Hu sonal bhatt Mumbai thie chu Mane pan khub passad che Ava Bhajan
@rameshdamkhara88022 ай бұрын
જય મહાદેવ
@VijayThakor-f2bАй бұрын
Sachi vaat che
@prakashgoswami25Ай бұрын
to sambhdo bhatt ji.
@abgamer271819 күн бұрын
Hi
@enjoylife9345 күн бұрын
કલાકાર શ્રી મથુરભાઈ કણઝારીયા જામખંભાલીયા થી છે
@kamsheekamshee2406 Жыл бұрын
વહેલી સવારે. સાંભળો પ્રભાતિયાં ભજન..
@DEVIKABENVAGHELA3 ай бұрын
જય શ્રી કૃષ્ણ હું krunal Vaghela આજે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રભાતનાં ભજનો સાંભળી ને ખૂબ આનંદ થયો, નવા વર્ષના દરેક ને રામ રામ અને જય શ્રી કૃષ્ણ
@Urmilpatel-uc1ug4 күн бұрын
We love our Sanskruti,Bhajan kirtan,,,I m Retired bsnl officer from Rajkot,,I Ever like to listen Prabhatiya & other bhajans Repeatedly,,Jay ShivRamKrishna,,Jay SwamiNarayan
@KalyanNayakOfficial-w9v5 ай бұрын
આજે ગુજરાતી હોવાનું મને માન છે.. ગર્વ થી ગુજરાતી.. 🙏🏻🙏🏻🙏🏻 ધન્ય છે જેને ગુજરાત ની ભૂમિ એ જન્મ આપિયો મને 🙏🏻
@gopalthakor69433 ай бұрын
જય માતાજી ખૂબ સુંદર ઞુડ મોર્નિંગ
@ajitsinhvagala99637 ай бұрын
હું પીડારડા છું અને હું દરરોજ સવારે ઉઠીને તરત જ પ્રભાતિયાં સાંભળી ને મને આનંદ આવે છે આ મારો નિત્યક્રમ બની ગયો છે અજીતસિંહ વાધેલા ના જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@AjayDamor-c1f2 ай бұрын
❤
@AjayDamor-c1f2 ай бұрын
😊😊😅😅❤❤
@lilabhabhorlilabhabhor90265 ай бұрын
હું દાહોદ શહેર થી મારા ઘરે હું વહેલી સવારથી આ ભજન મારા પરિવાર વાળાઓ ને સંભળાવું છું ખૂબ આનદ થાય છે❤❤❤ આખો દિવસ સારો જ રહે છે 🎉 જય જય મહાકાલી માં
@adgrupchatki678918 күн бұрын
❤❤❤❤
@VinodChotaliya-e6v10 ай бұрын
રામ રામ
@kititpathak46443 ай бұрын
હું રિટાયાર્ડ બેન્ક મેનજર છું , સૌરાષ્ટ્ર નો વાતની છું, હાલ ગાંધીનગર રહું છુ, હે જાગને જાદવા ખુબજ ગમે છે, મારા બાપુજી રેડિયો વગાડતાં ત્યારે આ પ્રભાતિયું વાગતું હોઈ તે ખુબજ યાદ આવે છે.
@enjoylife9345 күн бұрын
કલાકાર શ્રી મથુરભાઈ કણઝારીયા જામખંભાલીયા થી છે
@laljibhaidesai8718 Жыл бұрын
જયગીરનારી 4:51
@Pk_pagl__0092 ай бұрын
🙏હુ વણજારા છું હુ આ ભજન સવારે ઉઠી ને વગાડુ મારો આખો દિવસ સારો જાય છે અને આ ભજન મા સુર અને વાણી ખુબ સરસ ગાયકી છે 🙏 બધાને રામ રામ સવાર મા 🙏
જય શ્રી રામદેવપીર જય અલખધણી જય બારબીજ ના ધણી જય દ્વારકાધીશ હું નાનાપા પાળીયાદ નો છું
@devrabari3653 ай бұрын
હુ ગાંધીનગર જિલ્લા ના સીકારપુર ગામનો છું હું જાતે રબારી છું મને ગુજરાતી યો ના કોમેન્ટ વાચી તો ખુબ સરસ લાગી અને મને પ્રભાતીયા ગમયુ❤
@JesangAhir-px4rj2 ай бұрын
હુ જેસંગ આહિર ફાગલી પાટણ જિલ્લામાં સરસ ભજન છે જય મોરલીધર
@muniyaparvinkumar2 ай бұрын
hu godra ma morva hadf talu ka ma thi chu aa bhajn sabhri ne man khus thy jay che ,👌👌👌👌
@AnjubenKakadiya9 ай бұрын
Jay shree krishna khub saras bhajan sambhline man fresh thajay🎉
@Hunter_gamingv7u Жыл бұрын
ખૂબ ખૂબ સુંદર પ્રભાતિયાં
@jayeshmahadevia21952 ай бұрын
Jai sachchidand Jai shree Krishna
@Mydocuments8182Ай бұрын
હું ભરવાડ હું મારું નામ જીવન ભાઈ ડાંગર સુરત થી છુ પ્રભાતિયા માણસ ની અંદર અદભુત શકતી જગાડે છે અને જીવન માં પ્રગતિ કરવા આગળ વધવા પ્રેરણા આપે છે ઊગતા સૂરજ પહેલા જે મધુર વાતા વરણ હોય અને ધીરે ધીરે સૂરજ દાદા પોતાના રથ પર સવાર ના પૃથ્વી પર મન્યુષ્ય ને જગાડવા પધારે આવા ભજન ધૂર્લભ હોય છે જે ગુજરાત માં જ જોવા મળી સકે છે❤🙏❤ જય ગરવી ગુજરાત જય ભારત ભૂમિ 🙏
@enjoylife9345 күн бұрын
કલાકાર શ્રી મથુરભાઈ કણઝારીયા જામખંભાલીયા થી છે
@sunilgadhavi63846 ай бұрын
Hu ગઢવી sunil મને આજે આ comments વાંચી ને ખૂબ આનંદ થયો બધા ખૂબ ખુશ છે કારણ કે આમા બધા madhario 6e જે પોતાના મન na વિચારો કહે છે બધા ને jay માતાજી આમ જ બધા ને માના આશીર્વાદ રહે 🙏🙏🙏
@arjanbhaisavaliya48534 ай бұрын
ખરેખર ખૂબ જ સુંદર ભજન છે પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ
@MukeshThakor-th2zs3 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@rasikthakor728 Жыл бұрын
સુપ્રભાતીયા ઓમ શ્રી ગંગા મૈયા જમના સરસ્વતી માં ઓમ નમઃ શિવાય ગુડ મોર્નિંગ સુયૅદેવ નમઃ સૌ ભક્તો
🙏હું ગાંધીનગર જિલ્લા ના બાસણ ગામનો વતની છું જાતે રબારી છું મને સવારે ૬=૦૦વાગે ગાયો ને દૂધ નિકાલ ની સમય આ ભજન પ્રભાત યા સાભળું છું મારો આખો દિવસ સરસ જય છે ખૂબ આભાર ગાયક ને
@RaviGautamAzad10 ай бұрын
❤
@thakorkanchnji17138 ай бұрын
@@RaviGautamAzadto taàq1aààaaaaaaQalaq
@dilipsinhrathod91698 ай бұрын
@th1❤eakorkanchnji1713
@RaviDadla7 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊@@RaviGautamAzad
@DineshJogi-dh7gc7 ай бұрын
😊😊😊
@sureshthakor7023 ай бұрын
Hu uttar Gujarat na Patan Jilla na Sedhal gaam no se roj Vela Bhajan sobhadu su jay mataji
@narendrachavda719117 күн бұрын
નરેન્દ્ર ચાવડા લોદ્વાણી. તા. રાપર કરછ મન ની શાંતિ માટે પ્રભાતીયા ખૂબ સરસ છે....
@ChanpakarsanKarsan5 ай бұрын
સવાર પોર સુપર ❤❤❤❤
@bharattamakuwala43035 ай бұрын
Jayshree krishna
@dilipparmar39610 ай бұрын
હુ કાઠીયાવાડી રાજુલા પંથકમાં ના રહેવાશી છું હાલ મુંબઈ માં રહું છું આપડા કાઠીયાવાડી ભાય ઑ ને વિનંતી કરૂં છું કે આપડી સસંકૃતી જાળવી રાખે.જય મુરલી ધર.
