વિશ્વ માતૃભાષા દિવસ | International Mother Language Day | ગુણવંત શાહ | Gunvant Shah

  Рет қаралды 16,302

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Күн бұрын

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.21 ફેબ્રુઆરી 2022,સોમવારના રોજ, સાંજે 5-30 કલાકે,રા વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે વિશ્વમાતૃભાષાદિવસની ઉજવણી નિમિત્તે 'માતૃભાષા વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જાણીતા ચિંતક,સાહિત્યકાર શ્રી ગુણવંત શાહે માતૃભાષા ગુજરાતીનો મહિમા વિશે મનનીય વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક'શ્વેત'એ કર્યું હતું.આ કાર્યક્રમને માણવા સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ અને માતૃભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­ion2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વપુસ્તક દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...

Пікірлер: 28
@navinsolanki3257
@navinsolanki3257 Жыл бұрын
જુગ જુગ જીવો સાહેબ ધન્યવાદ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@dilipmehta3084
@dilipmehta3084 6 ай бұрын
Beautiful speech
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 6 ай бұрын
આભાર 🙏
@batukshukla9794
@batukshukla9794 2 жыл бұрын
ઉન્નત શિખરો થી ઉદ્દગમ જ્ઞાન ગંગા અતિવ સંઘર્ષ સહ પ્રવાસ ઉપરાંત ઇતિ સંકલ્પિત સાધ્ય સમુદ્ર ને પ્રાપ્ત થાય છે, આ એક પાવન ફલશ્રુતિ છે. મારી કાવ્ય રચના સંગ્રહ પુસ્તક *કાવ્યામૃત*-મારી ફલશ્રુતિ સઉલ્લાસ આપ સર્વે કાવ્ય પ્રેમી મહાનુંભાવો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. આત્મીય આનંદ છે.-BATUK SHUKLA.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@sharayusheth590
@sharayusheth590 2 жыл бұрын
Adbhut. Gujarati bhasha ne Pranam
@user-ki3kc8vz4r
@user-ki3kc8vz4r Жыл бұрын
શ્રી બટુક ભાઇ , સાક્ષરોએએ સામાન્ય માણસ પ્રત્યે દયા રાખવી જોઈએ. આપે લખ્યા છે એ શબ્દો કોને સમજાયા હશે ?
@user-ki3kc8vz4r
@user-ki3kc8vz4r Жыл бұрын
શ્રી. ગુણવંત ભાઇ, તમને સાંભળનારા બધા લોકો, તમે જે અંગ્રેજી શબ્દો, વાક્યો બોલો છો , એ સમજે છે ?
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@akhileshacharya8317
@akhileshacharya8317 2 жыл бұрын
આદરણીય શ્રી ગુણવંત શાહ એ જે ભાવ સાથે માતૃભાષા માં શિક્ષણ આપવા બાબત માં વ્યાખ્યાન આપ્યું તે સૌ કોઈ માટે મનનીય અને વિચારણીય છે.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
સાચી વાત...આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@yashdave9472
@yashdave9472 2 жыл бұрын
ખૂબ જ સુંદર શબ્દ છે : ભાષાભિમાન
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આપની વાત સાચી છે.આભાર 🙏
@sodhagita2497
@sodhagita2497 2 жыл бұрын
ભાષાભિમાન
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@prajapatirameshbhai8411
@prajapatirameshbhai8411 2 жыл бұрын
મનીષભાઈ આપનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે ગુજરાતી ભાષા ને જીવંત રાખવના આપના પ્રયાસ ને મારા શત શત વંદન .
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@raghuvirsinhchavda5064
@raghuvirsinhchavda5064 2 жыл бұрын
ખૂબ જ સરસ...
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@vicky-rabari-111
@vicky-rabari-111 2 жыл бұрын
Vahh good .... gunvant Shah gujrati kavi ...and thanks for chanel
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@user-ki3kc8vz4r
@user-ki3kc8vz4r Жыл бұрын
શ્રી. રામલાલ પરીખે કવિ કાલીદાસની જન્મજયંતિ ઉજવેલી ? ન ઉજવી હોય તો કેમ?
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@rajp2511
@rajp2511 2 жыл бұрын
Beautiful initiative . Please continue this. Sound quality is good that is unique. 🙌✨👍💯
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@user-ki3kc8vz4r
@user-ki3kc8vz4r Жыл бұрын
ગુણવંત ભાઇ, આટલા બધા અંગ્રેજી શબ્દો તમારા વક્તવ્યમાં ? ખરેખર ગુજરાતી ભાષા નહીં જીવે.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 17 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 34 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН
ગીતા પ્રવચન - ભક્તિયોગ
56:27
SHABDSARITA BLOG
Рет қаралды 291
Gunvant Shah - SARDAR
37:44
Vivek Shah
Рет қаралды 41 М.
શયદા | Shayda | હરજી લવજી દામાણી | Harji Lavji Damani | રઈશ મનીઆર | Raeesh Maniar
1:25:15
ગુણવંત શાહ | શબ્દજયોતિ | Gunvant Shah | PART : 01
53:16
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 35 М.
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 17 МЛН