વનરાવન બાગ રળિયામણો

  Рет қаралды 58,833

Devkurben mevasa

Devkurben mevasa

Күн бұрын

સાદા ભજન મળશે. તમને કીર્તન/ભજન માં કોઈ પણ પ્રોબ્લેમ પડે તો આ ન. પર ફોન કરવો -- 9099153163.
ભજન માં કાય સમજ ના પડતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. અમારી પાસે જેટલા પણ લખેલા ભજન હશે તેટલા મોકલ્સુ. બીજી કોઈ વસ્તુ જોવા કારવાનુ ‍અમે નથી કરતા.
તમારે શ્રદ્ધા હોય તો અમારા ઘરે મેવાસા રામદેવ બાપા પ્રગટ થયેલા છે. રામદેવ આગળ આવી આર્દા કરો તમારું કામ થશે, બાપા બધા ના કામ કરે છે, શ્રદ્ધા રાખો. ૧૦-૧૨ ૧૨ વરસે પારણા બંધાના છે. અમે કાઈ કોઈનું લેતા નથી.
તમારે દાન દેવું જ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ અમે રામાપીર બાપા માટે જ બનાવેલી છે. અમે અમારા ગામ મેવાસા માં બાપા નું મોટું મંદિર બાંધું છે. રામાપીર બાપા, બ્રહ્માણી માં, ખોડીયાર માં , રાધા કૃષ્ણ, ભોળાનાથ, ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળ ભૈરવ એટલા ભગવાન ની દિવાળી પછી કોરોના નો નડે તો પ્રતિષ્ઠા કરવાની છે, અમે વિડિયો મુક્સુ તે તારીખે સવ આવજો. આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારે જે પૈસા આવે તે મંદિર મા જ વાપરવાના છે. તો તમારે દાન જ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયો જોતા રેહજો અને લાઈક કરજો અને શેર કરો. અમારી બીજી ચેનલ 'Drashti Mevasa' , 'Jignesh Mevasa' અને ' પ્રગટ રામદેવ મેવાસા ' ને પણ સબસ્ક્રાઈબ કરો.
લેખિત- દેવકુવરબેન મેવાસા

Пікірлер: 28
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 13 күн бұрын
જય ભોળાનાથ દેવકુરબેન મેવાસા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છેબેન
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 12 күн бұрын
બહુ બહુ આભાર
@vishwrajsinhjadeja6110
@vishwrajsinhjadeja6110 3 жыл бұрын
Ha avaj khub saras chhe
@rameshsuvagiya6897
@rameshsuvagiya6897 Ай бұрын
Nice voice radhe radhe
@rameshsuvagiya6897
@rameshsuvagiya6897 5 ай бұрын
Radhe rad he nice. Voice
@nishavyas1069
@nishavyas1069 2 жыл бұрын
Nice voice chhe thanks
@rameshsuvagiya6897
@rameshsuvagiya6897 5 ай бұрын
Nice. Voice
@jaysukhbhikadiya9644
@jaysukhbhikadiya9644 2 жыл бұрын
જય રામદેવપીર
@geetakathakirtan
@geetakathakirtan 4 жыл бұрын
Radhe Krishna Prabhu 🌺🐚🐦🐎🏡🌇⚔️🔔⚔️🐾🔔🏘️⚖️🔔🏘️🌇🌄⛳🚩🕯️🥀💐🌴🌺🌹💐🌺🙏⛅👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@rameshsuvagiya6897
@rameshsuvagiya6897 3 ай бұрын
Radhe radhe
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 3 ай бұрын
જય રામદેવ મહારાજ ધન્યવાદ તમને
@manishagajera1696
@manishagajera1696 4 жыл бұрын
Khub j saras bhajan 👌👌 tamaro vouce pan khub j saras chhe 👏👏
@pratikshapatel3151
@pratikshapatel3151 4 жыл бұрын
Aabhar didi
@parthmaniyar8694
@parthmaniyar8694 4 жыл бұрын
Khub j Sara's 👌 bhajan gayu.... Aavaj pan Sara's che 🙏🙏👏👏
@nirmalahirpara9341
@nirmalahirpara9341 4 жыл бұрын
મસ્ત ભજન ગાઓ છો
@SonuPatel-vg1vy
@SonuPatel-vg1vy 4 жыл бұрын
Mane tamaarawbadhaj bhajan bahu game chhe huwgavdavu pan chhu
@kakupatel8747
@kakupatel8747 4 жыл бұрын
Nice
@nishavyas1069
@nishavyas1069 2 жыл бұрын
Didi tamaru naam su chhe?
@rameshsuvagiya7500
@rameshsuvagiya7500 4 жыл бұрын
Nice voice
@daxapatel6575
@daxapatel6575 4 жыл бұрын
👌👌👌
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 4 жыл бұрын
આભાર
@Smitasheth008
@Smitasheth008 4 жыл бұрын
Nice jsk
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 4 жыл бұрын
આભાર...
@patelsangeeta5139
@patelsangeeta5139 4 жыл бұрын
I like to your bhajan and very nice voice and good selected bhajan
@m.kpatelfarmhouse6236
@m.kpatelfarmhouse6236 4 жыл бұрын
Loko
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 4 жыл бұрын
તમે શું કેવા માંગો છો તે સમજાતું નથી. પ્લીઝ ફરી થી લખો.
@hansagohil4541
@hansagohil4541 4 жыл бұрын
👌👌👌
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | Superhit Gujarati Bhajan | Kiran Prajapati
29:38
ટેકા મા લપ થય ગય || Village life
16:10
laxman khuti vlogs
Рет қаралды 10 М.
ઉગમણા થી રથડો આયો
8:19
Devkurben mevasa
Рет қаралды 311
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН