વન રક્ષકના ઉમેદવારો ક્યા સુધી લડી લેવાના મૂડમાં? Yuvrajsinhની અટકાયત કેમ?

  Рет қаралды 17,067

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 147
@valamiyaharesh3233
@valamiyaharesh3233 10 сағат бұрын
ગુજરાત સરકાર માં એક્સામ માં નવો ટાસ્ક આવ્યા છે હવે આંદોલન માં પણ પાસ થવું પડશે 😂
@Buntyroster001
@Buntyroster001 9 сағат бұрын
😅😂sachi vaat bhai
@alwaysactive8746
@alwaysactive8746 7 сағат бұрын
આ દેશ પણ આંદોલન થી જ બયનો છે મારા કલેજા એટલે તું રેવા દે ભાઈ
@Buntyroster001
@Buntyroster001 6 сағат бұрын
@@alwaysactive8746 એજ વાત છે, આંદોલન થી દેશ બન્યો છે તો દેશની કે રાજ્યની સંભાળ લેનાર ને ધ્યાન દેવું જોઈએ કે હવે આવા આંદોલન નાં થાય મારા કલેજા.
@sanjaychaudhari523
@sanjaychaudhari523 5 сағат бұрын
😂😂😂
@devaliyarohit
@devaliyarohit 10 сағат бұрын
Forest અને CCE ની પરીક્ષામાં જે ઉમેદવારો CBRT નો ભોગ બન્યા તેનું શું???
@kalpeshchauhan6012
@kalpeshchauhan6012 3 сағат бұрын
પરીક્ષા રદ્દ થવી જોઈએ 🔥🔥
@DashrathjithakorDashrath-jy7ew
@DashrathjithakorDashrath-jy7ew 10 сағат бұрын
ગુજરાત..મા..પાછા❤અંગેજો❤પાછાઆવીગયા❤.આકાયદોછે❤.... કોગેશનિ..સરકાર.હતિ..જારે..સોનિયાગોધી❤હતા..પિએમ.સરસ.હતૉ❤.. મોદિજીનિ❤.શરકાર❤પેલા❤ભરતિ❤❤પછિપેપર❤લીકે❤ગરીબોનો❤ખરચો❤પાણીમાગયો❤...ગૂજ
@gamer-xu3lw
@gamer-xu3lw 10 сағат бұрын
એક જ ચેનલ છે જે કવરેજ આપે સે
@KathekiyaLimbabhai-v3y
@KathekiyaLimbabhai-v3y 9 сағат бұрын
બધાય મીડીયા ક્યાં મરી ગયા
@KalpeshGamit-i5n
@KalpeshGamit-i5n 9 сағат бұрын
Ben aa 156 nu parinam che
@Bhartiparmar-ji4vb
@Bhartiparmar-ji4vb 9 сағат бұрын
Police atyare bjp na Gunda bani gaya chhe.
@KISHANBD
@KISHANBD 9 сағат бұрын
ખુબ ખુબ આભાર team jamawat અને યુવરાજસિંહ ✨🙏🙏❤️
@mustakchauhan2607
@mustakchauhan2607 10 сағат бұрын
Grihmantri 8 pas che ane kay aavadtu nathi buttho che
@KalpeshGamit-i5n
@KalpeshGamit-i5n 9 сағат бұрын
156 nu parinam che
@soyabkadivar8340
@soyabkadivar8340 7 сағат бұрын
+5=161
@SaleemMalek-w7w
@SaleemMalek-w7w 10 сағат бұрын
Conductor માટે ન્યાય આપવો
@adityatiwari5534
@adityatiwari5534 9 сағат бұрын
Forest🌲 🎉🎉
@KathekiyaLimbabhai-v3y
@KathekiyaLimbabhai-v3y 9 сағат бұрын
જમાવટ ને કવરેજ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન બીજી ચેનલુ મરી ગયું સે
@avinashchaudhari5045
@avinashchaudhari5045 9 сағат бұрын
જુનું ને જાણીતું... રામ રાજ્યમોડેલ...વર્લ્ડમાં પ્રખ્યાત... તકલીફ એ છે આપને ત્યાં ગુજરાત માં અહિંસાવાદી ગાંધીજી થયા... સુભાષચંદ્ર થયા હોત ને...
@rajuolakiya3198
@rajuolakiya3198 6 сағат бұрын
અહિંસા નો પાવર સૌથી મોટો છે. જે નાના બાળકો નો વાપરી શકે, ના સમજી શકે?🙏
@rajuolakiya3198
@rajuolakiya3198 6 сағат бұрын
અસાધારણ લોકોજ અહિંસા નો power use કરી શકે ગાંડા, બધાં મા તેવડ નો હોઈ.
@war_lord5991
@war_lord5991 9 сағат бұрын
Gujarat police fakt netawo ni gaa n chatwa mate che... Public mate nathi.....
@mayursinhudavat7698
@mayursinhudavat7698 10 сағат бұрын
ચલો દિલ્હી...
@Jitendrabhaivastajisaragara
@Jitendrabhaivastajisaragara 9 сағат бұрын
युवराज। सिंह।मारी।बहेनो।जया।सुधी।गुजरात।नी।पबलीक।जागुत।नहीं।थाय।तया।सुधी।तमारी। ।कोइ।धोद।नहीं।लेख।गुजरात।नी।पबलीक।।ना।बोले।शु।थयोकयारे।सरदार।पटेल।बनशे
@yogeshvirpura3340
@yogeshvirpura3340 9 сағат бұрын
જગ્યા વધારો થયો
@popatbhaikakadiya3444
@popatbhaikakadiya3444 9 сағат бұрын
ખૂબખૂબ અભીનંદનયૂવરાજસીભાઈનેનાઈનોઅવાજબનોજંતાસાથેછે
@nothingmuch2705
@nothingmuch2705 9 сағат бұрын
Have gai BJP... Election ma students power dekhase ene🙏
@patelgaurav6842
@patelgaurav6842 9 сағат бұрын
ધન્ય છે આવી સિંહણો ને🙏🙏🙏🙏
@ViruBhabhor-ls4yo
@ViruBhabhor-ls4yo 9 сағат бұрын
ઉપવાશ કરવા બેસો હું પણ આવુ છું
@NitaBoghani-q8u
@NitaBoghani-q8u 10 сағат бұрын
Polic ne aavu na karvu joye ..te pan aa j ekham ma pass thiy ne aviya che to jara Daya bhavan hovi joye ..nalayako ne maro badha bhega thiy ne
@nicestudio3327
@nicestudio3327 8 сағат бұрын
પેલા ભાઈ 56 ની છાતી વાળા ભાઈ કયો છે 😭
@ViruBhabhor-ls4yo
@ViruBhabhor-ls4yo 9 сағат бұрын
ઉપવાશ કરવા બેસો હું પણ આવુ છું
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 9 сағат бұрын
જય માતાજી બેન ને ખૂબ ખૂબ અભિનંદન જમાવટ અને નિભૅય બનેનુ તાકાત વાળુ કામ સરસ છે
@aniyaliyavasrambhai9383
@aniyaliyavasrambhai9383 8 сағат бұрын
ભાજપ ને હોટ નહી ગુજરાત અને ભારત બસાવો જય હિન્દ ભાજપ સરકાર દીસા હીન થયરહી છે આ બધી વાત યાદ રાખજો દરે દીકરી અને દીકરા ના મા બાપ
@ALL7865
@ALL7865 9 сағат бұрын
cha vechva vala ne PM banavo to cha and pakoda j rojgar ma male....have samjay che manmohan singh ni kimmat...majak udavta hata ne...manmohan singh ni aeni saja che aa
@DeviVala-k8e
@DeviVala-k8e 7 сағат бұрын
Md cha banavai nay pochi gay to atiyre dikara dikari to bovu agad che ane jag modi jag
@chhotalasagar7392
@chhotalasagar7392 6 сағат бұрын
💯
@મેરામણરામ
@મેરામણરામ 8 сағат бұрын
આ. ભરતી રદ થવી જોઈએ
@KathekiyaLimbabhai-v3y
@KathekiyaLimbabhai-v3y 9 сағат бұрын
ખુબ ખુબ અભિનંદન યુવરાજ સિંહ જાડેજા
@ParvatSolanki-t6t
@ParvatSolanki-t6t 8 сағат бұрын
આવતી ચૂંટણી માં bjp ના જોઈએ
@bhimbhapriyanka5671
@bhimbhapriyanka5671 9 сағат бұрын
Gruh mantri nakamo mulu bhai bera 6 harsh bhai andhda 6
@gopalsinhthakor7306
@gopalsinhthakor7306 8 сағат бұрын
Ha saport karo badha forest vada 🙏🙏🙏🙏💪👍
@ajaymakavana6028
@ajaymakavana6028 10 сағат бұрын
Have angrejo avi gaya cho Gujarat ma
@ViruBhabhor-ls4yo
@ViruBhabhor-ls4yo 9 сағат бұрын
ઉપવાશ કરવા બેસો હું પણ આવુ છું
@ViruBhabhor-ls4yo
@ViruBhabhor-ls4yo 9 сағат бұрын
ઉપવાશ કરવા બેસો હું પણ આવુ છું
@ViruBhabhor-ls4yo
@ViruBhabhor-ls4yo 9 сағат бұрын
ઉપવાશ કરવા બેસો હું પણ આવુ છું
@vinodchandrasolanki6176
@vinodchandrasolanki6176 8 сағат бұрын
સરકાર નો વિરોધ નથી સીસ્ટમ નો વિરોધ છે એટલે કોણ તમારૂં સાભળશે મારી બહેનો
@meera0109
@meera0109 7 сағат бұрын
સાચી વાત બેન, હવે ભણવાનું છોડી દેવું જોઈએ અને ઘરકામ સિખી લેવું જોઇએ.
@jahanararangrej254
@jahanararangrej254 8 сағат бұрын
यह गुजरात मॉडल है मेरे भाइयों और बहनों, इसी को पूरे देश पर लागू करने की योजना है आपके प्यारों की।
@yogeshchorasiya926
@yogeshchorasiya926 8 сағат бұрын
તમારા સિવાય બીજી બધી ન્યૂઝ ચેનલો વેચાઈ ગયી સે તમે જ વિદ્યાર્થીઓ સાથે સોં 🙏
@gopalpatel2675
@gopalpatel2675 7 сағат бұрын
બૅન મોરબી જિલ્લા મા ખેલ સહાયક નો પગાર ઓગષ્ટ મહિના નો પગાર કરિયો નથી
@Googlybhaigujarati04
@Googlybhaigujarati04 8 сағат бұрын
Bekar system che..avu show krva mange che..? Sarkar sabit Kare..sarkar sari che ke kharab..?? Srkar online aave..avi Vinatieri ane mahilao ne nyay aape
@vipuldesai6144
@vipuldesai6144 6 сағат бұрын
ચેનલ સુ બીજા વિધાર્થીઓ બેસી ગયા છે...ઘરે બેસી ગયા છે
@Jaishivsambhu1008
@Jaishivsambhu1008 7 сағат бұрын
Beti bachao beti padhao beti ne mar khavdavo navi yojana from gujarat sarkar. Aavi police na chhokrav ne bhagvan hamesha maar khata rey aeva pidhela drugist banave aevi prathna🙏
@vipuldesai6144
@vipuldesai6144 6 сағат бұрын
બધા વિધાેથી કેમ એક નથી થતા...તમે સાથે 1000 કે 2000 તો ભેગા થાઉ તો કંઈક થાય
@vipuldesai6144
@vipuldesai6144 6 сағат бұрын
બધા વિધાેથી કેમ એક નથી થતા...તમે સાથે 1000 કે 2000 તો ભેગા થાઉ તો કંઈક થાય
@vishnuparmar6136
@vishnuparmar6136 8 сағат бұрын
Dofao CBRT ni su chul upadi hati Offline levi hati ne
@yogeshkumarpatel5948
@yogeshkumarpatel5948 9 сағат бұрын
Paschim bangal me student ko tinga toli kari hati to gujrat me dekaro bolavi didho hato..but aaje gujrat na students ni sathe aavu thay chhe tenu shu ?
@abdulrahimmalek3918
@abdulrahimmalek3918 8 сағат бұрын
Polispotaninokrimate sarkarnij vatmaneche
@DeviVala-k8e
@DeviVala-k8e 7 сағат бұрын
Yuvaraj sinhe jem biju kok agad avo a dikara dikari no sapot karo a badhi mate fayado che am koi kai lai javu nathi pota bhavishyama mate lade che
@user-uc5om3nt7l
@user-uc5om3nt7l 9 сағат бұрын
Police ne marvano adhikar BJP aapi didho lage nhi jo mar marvano adhikar no hoy to je je adhikare maru ena upar kayvahi kro pela kayda virudha police se je kam kru enu pela kro
@RasikPatel-q6c
@RasikPatel-q6c 6 сағат бұрын
લોકશાહી કહેવાનું બંધ કરી હવે તાનાશાહી કહેવાનુ શરૂ કરો
@Godsfavouritechild-if3ib
@Godsfavouritechild-if3ib 6 сағат бұрын
Police a pratigna lidhi hoy ne satymev jayte ni a j palan kare che aniti no sath api ne 😠
@alwaysactive8746
@alwaysactive8746 6 сағат бұрын
Media ne જણાવવા નું કે તમારા લોકો ને મંત્રી સાથે interview thy ત્યારે આ વાત એની પાસે રાખો..
@rathvajeetnaben6925
@rathvajeetnaben6925 9 сағат бұрын
Ben jo mukhyamantri ne mulubhai bera saheb jagyaa no vadhare to have ak j rasto se gadhinagar aavi ne aatmahatya karsu toj shkar ne khbar pade ne amara badako ha 1.2 abhayash karese m ne aavnari pedine nyyaa madse
@Buntyroster001
@Buntyroster001 9 сағат бұрын
Thu chhe aa system par 😢
@sampatbhaichaudhari6685
@sampatbhaichaudhari6685 9 сағат бұрын
A Bif kampani pasethi chanda le chhe ani pase koi asha na rakhay beti bachavo beti padhhavo a badha bjp na tayafa chhe tana sahi ne samajo vote bandh karo
@Vlogkammu
@Vlogkammu 8 сағат бұрын
ક્યા ગયા પેલા abp news વાળા રોનક પટેલ ...હું તો બોલીશ જ... આમાં બોલો ને ભાઈ
@dilipsindha3564
@dilipsindha3564 7 сағат бұрын
લોલક પટેલ
@alwaysactive8746
@alwaysactive8746 7 сағат бұрын
રોનક પટેલ સુઈ ગયા
@user-uc5om3nt7l
@user-uc5om3nt7l 9 сағат бұрын
Police ne kon kaydo shikhadavse
@rameshbhaibhartiya-uc7cv
@rameshbhaibhartiya-uc7cv 9 сағат бұрын
Gujarat ni sihan se aa ben ane badhij beno
@chandrakantparikh5914
@chandrakantparikh5914 8 сағат бұрын
This is BJP Govt
@miteshpatel6906
@miteshpatel6906 9 сағат бұрын
#Conducter ne pn Nayay aapo
@bharvadmahi1040
@bharvadmahi1040 9 сағат бұрын
Justice forest
@soebsaiyed5305
@soebsaiyed5305 9 сағат бұрын
No comment.......
@axaythakor8666
@axaythakor8666 9 сағат бұрын
Police 🚓😢📈
@soebsaiyed5305
@soebsaiyed5305 9 сағат бұрын
No comment
@amarsinhrathod4822
@amarsinhrathod4822 8 сағат бұрын
Bahen.bhaio.atli.troubles.padechhe.temchhata.votto.b.j.pne.apochho.election.avechhe.tyare.bhuli.nàjata.b.j.p.ne.garbhegakaro.to.j.rejult.malse..Amarsinh.rathod. at.khadat. ta.mansa.
@vasavamanish194
@vasavamanish194 9 сағат бұрын
Sachi vat ben
@SaleemMalek-w7w
@SaleemMalek-w7w 10 сағат бұрын
Exam pahela DV karave ke marksheet અપલોડ કરે conductor bharti ma
@dilipsindha3564
@dilipsindha3564 7 сағат бұрын
અભણ સરકાર હોય એમાં ભણેલા ની આજ હાલત હોય.
@chhotalasagar7392
@chhotalasagar7392 6 сағат бұрын
💯
@ViruBhabhor-ls4yo
@ViruBhabhor-ls4yo 9 сағат бұрын
ઉપવાશ કરવા બેસો હું પણ આવુ છું
@virenparmar2300
@virenparmar2300 9 сағат бұрын
હા બેઠા છે બધા ક્યાં પોહચ્યા તમે?
@dhavalprajapati5531
@dhavalprajapati5531 7 сағат бұрын
​@@virenparmar2300rasta ma chu, Dehgam pokyo
@ronnyjadav7688
@ronnyjadav7688 4 сағат бұрын
આ આઝાદ ભારત નથી 😢આના કરતા તો exam જ ના લેવી જોઈએ ન્યાય માટે રોડ ઉપર આવું પડે એના થી મોટી કરુણતા શું હોય 😢😢 2000 students છેલ્લા 2 મહિના થી Gandhinagar મા આંદોલન કરે છે એનું શું 😢😢
@karanrohit6281
@karanrohit6281 5 сағат бұрын
Juth bolo or sympathy lo😂 -50 for acting
@miteshpatel6906
@miteshpatel6906 9 сағат бұрын
Gpsc mate 40% Conducter mate 70% +...???
@vipuldesai6144
@vipuldesai6144 6 сағат бұрын
બધા વિધાેથી કેમ એક નથી થતા...તમે સાથે 1000 કે 2000 તો ભેગા થાઉ તો કંઈક થાય
@balwantraijoshi1412
@balwantraijoshi1412 7 сағат бұрын
Vinesh fogat nu anukaran karo ,thay atlu,,😮😮😢😢😊❤
@rameshbhaibhartiya-uc7cv
@rameshbhaibhartiya-uc7cv 10 сағат бұрын
Please sarkar cce ane forest nu solution jldi lave . Savendinsarakar
@bharatiyaashvinkumar5862
@bharatiyaashvinkumar5862 7 сағат бұрын
thanks jamavad . AEK VAT kahevi se . na kahevi joiye na karavi joiye mare aa vat pan mari aa beno ane bhaiyo ne radata joine bahuj dukh lage se. hu cce no j student 6u jo .sarakar ke sachiv aa vat nahi sabhade to hu maro jeev gandhinagar aavine deva tyar 6u hu gandhinagar ma badhay ni same aatmahatya karva tyar 6u . jo koi vat na sabhade to hu aa pagalu levanu vichari rahyo 6u kem ke aana sivay have koi upay bijo koi upay dekhato j nathi devanchhben. . .
@ashishpal8821
@ashishpal8821 7 сағат бұрын
Aa badha police vala pae action thavo jaoiye .
@mayurchauhan3342
@mayurchauhan3342 7 сағат бұрын
ખૂબ ખૂબ આભાર જમાવટ news ❤❤
@kiranrathva296
@kiranrathva296 7 сағат бұрын
Gandhinagar Pi ne to saram aavvi joie
@ashishpal8821
@ashishpal8821 7 сағат бұрын
Bhagwan aa kamal.dayani pa daya nahi kare.
@vishnuparmar6136
@vishnuparmar6136 8 сағат бұрын
Forest Bharti Gol Mal
@vishnuparmar6136
@vishnuparmar6136 8 сағат бұрын
View 6000 pan like 750
@kaveshram
@kaveshram 7 сағат бұрын
Puppet government
@dharmeshmakwana1936
@dharmeshmakwana1936 9 сағат бұрын
Arrr yar ek gabbar ni jarur che bas
@hrmadhavk-cp2fu
@hrmadhavk-cp2fu 9 сағат бұрын
Kay karvuj padse saheb
@allinonevidio2337
@allinonevidio2337 9 сағат бұрын
#CCE_merit_according_to_gpsc
@vasavamehul8477
@vasavamehul8477 Сағат бұрын
સરકાર 😡😡
@naturallover6302
@naturallover6302 7 сағат бұрын
ભાઈઓ અહીંયા એક વ્યક્તિનું નામ લેવા માંગીશ જેને લડત આપી છે પણ ક્યાય તેઓનું નામ લેવાયું નથી અને એ છે રીક્ષિત patel sir - ekta એકેડેમી (gandhinagar) Gandhinagar માં ગણી physycal એકેડેમી ચાલે છે છતાં એકપણ એકેડેમી ના coatch ત્યાં વિદ્યાર્થીઓની લડત ને સાથ આપવા હાજર ના હતા જેની same એકમાત્ર લડત આપેલ coatch રીક્ષિત patel sir નો દિલ થી આભાર 🙏
@sureshbhaipadhar6269
@sureshbhaipadhar6269 9 сағат бұрын
Tx
@sprajgor4623
@sprajgor4623 8 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@rathvajeetnaben6925
@rathvajeetnaben6925 9 сағат бұрын
Have gu kantadi su jo aa loko jagya no vadhare ne aagadani graund nu proses chalu karse atale huto aatmahatya karish gadhi nagar aavine 34 varsh thay gaya have aagad su karvanu ak j rasto se aatmhatya karvanu
@NilamKatariya-h1m
@NilamKatariya-h1m 8 сағат бұрын
Helo , a koi solution nthi Avu na karvu joi a , stay strong, biju ghnu bdhu che karva mate Government job Sivay pan , himat rakho
@rathvajeetnaben6925
@rathvajeetnaben6925 7 сағат бұрын
@@NilamKatariya-h1mumar thai jay pashi su karavu
@rathvajeetnaben6925
@rathvajeetnaben6925 7 сағат бұрын
Evu karse to shekar ne bhan padse
@Pratiklove-q4t
@Pratiklove-q4t 8 сағат бұрын
Aapo haju vote
Acharya Prashant demolishes Spiritual Beliefs and Myths
1:38:32
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 5 МЛН
Who will be the BJP president? Will Bhagwat surrender to Modi? | SANJAY JOSHI | VASUNDHARA RAJE
18:27
Satya Hindi सत्य हिन्दी
Рет қаралды 76 М.
NADIR ALI PODCAST FEATURING DR ZAKIR NAIK !!
1:41:28
Nadir Ali
Рет қаралды 4,9 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН