વર્ષો પહેલાં પાટીદારો ગુજરાત કઇ રીતે આવ્યા તેનો ઈતિહાસ | History Of Patidar | 1300 Years Old History

  Рет қаралды 209,567

Kem Chho Gujarat

Kem Chho Gujarat

Күн бұрын

વર્ષો પહેલાં પાટીદારો ગુજરાત કઇ રીતે આવ્યા તેનો ઈતિહાસ
૧૩૦૦ વર્ષ જૂનો ઇતિહાસ
પટેલ સમાજ
History Of Patidar
1300 Years Old History
Patidar
Patel
Patel History
Patidar No Itihas
Patel Society
Gujarat
Gujarati Patidar
Patidar Andolan
Sardar Patel
Hardik Patel
Kem Chho Gujarat
Kem Chho Gujarat

Пікірлер: 232
@chandrakantpatel4370
@chandrakantpatel4370 9 ай бұрын
ક્ષત્રિય માટે ખૂબ માન છે જેમણે મુસલમાનો થી દેશનું રક્ષણ કર્યું 👍👍👍🚩🚩
@ganpatpatel-ck3ft
@ganpatpatel-ck3ft 8 ай бұрын
500 વર્ષ મુઘલ રાજાઓ એ શાસન કર્યું. વર્ષો સુધી દિલ્હી સલ્તનત ના મુસલમાન રાજાઓ શાસનમાં રહ્યા. આવુ કેવી રીતે બન્યું?
@YashPatel-sg8hi
@YashPatel-sg8hi 8 ай бұрын
ક્ષત્રિયો ની નિર્બળતા લીધે જ મુસ્લિમ અક્રાંતા એ દેશને છેલ્લા ૧૦-૧૨ સદીઓથી લૂંટી.
@rahevarbalkrushnasinh9729
@rahevarbalkrushnasinh9729 8 ай бұрын
Bhai ek tame sacha nikdya.
@rahevarbalkrushnasinh9729
@rahevarbalkrushnasinh9729 8 ай бұрын
Satya kaheva mate jiger joiye. Tame ijjat kari
@NJ-nx3di
@NJ-nx3di 12 күн бұрын
​@@ganpatpatel-ck3ft કારણ કે જ્યા સુધી અમારા માં એકતા હતી ત્યાં સુધી આયા કોઈ આવી સકયું નથી એકતા વિખાની અને પૃથ્વીરાજ chouhan હાર્યા એટલે મુઘલ આવ્યા અને વિદેશ લોકો આવ્યા ભાઇ બાકી એ પેલા ૬૦૦ વર્ષ થી ટ્રાય કરતા તા ભારત માં આવા ની પણ નાં આવી શક્યા પણ કદાચ તમે એ નઈ વાચ્યું હોઈ તમે ખાલી એજ વાચ્યું છે આ લોકો એ ભૂલ ક્યાં કરી 😊
@Yogesh-fo1eu
@Yogesh-fo1eu 6 күн бұрын
Khubaj saras jankari 👌
@samatbhaipithiya1493
@samatbhaipithiya1493 Ай бұрын
આપણા ગુજરાતી પાટીદાર ભાઈઓ નો વ્યવહાર ખુબજ સરસ હૉય તે લોકો કોઈ ને કારણ વગર અડશણ ઉભી ન કરે મારા ગામમાં છે. એટલે મને ખબર છે. જય માતાજી
@ramabhaipatel4123
@ramabhaipatel4123 9 ай бұрын
જય મા ઉમિયા મા સવનુ સારુ કરજે
@pateljayantibhai1578
@pateljayantibhai1578 9 ай бұрын
जय श्री उमा खोडल माता दी जय सरदार जय शिवराय
@mavjivarsani970
@mavjivarsani970 9 ай бұрын
આજે પણ અમને કણબી કહેવાય છે
@Invisible06-gamer
@Invisible06-gamer 6 ай бұрын
कुर्मी ऋषि રામ ભગવાન ના વંશજ છે
@niskambhaktiradheradhe9327
@niskambhaktiradheradhe9327 9 ай бұрын
ખુબ જ સુંદર માહિતી આપી છે તે બદલ ખુબ ખુબ ધન્યવાદ જય સીતારામ રાધે રાધે
@ramabhaipatel4123
@ramabhaipatel4123 7 ай бұрын
જય શ્રી ઉમિયા મા,જય, ખોડીયાર માં,સવનુ સારુ કરજો માં જય કિસાન જય જવાન સબકા સાથ સબકા વિકાસ ધન્યવાદ જય શ્રી રામ મંત્ર બોલો સત્ય એજ સનાતન ધર્મ એજ હિન્દુ ધર્મ છે એજ ભારત દેશ હય
