ચાલુ સંસદસભ્ય અને પોતાની સીટ હારે .એ દગો નહીં તો શું છે .??????????????????
@arjandesai164413 сағат бұрын
ખોટું બદનામ ના કરો ઠાકરશીભાઈ રબારી ને
@hh171hj14 сағат бұрын
ઠાકરશી હોત તો કદાચ જીતી ગયા હોત કારણકે રબારી ના વોટ ૨૬,૦૦૦ છે અને રાજપૂત ના ૧૮,૦૦૦
@power_of_momai_012715 сағат бұрын
ખોટું બદનામ ના કરો ઠાકરશીભાઈ ને ગેનીબેન ની વાત કરો
@hareshbhaijoshi533714 сағат бұрын
માવજી બા કયા ગયા બેટ લઈ
@Patelnathabhai9915 сағат бұрын
હવે અમને આરામ કરવા દો હાર જીત થાય
@hh171hj14 сағат бұрын
રબારી સમાજ ના વોટ વાવ તાલુકામાં ૧૪,૦૦૦ છે ત્યાં કાંગ્રેસ ને લીડ સુઈગામ તાલુકામા રબારી ના ૮,૦૦૦ વોટ છે ત્યાં પણ કાંગ્રેસ ને લીડ છે ભાભર તાલુકા માં રબારી ના ૪,૦૦૦ વોટ છે , ત્યાં ભાજપ આગળ છે
@hardikchaudhary476513 сағат бұрын
સૌથી વધારે ખાય ત્યાં ખોદે એ લોકો છે આ ભૂતકાળમાં જોઈ લો આમનો આ જ લોકો ડેરીમાં વાઈસ ચેરમેન માર્કેટયાર્ડના ચેરમેન ધારાસભ્ય પદ માવજી રબારીને આપ્યું પણ માવજીભાઈ ચૌધરી સમાજ અને શંકરભાઈ ચૌધરી ની જોડે દગો કર્યો પછી પક્ષે ટીકીટ ન આપી એટલે બે ચૌધરી વચ્ચે એકલા લડ્યા અને કાગડાને બેસવાને ડાળને ભાગવા જેવું થયું હાલમાં પોતે પોતાના સમાજના રાજકીય અસ્તિત્વ ખોઈ નાખ્યું રહી ગયેલી કસર લોકસભા ચૂંટણીમાં ચૌધરી સમાજ નાં વિરોધમાં મત કર્યો કારણકે લાલચ વાવ વિધાનસભા ની ટીકીટ ની હતી હવે ટીકીટ ન મળી એટલે દગો કર્યો ઠાકરશીભાઈ એ એટલે કહીએ છીએ કે સામે ચડેલો દુશ્મન સારો જોડે રહીને દગો કરે એ દોસ્ત ખોટા એટલે રાજપૂત સમાજે સાચા દોસ્ત અને દૂશમન ને ઓળખો જય માતાજી ❤
@vanabhaidesai47253 сағат бұрын
તું તારું વિચાર ભડવા બીજા ની પંચાયત ન કર તારો બાપ રબારી સમાજ ૭૦ ટકા કાંગ્રેસ સાથે હતો
@vanabhaidesai47252 сағат бұрын
તારા બાપ શંકર ચૌધરી ને ડેરી માં લાવનાર પણ માવજી દેસાઈ હતા
@rajudesai983214 сағат бұрын
મીડિયા વાળા આવું ખોટું ના ચલાવો કોઈ વ્યક્તિ આવું ના કરે
@jayhocheharmadhunsol33072 сағат бұрын
ખોટુ નાં ચલાવો
@hareshbhaijoshi533714 сағат бұрын
એ બધી ગેની ચાલ હતી
@joradesai167814 сағат бұрын
KOINE BADNAM NA KRO BHAI KOI NARAJ NTU KOI PRUF VAGAR NA KAI BOLO