વ્રત અને તો બધાને ખબર જ હોય પણ પુરુષોને ખબર ના હોય એટલે દર્શક ભાઈ તેમના મમ્મી ને પૂછે તો એ જવાબ આપે છે જય ઉમિયા માતાજી
@aartiupadhyay9385 ай бұрын
Mare hair oil magavu chhe kevi rite magavu darsak bhai?
@raviboricha46245 ай бұрын
Jay shree Swaminarayan bhai and family members
@parvbagat84805 ай бұрын
Jay swaminarayan 🙏
@ladupatel38505 ай бұрын
Ma beti Oli online kevi rite magavi sakvi?
@ladupatel38505 ай бұрын
Oli kevi rite magavi sakvi?
@CmvaghelaVaghela5 ай бұрын
એ મા કા પયાર દેખો કીજલબેન ખૂબ ખૂસરહો જયમાતાજી ચદિકાબા
@neetachauhan4305 ай бұрын
Mast video
@Renuka.patel_28105 ай бұрын
Satsangi ne Aa badhu na rahevanu hoy maharaj malya atale puru purune puru Thaigayu jay swaminarayan dayalu Raji rahejo
@meenabendhanani16435 ай бұрын
👍🙏
@ritadharmendrasuranipatel41995 ай бұрын
એવુ નથી કે સત્સંગી છે તો વ્રત ના કરાય. બધા જ વ્રત કરાય.જેવી જેને ઈચ્છા આપડે કઈ ના કહી શકીએ.😊
@kanopatel7785 ай бұрын
Jay swaminarayan Morbi
@urmilathakkar83505 ай бұрын
Darshak bhai have Amdavad maninagar ma rakhjo tel nu
@ChintanDodiya-mb1kl5 ай бұрын
vato bahu Saras kare 6e dharsk bhai😀
@nitahihoriya57515 ай бұрын
Joshi ma kinjalthi bovaj balese kinjal ane darshakni vatma dapku marya kare se sanje eni rum ma pan javu jova game tevo hSbnt saro hoy pan karek to kijay j
@akashsatasiya79315 ай бұрын
Jay swaminarayan
@anissaussman78185 ай бұрын
🙏🙏🙏to all the family
@mansiparmar94665 ай бұрын
Ekadshi ane harijayanti vart karo etle badhu aavi jay
@nilamsoni28525 ай бұрын
Tel Kai rite mangavi sakiae bhai
@drniraligajera81135 ай бұрын
Ladies ni aaayu vadhe e mate jents lokone su krvanu??!! E keso??
@hemakhandal34285 ай бұрын
Vat savitri vrat ma 1 year:- Chaa Dudh 2 year:-Fruits 3 year:-molu (nimak vagar nu) Faral khay ne 4 year :- Nimak valu pn only faral khay ne 5 year :- Bharye Bhane etle k ek tanu kari ne Aa rite 5 vars pura karva na hoy 6e ane pa6i jo life time rehvu hoy to 5 year complete thya pa6i 1 year skip kri ne pa6i bakina years ek tanu kari ne revanu hoy😊🙏🏻
@daxavyas61025 ай бұрын
Aa vat lagn pachhi tarat j karvanu hoy aatla varas thi tamne khabar nathi?
@diptipatel65425 ай бұрын
Aunty ye Vat Savitri na vrat ni vaat saras samjavi 👍
@sheetalyug96775 ай бұрын
Jay shree Krishna
@rashmijoshi56985 ай бұрын
વડ સાવિત્રી ના ચાર વરસજ રહે વાના હોયછે એક વરસ દુધ પીને બીજું વરસ દુધની વસ્તુ ખાઈને પેંડા બરફી વગેરે મીઠાઈ ખાયને રહેવાનું ત્રીજા વરસે ફરાડ ખાયને રહેવાનું અને ચોથા વરસે એક ટાણું કરવાનું બધું જમવાનું ફુલ થાળી તો કીંજલ બહેન આ રીતે રહેવાનું છે જય સ્વામી નારાયણ દશૅક ભાઈ ❤
@meenapatel72065 ай бұрын
જય સ્વામિનારાયણ
@pragnasoni74635 ай бұрын
Darshak bhai mumbai ma oil leke aavo
@varshakoria80785 ай бұрын
Darshakbhai taamara dada na su samachar che Vilashkaki ne kyo video kare
@vinapatel93995 ай бұрын
Jay swaminarayan bhai all family members 🙏 ♥️ ❤️ saras jankari
@smitaprajapati40945 ай бұрын
કિંજલ કાલે red saree પેહરજે Jay Swaminarayan
@Rkbudhelvlogs5 ай бұрын
❤❤❤
@rashmijoshi56985 ай бұрын
હાલો દશૅક ભાઈ રાજકોટ મા બીજીવાર એક્ઝિબિશન હતું ત્યારે મેં તેલ લીધું હતું તે લ બહુજ સરસછે મને કેન્સર હતું તો મારે સાવ વાળ ઉતરી ગયા હતા આ તેલથી મને વાળ ઉગવા મંડીયા અને એકદમ કાળા વાળ આવીયા. જય સ્વામી નારાયણ 🙏
@honeypatel14185 ай бұрын
Darshak bhai Jay swaminarayan 🙏🙏 Hair oil mate contact number aapso?
@ilaraja69865 ай бұрын
સ્વામિનારાયણ કિંજલ હવે બધા એક જ પૂનમ કરે છે વર્ષની બારે પૂનમ નથી કરતા એકજ પૂનમ કરવાની ફરાળ કરીને પહેલા તો અમે પણ એવી રીતે કર્યું છે એક વર્ષ એક વર્ષ દૂધ ફ્રુટ બીજા વર્ષે એકટાણું ફરાર મીઠાવાળું પછી એકટાણું કરીને કરતા હવે બધાએ પહેલી એક જ પૂનમ કરે દૂધ અને ફ્રુટ ખાઈને
@ChandrikaJoshi-kh3ft5 ай бұрын
Vrt aaje j che
@diptipatel65425 ай бұрын
Ek bole to bija sant rahe to aapo aap bolvanu bandh karide gusso sant thai jase 👍 vaat nu vatesar na karvu joiye 👍
@manjulabenkakadia37945 ай бұрын
કીજલબેટા કોઇપન વરતતમારાથી નાથાયતો ના કરાયકેમકે મેતો કોઇપન વ્રત મોટામોટા નથી કરીયા કેમકે હુ નહોતી કરી શકતી મને નાનપનમા ભુખયા રહેવાતુનહોતુ પન ભવાન ઉપર અટુટ વીસવાસ હતો આજ પનસે જીવનમાં સુખ દુખ તો આવેને જાય પન હીમત રાખીને જીવાય તેનુનામ સંસાર
@Bhartigaloriya5 ай бұрын
❤❤❤❤❤❤
@maltichandra30885 ай бұрын
Aap itni ganvali bade karte ho to bhaju me hi bhabhu or sabari Maa ko nahi buleteen or itna ganyan bat rahe ho or masi or or kinjal kabhi bhi bhichare beetiyo ki baat nahi suni sarika or renu ki masi lage che kinjal te dare che
@sanjaysardhara34655 ай бұрын
Jay shree Swaminarayan
@CmvaghelaVaghela5 ай бұрын
વટસાવત્રી વત અમે કરીયૂ એવરત જીવરત કયા ખૂબ વ્રત કયા તમારો ખૂબ પેમ કરો
@nutanchavda69545 ай бұрын
વ્રતની બધાને ખબર જ હોય
@ritadharmendrasuranipatel41995 ай бұрын
અત્યાર ની જનરેશન ને વ્રત ની ક્યાં ખબર નો હોય એટલે માસી વ્રત વિશે કહે છે.તો કેવા દેવાય.એટલે બધા ને ખબર પડે કે વ્રત આને કેવાય એમ
@nitahihoriya57515 ай бұрын
Aa doshi mane aatli bathi khbar pade se to tamaru ghar kem bangyu
@shilpagoradia99635 ай бұрын
Sari language vapro
@varshakoria80785 ай бұрын
Naseeb ni vaat che Ane sarkhi reethi pucho
@suchetadave80285 ай бұрын
Avi bhasha koina mate kai rite modhamathi nikle?
@ChandrikaJoshi-kh3ft5 ай бұрын
Life time karay 🙏
@aishsingh992 ай бұрын
❤Darshak bhai tame bv lambu lambu pravchan n apo. Ane hindi ma bv gotada karo chho. Hindi n bolo. Ena karta gujrati ma bolo to vadhu saru lage. Tamara mummy khub j sara chhe. Emne vadhare bolwa no moko apo.