@dilipbabariya4140
@dilipbabariya4140 9 ай бұрын
આમાં સરદાર સાહેબ ને પણ દર્શાવવા જોઈએ જેથી આજની પેઢી સમજે કે પટેલ એ કોઈ જતી વાદી ન હોય એ રાષ્ટ્ર વાદી હોય આજે અમે દરબારો પણ સરદાર સાહેબ ને ખુબ માન થી જોઈએ છીએ આ માહિતી ખુબ સરસ છે પણ સરદાર સાહેબ વિના અધૂરી કહેવાય આમાં બતાવવું જોઈએ કે પટેલ માંથી પાટીદાર સુધી નો સિંહ ફાળો કોનો છે એ આજે સવજીભાઈ ધોળકિયા જેમ છે 🚩🚩🚩🚩🌞🌞🌞🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@KOHINOOR-w2s
@KOHINOOR-w2s 9 ай бұрын
Jaati baad nathi karta patel am he ? Khotino tha ma hakigat hoy e ke and tari comparison sardar Patel hare kar ma Ani vaat alag che sardar Patel ni pachad chupavani kosis na kar
@KarnPunjabi
@KarnPunjabi 4 ай бұрын
Lord ram chhatrapati shivaji maharaj rana pratap pruthvi Raj Chauhan sab patel hi the History dekh lo
@arhathairsalon
@arhathairsalon 9 ай бұрын
કણ અને બીજ સાથેના સંબંધ ધરાવતા લોકો ને કણબી કહેવામાં આવ્યા હશે...
@harpalsinh8414
@harpalsinh8414 8 ай бұрын
આ તમારૂ અનુમાન છે ગુજરાતી ભાષા અર્વાચીન(નવી)છે ગુજરાતી નામો ગુણ ધર્મ ને આધારે નથી હોતા જેમ કે સશકુત મા હોય છે તમને ક્યારેય વિચાર આવ્યો ભારતીય સશકુતી મા કામ વ્યવસાય ઉપર જ્ઞાતિઓ છે તો ખેતી ઉપર કોઈ જ્ઞાતિ કેમ નથી
@jeevansinhparmar2161
@jeevansinhparmar2161 8 ай бұрын
જે ગામમાં પટેલ હોય તે ગામ સમૃદ્ધ હોય છે
@jigardharani8289
@jigardharani8289 9 ай бұрын
ईरान की तरफ जाने वाले पाटीदार ..और उनका क्या हुआ??? अब कहाँ है?? जानकारी दे .. वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳
@jayaryavart4425
@jayaryavart4425 9 ай бұрын
सभी को तलवार से इस्लाम में कन्वर्ट कर दिया गया है अभी वो हमको काफिर ही मानते हैं.
@jigardharani8289
@jigardharani8289 9 ай бұрын
@@jayaryavart4425 लेकिन उसका कुछ तो इतिहास होग़ा... अभी तक का.. या कन्वर्ट होने तक का.. वो जानकारी दो
@ashwinbmakwanamakwana8929
@ashwinbmakwanamakwana8929 8 ай бұрын
A muslim chhe tame??????
@PRAKASHPATEL-iu8nx
@PRAKASHPATEL-iu8nx 7 ай бұрын
Matalab ki Afgani dharti sabse pahele kisne khali karavi te kon hata
@KarnPunjabi
@KarnPunjabi 4 ай бұрын
Bhagwan ram ji nu shashan pure urope Asia aur soudi arebia turkey sudhi hatu
@narotamdaspatel709
@narotamdaspatel709 9 ай бұрын
Bohat achha laga. Patidaar from Mombasa, Kenya Africa 🌍.
@manthanshah2543
@manthanshah2543 8 ай бұрын
ગુજરાતી બોલો વધારે સારું લાગે...
@hiralalsoni7838
@hiralalsoni7838 9 ай бұрын
हरीयाणा, थी,ज्योत लावी ऊंजा मां भव्य मंदिर बनाव्यु मां उमीया नु
@radhapatel4650
@radhapatel4650 8 ай бұрын
પહેલી વખત અમે કડવા પટેલ હોવા છતા ઈતિહાસ આજે જાણ્યો.
