Рет қаралды 1,989
Writer: Sadguru Brahmanand Swami
This kirtan is second of the four kirtans sang by Brahmananda Swami to please Shriji Maharaj.
*** Link for the first Kirtan - Lagadi Te Priti Lal Re:
• Lagadi Te Priti Lal Re
Full history can be read at the following link:
www.anirdesh.c...
Lyrics:
વજાડી તેં બંસી કહાન રે, વાંસલડી તો વજાડી... ꠶ટેક
વેણું વજાડી વિઠ્ઠલા, તમે રૂપાળા રંગરેલ;
ઘર ધંધો ભૂલી ગઈ, હું તો ભરવી ભૂલી જળહેલ રે.... વાંસલડી꠶ ૧
માવા તમારી મોરલી, મારે ખૂબ પડી છે ખેદ;
કીધાં એણે કારમાં, છાતલડામાંહી છેદ રે... વાંસલડી꠶ ૨
વ્રજમાં વાગી વાંસળી, આવી સુંદર ઝીણે સાદ;
બ્રહ્માનંદ કહે વશ થઈ, મોરલડી કેરે નાદ રે... વાંસલડી꠶ ૩
Music / Singer: Sachin Dave
Assistance in Guitar & Flute arrangement : Krishna Dave
Keys, Assistance in music arrangement: Rucha Dave
** Acknowledgements:
- Lyrics by Sadguru Swami Brahmananda
- Pictures were taken from internet
- Music is original.
#Swaminarayankirtan,, #Swaminarayan, #lagaditepriti, #bapskirtan, #baps, #Krishnakirtan, #bapsSwaminaryankirtan, #bapsnewkirtan ,#swaminarayannabhajan, #BrahmanandSwami, #lagaditepriti, #lagadite, #vajadi, #vajaditebansi