વસંતબેન - મૂર્તિ ભુલાતી નથી મારા શામળિયા લાલની (કીર્તન લખેલું નીચે છે)

  Рет қаралды 479,144

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

3 жыл бұрын

મૂર્તિ ભુલાતી નથી મારા શામળીયા લાલની,
જોડ એની જડતી નથી મારા શામળીયા લાલની......
કઠણ કઠણ ભલે પથ્થર ની મૂર્તિ,
દિલ એનું કઠણ નથી મારા શામળીયા લાલનું ......
રંગે ને હોય એ ભલે ને કાળો,
કાળજું કાળું નથી મારા શામળીયા લાલની......
આંખ્યું ભલે ને એની હોય બનાવટી ,
આંખ્ય એની ઝાંખી નથી મારા શામળીયા લાલની......
પૂજારી ભલેને એને પુરે મંદિરમાં,
કોઈના બંધન નથી મારા શામળીયા લાલને ......
રાધાજીને એ હોય ભલે પ્યારો,
મીરા ભૂલી નથી મારા શામળીયા લાલને ......
નરસિંહ મહેતાને ઈ હોય ભલે પ્યારો,
ગોપી મંડળ ભુલ્યુ નથી મારા શામળીયા લાલને ......
#Vasantben
#વસંતબેનનીમાવત,
#ગુજરાતીકિર્તન,
#દેશીકીર્તન,
#સત્સંગ,
#સત્સંગમંડળ,
#VasanbenNimavat,
#GujaratiKirtan,
#DeshiKirtan,
#Satsang

Пікірлер: 195
@rajupandya3663
@rajupandya3663 2 ай бұрын
Khub j saras bhjano chhe beno tamara prabhu aapane shakti bhakti ape tamara bhajan niymit sambhliye chhiyethanyavad jay shree krishna beno🙏🙏🙏
@PriyaParmar-kp6sd
@PriyaParmar-kp6sd 8 ай бұрын
Khub saras Bhajan chhe.thanks.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jashodathakur3772
@jashodathakur3772 Жыл бұрын
Wah vasant masi ane sathe usma ben ane sarad bhai bhu saras🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... જશોદાબેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@kalpeshdarji4182
@kalpeshdarji4182 2 жыл бұрын
Khubaj sunder
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ...કલ્પેશ ભાઈ આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે. પ્રણામ🙏💐
@radhakrishnamandalborivali58
@radhakrishnamandalborivali58 2 жыл бұрын
Vasantben nice bhajan gayu che tame kaya raho cho janavso
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
Bhavnagar આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@radheshyam6676
@radheshyam6676 2 жыл бұрын
મને તમારા ભજનો બહુ ગમે છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@meenapatel87
@meenapatel87 Жыл бұрын
🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મીના બેન ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા.... આપ સૌ નો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@homeshpatel772
@homeshpatel772 Жыл бұрын
Vasant bhena fri thi aek var dil thi pura parivar ne ashivad Mara taraf thi. 🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે.... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏
@hiralbenahirsurat5996
@hiralbenahirsurat5996 10 ай бұрын
જય મુરલીધર બેન ખુબજ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 10 ай бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@bhupatbhaijadav7791
@bhupatbhaijadav7791 Жыл бұрын
ખુબ સરસ કીર્તન છે નવું કીર્તન આપવા માટે આપનું સરનામું મોકલશો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 10 ай бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@sarmukhchaudhari1372
@sarmukhchaudhari1372 3 жыл бұрын
Aa bhajan net par muko
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ધન્યવાદ...પ્રયાસ કરીશું,,,
@ramilasoni8357
@ramilasoni8357 2 жыл бұрын
બહુ જ સરસ બેન શ્રી
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ...આપનો આભાર....પ્રણામ
@OmPatel-te1zv
@OmPatel-te1zv Жыл бұрын
@@Vasantben.Nimavatq
@Dangarvaishnavi
@Dangarvaishnavi Жыл бұрын
વાહ ખુબ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 10 ай бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@champabenpatel4476
@champabenpatel4476 3 жыл бұрын
Sars
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર
@rohandave3245
@rohandave3245 2 жыл бұрын
રાધેશ્યામ🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...રાધે શ્યામ આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@bhajanwithbharti2208
@bhajanwithbharti2208 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ સરસ ભજન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આભાર પ્રણામ, જય શ્રી કૃષ્ણ....
@rajupandya3663
@rajupandya3663 2 ай бұрын
Very nice👌👌👌🙏🙏🙏🙏
@pushpabenmonpara5028
@pushpabenmonpara5028 Жыл бұрын
Jay shree Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 10 ай бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@vaikunt-2sakhimandal833
@vaikunt-2sakhimandal833 2 жыл бұрын
Very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 9 ай бұрын
ખુબ સરસ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@yuvrajsinhjadeja8538
@yuvrajsinhjadeja8538 2 жыл бұрын
Jay Sherri Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... આપનો ખુબ ખુબ આભાર... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 2 жыл бұрын
સુપર 👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ..જય શ્રી રાધે.. જય દ્વારિકાધીશ.. ધન્યવાદ...પ્રણામ.. ભગવાન ની કૃપા રહે...
@madhuparmar6820
@madhuparmar6820 3 жыл бұрын
Jai Krishna bhau saras bajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thanx Regards JSk
@user-zt9lz3su7t
@user-zt9lz3su7t Жыл бұрын
બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મુકતા બેન જય શ્રી કૃષ્ણ... ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા.... આપ સૌ નો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@kailashpatel7340
@kailashpatel7340 Жыл бұрын
Bu
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@shilpapatel5509
@shilpapatel5509 3 жыл бұрын
બહુસરસ👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@kalpanapatel8954
@kalpanapatel8954 3 жыл бұрын
Bhu Saras Bhajn Gav cho
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
આભાર.. ઈશ્વર કૃપા... આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
@radhakrishnamandalborivali58
@radhakrishnamandalborivali58 2 жыл бұрын
Wah su tamaro voice nice 👌che aavaje bhajan gata raho God bless you very nice voice che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@dhirajallkmanidhirajalalkm7728
@dhirajallkmanidhirajalalkm7728 2 жыл бұрын
આવા ભજન ગાવાનીશક્તિઆપે કાયમ ભક્તિમાં રહો એવી પ્રભુને પ્રાર્થના કરૂં પ્રભુ તમારાપરીવારને શુખીરાખે
@sfggccc
@sfggccc 3 жыл бұрын
Khubj sars bhajan che JAY SHREE KRISHNA 👌👌🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Jay Shree Krishna Dhanyavad
@73riyachunada90
@73riyachunada90 3 жыл бұрын
Bahu saras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@user-zz7nq8pi7t
@user-zz7nq8pi7t 6 ай бұрын
Vahsaras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@bhagvatipatel9381
@bhagvatipatel9381 3 жыл бұрын
વાહ વાહ વસંત બેન જોરદાર ભજન છે 👌🌹🙏🌹🙏🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@chandrikapurohit2632
@chandrikapurohit2632 2 жыл бұрын
Jay shree Krishna 🙏🙏💮🌸🌸🌺🌷💐🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...ચંદ્રિકા બેન જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર... પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏 ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ... આભાર...પ્રણામ 🙏💐
@radhakrishnamandalborivali58
@radhakrishnamandalborivali58 2 жыл бұрын
Vasantben tamara voice ma mathura lage che nava bhajan gata raho hu tamara bhajan roj sabhal chu
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@-rasrangbhajan9706
@-rasrangbhajan9706 2 жыл бұрын
સુંદર ખુબ સરસ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@kailasbenjoshi7817
@kailasbenjoshi7817 2 жыл бұрын
જો ઢોલ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના... પ્રણામ🙏💐
@bhartimadhwani1553
@bhartimadhwani1553 2 жыл бұрын
My faverite bhjen
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@jyotisonaiya9248
@jyotisonaiya9248 5 ай бұрын
Jay Dwarkadish
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 4 ай бұрын
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
@vyaskrishna398
@vyaskrishna398 2 жыл бұрын
Jay shree krishna 🙏💐🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય દ્વારિકાધીશ જય રણછોડરાય... જય મુરલીધર...જય ગોપાલ... જય શ્રી કૃષ્ણ... રાધે રાધે....
@chandrikajoshichandrikajos4149
@chandrikajoshichandrikajos4149 2 жыл бұрын
Lakhalu nathi
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
વિડિઓ ની જમણી બાજુ ^ આવી નિશાની હશે એના ઉપર આંગળી પધરાવો એટલે લખેલું દેખાશે...
@user-eo3qx3id2j
@user-eo3qx3id2j 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
@kusumamin5369
@kusumamin5369 3 жыл бұрын
નવા ભજન લખીને મોકલો સરસ ભજન છે બેન👌👌👌🌹🌹🌹🙏🙏🙏👍👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@markanadipen6749
@markanadipen6749 3 жыл бұрын
Bije ava j saras bhajan moklo
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપનો આભાર જય શ્રી કૃષ્ણ મંગલ કામનાઓ
@rasilakapadia725
@rasilakapadia725 2 жыл бұрын
બહુ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ... ભગવાન ની કૃપા રહે...
@ashishashodiya3314
@ashishashodiya3314 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ્્્ 🙏 વાહ 🙏 ખૂબ સરસ ભજન અને ખૂબ જ સુંદર અવાજ🙏🙏🙏👏👏👏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
@ranjanpatel8853
@ranjanpatel8853 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ranjanpatel8853
@ranjanpatel8853 2 жыл бұрын
રસભજનછનેહહુગમેછૉ
@ranjanben8742
@ranjanben8742 3 жыл бұрын
ભજન ખૂબ ખૂબ સરસ છે શામળિયા ના ખરેખર દશૅન થાય છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આભાર, પ્રણામ, ઈશ્વર કૃપા
@kodiyatarkana6962
@kodiyatarkana6962 3 жыл бұрын
Khubj sars bhen
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપનો આભાર વિજયા દશમી ની શુભ કામનાઓ ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના મંડળના બધા વ્હાલા બહેનો ને જય શ્રી કૃષ્ણ
@kodiyatarkana6962
@kodiyatarkana6962 3 жыл бұрын
Aava mukya rakho bhen
@mayapatel5808
@mayapatel5808 2 жыл бұрын
બહુ સરસ ભજન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
આભાર...પ્રણામ.... ધન્યવાદ...
@Binduyshodashbdapushp999
@Binduyshodashbdapushp999 3 жыл бұрын
Jay ho savle saloune krishna.... Aapki aavaj hme bahut priya h.... Jb ye bhagvt kirtan ka rup lekr kno me pdti h to ati aanandadayi ho jati h.... 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપનો આભાર વિજયા દશમી ની શુભ કામનાઓ ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના મંડળના બધા વ્હાલા બહેનો ને જય શ્રી કૃષ્ણ
@Binduyshodashbdapushp999
@Binduyshodashbdapushp999 3 жыл бұрын
@@Vasantben.Nimavat ji... Pranaam..🙏
@chandrikapatel7895
@chandrikapatel7895 3 жыл бұрын
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thank you very much JSk
@RameshbhaiPatel-od9fp
@RameshbhaiPatel-od9fp Жыл бұрын
M moo moo
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 10 ай бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@arunapatel8637
@arunapatel8637 3 жыл бұрын
Nice bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thanx, Good Luck...
@manilalparmar4086
@manilalparmar4086 2 жыл бұрын
Verynice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... પ્રણામ...આભાર...
@harsukhbhaiagravat4597
@harsukhbhaiagravat4597 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આભાર, પ્રણામ, ઈશ્વર કૃપા
@boysking3526
@boysking3526 3 жыл бұрын
ખૂબ સરસ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર, પરમાત્મા ની કૃપા....
@pathakprakash5688
@pathakprakash5688 3 жыл бұрын
Jay shree krishna koti koti vandan 🙏 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપનો આભાર વિજયા દશમી ની શુભ કામનાઓ ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના મંડળના બધા વ્હાલા બહેનો ને જય શ્રી કૃષ્ણ
@sfggccc
@sfggccc 3 жыл бұрын
dar roj eak video banavi ne muko tamara bhajan mane khubj game che JAY SHREE KRISHNA 👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Jay SHree Krishna aabhar Prayaas avashya karishu...
@sfggccc
@sfggccc 3 жыл бұрын
@@Vasantben.Nimavat Jay Shree Krishna 🙏
@kamuprajapati5862
@kamuprajapati5862 3 жыл бұрын
Superhit Bhajan🙏🙏🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thank you very much... Regards...
@bhagwatipatel6913
@bhagwatipatel6913 2 жыл бұрын
See
@bhagwatipatel6913
@bhagwatipatel6913 2 жыл бұрын
@@Vasantben.Nimavat UGC.
@panchaljayantibhai6449
@panchaljayantibhai6449 2 жыл бұрын
Best bhakti bhajans thanks
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
Thank you very much... 🙏🙏🙏 Jay shree Krishna 🙏
@mrvikrammeghani2770
@mrvikrammeghani2770 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
JSk
@sheetalthakkar1686
@sheetalthakkar1686 3 жыл бұрын
બહુજ સરસ 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Khub khub aabhar
@chandrikarupapra5509
@chandrikarupapra5509 3 жыл бұрын
🙏👍👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thank you very much JSk
@jayrajsinhzala3566
@jayrajsinhzala3566 3 жыл бұрын
Khubaj saras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Aabhar Jay Mataji
@gitabenvyas1701
@gitabenvyas1701 3 жыл бұрын
@@Vasantben.Nimavat બહુ સરસ ભજનછે .
@amratdubaria2489
@amratdubaria2489 3 жыл бұрын
Please description ma tamara gaana na Lyrics aapo ne . Tamara bhajan bau sara che 🙏🙏👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
try karishu... Thanx... JSk
@user-gr9os9lo6y
@user-gr9os9lo6y 2 жыл бұрын
👌👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ..જય શ્રી રાધે.. જય દ્વારિકાધીશ.. ધન્યવાદ...પ્રણામ.. ભગવાન ની કૃપા રહે...
@nirmalahirpara9341
@nirmalahirpara9341 3 жыл бұрын
ભજન બહુજ સરસ છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
અમને પ્રેરણા આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@khuntkusumben1828
@khuntkusumben1828 3 жыл бұрын
સરસ ગીત ગાયું છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપનો આભાર વિજયા દશમી ની શુભ કામનાઓ ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના
@natvarbhaipatel4315
@natvarbhaipatel4315 2 жыл бұрын
Nice 👍 thanks 🙏👏👏👏💐💐
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@geetabenmishtry8790
@geetabenmishtry8790 3 жыл бұрын
વાહ વાહ 👏👏👏👏👏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@vibhapatel4097
@vibhapatel4097 3 жыл бұрын
બહુ જ સરસ ભજન જય સ્વામી નારાયણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Jay Swaminarayan Dhanyavad
@vanitapatel6925
@vanitapatel6925 3 жыл бұрын
Nice👍👏👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આભાર
@manubenmansukhbahipatel9594
@manubenmansukhbahipatel9594 3 жыл бұрын
Savarni saruat Tamara bhajanthi thaya chhe
@minabenmodi2453
@minabenmodi2453 3 жыл бұрын
Nice👍 👌🙏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thank you so much
@radhachaudhary3634
@radhachaudhary3634 3 жыл бұрын
@@Vasantben.Nimavat Nice
@hansaramani9047
@hansaramani9047 3 жыл бұрын
Jay shree krishna 👌 nice bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thanks a lot Jay Shree Krishna
@kusumpatel8038
@kusumpatel8038 3 жыл бұрын
Nice🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thank you Regards....
@mukeshbhaipatel7906
@mukeshbhaipatel7906 3 жыл бұрын
J ! N yh hhjj! hjjjjn jjjh Ununnhhhhh !jjj n nj! Nhii J bn +jjjh+++j+n!!!!! jjj nh--huhuhhh
@mukeshbhaipatel7906
@mukeshbhaipatel7906 3 жыл бұрын
J ! N yh hhjj! hjjjjn jjjh Ununnhhhhh !jjj n nj! Nhii J bn +jjjh+++j+n!!!!! jjj nh--huhuhhh
@mukeshbhaipatel7906
@mukeshbhaipatel7906 3 жыл бұрын
Bhay
@mukeshbhaipatel7906
@mukeshbhaipatel7906 3 жыл бұрын
h Ununnhhhhh !jjj n nj! Nhii J bn +jjjh+++j+n!!!!! jjj nh--huhuhhh
@lalitapatel6787
@lalitapatel6787 3 жыл бұрын
Very nice bhajan 🌼🌼🌼🕉🙏🏽🕉
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thank you Regards....
@pallavikapurohit3672
@pallavikapurohit3672 3 жыл бұрын
Jayshreekrshan
@anjanapatel8099
@anjanapatel8099 3 жыл бұрын
Very nice bhajan 👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thanks for liking આપનો આભાર વિજયા દશમી ની શુભ કામનાઓ ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના
@damyantimistry9850
@damyantimistry9850 3 жыл бұрын
મસ્ત 👍🔥🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આનંદ થયો... ધન્યવાદ...
@jayshreesampat7448
@jayshreesampat7448 3 жыл бұрын
👌👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thanx
@jayshrisonijayshrisoni1836
@jayshrisonijayshrisoni1836 3 жыл бұрын
Bhajan lakhine moklo
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ, આમ તો વિડિયો માં જ કીર્તન લખેલું છે છતાં પણ નીચે પોસ્ટ કરવાની કોશિશ કરીશ...
@ritahirpara2985
@ritahirpara2985 3 жыл бұрын
Jai shree Krishna very nice bhajan and voice 🙏🙏💕💕
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ધન્યવાદ
@sudhatrivedi6296
@sudhatrivedi6296 2 жыл бұрын
sudha trivedi.
@pately2004
@pately2004 3 жыл бұрын
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thank you very much JSk
@tarabenthakor6558
@tarabenthakor6558 3 жыл бұрын
Very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@jitendraparmar3603
@jitendraparmar3603 3 жыл бұрын
બહુજ સરસ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય શ્રી ક્રુષ્ણ ઈશ્વર કૃપા..... આભાર....
@rameshparmar2585
@rameshparmar2585 3 жыл бұрын
Jay shree krishna 🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ધન્યવાદ ઈશ્વર કૃપા બની રહે .....
@udayapatel1216
@udayapatel1216 2 жыл бұрын
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ... ભગવાન ની કૃપા રહે...
@swatijoshi7242
@swatijoshi7242 2 жыл бұрын
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
આભાર.. ઈશ્વર કૃપા... આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
@shitalmakavanayug2562
@shitalmakavanayug2562 3 жыл бұрын
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
પ્રણામ...ધન્યવાદ...
@deepmathukiya9240
@deepmathukiya9240 3 жыл бұрын
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Thanks
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 27 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 34 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 749 М.
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,4 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 127 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 107 М.