@ajsavaliya2193
@ajsavaliya2193 9 ай бұрын
આજે પણ અમારા વિસ્તારમાં કણબી પટેલ તરીકે ઓળખાય છે
@dharamkhadodaria2371
@dharamkhadodaria2371 8 ай бұрын
Khub j srs jankari Mane aa khaber noti Aapno khub abhar
@firozbhaisolanki
@firozbhaisolanki 10 сағат бұрын
सरस 😊
@ashwinpatel8381
@ashwinpatel8381 9 ай бұрын
Khub saras mahite aapi
@kiranbhaipatel4644
@kiranbhaipatel4644 8 ай бұрын
Jay swaminarayan. Excellent Analysis
@kunvarsinhgohil5322
@kunvarsinhgohil5322 9 ай бұрын
આજે પણ અમારા પ્રદેશમાં કણબી જ કહેવાય છે આજે પણ અહીંયા કહેવાય છે
@aksharraj
@aksharraj 8 ай бұрын
પાટીદાર કે પટેલનુ એક પણ બચ્ચુ કદી આર્મી નેવીમા જોયુ છે હાથમા તલવાર જોઈ છે જો હા તો એ ક્ષત્રીય પાટીદાર ગમે તેવી હિસ્ટ્રી બનાવી લે પણ તો ક્ષત્રીય નથી પાટીદાર પ્રત્યે બધાને માન હોય એની કોઈ ના નથી કણબી કે જેવો પાટીદાર તરીકે ઓળખાય તેમનો સાચો ઇતિહાસ ચરોતરના સોજીત્રા થી ચાલુ છે જો પાટીદાર ક્ષત્રિય હોય તો એમના કોઈ રોટી બેટી ના વહેવાર કેમ નથી એતો સમજ્યા પણ તેવો જે અન્ય રાજ્યો ની વાત કરે છે તેવો નો પણ કોઈ દેખીતો પુરાવો નથી ભાઈ ચરોતર, મહેસાણા ઉત્તર દક્ષિણ કે કચ્છ કાઠિયાવાડ ના પટેલ, પાટીદાર કે કણબી સમાજ પણ અંદરો અંદર કોઈ જ્ઞાતિગત માળખુ ધરાવતા નથી પાટીદાર કે પટેલ એ એક હોદ્દો કે પદવી છે જે ધરાવનાર લોકો નો પાછળથી સમાજ બન્યો છે તેવોની એકતા સાહસ અને નવુ અને સારૂ અપનાવવાની નીતી થી તેવો જગ જાહેર થયા છે સમાજ મા હવે દીકરીઓ ના ખુબ ખુબ અભાવે તેવો અન્ય જ્ઞાતીની છોકરીઓને લગ્ન કરીને લાવતા પરંપરાગત જીવનશૈલી નાશ પામી છે ક્ષત્રિય સમાજના લગ્ન પ્રથામા તે ભલે રાજપુત, કારડીયા, ગરાસિયા, નાડોદા કે પછી દરબાર કે બારીયા કે ધારાડા કે ઠાકોર કે ખાટ કે પગી હોય તેવો જુદી જુદી કક્ષાના અને પ્રદેશોના હોય પણ તેવો સીધી લીટીના ક્ષત્રિયો છે ઇતિહાસ બનાવવો પડે છે લખવાનો ના હોય પાટીદાર એ ગૂજરાતનુ નાક છે અને સરદાર સાહેબ ગૌરવ છે અને બંનેનુ બધાને માન છે આભાર
@girvansinhgohil1265
@girvansinhgohil1265 8 ай бұрын
👍
@lovelykids3950
@lovelykids3950 8 ай бұрын
💯 પાટીદાર કે પટેલ નું એકપણ બચ્ચું આર્મી માં નથી એવું તમે કેવી રીતે કહી શકો તમે ક્યાં જઈને સર્વે કરી આવ્યા?🤔 તો એનો મતલબ એ કે તમે જ આખો દેશ સંભાળો છો ? અને કોઈ પટેલના દીકરાને ક્ષત્રિય થવાનો શોખ નથી આ બધું સોશ્યલ મીડિયા પર પાયાવિહોણી વાત હોય બધું સાચું ના હોય ક્ષત્રિય પણું તમને મુબારક.અને અન્ય જ્ઞાતિ ની છોકરીઓ સાથે લગ્ન કરી પરંપરાગત જીવનશૈલી નાશ પામી છે એ ઘણી હલકટ વાત કરી છે. પાછળથી જ્ઞાતિ બની હોઈ તો તમારા રાજ ના જૂના ઈતિહાસ માંથી કાઢીને બતાવો તમારો પટેલોનો ઈતિહાસ.બાકી અમને તો ખબર જ છે અમારા ઇતિહાસની શું શું સહન કર્યું છે તે.😢 બાકી તમારી નીચે લખેલી બધી વાત સાથે સહમત છું.સરસ વાત કરી છે. જય સરદાર 🙏 જય શ્રી રામ 🚩 આભાર 🙏
@ankitkotadiya4561
@ankitkotadiya4561 4 ай бұрын
E bhai amne koi rajput banvano shokh nathi
@Nikunj26_01
@Nikunj26_01 6 күн бұрын
જશે ભાઈ. હશે પણ. સર્વે કર્યા વગર વ્હાલા દવલા નાં કરાય. જય માતાજી
@hirparasandip1984
@hirparasandip1984 5 күн бұрын
શિવાજી મહારાજ નો ઇત્યાસ વચવો ઇ રાજપૂત સમાજના નથિ
@rasilagajera4683
@rasilagajera4683 8 ай бұрын
Khub srs mahiti
@sursingvasava6203
@sursingvasava6203 9 ай бұрын
આદિવાસી નો ઈતિહાસ. છેઆપની પાસે?
@prahladpatel1980
@prahladpatel1980 9 ай бұрын
Jay umiya mata ji.jay sardar jay patidar.
@riteshdev1526
@riteshdev1526 8 ай бұрын
Ravade no etihas kaho ne ravaddev etle nice information sister
@shaileshpatel8304
@shaileshpatel8304 9 ай бұрын
Jay umiya l jay khodal l jay sardar l
@krishnapatel4112
@krishnapatel4112 8 ай бұрын
ઘણા લોકો બીજા ના પેટ ભરે ઘણા લોકો લૂખા ગિરી 😂 પટેલ છીએ પટેલ જ બરોબર છી અમારે કોઈ જેવું થઇ ને લૂખા વેળા નથી કરવા
@kapildave5361
@kapildave5361 8 ай бұрын
બરાબર છે
@sp5524
@sp5524 Ай бұрын
बराबर
@rajnibhaipatel5217
@rajnibhaipatel5217 22 күн бұрын
VERY VERY NICE
@jashvantbhaimakwana9363
@jashvantbhaimakwana9363 11 күн бұрын
Aryo bahar thi aya hoy to bharat na devi devta krodo varsho di bharat maj kevi ritey Raja Ravane 60 hjar varsh suthi Sankar bhagvanne prshann karva tap karel
@jayantilalghonia8552
@jayantilalghonia8552 2 ай бұрын
સરદાર પટેલ NO PAN ઉલ્લેખ કરેલ નથી તો SU મોટા ભા THOU CHHO તેજ રીતે થઈ ગયેલ મોટા સંત શ્રી BHOJALDEV KE JENE BHOJA ભગત તરીકે ઓળખવામાં આવે છે KE જે VALAMRAM A E JALARAM NA PAN ગુરુ હતા આપના BADHU માહિતી SU ઈરાદા THI છુપાવી CHHE છે સરદાર મહાન હતા કે જે BISMARK THI પણ મહાન હતા JENE પોતા NU જીવન દેશ માટે SOPI દીધેલ 33 વર્ષ VIDHUR THAYEL A E પુત્રી MANIBEN KE જે આજીવન KUVARA રહ્યા BAPNI સેવા કરવા કે જે BAP દેશ માટે KAM કરતો હતો
@begdajethabhai7057
@begdajethabhai7057 8 ай бұрын
Dhanyvad Awaaz video Banava Badal
@narotamdaspatel709
@narotamdaspatel709 9 ай бұрын
Aaj roj taarik 21/12/2023 na Patidaar naamnno uvak, Johanasburg city, South Africa 🌍 ma ramati cricket match, Bharat ane South Africa vache, ma, Bharat vati rami rahyo chhe. Gaurani vaat chhe. Patidaar from Mombasa Kenya Africa 🌍.
@jashvantbhaimakwana9363
@jashvantbhaimakwana9363 11 күн бұрын
Kya thi aya kya thi avya Avi vat krya vagar Hindu ek thai ne rahiye a vat karo
@kanuparmar6109
@kanuparmar6109 5 күн бұрын
English people gave them land called patte land and they were named as Patidar
@dpat7566
@dpat7566 8 ай бұрын
Exempt in this description are Patidars of Charotar who are Raj-Vanshi Kshatriya in lineage with Ram whose dynasty is Ishvaku . Ishvaku dynasty is the original dynasty who are permanent residents of north India and they are not migrants from any part of the world. Importantly, Ishvaku dynasty is the source and origin of Sanatan Dharma that includes Jainism and Vedanta based religions. Sardar Patel of Charotar is a good example of Ishvaku Dynasty.
@devendrabhartiji3297
@devendrabhartiji3297 9 ай бұрын
❤sundar. Mahiti.
@Thefire199
@Thefire199 9 ай бұрын
ક્ષત્રિય એમજ નો થવાય આ વિડીયો મા માહીતી ખોટી છે
@ganpatpatel-ck3ft
@ganpatpatel-ck3ft 8 ай бұрын
ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર આ વર્ણપ્રથા થી દેશ ગુલામ રહ્યો. સૌ સરખા હોત તો દેશ ગુલામ ના બન્યો હોત.
@kishorbhatt1208
@kishorbhatt1208 9 ай бұрын
Right 👍❤
@dineshchopada2734
@dineshchopada2734 9 ай бұрын
Jay Patidar. Jay Sardar
@krm875
@krm875 8 ай бұрын
ના, જાણકારી માટે ધન્યવાદ ॥વંદે માતરમ્॥ દક્ષિણ ગુજરાતનાં નવસારી જિલ્લાનાં ગામો અને કાંઠા વિસ્તારનાં ગામોમાં રહેતા કોળી સમાજ વિશે જણાવશો.
@SumitrabenPatel-ql8ty
@SumitrabenPatel-ql8ty 16 күн бұрын
જય ઉમિયા જય ખોડીયારમાં
@JorubhaiVala-tk1pd
@JorubhaiVala-tk1pd 7 күн бұрын
Aane ne rushine Kay levadeva nathi
@gadhiyaa
@gadhiyaa Ай бұрын
ખોટી માહિતી હોય એવું લાગે છે
@djsosa3170
@djsosa3170 8 ай бұрын
Jay sardar saheb
@nathabhairojasara1348
@nathabhairojasara1348 9 ай бұрын
સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ ઝાલાવાડમાં કોળી અને કણબી પટેલ કહે છે ગામડામાં રહેતા હોય તો ખબર જરૂર હશે
@silentanynomus
@silentanynomus 8 ай бұрын
Yha kahi sare logo ko man me aesi galat fahemi he ki... Unho ne ye dan diya wo diya.. To krupa ap sb ye galat fahemi nikal dijiye... Kisi ne muft me ku6 nhi diya... Sab praja ka loota hua tha jo praja ko mila... Isliye apne man me koi galatfahemi na pale... 😂
@thechakachak
@thechakachak 5 ай бұрын
Best video
@bharatichaudhari
@bharatichaudhari 8 ай бұрын
Jai sardar jay patidar
@ભીખુભાજાડેજા-ર8ગ
@ભીખુભાજાડેજા-ર8ગ 9 ай бұрын
પટેલ ની ખબર હતી તારી ખબર નોતી હવેતારી ખબર પડી છે કે આપણા ગુજરાત મા એક વાદરી જનમી છે
@arundange8008
@arundange8008 9 ай бұрын
Good reporter🎉 Arun. Pune
@vinubhaipatel9640
@vinubhaipatel9640 18 күн бұрын
Leva patidar ni asal man uma and annapurna gauri chhe
@omchavda8905
@omchavda8905 3 ай бұрын
Kshtriya wah ketli REGIMENT che patel na name ANE history eh che ke patel na 1500 parivar gujrat ma kheda ma siddhraj solanki lavya hata kheti na hetu thi
@jitendrapatel1265
@jitendrapatel1265 23 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤🎉🎉🎉🎉🎉🎉
@KarnPunjabi
@KarnPunjabi 4 ай бұрын
Patidar meaning kurmi kshatriya Love kush na vanshaj
@chauhanjayendrasinh7980
@chauhanjayendrasinh7980 8 ай бұрын
Vepar vaniyano.... Kheti kanabi ni.. Raaj darbaro nu.. Hoy jay mataji..
@mihirsanghani6419
@mihirsanghani6419 4 ай бұрын
Have Aevu Kai Nathi Patel Pan Vepar Kare che Bhai And Raj Pan
@chauhanjayendrasinh7980
@chauhanjayendrasinh7980 4 ай бұрын
@@mihirsanghani6419 haal MA yudh talvar thi nathi that etle bhai. Raaj sehlu lage badhane..prajanu raxan karva 18 varsha na darbaro na matha vadheraya 6 jenu praman padar ma ubhela paadiya 6.. Mahadev har.
@nationfirst625
@nationfirst625 3 ай бұрын
​@@chauhanjayendrasinh7980patelo nu Kam kheti karvanu hatu e karyu pan rajpoot raxan karvane badly musalman jode bhadvagiri kari
@nationfirst625
@nationfirst625 3 ай бұрын
​@@chauhanjayendrasinh7980400 mughlo 3500 km door thi avi mandir luti jata rahya bharat par raj karyu itihas na Khabar hoy to vachi levo
@bhagvati3633
@bhagvati3633 7 ай бұрын
Tumhari paise jhalawad patelo mahiti hoae to aap jarur jankari aap Jo dhanyvad 🙏
@bharatdankhara9249
@bharatdankhara9249 9 ай бұрын
Jay sardar ❤
@rohitpatel3127
@rohitpatel3127 8 ай бұрын
Jay umiya માં
@hirengadhethariya1162
@hirengadhethariya1162 8 ай бұрын
Noti khabar sari mahiti mali
@MAHESHPATEL-vk8ry
@MAHESHPATEL-vk8ry 9 ай бұрын
સરદાર પટેલ ચરોતરના લેઉવા પાટીદાર હતા . અને ચરોતરના પટેલો વીશે આ વીડીયોમા કોઇ ઉલ્લેખ જ કર્યો નથી.
@indrajitgadhavi924
@indrajitgadhavi924 9 ай бұрын
Saras
@thobhanbhaibhensdadiya5902
@thobhanbhaibhensdadiya5902 7 ай бұрын
Chhatriyvachan.aape.pachhi.kamthaiyay
@nathabhairojasara1348
@nathabhairojasara1348 9 ай бұрын
પચાસ ટકા કોળી પટેલ સમાજ મૌખિક પટેલ ગણાય છે લેખીતમાં કોળી પટેલ ગણાય છે આથી પટેલ વધુ દેખાય છે
@sonalpatel4403
@sonalpatel4403 9 ай бұрын
Ame bi Patel dhodia patel
@savansatalasana4473
@savansatalasana4473 8 ай бұрын
અત્યારે તો ગણીય કોમ ના લોકો પટેલ લખાવે છે પણ એ પાટીદાર ના કહેવાય
@waah-pj1xk
@waah-pj1xk 8 ай бұрын
​@@sonalpatel4403Duplicate Patel dhodiya patel
@SamatbhaiVala-ot3pt
@SamatbhaiVala-ot3pt 9 ай бұрын
બધાને ક્ષત્રિય તરીકે ઓળખાવુછે પણ ક્ષત્રીય કોઈને ગમતા નથી પાટીદારો ને પણ ક્ષત્રિય તરીકે ઓળખાવુગમે પણ ક્ષત્રિય ગમતા નથી
@aksharraj
@aksharraj 8 ай бұрын
😂
@girvansinhgohil1265
@girvansinhgohil1265 8 ай бұрын
👍👍
@jigneshkumarpateldetroj
@jigneshkumarpateldetroj 8 ай бұрын
પાટીદાર ક્ષત્રીય જ છે. લોકો ના પેટ ભરવા ની જવાબદારી છે.
@funnymemes-comedy11180
@funnymemes-comedy11180 8 ай бұрын
Samantbhai....Kshatriya e Potana Rajwada Sardar ne Danmaa aapya tyare to Aa Desh Banyo...Baki patelo ni Takat nathi Koine 1 Vigo jamin pan aape...Rajputana E Rajputana j hoy bhai...Badha Rajput ke Thakor na thai Sake....Ena mate shurveerta joie ......Jay Maa Bhavani.... Jay Maharana Pratapji Jay Siddhraj Jaysinhji. Jay Rajputana Jyare Gamdama athva koi Rajyama Lutara ,Dakou Aavta Tyare Rajputo,Darbaro Ane Thakoro Gamni Bahen betini Ane Gamni Raksha karta...Aa loko e kadi koini Raksha kari nathi...Patelo Matra potanuj vichare che..... Hamesha Darbar ane Thakoro e j Gamnu Rakshan karyu che.. Ane Bharat Desh banavva mate Sauthi Pahelu Potanu Rajwadu Dan karnar 1800 Padar na Dhani....Krishna Kumarsinhji Gohil ne Dhanya che...Jo Bhavnagar State na Surainhji na hot to Kadach Aa Bharat Desh banyo pan na hot.... Rajputana only Brand....Baki bij a Kshatriya na thai sake.... Ane Ekvaar koli Samaj ne pan Kshatriya kahi Sako Karan ke temne pan Maharana Pratap ne Saath Aapyo hato....Baki patelo koi Divas Kshatriya na thai Sake... Out of Gujarat ma Patelo OBC ma Aave che Jay Prithviraj Chauhanji
@kirtivarsani1
@kirtivarsani1 8 ай бұрын
​​@@funnymemes-comedy11180 મારાભાઈ ક્ષતરીઓ ની ગાંડ ફાટી એટલે રજવાડા સોપિયા સરદાર વલ્લભભાઇ પટેલને ..ઇતિયાસ વાંચી લેજો કશ્મીર માં હરિશીહ પહેલા ના પાડી દીધી તી પછી સામે થી સોંપી પછી મોડું થઈ ગયું એટલે અર્ધું કાશ્મીર પાકિસ્તામ ગયું અને કૂર્મી ક્ષત્રિયો તો ચંદ્રગુપ્ત મોર્ય ચાણકીય ની સેના માં યુદ્ધ લડીયા દિવસ ના ખેતી કરી અને રાત્રે યુદ્ધમાં ઇતિયાસ વાંચી લેજો અને વધારે ક્ષત્રિઓ ધર્મ પરીવર્તન કારીયું છે
@harshadkumarpatel9703
@harshadkumarpatel9703 9 ай бұрын
Jay Sardar Jay Patidar 🙏🙏🙏
@jayshreekrishna2099
@jayshreekrishna2099 9 ай бұрын
Darek gnatino sachot video banavo .
@jashvantbhaimakwana9363
@jashvantbhaimakwana9363 11 күн бұрын
Sanatan dharma bharat noj sey Ane hindu baharthi nathi aya avu boli ne bharat ne judu padvanu nakaro
@pleasehappy5327
@pleasehappy5327 8 ай бұрын
Sidho sado Koli samaj bhai
@bharatichaudhari
@bharatichaudhari 8 ай бұрын
Lava se leva kahavaya
@vishalahir6151
@vishalahir6151 9 ай бұрын
Sudar chhe
@funnymemes-comedy11180
@funnymemes-comedy11180 8 ай бұрын
Itihaas to Kshatriya ane Aadiwasiono hoy....Temne j Deshnu Rakshan Karyu che.... Maharana Pratap ne...Aadiwasi Samaje Saath Aapyo hato...Tena Vishe Mahiti Aapo....Jena Par Garva thay.... Gujaratni Mahan Virangna...Nayika Devi 🎉🎉 Vishe Video banao..Jemne Mohammad Gori ne Napunshak Banavi Didho hato...ane Gujarat nu Rakshan Karyu h
@jayminpatel05
@jayminpatel05 8 ай бұрын
Temne j karyu hoy 😂 maro vaar deshnu rakshan karyu😅
@maheshpanchal7532
@maheshpanchal7532 8 ай бұрын
Panchal luhar loko Gujarat kevi rite avela teni History hoi to janavo.
@waah-pj1xk
@waah-pj1xk 8 ай бұрын
Pandavo na raaj ma lokhand tipata hata lavaaro ,aetale Panchal
@JorubhaiVala-tk1pd
@JorubhaiVala-tk1pd 7 күн бұрын
Faka faka aani upar for karo khoto ithash kyathi lavi
@arunrana5919
@arunrana5919 9 ай бұрын
Biji samaj vishe pan research Kai ne ahi muksho ji.. Jethi jankari male
@sambhudasjikhakhi4266
@sambhudasjikhakhi4266 9 ай бұрын
कणबी कुमीँ पंजाब। मां उतपन थया। जुठी माहीती छै। शंबुकरूषी कुमीँ हता आ कणंबी हता। ऐनीं ब्रामणो नां कहेवाथी रामे शा माटे हत्या करी। ऐ बताव। कुमीँ धमँ प्रमाणै शुद्र छे। आयँ नथी। आ देश नां मुलनिवासी छे। आवा विडीयो खोटा शा माटे बनावै छे। पहैला ईतिहास जाण। शिवाजी महाराज कुमीँ हता। ब्रामण धमँ प्रमाणे शुद्र हता तो। ब्रामणो ऐ राज तिलक करवानीं नां पाडी। शा माटै ब्रामण पैशवाऐ हुमलो करो। पहैला ईतिहास जाण पछी विडीयो बनाव। शुद्र नैं दैत्य दानव राक्षस चंडाल आवी उपाधी ब्रामणो ऐ आपैल छे। ब्रामणो नां धमँ ग्रंथ प्रमाणै। मां ब्रामणी अनैं बाप राक्षस ऐनां कुमीँ लोको थया। चार हजार वषोँ थी कुमीँ छे।
@geetabenpatel4589
@geetabenpatel4589 8 ай бұрын
Hu pn aek patel chu
@ganeshbhaizadafiya1180
@ganeshbhaizadafiya1180 8 ай бұрын
Amara shtriy nthi banv tamna tamru shtrya pnu mubarakh
@manishKhan-sb7tu
@manishKhan-sb7tu 8 ай бұрын
👌👌👌👌
@aasthaprajapati8480
@aasthaprajapati8480 9 ай бұрын
Na Nati khbwr Ben
@nileshkadivar1671
@nileshkadivar1671 9 ай бұрын
અ‌ વાત સાવ ખોટી છે આ અંગ્રેજો એ લખેલ ઈતિહાસ છે
@patelrahul1019
@patelrahul1019 9 ай бұрын
Na khabar nathi
@chavdadilip1928
@chavdadilip1928 Ай бұрын
ખોડીયાર માં નો જન્મ અંદાજે 7 મી સદી માં થયો હતો તો સમય સેટ નથી થતો
@sonalpatel4403
@sonalpatel4403 9 ай бұрын
Ame bi Patel dhodia patel
@user-el6ee6xi5s
@user-el6ee6xi5s 8 ай бұрын
Aa comment barabr aspese
@chamanbhaipatel4683
@chamanbhaipatel4683 8 ай бұрын
Amne janahatinahi
@hitenbhatt4591
@hitenbhatt4591 8 ай бұрын
Varsho pahela titel khotu chhe sadiyo pahela lakho hajaro varsh pahela pan lakhi shako😂
@patelnilay3512
@patelnilay3512 8 ай бұрын
Patel arya che .Chakravarti samarat Harshvardhan arya che .atle patel hato.Unjha ma umiya Mata raja vajrapal Sinh lavya mandir banavyu raja utterpradesh thi Avyo sidhpur umiya mane layi . Umiya ma utterpradesh thi Unjha avya. Mollot patel Unjha ma sachavata .pachi motu mandir Banyu. Pachi badhane khabar padi Partidar na kuldevi umiya ma che te pahela koi ne kasi khadhani khabar nati ok.pan mollot patel panjab thi Unjha avya.tya Amna kuldevi Bija che pan Samay Jata te Bhulj Gaya che .atle te umiya mane kuldevi mane che.pan umiya mane to raja vajrapal Sinh utterpradesh thi Unjha lavyo hato . Badhu confusion che kasu clear nathi ok
@hardikhardik5737
@hardikhardik5737 8 ай бұрын
Patel ne khedut kahi sakay pan kshtriya nay ane aaa jamana ma kshtriya dharm ekj sachve 6 e apny army je bija ni raksha kare e kshtriya patel ajadi pela majur hata vave eni jamin thaya pasi mahrnat kari ne agad avya atiyare godhara patel ni vadi ma vavni krva avese em ajadi pela patel karta have mahenat kri ne agad aviya 6
@ASHOKKUMARPATEL-vf9oe
@ASHOKKUMARPATEL-vf9oe 8 күн бұрын
બકવાસ છે. કોણે કીધુ તને ૧🔥🔥🔥😎😎
@arvindbhaipatel437
@arvindbhaipatel437 9 ай бұрын
Na
@pateldineshbhai7036
@pateldineshbhai7036 9 ай бұрын
Na patidar na vidiyo banovo
@vishnupatel9660
@vishnupatel9660 9 ай бұрын
, બે સટ ઈતી હાસકિઘોછે
@ChhatrasinhMahida
@ChhatrasinhMahida 13 күн бұрын
Sri Lanka.na.harijan.chhe.avu.manechhe
@PatelImran-h2o
@PatelImran-h2o 9 ай бұрын
નોતી ખબર
@maheshprajapati9610
@maheshprajapati9610 9 ай бұрын
પ્રજાપતિ ની માહિતી આપશો?
@kapildave5361
@kapildave5361 8 ай бұрын
પ્રજાપતિ એ ભગવાન વિશ્ર્વક્૨મા ના વંશજો છે,,એમા લુહાર,,સુતાર,, કુંભાર,,દરજી જેવી જ્ઞાતિ આવે,,જે કળા નુ કામ કરે,,રાષ્ટ્ર ને ધર્મ ઉપર સંકટ આવે ત્યારે યુધ્ધ પણ કરે
@kapildave5361
@kapildave5361 8 ай бұрын
પ્રજાપતિ જ્ઞાતિ ભગવાન વિશ્ર્વકરમા ના વંશજો છે,,જે જ્ઞાતિ કળા નુ કામ કરે છે,,જેમ કે સોની,,લુહાર,,સુતાર,,કુંભાર,,ને જયારે રાષ્ટ્ર ને ધર્મ ઉપર સંકટ આવે ત્યારે યુધ્ધ પણ કરે છે
@rameshsutarsandhiya
@rameshsutarsandhiya 7 ай бұрын
પજંબમામુળગામકયાઆવેલછેનકશામાબતાવછોજી
@ramilabengameti6824
@ramilabengameti6824 9 ай бұрын
Kounbi
@jeckchaudhari2196
@jeckchaudhari2196 9 ай бұрын
To su patidar pan muslman che
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 37 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 9 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 23 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44