વસંતબેન-સવાર થયું ને વેણલા વાયા (કીર્તન લખેલું નીચે આપ્યું છે)

  Рет қаралды 476,104

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

સવાર થયું ને વેણલાં વાયા સાસુ જગાડવા જાય જો
રે વહુ ઉઠો વલોણાં વેળા થાય કે સુંદીર શામળિયા......
વહુએ ઉઠીને મહી વાલોવિયા દહીંના ભરિયા માટ જો
રે વહુએ લીધી છે વનરા ની વાટ કે સુંદીર શામળિયા......
ગોકુલ વેચ્યા મથુરા વેચ્યા વેચ્યા યમુના ઘાટ જો
રે વહુએ લીધી છે ઘર કેરી વાટ કે સુંદીર શામળિયા......
સવાર થયું ને સુરજ ઉગ્યો વહુ જગાડવા જાય જો
સાસુ દયો ને શિરામણ અમને કે કે સુંદીર શામળિયા......
વાડા માં વાશીન્દા પડિયા ગોળા માં નમળે નીર જો
રે વહુ હમણાં શિરામણ નો હોય કે કે સુંદીર શામળિયા......
દસબાર બેડાં પાણીના ભરિયા વાશીદા નાખ્યા વાળી જો
સાસુ દયો ને શિરામણ અમને કે કે સુંદીર શામળિયા......
સાવરણી કેરા માર માર્યા ઢીંકા માર્યા ધબ જો
રે એની બાવલડી પકડીને કાઢ્યા બહાર કે કે સુંદીર શામળિયા......
રાધાજી ને રીસું ચડિયું ગયા પોતાના મહેલ જો
રાધા એ બીડ્યા છે જોડલા કમાડ કે કે સુંદીર શામળિયા......
સાંજ પડીને કાનો ઘેરે આવ્યા નો દીઠ્યા રાધા નાર જો
રે માતા ક્યાં ગયા રાધાજી નાર કે કે સુંદીર શામળિયા......
તારી રાધાને રીસું ચડિયું ગયા પોતાને મહેલ જો
રે એણે બીડ્યા છે જોડલા કમાડ કે કે સુંદીર શામળિયા......
ધબ ધબ કાં કરતા કાં મેડિયે ચડિયા ગયા રાધાને મહેલજો
રે રાધા ઊઘાડોને જોડલા કમાડ કે સુંદીર શામળિયા......
કોણે તમને માર માર્યા કોણે દીધી ગાળ જો
રે તમને કોણે દુભાવ્યા છે દીલ કે સુંદીર શામળિયા......
સાવરણી કેરા અમને માર માર્યા ઢીંકા માર્યા ધબ જો
રે અમારી બવલડી પકડીને કાઢ્યા બહાર કે સુંદીર શામળિયા......
સામી ભીતમાં ગોખ ગળાવી બેસાડ તારી નાર જો
રે ફૂલનો હાર પહેરાવી આરતી ઉતાર કે સુંદીર શામળિયા......
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર

Пікірлер: 162
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 858 М.
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 44 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 32 МЛН
Ram Jeva Swami Toy Sukhda Na Pami - Satsang Kirtan
11:27
Nidhi Khara Official
Рет қаралды 472 М.
Bhagawatji No Ambo
16:31
Pujya Bhaishree Rameshbhai Ojha - Topic
Рет қаралды 10 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 858 М.