@MudubhaiDabhi4 ай бұрын
😊😊😊
@vasveliya.aashishaashish57954 ай бұрын
તમે ત્યાં સુ કરોસો આયા આવી જાવા સંસ્કૃતિ જાળવા
@jashvantpatel4494 ай бұрын
ó
@DigvijayKotila4 ай бұрын
Kyu gaam
@amitmkgaming60073 ай бұрын
મેં કાઠીયાવાડી નથી પણ તમારી વાત સાચી છે ❤
@Sonalprajapati-i3l8 ай бұрын
ખુબ સરસ છે અભિનંદન. પ્રભાતિયા ભજન છે 🙏🙏
@KismatPrajapati-q1n2 ай бұрын
Saras se bhajan
@jigneshpatel859Ай бұрын
Jay garvi Gujarat❤
@PratapVasava-or4gd4 ай бұрын
હર હર મહાદેવ
@MorimeramangMorimeramang2 ай бұрын
મેરામણ ભાઈ રબારી પોરબંદર જિલ્લા ના કુતિયાણાના ઉભીધાર ગામ છે આ ભજન સાંભળુ શું
હું ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકા ના વણઝારીયા ગામ નો છું વતની અને વહેલી સવારે દરરોજ ભજન પ્રભાતિયા સાંભળવા બહુજ સુંદર લાગે સે ❤
@mehul_parmar_00782 ай бұрын
Hu vadodara jilla na waghodiya talukana karmasiya gamno vatni chhu mane pan khubaj game chhe savare ava bhajan
@nareshgohel52147 ай бұрын
હું પુના માઁ રહુ છું આ ભજન સાંભળી ને મારું બાણ પણ યાદ આવે છે મારાં દાદા રોજ સવારે વેલા ઉઠી ને ખેતર જતા તીયારે આ ભજન ચાલુ હોય
@jitukakadiya2563 Жыл бұрын
Very good morning saras Bajan best no.1
@MaheshsinhMZala Жыл бұрын
Super Bhajan Jay shree Krishna
@ChauhanDevendrasinh-fn6pqАй бұрын
Hu ahemdabad rahu chu maru mud gam gandhinagar ma harsoli che baki Mane ahemdabad bhi aava Bhajan hu Mobil ma sambhadu chu moz aave che moz savarama aa Bhajan sambhdo divash must jase
@HiteshbhaiKukadiyaАй бұрын
હું ભાવનગર જિલ્લાનાં ધોળા ગામ નો વતની છું હાલ બોટાદ શહેરમાં રહું છું મને ભજન ગાવા તથા સાંભળવા બહુ ગમે છે જે જે જે ધના બાપા
@RekhabenPateliya-e8r13 күн бұрын
Jyho gujarat
@dhruvikarmurkarmur40863 ай бұрын
અમે .હરિદ્વાર જાયેસયે જામનગર થી મને ગુજરાતી ભજન બવગમે જય મોરલીધર
@vipulprajapati35769 ай бұрын
જય શ્રી કૃષ્ણ❤
@Thakorkirit-nu9kr Жыл бұрын
જય શ્રી રામ 🙏🚩
@AidanNayak-gv3hwАй бұрын
Mé Rajasthan se hu par Gujarat bhajan no.1❤❤
@nandubhaijadav2764 Жыл бұрын
જય હો સંતવાણી
@dahyabhaijoshi5164Ай бұрын
મને પ્રભાતિયાં ખુબજ ગમે
@savaibhairajput40382 ай бұрын
Jay. shree.ram.ram
@JAYNARAYANSANTVANI Жыл бұрын
જય હો🙏🙏🚩
@aarshibhai8695 Жыл бұрын
Hu kodinar talukana mityaj gamno au bhajan sabhaline maja aavigay good morning 🌅🌅🌅
@ManaharsinhPatel Жыл бұрын
જય હો જય સંતવાણી ભજન બહુ સરસ મને મજા આવે છે
@sualenaka Жыл бұрын
હું પંચમહાલ જિલ્લાના નેસડા ગામમાં રહુ છું મને સવારે પ્રભાતિયાં સાંભળવા મને બહુ ગમે છે હા મારા રામ ❤❤❤