2017 તો આ યોજનાનો લાભ મળી શકશે
@avinashkapure95772 жыл бұрын
Very good work 👍 I 🙏
@mehulraval1954 жыл бұрын
Thank you sir.
@ramanrathwa9418Ай бұрын
Good si
@bhavikrathod9622 жыл бұрын
Good information
@basirgohel30324 жыл бұрын
સંતતિ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપો @gunjthakkar #vtvnews
@thakorvikram45222 жыл бұрын
Good work sir
@Giabimks4 жыл бұрын
Saras...
@maheshthakoranindra94783 жыл бұрын
૩૧/૧૨/૨૦૨૦ માં મારી દીકરી નો જન્મ થયો હતો તે ચાલશે
@vishnuthakor58694 жыл бұрын
સર વહાલી દીકરી યોજના નુ ફોમઁ તૈયાર છે પણ કોરોના ના કારણે આગણવાડી બધ છે તો ક્યા જમા કરાવવું
@jitu___3334 жыл бұрын
મારી દીકરી ૦૨/૦૭/૨૦૧૯ ના રોજ જન્મ થયેલ છે. તો શું મારી દીકરી ને આ લાભ મળી શકે છે ?
@pinazshaikh21974 жыл бұрын
August baad hoy to j labh madse
@spchaudh5 жыл бұрын
goonj bhai tamari ek vat kau bau saro 6e
@sunilthakor27834 жыл бұрын
Good work bhai
@informmaticthings72655 жыл бұрын
Thanks
@injoylife3334 жыл бұрын
Wahh Sir tame sari jankari apo so
@nareshtumadatumada7469 Жыл бұрын
બધી દિકરીઓ સાથે તો
@ramthakor699 Жыл бұрын
Jay hind sir
@laxmanmandani98713 жыл бұрын
દીકરીના જન્મ સમયે માતાની ઉમર 18 કે તેથી વધારે હોવી જોઈએ તે બરાબર નથી.18 વરસ હોય તો 17 વરસે લગ્ન થવા જરુરી ગણાય જે બાળ લગ્ન ગણાય
@maheshdivetiya65573 жыл бұрын
ખૂબ સરસ સાહેબ
@jnvadinkar85912 жыл бұрын
Gujrat yojna office amdavad. Ma kaya che
@jadejakuldipsinh23054 жыл бұрын
Nice infermation
@vasavasandip2785Ай бұрын
❤
@thakorparag32975 жыл бұрын
Thank you bhai
@sahdevchauhan9645 жыл бұрын
1/1/2019 ni shall ma janmeli Na chale ?
@bharatparmar81284 жыл бұрын
Saras
@mbgovani93704 жыл бұрын
Good information bro..I like your speech
@jagadishvasava32438 ай бұрын
જન્મ દિવસ થી કેટલા સમય માં ફોર્મ ભરવાનું હોય છે
@rajeshkadavala2944 жыл бұрын
Thanks sir
@anilchaudhari75254 жыл бұрын
Nace
@chetnaprajapati94834 жыл бұрын
2019 pahel janmeli chokri mate su
@punambenchavda52194 жыл бұрын
કાઈ નહી મંજીરાં વગાડવા ના
@rakeshpatel45615 жыл бұрын
માતાના જન્મનું પ્રમાણપત્ર ના હોય તો સ્કુલ લીવીંગ સર્ટી ચાલે
@JyotiPatel-lj8dd4 жыл бұрын
Ha
@bharatprajapati92873 жыл бұрын
ચાલે ભાઈ
@Mirzarehman19962 жыл бұрын
Ha ajej hu pan kari aayvo
@jayeshthakor3349 Жыл бұрын
❤❤👌👌👌👌👌
@Jtechsolution Жыл бұрын
દીકરી કેટલા વર્ષ ની ઉંમર હોવી જોઈએ..
@ppppanchal6924 жыл бұрын
Tx
@manuthakor95302 жыл бұрын
👌👌👌👌
@rameshchaudhary58195 жыл бұрын
ek vat khu khub j sars
@Shortvideoramapir Жыл бұрын
મેરેજ સર્ટિફિકેટ નહી તો ફોર્મ ભરાય
@Db.Drainbg3 жыл бұрын
Wah
@ankitpatel16064 жыл бұрын
ઓનલાઇન ફોમૅ ક્યાંથી ભરવાનું
@hemangtrivedi57253 жыл бұрын
બાળ સખા યોજના આખી સમઝાવો ને આખું
@jaypalsinhjadeja2432 жыл бұрын
good
@brahmaniofficial24313 жыл бұрын
વહાલી દીકરી નુ સર્ટિ આવે
@chetanlakkad71172 жыл бұрын
મારે પ્રથમ બાળકમાં આ દીકરો છે અને બીજી બાળકી ને મારા ભાઈની ખોડે બેસાડી છે તો મને આ યોજનાનો લાભ મળશે....? કૃપા કરીને માહિતી આપશો.....
@vijaykateshiya79033 жыл бұрын
V
@balabhaiparmar95573 жыл бұрын
Hu
@ravibhaivatukiya7975 Жыл бұрын
જો સરકારી નોકરી હોય તો આ લાભ મળે.2 લાખ કરતાં ઓછી આવક સે ફિક્સ પગાર ના કારણે
@DilipbhaiManek8 ай бұрын
સાહેબ અમારે દ્વારકા મામલતદાર કચેરી મા આ યોજના માટે મા બાપ નુ મેરેજ સર્ટિફીકેટ માંગે છે શું એ ફરજીયાત છે ? અમારુ માર્ગદર્શન કરવા વિનંતી આભાર.
@sadatnaresh10273 жыл бұрын
2/8/2019 pachi janmeli dikari ni age be varsh thi vadhare hoy to araji kari sakay.
@dashrathprajapati947511 ай бұрын
Mrg salati joy
@TandelNutan9 ай бұрын
વહલી દીકરી નું ફ્રોમ ભરે પસી એમને કઈ રસીદ આપે કે
@harshajagani5814 жыл бұрын
Lockdown ma 4 month wast to hve baby 11 month thay hal kem time vadhse
@snehalsolanki28354 жыл бұрын
ઓનલાઇન એપ્લિકેશન કઈ રીતે કરવાનું રહશે? કઈ વેબસાઈટ પરથી
@ramjugavit69274 жыл бұрын
B. L. O.. માટે મતદારયાદી excel file માં કેવી રીતે મેળવી શકાય.. અથવા.. pdf માંથી.. exel file કેવી રીતે બનાવી.. શકાય.... ટૂંકમાં કોઈ પણ રીતે મતદાર યાદી.. ગુજરાતી માં હોય અને excel file હોય એમ કેવી રીતે મળે એના પર video.. બનાવો સર..... તમારી માહિતી બહુ સારી હોય છે.... સહકાર ની અપેક્ષા સહ...
@jayeshpanchal3167 Жыл бұрын
વાલી દીકરી ફ્રોમ ભરીયું છે પણ તેની રિસપ જેવું કંઈ તેમને અમને આપિયું નથી તો મારે ચેક કઈ રીતે કરવા નું કે મારી અરજી પાસ થઈ ગઈ છે કે નઈ?
@jayeshthakor3349 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@rameshyadav-fl2iz2 жыл бұрын
ભાઈ હાલ માં ગુજરાત રાજ્ય માં ફાઇનાન્સ લાઇસન્સ નો ઓનલાઇન કરેલ છે તેની વિશે માહિતી આપવા મહેરબાની કરશો.
@sarojsahu13953 жыл бұрын
Very good 👍🙏
@ravitechvlog88404 жыл бұрын
સર આંગણ વાડીમાં આવી કોઈ યોજના નથી તેમ કહી દે છે. ૨૦-૨-૨૦૨૦ બેબી નો જન્મ થયો છે.તો આની હેલ્પ લાઇન નંબર હોય તો જણાવશો..
@bharvadmoti21483 жыл бұрын
Haju chalu se sir ... Yojna ?
@laxmanparmar45713 жыл бұрын
મારે દીકરી છે તેનો જન્મ 7|6|2019 નાં રોજ થયેલ છે તો આ લાભ તેને મડશે કે નઈ જણાવવા વિનંતી છે
@mukeshvaghela38302 жыл бұрын
Mare mahiti levi che
@ankitpatel16064 жыл бұрын
On line form ક્યાં થી ભરવાનું છે સાઈટ કઈ છે
@hasmukhbhaivaghjibhaipatel49068 ай бұрын
બેન્ક મા ખાતુ ખોલી નથી આપતા તો ફરીયાદ કયા કરવી ?
@solankiparkashbhai26092 жыл бұрын
👍
@kanzariyaganpatbhaikalubha3648 Жыл бұрын
🙏🇮🇳👍
@HalvadiyaManoj7 ай бұрын
To Sukhdev Puja ko samajhne dikri ne Seva Mata mate madad mujhse
@hiteshbhai46453 жыл бұрын
Ketala
@zalak68474 жыл бұрын
Obc non creamy layer no dakhlo hoi to aavak no dakhlo mukvo jaruri chhe??