No video

વસંતોત્સવ 2023 : ભારતીય સંસ્કૃતિનો સંગમ | ગુજરાતની યશગાથા | WebSankul

  Рет қаралды 8,724

WebSankul Official

WebSankul Official

Күн бұрын

વસંતઋતુના આગમનને વધાવતો ઉત્સવ એટલે વસંતોત્સવ. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજવામાં આવતા આ ઉત્સવનું આયોજન ગુજરાત સરકારનો રમતગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે.
આ ઉત્સવમાં ભારતના વિવિધ રાજ્યો લોકનૃત્યોની ઝલક સાથે લોકસંગીતની રમઝટ હોય છે. સાથે જ હોય છે, વિવિધ ગુજરાતની હસ્તકળા કારીગરીનું પ્રદર્શન પણ.
ગુજરાતનાં લોકસંગીતની અદ્દભુત પ્રસ્તુતિ તો ખરી જ!
ભારતીય સંસ્કૃતિને વિવિધાતામાં એકતાનું સંગમ શા માટે કહે છે, તેનું ખરેખર દર્શન થાય છે વસંતોત્સવમાં!
📲 We are Social.
Follow us on your favorite social media sites :-
1) WebSankul Application : Bit.ly/WebSanku...
2) Current Affairs Plus Application : bit.ly/current...
3) Telegram : telegram.dog/G...
4) Instagram : bit.ly/websank...
5) Facebook : bit.ly/Websanku...
6) Website : websankul.org/
7) Twitter : / websankuloffice
👉 SSC, Banking By WebSankul KZbin Channel Link : / sscbankingbywebsankul
📲 Application HelpLine Numbers :
1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054521779
5) 7777991367
6) 6356239165
7) 9054522775

Пікірлер: 62
@mehulrathva7653
@mehulrathva7653 Жыл бұрын
શીરા નુ સાક ના થાય ને વેબસંકુલ ની વાત ના થાય 🙏🏻🤩
@Rukshar297
@Rukshar297 Жыл бұрын
Nice visit with information
@katariyanayan5184
@katariyanayan5184 Жыл бұрын
Jordaar
@chaudharymanisha6349
@chaudharymanisha6349 Жыл бұрын
Khub srs💞💞💞💞💞
@yogeshrathwa1008
@yogeshrathwa1008 10 ай бұрын
ખૂબ મજા આવી ગઈ સર, વેબસંકુલ ટીમ નો ખુબ ખુબ આભાર... very thank you sir G તમે એમને ખૂબ મોજ કરાવી 🎉
@inklabi
@inklabi Жыл бұрын
આની અંદર રાવણ હતો જે વગાડે શંકરભાઈ નારોલી ઉત્તર બુનિયાદી વિદ્યાલય માં હતા ઓળખું છું પટાવાળા તરીકે કામ કરતા હતા વાહ વાહ વાહ પ્રશાંત સર તમારી જોડે યાદ અપાવી
@bansidobariya7420
@bansidobariya7420 Жыл бұрын
વેબ સંકુલ આજ નવી વિશેષતા છે
@valandjyoti5465
@valandjyoti5465 Жыл бұрын
Thanks prashant sir& websankul team
@ganeshdesai..5067
@ganeshdesai..5067 Жыл бұрын
જય હો........❤❤❤❤❤
@chawdaswapnil5563
@chawdaswapnil5563 Жыл бұрын
Wahh wahh
@nehlatavasava637
@nehlatavasava637 Жыл бұрын
👍
@hardikpatel5848
@hardikpatel5848 Жыл бұрын
ખૂબ સરસ સર જય હો વેબ સંકુલ ની
@bhagoraapsara2211
@bhagoraapsara2211 Жыл бұрын
👌👌ખુબ મજા આવી Sir 👌👌રિયલમાં જોવા મળ્યું હોય એવો અનુભવ થાય છે 👌👌આ સીરીજ ચાલુ રાખજો 🙏🙏🙏
@nidheepatel2523
@nidheepatel2523 Жыл бұрын
Keep it up
@jankipatel13
@jankipatel13 Жыл бұрын
Thank u sir.
@Vicky_Sengal
@Vicky_Sengal Жыл бұрын
❤❤❤❤
@zalakuldipsinh1803
@zalakuldipsinh1803 Жыл бұрын
અદ્દભુત.....❤❤
@catdheku4123
@catdheku4123 Жыл бұрын
Varli art pn jova malyu wahh wahh best video thanks websankul and Prashant sir
@naineshvadaliya6703
@naineshvadaliya6703 Жыл бұрын
અત્યાર સુધી સર એમ લાગતું કે હિન્દી ફિલ્મો જોવામાં અને ગીતો સાંભળવામાં આનંદ છે ,પરંતુ આજે આપણી સંસ્કૃતીની એક ઝલક જોઈને એમ થયું કે અખંડ આનંદ તો આમાં જ છે ,તેથી સર આ એહસાસ કરાવવા માટે વેબસંકુલ અને આપનો ખુબ ખુબ આભાર સર. ખરેખર ખૂબ જ મજા આવી.
@bhavinipatel3129
@bhavinipatel3129 Жыл бұрын
Thank you so much sir 🙏🙏 Jordar
@radhagamit3714
@radhagamit3714 Жыл бұрын
🇮🇳🙏🪷 જય શ્રી દ્વારકાધીશ 🪷 🙌🚩 ખુબ ખુબ અભિનંદન...ટીમ વેબસંકુલ 🥰 'કળા , સંસ્કૃતિ, પરંપરાગત વાદ્યો🎼 થી પરિચિત કરવા બદલ ખુબ આભાર ' ✨હા મોજ હા WebSankul....વારી જાવા 🌈 સરસ વિચાર રજુ કરવામાં આવ્યો છે .
@sadhidhamsachana7571
@sadhidhamsachana7571 Жыл бұрын
Thanks sir 👍
@shloksinhchavda4483
@shloksinhchavda4483 Жыл бұрын
Wab sankul હંમેશા કઈક નવું જ લાવે છે. બસ આમ જ આપણી team કાર્ય કરતી રહે... ધન્યવાદ
@mayurchaudhary70
@mayurchaudhary70 Жыл бұрын
મજા આવી ગયી સર... પ્રશાંત સર અને વેબ સંકુલ ટીમ નો હદય થી આભાર માનું છું......
@DKSTUDY2908
@DKSTUDY2908 Жыл бұрын
Vaah.. Prashant sir jordaar ho baki.. À1.. Safo.. બંડી ky no ઘટે. Thank you🙏
@bansidobariya7420
@bansidobariya7420 Жыл бұрын
મોજ પડી ગય કયક નવું જાણવા મળ્યું બોવ મસ્ત સીરીઝ છે
@sejalpatel3091
@sejalpatel3091 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર પ્રશાંત સર &વેબસંકુલ આજે આપણા સાંસ્કૃતિક વારસા ને લગતી ગણી એવી નવી બાબતો જાણવા મળી.... 👌ખૂબ મજા આવી જોવાની અને જાણવાની..... 👏
@nitinsadiya2105
@nitinsadiya2105 Жыл бұрын
Vah moj vah
@surajchavda1258
@surajchavda1258 Жыл бұрын
Va Saheb va
@vadhiyariking1949
@vadhiyariking1949 Жыл бұрын
Ha maru radhanpur ha
@hasmukhvjalela1949
@hasmukhvjalela1949 Жыл бұрын
🌹🌹🌹🌹સર મારૂ દિલ ગાર્ડન ગાર્ડન થય ગયુ ❤️❤️❤️🥀🥀🥀
@rahulbhaivadekhaniya1999
@rahulbhaivadekhaniya1999 Жыл бұрын
😉Thanks WebSankul🙏🙏🙏🙏👍
@renukamori1382
@renukamori1382 Жыл бұрын
Khub khub abhar prasant sir BV Maja avi ane navi navi sansakruti janva mali
@Musafir244-55
@Musafir244-55 Жыл бұрын
Vachta to bhadha hase pan aavi rite joy ne je sikhe aene ae khyal bi aave k aapdi sansakruti ketli adabhut che ✨👍
@jdd1910
@jdd1910 Жыл бұрын
Jordar
@mehulrathva7653
@mehulrathva7653 Жыл бұрын
Ha websankul ha 🤘🏻🤩
@nature_.lovers_.3
@nature_.lovers_.3 Жыл бұрын
👌👌👌👏👏👏
@vasavanavnit
@vasavanavnit Жыл бұрын
8:20 mazaa avi gay 💓💓
@prayagpaliwal3918
@prayagpaliwal3918 Жыл бұрын
આ સીરીઝ ચાલુ રાખજો સર ખુબ મજા આવે છે 🙏
@hinakamol9480
@hinakamol9480 Жыл бұрын
વાહ પ્રશાંત સર ખૂબ જ મજા આવી 👌👏👏👏👏👏👏👏thank you so much🙏
@bhavikakuvariya7483
@bhavikakuvariya7483 Жыл бұрын
Thank you Prashant sir and websnkul team 🙏🙏
@desaiviram4078
@desaiviram4078 Жыл бұрын
ખુબ જ સરસ સાહેબ
@vankalkrupastudio3440
@vankalkrupastudio3440 Жыл бұрын
Super sir 🤞 ખુબ ખુબ આભાર
@vaishaliparmar4862
@vaishaliparmar4862 Жыл бұрын
Thank you sir 🙏🙏🙏🙏🙏
@p.lchauhan3901
@p.lchauhan3901 Жыл бұрын
Maja aavi gayi😊😊
@rinkal5642
@rinkal5642 Жыл бұрын
Thank you websansankul aapda cultural thi students ne parichit karva badal,🥳🥳
@hp2627
@hp2627 Жыл бұрын
❤❤👌👌 mind-blowing
@prakruti123
@prakruti123 Жыл бұрын
Gujarati chhu chatay aaje khabr padi k prachin Garbo pn aave.. jordar ho..👏
@valayuvrajvalayuvraj030
@valayuvrajvalayuvraj030 Жыл бұрын
ખુબ સરસ
@karanladavakaliyanladava4197
@karanladavakaliyanladava4197 Жыл бұрын
Sir madhavpur na Mela par please 1 full video banavo 🙏❤️
@TodFod26
@TodFod26 9 ай бұрын
Sir aa series chalu rakhjo .... please ❤
@ankitakapadia4397
@ankitakapadia4397 Жыл бұрын
Khubj saras consept lavya cho web sankul Gyan sathe gammat khubj interesting entertaining wahh...👏👍🏻
@Radhekrishna..570
@Radhekrishna..570 Жыл бұрын
Very nice lecture..... thank you sir 🙏🙏
@VaghelaDimpal-pz9kh
@VaghelaDimpal-pz9kh Жыл бұрын
Thank you so much sir
@VaghelaDimpal-pz9kh
@VaghelaDimpal-pz9kh Жыл бұрын
Websankul indabad 😊
@hadasarthaksinh1976
@hadasarthaksinh1976 Жыл бұрын
Unbelievable 💫 Tnx prashantsir and WEBSANKUL ❤
@desai1685
@desai1685 Жыл бұрын
👌👌👌
@truptipatel798
@truptipatel798 Жыл бұрын
Jordar sir BV mast topic clear કરાવ્યો tx sir
@prashantboricha631
@prashantboricha631 Жыл бұрын
Prashant sir 8:00 upr je kachchhi grp guru mahima nu Bhajan gay che ena shbdo janavva vibanty...
@user-iz7gj9ff4q
@user-iz7gj9ff4q Жыл бұрын
Sir nava video banavo ne..🎉
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 15 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 15 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 28 МЛН
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 15 МЛН