Рет қаралды 2,839
#gujaratimovie #conversation #talkshow
સુપરહિટ 'છેલ્લો દિવસ' ફિલ્મ કેવી રીતે બની?
કયા કારણોસર છેલ્લો દિવસ ફિલ્મ બની સુપરહિટ?
ફિલ્મોને સરકાર તરફથી મળતી સબસિડી કેમ જરુરી છે?
ફિલ્મોમાં પ્રોડ્યુસરની ભૂમિકા કેટલી મહત્વની?
આ તમામ પ્રશ્નોના જવાબ મળશે વૈશલ શાહ દ્વારા આ સંવાદમાં
3:27 વૈશલ શાહ ફિલ્મોને સફળ બનાવવા માટે કયો ફોર્મુલા અપનાવે છે?
6:29 કઈ રીતે છેલ્લો દિવસ બની અને એમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા કેમ થઇ?
18:02 છેલ્લો દિવસ ફિલ્મ જેવી ભાષા વાપરીને સ્ક્રીપ્ટ લખી દઈએ તો મુવી હીટ થાય?
34:01 ગુજરાતી ફિલ્મોનું માર્કેટિંગ કેવી રીતે થવું જોઈએ?
44:16 ગુજરાતી સિનેમા કયા ઓડીયન્સને ટાર્ગેટ કરે છે?
57:35 ફિલ્મોને લોકો સુધી કોણ લઇ જાય છે વાર્તાઓ કે ચહેરાઓ
1:07:57 આપણે માત્ર ફિલ્મો OTT માટે બનાવીશું?
1:24:42 વૈશલ શાહ એક્ટિંગ ક્યારથી કરશે?
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
ગુજરાતી, gujarati film industry, actors, actress, gujarati new production, production house, gujarat
#acting #direction #newgujarativideo #gujaratipodcast