જે કઠણ માટી ને ઉઠલાવી શકે, એજ માણસ બીજ પણ વાવી શકે..... અને તુ પવન છે, આગ ભડકાવી શકે, પણ કદી દીવો ન સળગાવી શકે..... અને હું પણ જીવયો છું, ન સમજો ફકત જીવયો છું, શ્વાસ ની અડચણો વેઠીને સખત જીવયો છું..... ને આપતો આખુ જીવન સળંગ જીવી ગયા, હુંતો એક જીંદગી દશ બાર વખત જીવયો છું..... તમારા અંગત,ને મારા ખાસ જેવા છે, દૂર થી *સારા* ને નીકટ થી *ત્રાસ* જેવા છે..... અને કોઇને આવીને છલકાવે,છલકવુ હોય એ સહુને , ઘણા લોકો અહીં ખાલી પડેલા *ગ્લાસ* જેવા છે..... *ખલીલ ધનતેજવી*
@cppatel46183 жыл бұрын
ખલીલ સાબ ભલે નશ્વર દેહથી આપણા વચ્ચે રહયા નથી પણ ગુજરાતી સાહિત્ય ને આપેલા અજબ યોગદાન થી ચિરઃકાળ સદાય અમર રહેશે. ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘👏🙏🙏🙏
@BHAVESHJOGADIYA3 жыл бұрын
kzbin.info/door/pUS1tOPbD1JDNPqXJZG-KA
@kasimmakrani79363 жыл бұрын
ખ઼ુદા ખલિલ ભાઈ ને જન્નત નસીબ કરે...🙏🙏
@BHAVESHJOGADIYA3 жыл бұрын
kzbin.info/door/pUS1tOPbD1JDNPqXJZG-KA
@navinsolanki32574 жыл бұрын
ખલીલ ધનતેજવી સાહેબ,આપની મુકામ પોસ્ટ ઝાકળ નવલકથા વાંચ્યા પછી જીવનભરનો ચાહક બની ગયો છું.
@BHAVESHJOGADIYA3 жыл бұрын
kzbin.info/door/pUS1tOPbD1JDNPqXJZG-KA
@Joker_ff_9106 ай бұрын
તમને જીવતા જીવ મળી ના શક્યો એનો અફસોસ છે. રાજેશ પાદરા વડોદરા ગુજરાત ઇન્ડિયા.
@Joker_ff_910 Жыл бұрын
I am a big fain of Khalil dhantejavi sir
@RakeshPatel-xs1eb2 жыл бұрын
માનવ રત્ન છો સર આપ. સદાય જીવીત રહેવાના છો. 🙏🏽🙏🏽
@niranjanreshamiya17022 жыл бұрын
સર તમામ ને અમે ખુબજ પ્રેમ કરીયે છીએ ગુજરાતી ભાષા ને જીવન્ત રાખજો સર લોટ ઓફ લવ યુ
@tarunpatel56106 жыл бұрын
no one compare khalil sir .................outstanding
@BHAVESHJOGADIYA3 жыл бұрын
kzbin.info/door/pUS1tOPbD1JDNPqXJZG-KA
@vinodrawal13 жыл бұрын
Your words n feelins will remain immortal. Salute to him.
@BHAVESHJOGADIYA3 жыл бұрын
kzbin.info/door/pUS1tOPbD1JDNPqXJZG-KA
@gujarati_kahumbo3 жыл бұрын
આવી જ ગઝલો નો આસ્વાદ કરવા અમારી *GUJARATI KAHUMBO* ચેનલ જુઓ