Vav Assembly Constituency | Geniben Thakor vs Shankar Chaudhary | ઠાકરશી રબારી OUT ?

  Рет қаралды 29,621

Gujarat Tak

Gujarat Tak

25 күн бұрын

Vav Vidhan Sabha By Election માં Congress ના ઉમેદવાર કોણ હશે તે હજુ પણ સસ્પેન્સ જ છે. ઠાકરશી રબારીને મંચ પર સ્થાન ન મળતા ફરી એક ચર્ચા જાગી છે. ચર્ચા છે કે ઠાકરશી રબારી હવે રેસમાં નથી રહ્યાં....
#genibenthakor #shankarchaudhary #vav #thakorsamaj #gujaratcongress #shaktisinhgohil #balvantjithakor #thakarsirabari #gulabsinhrajpoot #gujaratpolitics #gujarattak
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 81
@hh171hj
@hh171hj 22 күн бұрын
ઠાકરશી રબારી એ ગેનીબેન ઠાકોર ને વિધાનસભા ૨૦૧૭ , વિધાનસભા ૨૦૨૨ અને લોકસભા ૨૦૨૪ માં મદદ કરી , ગુલાબસિંહ રાજપૂત ને પણ વિધાનસભા ૨૦૧૭ અને વિધાનસભા ૨૦૨૨ માં મદદ કરી , હવે વિધાનસભા માં ઠાકરશી રબારી સાથે અન્યાય થાય તો તે દુઃખદ છે , હકીકત માં વાવ માં હકદાર તો ઠાકરશી રબારી છે , ગુલાબસિંહ રાજપૂત ની સીટ તો થરાદ છે , તો થરાદ થી વાવ આવશે ગુલાબસિંહ તો ઠાકરશી ક્યાં જાશે ? થરાદ સીટ ખાલી થય હોત તો ઠાકરશી દાવેદારી પણ ના કરોત ખુશીખુશી ગુલાબસિંહ રાજપૂત ને સાથ આપોત , ગેનીબેન ઠાકોર ને સાથ આપવા ની ઠાકરશી રબારી એ કીંમત પણ ચુકવી છે કેસ કબાડા પણ સહન કર્યા છે, અને ભાજપ દ્વારા ઠાકરશી રબારી ને કરોડો રૂપિયા માં ખરીદવા નો પ્રયત્ન પણ થયો હતો છતા ઠાકરશી રબારી ટસ ના મસ નતા થયા ગેની બેન ઠાકોર નો સાથ નતો મુક્યો
@kartikchaudhary7156
@kartikchaudhary7156 22 күн бұрын
Jena Anna bhega tena man bhega hoy 😂
@gohilvikramsinh8766
@gohilvikramsinh8766 22 күн бұрын
મિત્ર મિડિયા વાળા કાઇ પણ ચલાવે છે કોઈકના પ્રોપરગેંડા ના લીધે બંને સમાજ બંને વ્યક્તિઓને લડવાનું કાવતરું થઈ રહયું છે ગુલાબસિંહ હોય કે ઠાકરશી ભાઈઓ બંને સારા મિત્રો છે કોંગ્રેસ પાર્ટી જેને પણ મેનેડેડ આપશે બને સાથે મળીને એમને જીતવા માટે તનતોડ મહેનત કરશે જેવી રીતે ગેની બેન ને જીતાડવા માં બંને ભાઈઓએ મહેનત કરી છે
@s.mpurohit7154
@s.mpurohit7154 20 күн бұрын
હવે કાંગ્રેસ ની ટિકિટ નિ કબાણ ગેની બેન ના હાથમાં આવી ગઈ છે માટે ઠાકરસી ભાઇ રબારી સમાજના આગેવાન તરીકે પહેલેથી પ્રખ્યાત છે સાહેબ
@KdGadiya
@KdGadiya 14 күн бұрын
@@hh171hj ભાઈ આ તો રાજપૂત સમાજ નું ચાલસે કારણ કે બેણપ નાં રજપૂત સમાજે મહેનત કરી છે ઠાકરસી રબારી ને ટીકીટ નહીં મળે આ ગેની કાગડા જેવી છે વાવ તાલુકામાં રાજપૂત સમાજ ચાલે આગળ રૂડો બા અને હેમા બાએ સાસન કર્યું છે
@hh171hj
@hh171hj 13 күн бұрын
@@KdGadiya બેણપ ના રાજપૂત સમાજે મદદ કરી પણ આખા બનાસકાંઠા ના રબારી સમાજે મદદ કરી છે
@SAHILGAMING-ol4jt
@SAHILGAMING-ol4jt 22 күн бұрын
રબારી સમાજ નારાજ થાય તે કોંગ્રેસને પોસાય તેમ નથી બનાસકાંઠામાં પણ પોસાય તેમ નથી અને વાવમાં પણ પોસાય તેમ નથી ઠાકોર સમાજ આ વખતે રબારી સમાજને ફુલ સપોર્ટ કર છે ઠાકરસિંહ રબારી સાથે જો દગો થશે તો તે રબારી સમાજ સાથે દગો થશે રબારી સમાજ વગર કોંગ્રેસને પોસાય તેમ નથી અને ઠાકોર સમાજને પણ પોસાય તેમ નથી જય માલધારી ક્ષત્રિય એકતા
@rabarivikrambhai3228
@rabarivikrambhai3228 22 күн бұрын
ગુલાબ સિંહને ધારાસભ્ય થરાદમાં એક વખત બનાવેલ છે અને ઠાકરસી ભાઈ ને આપે તો ખૂબ સારૂ ઠાકરસી ભાઈ ઍ કોંગ્રેસ માટે ખૂબ મહેનત કરી છે
@sureshkaner2312
@sureshkaner2312 22 күн бұрын
ખરેખર ઠાકરસી રબારી સાચો કાયૅકર્તા કહેવાય
@ramsing-fp4oy
@ramsing-fp4oy 22 күн бұрын
Have geta bakra charva no varo se..
@NareshRabari-re7wv
@NareshRabari-re7wv 22 күн бұрын
​@@ramsing-fp4oymatlab??
@s.mpurohit7154
@s.mpurohit7154 22 күн бұрын
વાવ વિધાનસભા માટે વાવ રાણા બાપુ ને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવા નમ્ર વિનંતી
@KdGadiya
@KdGadiya 22 күн бұрын
પહેલાં તો અમીરામ આશલ હવે તો ઠાકરસી રબારી જોડે ગદ્દારી કરી જસે હવે ઠાકરસી જોડે ગદ્દારી થઈ સકે છે
@KdGadiya
@KdGadiya 22 күн бұрын
વાવ તાલુકામાં ગજેન્દ્ર ચૌહાણ ને ટીકીટ આપવા વિનંતી છે
@durgeshgajjar3639
@durgeshgajjar3639 22 күн бұрын
Gulabshih... Tharad muki na avay..... Hakdar Thakarsi rabari che 🙌
@shankardesai9153
@shankardesai9153 22 күн бұрын
ઠાકરશી ભાઈ ને ટિકિટ આપવી જોઇએ 🎉🎉🎉
@chauhanganpatsinh3165
@chauhanganpatsinh3165 22 күн бұрын
Vav Rana saheb jitse🎉🎉🎉🎉🎉
@kartikchaudhary7156
@kartikchaudhary7156 22 күн бұрын
Chaudhary samaj vava rana sathe re chhe
@sureshsevalmorilavala8972
@sureshsevalmorilavala8972 22 күн бұрын
ઠાકરશીભાઈ રબારી ગુલાબસિંહ રાજપૂત કે પી ગઢવી બધા આત્મીય સબંધો થી જોડાયેલા છે એમને એવું કઈ નથી કે કોણ લડે કોણ ના લડે આવી વાહિયાત વાતો ના કરો મીડિયા ના મિત્રો ને વિનંતી કે તમને સાચી માહિતી પ્રજા સમક્ષ મૂકવા પ્રજા વિશ્વાસ મૂકે છે આવી વાહિયાત વાતો ના કરો તમને એટલી ય ખબર નથી કે 2017 માં પરબતભાઇ સામે ગુલાબસિંહ ચૂંટણી નથી લડ્યા તો શું આશરે ફેંકવા બેસી ગયા છો
@shaileshloh-fd3oi
@shaileshloh-fd3oi 22 күн бұрын
ઠાકરશી ભાઈ પણ કૉંગ્રેસ ના મોટા નેતા છે
@karshanprajapati4333
@karshanprajapati4333 22 күн бұрын
ગેની બેનનો સમય હવે ગયો
@Hackz2243
@Hackz2243 22 күн бұрын
ગેનીબેને રબારીઓ સાથે વિશ્વાસઘાત છે😢
@ssdesai22.
@ssdesai22. 22 күн бұрын
ઠાકરશીભાઈ રબારી 🔥🔥💪🏻🧡
@user-mo7ii4ul5k
@user-mo7ii4ul5k 22 күн бұрын
ઠાકરશી રાબરી આપો
@chaudharyraymalbhai7873
@chaudharyraymalbhai7873 22 күн бұрын
ઠાકરશીભાઈ ના ચાલે રાજકારણમાં
@rabarivikrambhai3228
@rabarivikrambhai3228 21 күн бұрын
@@chaudharyraymalbhai7873 કેમ ના ચાલે ભાઈ
@rabarivikrambhai3228
@rabarivikrambhai3228 21 күн бұрын
@@chaudharyraymalbhai7873 કેમ ના ચાલે ભાઈ
@chaudharydinesh2069
@chaudharydinesh2069 22 күн бұрын
ગુલાબ સિંગ રાજપુત ને આપાય
@shaileshloh-fd3oi
@shaileshloh-fd3oi 22 күн бұрын
ગુલાબસિંહ બાપુ. 🎉🎉
@Socialworker723
@Socialworker723 22 күн бұрын
Vav ma rabari samaj na 35 hajar vot che etle party joiye janchi ticket aapvi juiye nahi to congres no beda gark thai jashe vav ma
@shaileshloh-fd3oi
@shaileshloh-fd3oi 22 күн бұрын
ગુલાબસિંહ બાપુ🎉🎉
@Socialworker723
@Socialworker723 22 күн бұрын
Rabari samaj kingmaker che..amne gaddi uper lavta aave to gaddi thi niche pn utarta aave..geni ben ne vidhansabha vakhte ane mp chutni be jagya rabari samaj ye bahu support karyo ane geni ben jiti pn have nek dil thakrsi bhai rabari sathe anyay thayi rahyo che aane karane vav pn jashe ane aavnara samay ma banaskanatha ni seat pn jashe lakhi lejo..rabari samaj ne kmjor samjva ni bhool na kerta nahi to emni rajniti j khatam thai jashe..
@sodharajpalsinh8870
@sodharajpalsinh8870 22 күн бұрын
Vav ni mag rana saheb
@vasramrabari1379
@vasramrabari1379 22 күн бұрын
મીડીયા વાળા વર્ગ વિગ્રહ મત કરાવો
@KanchansinhVaghela-di4yr
@KanchansinhVaghela-di4yr 22 күн бұрын
Rana sab bjp
@user-br4xb7zl3c
@user-br4xb7zl3c 22 күн бұрын
ઠાકરશીભાઈ રબારી કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર
@alkeshjithakor155
@alkeshjithakor155 22 күн бұрын
Thakarsih rabari ticket booking
@malabhairabari7508
@malabhairabari7508 22 күн бұрын
ઠાકરસીહ
@TrikamLalAshal
@TrikamLalAshal 21 күн бұрын
ગેની બેન ને જીતાડવામાં માત્ર ને માત્ર અમીરભાઈ હતા 2017 માં સાથે રહીને જીતાડ્યા અને 2022 માં અપક્ષય માં રહીઅને ભાજપને નુકસાન પહોંચાડી અને એમને ગેની બેન ને જીતાડયા અને 2024 માં સંસદની ચુંટણી મા વાવ વિધાનસભામાં ગેની બેન ની હાર થઈ અમીરભાઈ ભાજપમા ભળા અને જ્ઞાતિના સમીકરણો હતા સવરૂપજી ઠાકોર અને મુકેશ ઠાકોર બંને સાઇ લેન્ટ હતાછતા જીતી નથી શક્યા અને તમે એવી વાતો કરો કે ઠાકરસિ રબારી ગેની બેન ને જીતાડે છે તો આના ઉપરથી અનુમાન કરો કે કોણ જીતાડે
@velabhaichauhan3422
@velabhaichauhan3422 22 күн бұрын
ટિકિટ બધી સમાજને જોઈએ છે કોંગ્રેસ ની પણ વોટ એમની સમાજ મણ આપે એમ નથી કાયમી માટે દલિત સમાજ કોગેસ સાથે રહ્યો છે ને સમાજ કે જાત નાત જોયા વગર કોંગ્રેસ વોટ આપેછે તો પેટા ચુંટણી માં દલિત સમાજ ને ટિકીટ કેમ નૈ કોઈપણ ઉમેદવિર આવસે દલિતો નારાજ રહેસે તો કોગેસ હારશે 100 %
@praskashchaudhary242
@praskashchaudhary242 22 күн бұрын
Carect 🙏👌💯 jay bhim
@naranbhaisolanki8762
@naranbhaisolanki8762 22 күн бұрын
ઠાકરશીભાઇ
@devasiraykamithavi2006
@devasiraykamithavi2006 22 күн бұрын
ઠાકરસી રબારી કિંગ છે
@GaneshjiRajput
@GaneshjiRajput 22 күн бұрын
બલદેવ ઠાકોર અથવા ગુલાબ સીહ બંનેમાં થી એક કાંગ્રેસ માંથી આવશે
@sodharajpalsinh8870
@sodharajpalsinh8870 22 күн бұрын
Vav rana saheb ne tikit aapo bjp jite naka harse
@vishaljoshi8240
@vishaljoshi8240 22 күн бұрын
Confirm haar se gulab singh
@vsvsvsfreefireplayers1661
@vsvsvsfreefireplayers1661 22 күн бұрын
ગનીબેન ઠાકોર એ બનાસના બેન નહીં પત્રકારના બેન ન્યુઝ વાળા ના બેન બનાસના બેન નહીં તમારા બેન તમારા વાહ વાહ કરવામાં મજા આવે નંબર વન નંબર વન તમે એકવાર તો ઉભા રહો તમારી જેટલી પત્રકાર નીજ વાળા ને એક વિનંતી કરું છું
@j2k_18
@j2k_18 22 күн бұрын
🎉🎉🎉
@ThakrsiRajput
@ThakrsiRajput 22 күн бұрын
કોંગ્રેસ નેતા છે ભાઈ
@DineshDesai-xj6hw
@DineshDesai-xj6hw 22 күн бұрын
🎉
@shavrampatel3494
@shavrampatel3494 22 күн бұрын
Yes
@amrutganvit4035
@amrutganvit4035 22 күн бұрын
Only and only Geniben.
@sureshkaner2312
@sureshkaner2312 22 күн бұрын
હવે ગરજ પૂરી
@sureshsevalmorilavala8972
@sureshsevalmorilavala8972 22 күн бұрын
અલ્યા કેમ ભાઈ ફેંકવા બેસી ગયા છો ઠાકરશીભાઈ વાવ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ક્યારે હતા એ પણ તમને નથી ખબર કેમ ફેકો છો ભાઈ આ લોકસભા ની ચુંટણી માં વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કોણ હતાં એ પણ તમને નથી ખબર શું મીડિયા લઈ ને બેઠા છો બસ દલાલી જ કરો છો કે ફેંકવાનો ધંધો જ છે ઠાકરશીભાઈ 3 થી 4 વર્ષ પેલા વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હતા આ લોકસભા ની ચુંટણી માં નઈ આવી વાહિયાત ન્યુઝ ના ફેલાવો
@chaudharymahesh1893
@chaudharymahesh1893 22 күн бұрын
Haji to dhime dhime badha ne samjase pachal pachal farta ta aemne
@praskashchaudhary242
@praskashchaudhary242 22 күн бұрын
Kem bhai ? Ticket to SC samaj ne apo to j samajik satulan ne kharir rite baba saheb ni vichar vali majbut lok shahi ave jay jay bhim ,baba shaheb amar raho
@hh171hj
@hh171hj 22 күн бұрын
Dalit Samaj ne congress ae vadgam na ticket ape che MLA che mevani congress mathi bjp mathi che ?
@prahaladchaudhary9415
@prahaladchaudhary9415 22 күн бұрын
વાવમાં ભાજપ જ જીતશે
@JayLakhuTreding4853
@JayLakhuTreding4853 22 күн бұрын
મીડિયા આવા ખોટા રિપોર્ટ પેદા ના કરે
@praskashchaudhary242
@praskashchaudhary242 22 күн бұрын
Kem bhai ? Jay Bhim ,tickt to SC samaj ne apo to j samajik satulan ne khari lok shahi ave ave ne ave j
@amrutbhaktisahity7301
@amrutbhaktisahity7301 22 күн бұрын
કમળ જીતશે.
@Mb__3475
@Mb__3475 22 күн бұрын
Gulabsinh ne badhe mal khavo che
@KanchansinhVaghela-di4yr
@KanchansinhVaghela-di4yr 22 күн бұрын
Congress neta chhe
@hh171hj
@hh171hj 22 күн бұрын
To tharad thi vav na avay , Vav na netao Kya jase ?​@@KanchansinhVaghela-di4yr
@user-pp6vf9tw6r
@user-pp6vf9tw6r 22 күн бұрын
Bjp
@rSRS-j7x
@rSRS-j7x 21 күн бұрын
🎉🎉❤
@hitendrasinhchudasama8883
@hitendrasinhchudasama8883 22 күн бұрын
Gulabsing
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН