આભાર મારુ પરીક્ષા છે 27 તારીખે મને આખુ યાદ રહી ગયો તામે જે સમજાવ્યું
@sharifavijaliwala6121 Жыл бұрын
બીજા વિદ્યાર્થીઓને પણ આપવું
@akku_093 ай бұрын
તમે ક્યાં ભણો છો
@NICK_ZALA Жыл бұрын
Thank You 😊 Mem
@jitendrapadaliya6172 Жыл бұрын
આભાર મારા બેન 🙏🏻🙏🏻
@daverupal5729 Жыл бұрын
Janmtip na bija video mukajo medam
@DayaMakwana-j2e Жыл бұрын
Hello ma'am Ishvar petlikr Ni navalkatha kalpvruksh vishe ek videos banavva vinti chhe
@sharifavijaliwala6121 Жыл бұрын
મારી પાસે નથી નવલકથા
@daverupal57298 ай бұрын
Medam me 5vare ex api pan fail thauchu
@sharifavijaliwala61218 ай бұрын
મને મળો
@Karan-ramanandi Жыл бұрын
નમસ્કાર. આપ શ્રી ના વિડીયો માંથી કંઈક નવું હંમેશા જાણવા મળતું રહ્યું છે. આપને નમ્ર વિનંતી છે કે આપ સાત પગલા આકાશમાં કુંદનિકાબેન કાપડિયા ની આ નવલકથા પર એક વિશેષ વિડીયો અવશ્ય બનાવશો જી. કારણ કે આ અમારે T Y B A sem: 5na અંગ્રેજીના અભ્યાસક્રમમાં છે.
@sharifavijaliwala6121 Жыл бұрын
અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓને સાત પગલાં???
@Karan-ramanandi Жыл бұрын
જી હા. અમારે ૭ પગલા આકાશમાં પણ અંગ્રેજીમાં... અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત એ છેકે, અમને આ સર્વોત્તમ નવલકથાને અંગ્રેજીમાં ભણવાનો મોકો મળ્યો...
@sharifavijaliwala6121 Жыл бұрын
એ ઉત્તમ પણ નથી,તમે સર્વોત્તમ કહો છો?નવલકથા સ્વરૂપની નજરે પણ જોવી પડે
@sharifavijaliwala6121 Жыл бұрын
અંગ્રેજી ભણનાર વિદ્યાર્થીઓ માટેનું એક પ્લે લિસ્ટ છે.વિદ્યાર્થીઓને આપજો
@sharifavijaliwala6121 Жыл бұрын
આજે તમારા માટે સાત પગલાં આકાશમાં વિશે વાત કરી
@sammutech1214 Жыл бұрын
FYBA Ni exam ma Pan aamathi j puchsene😅
@daverupal5729 Жыл бұрын
Iswer patliker nu jivan jermar atle kayo sawal ave
@sharifavijaliwala6121 Жыл бұрын
આરંભમાં છે શાંતિથી સાંભળો
@dipalichauhan.8 Жыл бұрын
Answer kevi rite lakhavo teni mahiti aapo ne mam
@Karan-ramanandi Жыл бұрын
નમસ્કાર. હું કરણ રામાનંદી (FROM TYBA sem-5). તમારો પ્રશ્ન એ છે કે નવલકથાનો જવાબ કઈ રીતે લખવો? તમે જાણો છો તેમ નવલકથામાં પુછાયેલા પ્રશ્નો ને ધ્યાનમાં રાખીને આપણે જવાબ લખવાનો હોય છે. ભલે પછી નવલકથાની સમગ્ર ઘટનાની હાર માળ પુછાય તેને યથાર્થ રૂપે ચર્ચા કરવાની હોય અથવા પાત્ર સૃષ્ટિ હોય. મહત્વપૂર્ણ બાબત એ છે કે સમગ્ર કથા વસ્તુ ને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. અને વધુ માહિતી માટે તમે નવલકથાની ઉત્પત્તિ સ્વરૂપ વિકાસ અને નવલકથાના ઘટક તત્વો તમે જોઈ શકો છો.