Рет қаралды 247,544
Lyrics : Arjav Gandhi & Mumukshu Mishit
Singer : Manan Sanghvi
Music : Manan Shah
( Antra and Dhun Composed by Manan Shah)
Violin : Bhavik Patel
Mixed and mastered by Jimmy Desai
Vocals recorded by Jimmy Desai at 7hertz Studio , Surat
Video By: Prit shah
9518585278
Lyrics:
અંતર ઉમંગે, સદ્ગુરુ સંગે,રમવા નિજ સ્વભાવે
મોહ હણાશે, મદ તો જાશે,વીર વચન પ્રભાવે
હવે એકજ લક્ષ,સંયમનો પક્ષ, સમ્યક ચારિત્ર આધાર
પાર ઉતારવા,સંસાર તરવા,રત્નત્રયી બને પ્રાણ
ભાવ વિરાગ,બનશે વીતરાગ,ખીલવવા ગુણોનો બાગ
વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો ...
મારગ છે nemનો, પંથ સુરવીરનો
વિચરે ધીર ધરી, કરતો કર્મનો ચૂરો
વૈરાગી ને વંદન,ખૂબ રે અભિનંદન
યશરત્નધનથી, પામે - આતમ સ્પંદન
મમ મુંડાવેહ, પવ્વાવેહ, વેશં સમપ્પેહ,
મને મારો મિટાવોને તારો બનાવો
પ્રભુ પ્રેમ પામ્યો રે, ધવલ વેશ માંગ્યો રે,
ગુણરત્ન સંગે , ચાલશે નેમ પંથે ,
વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો