એવરત જીવરતમાંની વ્રત-કથા | Evarat Jivarat Vrat Katha In Gujarati

  Рет қаралды 332

Being Gujarati

Being Gujarati

Күн бұрын

અષાઢ વદ 13ને એવરત જીવરતમાંની વ્રત-કથા | Evarat Jivarat Vrat Katha In Gujarati
Being Gujarati
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો.
આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના આયુષ્ય, તથા બાલ બચ્ચાં ની રક્ષા માટે કરે છે..
આ વ્રતમાં માઁ એવરત, માઁ જીવરત, માઁ જયા, માઁ વિજયા..
ની પૂજા થાઈ છે. ત્રણ દિવસ નું આ વ્રત છે. અષાઢ વદ 13 થી અષાઢ અમાવાસ્યા સુધી ના આ વ્રત માં રાત્રી જાગરણ કરી, ફળાહાર કરી પરણેલી બહેનો માઁ ની આરાધના કરે છે..
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
SUBSCRIBE Our CHANNEL For More Update :
#benggujarati#એવરતજીવરતમાંનીવ્રતકથા

Пікірлер: 4
@chandrabagohil6700
@chandrabagohil6700 4 жыл бұрын
ઉજાવવની વિધિ
@beinggujarati2606
@beinggujarati2606 4 жыл бұрын
જરૂર
@beinggujarati2606
@beinggujarati2606 4 жыл бұрын
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો.
@chandrabagohil6700
@chandrabagohil6700 4 жыл бұрын
વ્રત વિધિ જણાવો ને
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 193 МЛН
વિવેક અંગે માર્મિક વાત
9:57
Geeta premdhara (Janardan)
Рет қаралды 44
NAVSMARAN BY SHRI VENILALS
33:10
Atik Shah
Рет қаралды 2,9 МЛН