બાપો બાપો..વાહ નારણ ભાઈ વાહ..તમે તો મોજ કરાવી દીધી વાલા..આવા ને આવ ગીતો ગાય અને આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરી..અને અવસર સ્ટુડિયો નો સાથ હોય પછી શું ઘટે.. જય દ્વારકાધીશ..
આવા ને આવા ગિત ઉતાર ને ખુબ આગ વધો એવી મા ભગવતી પરાથના
@bhaveshnadiyapara97934 жыл бұрын
તમારો ખૂબ ખૂબ આભાર અવસર સ્ટૂડીયો તમે જે લૂપત થતી દેસી કલા એટલે કીર્તન ને પાછા જીવીત કરીયા નારણભાઈ અસતક તમારી પાસે હજી અમે વઘૂ કીર્તન લયને આવો એવી અપેક્ષા રાખી અવસર પાસે જય દ્વારકાધિશ જય શ્રી કૃષ્ણ
@rameshgagiya25514 жыл бұрын
વાહ આવાજ સંસ્કૃતિ સભર ગીતો બનાવતા રહો એવી મુરલીધર ને પ્રાર્થના
@rathoddamji63034 жыл бұрын
વાહ નારણભાઇ આવાજ કીર્તન અપલોડ કરતા રહેજો આપણી જૂની સંસ્કૃતિ જળવાઈ રહે જય મુરલીધર
અરે એક moko અમોને પણ આપો dhoom મચાવી દેશુ દ્વારિકા નગરી વારની કૃપાથી bakito jay dada mataji jay મુરલીધર hoનારણભાઈ સાથે ગાવાનુ સપનું છે અને મારી આ વાત મા shath tamono hoy to like કરજો pleas
@navingoswami94 жыл бұрын
મનમોહક હૃદય ના તાર ને મચમચાવી ગયું સુપર્બ વોઇસ નારણ ભાઈ ભુમી બેન લોકેશન બહુજ સરસ સે કુદરતી સૌંદ્રય પ્રાકૃતિક વાતાવરણ ની વચ્ચે મધુર અવાઝ ખરેખર આ સૉન્ગ વાર વાર સાંભળવાનું મન થાય સે
@ahirvirabhai9964 жыл бұрын
ખુબ સરસ નારણભાઇ ભુમીબેન શુભેચ્છા સાથે ધન્યવાદ
@bhaktigohil82484 жыл бұрын
મોજ માણી હતી નાના મોટા ભેરા રમતા સોંગ સુપરહિટ મોજ આવી ગઈ
@pareshkarngiya56714 жыл бұрын
Wah avasar studio Naran bhai ne vadhu pragti kare aevi prathana Jey morlidhar
@રામાભાઇશામળાહરદાસભાઈ4 жыл бұрын
હા નારણ ભાઈ તથા ભુમી બેન ને સારા આશીર્વાદ કે આવા ને આવા SONG મડીયા કરે
અવસર સ્ટૂડીયો ને દ્વારકાધિશ ભગવાન ભેળા દ્વારકાધિશ ભગવાન ઈચ્છા પૂરી કરી
@geetaurawaaz62414 жыл бұрын
આ સરસ ગીત નુ આનંદ જરુર લેજો kzbin.info/www/bejne/nYu6aHxmgs-bsMU
@samatvairu77344 жыл бұрын
વનરા વન ની સંગે સુપર ગીત નારણ ભાઈ અને ભૂમિ બેન જોરદાર ખૂબ આગળ વધો એવી શુભ કામના. મારા તરફથી નારણ ભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎
@rudabhaivrajputrajput30495 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
@VikramLakhnotra-x6l4 жыл бұрын
🙏જય શ્રી કૃષ્ણ🙏 👉વાહ સુપર સોંગ વનરાવન ના સંગે.🎷🎷 ❤️Special Thanks avsar studio❤️ આવીજ રીતે અવનવા સોંગ ટ્રેડિશનલ ડ્રેસમાં બનાવતા રહો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા.... નારણભાઈ અને ભૂમિ બહેન આવીજ રીતે આગળ વધો એવી શુભકામના 🙏🙏🙏
@mukeshbavliya21574 жыл бұрын
થોડોક સુધારો
@mukeshbavliya21574 жыл бұрын
થોડોક સુધારો
@lunachanpa46824 жыл бұрын
Vah....naranbhai......vah Su Git chhe.jay dwarkadish
HA AVSAR HA ALL GUJRAT MA DHUM MACHAVO AVI SUBHECHAO AAVA NE AAVA SUPER HIT SONG NARNBHAI ANE BEN BHUMI NA KANTHE THI NIKLE MAHESH BHARVAD NA AVSAR STUDIO NE JAY 🙏 DWARKADHISH 🙏
@Nilesh_Ahir_36364 жыл бұрын
નારણ ભાઈ તમે ખૂબ અગડવધો એવી મુરલીધર ને પ્રાથના
@forfansonly-j5y4 жыл бұрын
નારણભાઈની પોતાની ચેનલ : kzbin.info/www/bejne/nIfQq4KVabd6rJo
ગીત બોવજ સારું છે આવા ગીતો બનાવતાં રહો એવા માં મોગલ ના આશીર્વાદ છે 🙏🏼🙏🏼💯💯
@Paras_thakor_vlog4 жыл бұрын
Thanks studio avsar
@singersahebnathrathoroffical4 жыл бұрын
Nice
@aryapatat55494 жыл бұрын
Shiv bhagva upper bravo namonamo upsr
@hashmukhbhaisakariya62704 жыл бұрын
🙏vasudev krishana 🙏
@mayurkarmur30024 жыл бұрын
Jay murlidhar naran bhai ane bhumi Ben ahir murlidhar tamne khub khub khus rakhe
@મકવાણાસુરેશ-જ1ઝ4 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આગળ વધે એવી પ્રાર્થના કરું છું જોરદાર સરસ
@geetaurawaaz62414 жыл бұрын
આ સરસ ગીત નુ આનંદ જરુર લેજો kzbin.info/www/bejne/nYu6aHxmgs-bsMU
@Rajstudiobhogat4 жыл бұрын
Superb naranbhai osm 👍
@beladivyesh14484 жыл бұрын
Jay, dwarkadhis
@beladivyesh14484 жыл бұрын
Jay, murlidhar
@ravjisolnkisolnkiravji37874 жыл бұрын
AAA. Vithal nu. Get khub Sara's Khub saras
@gojiyadinesh53074 жыл бұрын
Nice video 🙏🙏Jay Dwarkadhish🙏🙏
@OLDPlayer734 жыл бұрын
Studio avsar khub abhinandan
@ziddiy_aayr_01834 жыл бұрын
Verry Nice 👌👌👌👌 bhumi Ben Nandaniya 1k Bhai tarfthi ma mogl 🙏🙏 ne murlidhr Maharaj tamari Badhi manokam na puri kare Evi prathna Kru su Ne layf ma Khun Pragati Karo
@laxmankarangiya4 жыл бұрын
ખૂબ સરસ નારણભાઇ અતિસુંદર.
@mashrubhaijograna94644 жыл бұрын
ખુલ્લા અવાજમાં ગાવાનું નારાયણભાઈ ભૂમિ બેન ની મીઠી સ્માઈલ ઓછું દેખાય છે ઉપાધિમાંગાયું હોય એમ પણ સરસ
@ajaydihora12744 жыл бұрын
જય મુરલીધર ખુબ સુંદર સોંગ છે.
@geetaurawaaz62414 жыл бұрын
આ સરસ ગીત નુ આનંદ જરુર લેજો kzbin.info/www/bejne/nYu6aHxmgs-bsMU
ખરેખર... આવા ગીત સાભળીને ખુબ જ આનંદ થાય છે... નારણભાઇ તેમજ બેનબા નો અવાજ ખુબ જ સરસ છે..અને.એમા પણ આપણા જુના ઢાળ ની ઝલક લાજવાબ છે...એક આહીર ના કલાકાર તરીકે આપ ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ રાજી થાય એવુ પીરશો છો..લોકોને... ખુબ ખુબ અભિનંદન.. અવસર સ્ટુડિયો & ટીમ ને.. જય મુરલીધર...