#Video

  Рет қаралды 8,033,536

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

જુઓ કાજલ મહેરિયાનું નવું પ્રેમ ગીત "લાગણી". આ દેશી પ્રેમ ગીતનો આનંદ માણો ફક્ત ‪@SaregamaGujarati‬ પર ❤️
Watch the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
• Kajal Maheriya New Son...
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
અન્ય OTT પ્લેટફોર્મ પર તેનો આનંદ માણો:
Jiosaavn bit.ly/3FXNTOQ
Spotify spoti.fi/42Uu4ls
Wynk bit.ly/3zaULEQ
Hungama bit.ly/3K8N4Fq
Amazon amzn.to/3zc7syY
Apple bit.ly/3FXLaES
KZbin Music bit.ly/3U1Jmkp
Singer: Kajal Maheriya
Artist: Nirav Kalak, Chaya Thakor
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Ketan Barot
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
D.O.P: Sehzad Mansuri (Tipu)
Edit: Naresh Rajput
Co Artist: Jay Kadya, Arvi Sathvara
Makeup: Hasmukh Limbachiya
Production: Mahesh Prajapati
Lyrics:
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા...(2)
મને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાં
હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
મને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાં
હે મારા માટે હતી એને લાગણીઓ જાજી
માટે હતી એને લાગણીઓ જાજી
રાજી રાખનારા એ રડાવી ને જ્યાં
હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
હો પૂરા પૂજયા હસે કયા જન્મારે
હો પૂરા પૂજયા હસે કયા જન્મારે
એટ્લે તો રહેવા મળ્યું તારા રે સથવારે
હો બૌ રે બનતું તું મળવાનું તારે ને મારે
મને મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
હો મને થવા ના દેય જરાય આઘી કે પછી
મને થવા ના દેય જરાય આઘી કે પછી
એના ઠેકાણે બૌ એ દૂર થયા
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા..(2)
ખુદ થી વધારે એતો કરતાં મારી ચિંતા
હો ફૂટેલા કરમ જોને નેકળ્યાં અમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા
અરે ઓહો મને કાયમ પોતાના જીવ ની જેમ રાખી
કાયમ પોતાના મને જીવ ની જેમ રાખી
ધ્યોન રાખનારા ચ્યો ખોવાઈ જ્યાં
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા...(2)
Ho Mara Gada Na Hum Khanara Jata Rahiya...(2)
Mane Pucchi Ne Paglu Bharnara Chhodi Ne Jya
He Mara Gada Na Hum Khanara Jata Rahiya
Mane Pucchi Ne Paglu Bharnara Chhodi Ne Jya
He Mara Mate Hati Aene Lagnio Jaji
Mate Hati Aene Lagnio Jaji
Raji Rakhnara Ae Radavi Ne Jya
He Mara Gada Na Hum Khanara Jata Rahiya
Ho Pura Pujiya Hase Kya Jnmare
Ho Pura Pujiya Hase Kya Jnmare
Atle To Rehva Madiyu Tara Re Sathvaare
Ho Bau Re Bantu Tu Madvanu Taare Ne Mare
Mane Madvanu Tu Na Bhale Koi Kade
Madvanu Tu Na Bhale Koi Kade
Ho Mane Thava Na Dey Jarai Aaghi Ke Pachhi
Mane Thava Na Dey Jarai Aaghi Ke Pachhi
Aana Thekana Bau Ae Dur Thaya
Ho Mara Gada Na Hum Khanara Jata Rahiya
Ho Bolela Bol Mara Hath Ma Ae Jilta...(2)
Khud Thi Vadhre Aeto Karta Mari Chinta
Ho Futela Karam Jone Nikdiya Amara
Tutiya Sabandh Jyare Mara Ne Tamara
Tutiya Sabandh Jyare Mara Ne Tamara
Are Oho Mane Kayam Potana Jiv Ni Jem Rakhi
Kayam Potana Mane Jiv Ni Jem Rakhi
Dhyon Rakhnara Chyo Khovai Jya
Ho Mara Gada Na Hum Khanara Jata Rahiya
#Laagani
#saregamagujarati
#kajalmaheriya
#gujaratigeet
#kajalmaheriyanewsong
#gujaratilovesong
#gujaratisongs
#gujaratisong2023
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
..........................................................................................................................................................
Laagani | લાગણી | New Gujarati Love Song 2023 | ગુજરાતી ગીતો | Gujarati New Song | Gujarati Love Song | Kajal Maheriya New Song | Kajal Maheriya Bewafa Song | Kajal Maheriya Na Gito | કાજલ મહેરીયા ના ગીતો | ગુજરાતી બેવફા ગીતો | મારો રોમ તને કરે નહીં માફ | Kajal Maheriya | Kajal Na Dil Ma Rejo | કાજલ મહેરીયા | કાજલ ના દિલ માં રહેજો | Dil Ma Rejo Kajal Maheriya | Jignesh Kaviraj New Song | કાજલ મહેરીયા ના ગીત | Tari Galiyo Thi Nikal Ke Arthi | ગુજરાતી બેવફા ગીત | Kajol Na Dil Ma Rejo

Пікірлер: 1 200
@SaregamaGujarati
@SaregamaGujarati Жыл бұрын
કાજલ બેનનું નવું ગીત માણો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો ❤️
@kishan_thakor565
@kishan_thakor565 Жыл бұрын
Supar song છે
@anwar_traya_ak_47
@anwar_traya_ak_47 Жыл бұрын
Kajal mehariya na geet kaun kaun se like subscribe karo dekho 🙏
@anwar_traya_ak_47
@anwar_traya_ak_47 Жыл бұрын
😢😢😢😢😢🔥🔥🔥💔💔❤️❤️❤️❤️❤️🥀🥀🥀🥺🥺🥺💚💚💚😭😭😭💗💗💗🌹🌹🌹💯💯💯💥💥💥😯😯😯😯🙎🙎🙎🙎🙎🙎
@nainagajibhainai5507
@nainagajibhainai5507 Жыл бұрын
A song rakesh barot jode gavravo
@sarfrajraneda1478
@sarfrajraneda1478 Жыл бұрын
🎉😅d😢🎉😊
@ssolanki6507
@ssolanki6507 Жыл бұрын
પ્રેમ નો સાચો મતલબ એ જ માણસ સમજી શકે છે જેનો પ્રેમ સ્મશાન એ પણ અધુરો રહયો હોય 🥺🥺
@b.gthakur7883
@b.gthakur7883 Жыл бұрын
Just right
@justDAXESH
@justDAXESH Жыл бұрын
Yes true line
@Fecat.
@Fecat. Жыл бұрын
જેને દિલ દીધું છે એને નહિ દોસ્ત જેનુ દિલ તુટ્યું સે એને પુશો કે પ્રેમ શું છે 💔 nice song 💔
@RahulRajput-xo5uq
@RahulRajput-xo5uq Жыл бұрын
😢
@MahadevThakor44-lo5qr
@MahadevThakor44-lo5qr Жыл бұрын
માર ખાવાનો ધંધો
@Fecat.
@Fecat. Жыл бұрын
@@MahadevThakor44-lo5qr 🙈🙈😝
@sukhajithakor8522
@sukhajithakor8522 Жыл бұрын
Ha bhai mane khabar se k su vetese ana વગર
@mehulkumarshrimali2490
@mehulkumarshrimali2490 Жыл бұрын
😭😭😭😭😭
@MROfficial-vx6bw
@MROfficial-vx6bw Жыл бұрын
એક__વાત__ હંમેશા__યાદ__રાખવીની__કે આપણે__જેને__સાચો__પ્રેમ__કર્યો__છે__એને એક__દિવસ__આપની__પાસે__આવુંજ__પડે__છે__😍😍😍😘
@aslamsiapi6808
@aslamsiapi6808 Жыл бұрын
💯💔💔
@ramsingjadav3914
@ramsingjadav3914 Жыл бұрын
ભાઈ ગયેલ માણસ કોઈ દિવસ પાસુ નથી આવતું
@MROfficial-vx6bw
@MROfficial-vx6bw Жыл бұрын
Bol
@VishalThakor-cx7tl
@VishalThakor-cx7tl Жыл бұрын
આવે છે ભાઈ લવ પાછો
@DJ.SANJAY2609
@DJ.SANJAY2609 Жыл бұрын
આ...વાત ખોટી ભાઇ મારે પણ લવ 10 વષૅ થયા પણ હજી પોતાના નથી બનયા 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@ANIL1137AARU
@ANIL1137AARU Жыл бұрын
જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું.... એ ભગવાન એ પાગલ ને.. દુનિયા ની બધી જ ખુશી આપજો... Miss you 𝐉𝐚𝐚𝐧...... ❤A.P.
@arjunjichauhan8291
@arjunjichauhan8291 Жыл бұрын
Ha
@nagjibhaidesai5770
@nagjibhaidesai5770 Жыл бұрын
Sem. ❤️ AP
@thakorajit1532
@thakorajit1532 Жыл бұрын
SEM AP JAAN ❤
@mr.jaygoga4721.patelDJ
@mr.jaygoga4721.patelDJ Жыл бұрын
K લવ
@vishal_thakor120
@vishal_thakor120 Жыл бұрын
miss mari jaan piyu 😭💔💔
@nshika6527
@nshika6527 Жыл бұрын
વાયદો એનો ગજબ નો હતો કે હંમેશા સાથે રહીશું પણ હું પૂછવાનું ભૂલી ગય પ્રેમ માં કે યાદો માં 🙂💔🍂🥀
@jadejaajaysinhjadejaajaysi7389
@jadejaajaysinhjadejaajaysi7389 7 ай бұрын
વાયદો એનો ગજબ નો હતો કે હમેશા સાથે રહીશું પણ હું પુછવાનું ભૂલી ગયો પ્રેમ માં કે યાદો માં 💔🥀🍂
@jadejaajaysinhjadejaajaysi7389
@jadejaajaysinhjadejaajaysi7389 7 ай бұрын
વાયદો એનો ગજબ નો હતો કે હમેશા સાથે રહીશું પણ હું પુછવાનું ભૂલી ગયો પ્રેમ માં કે યાદો માં 💔🥀🍂
@mukeshnai7776
@mukeshnai7776 6 ай бұрын
😢
@ArvindSolanki-td8js
@ArvindSolanki-td8js 5 ай бұрын
❤❤❤👌👌👍
@ajaygohil6424
@ajaygohil6424 5 ай бұрын
Are❤
@hindi_facts1272
@hindi_facts1272 Жыл бұрын
હા મારા ગુજરાત ની મહિલાઓ ની શાન એક લાઈક કાજલ મહેરિયા માટે🥰🥰🥰
@komalthakor2506
@komalthakor2506 Жыл бұрын
હે ભગવાન આ‌.દૂનિયા‌મા પ્રેમી પંખીડા ના પ્રેમપુરા કરજો 😭😞🙏
@phenomenal1fan280
@phenomenal1fan280 Жыл бұрын
Bas itna prey kro ki Vishal mere se pehle ki tarah bat krne lage me usase bohot Pyar krti hu
@jaymeldimakehubhuvajioffic4406
@jaymeldimakehubhuvajioffic4406 Жыл бұрын
કાજલબેન નું આ સોન્ગ સાંભળી ને મને મારી ઢીંગલી ની યાદ આવી ગઈ miss u ઢીંગલી ❤️❤️
@chehubhazala1737
@chehubhazala1737 Жыл бұрын
આ ગીત સાંભળી ને લોક લાડીલા ગાયક એવા મણિરાજ બારોટ ની યાદ આવી ગઈ ♥️
@gohelmaniraj9162
@gohelmaniraj9162 Жыл бұрын
😭
@prabhupatel6968
@prabhupatel6968 8 ай бұрын
Ha
@Mrgjthakor
@Mrgjthakor Жыл бұрын
આ ગીત શુર 💞અને સંગીત ખુબ સારું છે💞 કાજલ મહેરીયા નું લાગણી ગીત 😍કોને કોને ગમે તો લાઈક કરો❤️❤️🤗
@kalpeshrathod1908
@kalpeshrathod1908 Жыл бұрын
હજારો હાથ વાળા ભગવાનને મારી એટલી પ્રાર્થના કે આવી રીતે કોઇ નો માળો ના વિખવે 🙏 સુપર ડુપર સોગ છે 👌
@lalitabenbarot2407
@lalitabenbarot2407 Жыл бұрын
H hj, ....
@skpatel7991
@skpatel7991 Жыл бұрын
Super sog 6
@mehul_Thakor_love
@mehul_Thakor_love Жыл бұрын
❤❤😢
@thakorjigar1998
@thakorjigar1998 Жыл бұрын
હા ભાઈ સાચી વાત છે હો કારણ કે અમને વીત્યું છે ખબર છે
@kalpeshrathod1908
@kalpeshrathod1908 Жыл бұрын
@@thakorjigar1998 હા ભાઈ સાચી વાત છે બીજા ને ખાલી સોંગ લાગે
@jayu_thakor002
@jayu_thakor002 Жыл бұрын
પ્રેમ આને કેવાય સાહેબ બાકી તો સરીરની ભુખ છે ..... હા તમારો પ્રેમ....♥️
@ozakhush3268
@ozakhush3268 Жыл бұрын
100 % Bhai
@vikramjithakor8576
@vikramjithakor8576 Жыл бұрын
વાહ સુ ગીત લખનારે ગીત લખ્યું છે...સરસ.છે..હો.ભાઈ❤
@vijayrajparmar3368
@vijayrajparmar3368 Жыл бұрын
કાજલબેન આ ગીત સાભળીને મારી સોનલ 😭ની યાદ આવી ગય 😭😭😭😭
@SanjayThakor-td7dw
@SanjayThakor-td7dw Жыл бұрын
Bhalle bhalle bhai😥
@yogeshmahida4699
@yogeshmahida4699 Жыл бұрын
L
@rajameldidigital1563
@rajameldidigital1563 Жыл бұрын
મારે પણ
@pintumakwana4928
@pintumakwana4928 Жыл бұрын
હા દોસ્ત મારે પણ તારી ઘોડે યાદ આવી ગયેલ સોનલ ની i miss you jaan ❤
@kiransinh827
@kiransinh827 Жыл бұрын
😢
@aploveraploveredit5690
@aploveraploveredit5690 Жыл бұрын
હશે મારા કિરદાર માં ઘણી ભુલો સાહેબ... પણ કોઈ ના અરમાનો સાથે રમવાનું હુનર નથી શીખ્યું...... ......દીલ ની વાતો......❤️
@aploveraploveredit5690
@aploveraploveredit5690 Жыл бұрын
મારા થી ભુલ 💔 થઈ જાય તો.... મને ભુલી ના જતા મારી જાન 🙂 કેમ કે મારી એક સેલ્લી ઉમ્મીદ છે ❤‍🩹 તમને અમારા ગામમાં જોવાની ❣️ મારૂ અભરીપુર ❤️
@dilipdigital5358
@dilipdigital5358 Жыл бұрын
આ ગીતને સાંભળીને કિંજલ ની યાદ આવી ગઈ...i miss you..કિંજલ
@kalpeshthakor5533
@kalpeshthakor5533 Жыл бұрын
🌹 મને તો કાજલમહેરિયા ના દરેક ગીત બહુ ગમેશે.... 👌👌👌
@VipulKumar-ui7eh
@VipulKumar-ui7eh 10 ай бұрын
અધુરો પ્રેમ જ સાચો છે સાહેબ કેમ કે કાનાનો પ્રેમ પણ કયા પુરો થયો છે 💔💔💔💔 એ તો એજ હતી હો વાલા😍
@ajaysmotivation5465
@ajaysmotivation5465 Жыл бұрын
ખરેખર આ ગીત સાભલી ને આંખ માંથી આસુ આવી ગયા
@gosaiprakash2735
@gosaiprakash2735 Жыл бұрын
P
@hiteshgohil7647
@hiteshgohil7647 Жыл бұрын
રાત્રે ઊંઘ અધૂરી રહી જાય તો આખો દિવસ આંખો બળે, તો આતો અધુરો પ્રેમ છે દિલ કેમ ના બળે…..💔Miss You Mari Payal
@c.d.digital9013
@c.d.digital9013 Жыл бұрын
આવી સ્ટોરી કોઈના જીવન મા ના બને ભગવાન 🙏🏻😥😥
@champakkthakor9760
@champakkthakor9760 Жыл бұрын
મારે આવુજ થયુ છે ભાઈ 😭😭😭
@mahendarasolanki4471
@mahendarasolanki4471 Жыл бұрын
સો રાઈટ
@Djrimixsong143-j9m
@Djrimixsong143-j9m Жыл бұрын
મિત્રો જેણે સાચો ❤️ પ્રેમ કર્યો હોય એનું દિલ તુટયુ 💔 એનેજ ખબર હોય છે કે પ્રેમ શું છે...😭...💔.....🥺.....
@SanjayParmar-om6ji
@SanjayParmar-om6ji Жыл бұрын
દિલ માં ઘાવ વાગે સે સાહેબ એક એક શબ્દ થી..😢😢😢😢 કોઈ ના વગર કેમ રહેવાય એ મને ખબર સે..😢
@pankajsutariya4291
@pankajsutariya4291 Жыл бұрын
I Love my husband. Very emotional song ❤❤
@VipulPatel-ys4xo
@VipulPatel-ys4xo Жыл бұрын
જેને પ્રેમમાં ટાઈમપાસ કર્યો એને સુ પુછો છો પ્રેમ એટલે શુ દિલ તુટે ત્યારે ખબર પડે છે ....મિસ યુ કિન્જુ જાન
@bhavishkandya.official1003
@bhavishkandya.official1003 Жыл бұрын
જોરદાર સોંગ છે... આ સોંગ.. સભરીને... જૂની યાદો આવી ગઈ 🎉❤😅
@chehubhazala1737
@chehubhazala1737 Жыл бұрын
Aa song mate game etlo prem aapo etlo oso se❤❤❤
@ravatdharmendra1426
@ravatdharmendra1426 Жыл бұрын
સુંદર સોંગ આંસુ આવી ગયાં માંરી જાનું ના લગ્નન છે બહુ દુઃખ થાય છે જોરે આ સોંગ સાંભરે છૂ
@kamilpujara9787
@kamilpujara9787 Жыл бұрын
ગોપીઓ_તો_આજે_પણ_હજારો મળી_જશે_❣️ પણ_મારે_તો_મારી_રિસાયેલા રાધા_જ_જોઈએ_💌
@jitubhajadav2998
@jitubhajadav2998 Жыл бұрын
જોરદાર... સોંગ કાજલ બેન મહેરીયા નું સોંગ ❤️❤️👌👌🥰🥰
@Laalu_bhaa_thakor
@Laalu_bhaa_thakor Жыл бұрын
આ ગીત સાંભળી ને તો મારી Mahi ની યાદ આવી ગઈ હો...Miss you Mari Mahudiiiii😢❤
@SachinBamaniya-vx3no
@SachinBamaniya-vx3no 6 ай бұрын
❤❤. એક નંબર સોંગ ❤❤
@rakeshkumarrakeshkumar4372
@rakeshkumarrakeshkumar4372 Жыл бұрын
કાજલ બેન જોરદાર સોંગ આજે મારા વાળી મારાં થી દુર થઇ ગય છે ને આજે જે વિતાવેલા દિવસો ને જે મલતા વાત કરતા જે એક બીજા ના પ્રેમ ની વાત ને લાગણી ને યાદ કરી ને ખુબ રોવુ ને ખુબ મિસ કરુ છુ આજે એ મારા થી દુર છે
@BituMakvana
@BituMakvana 4 ай бұрын
જેને પ્રેમ કરો હોય એને ખબર હોય 😊
@GhaneshThakor-jd2cd
@GhaneshThakor-jd2cd Жыл бұрын
આંખ માંથી આંસુ આવી ગયા
@kisanthakor5642
@kisanthakor5642 Жыл бұрын
નશીબ મા છે એતો મળવાનું જે ❤ દિલ મા છે એનુ શુ😢
@hiteshbhainadiya8118
@hiteshbhainadiya8118 Жыл бұрын
વાહ ખૂબ સુંદર કાજલ મહેરીયા સુપરસ્ટાર જોરદાર સોંગ
@KoliRakesh-rg7du
@KoliRakesh-rg7du Жыл бұрын
એતો જેને સાચો પ્રેમ કર્યો હોય એને ખબર પડે બાકી કોઈ ને કય ફરક નથી પડતો 👍 દિલ તોડવા વાળા તો જતા રે છે💔
@rajeshparmar8317
@rajeshparmar8317 Жыл бұрын
આ ગીત શોભળીને તો મને મારી જીલુ ની યાદ આવી જાય છે
@yaxitkumar6287
@yaxitkumar6287 Жыл бұрын
અરે આ ગીત મને એટલે ગમ્યું ને કે આ ગીત માટે આ બધી કોમેન્ટ મને નાની લાગે છે બોવ અને બોવ જ ગમ્યું આ ગીત વાહ કાજલ વાહ
@anmollight3163
@anmollight3163 Жыл бұрын
VA kajal Ben jordar song chhe su tamaro voice ❤❤
@bholopan7569
@bholopan7569 Жыл бұрын
હાસો પ્રેમ હંમેશા રડા વેસે એવાત તો સાસીજ સે યાર પણ ટામ પાસ કરવા વાળા ને કાયજ ફરક પડતો નથી એતો જને હાસો પ્રેમ થાય એને જખબર હોય દર્દ કેમ સહન કરવુ❤❤❤
@kishandodiya6945
@kishandodiya6945 Жыл бұрын
❤ વાહ સુ ગીત લખનારે ગીત લખ્યું છે.......સરસ....છે...હો઼.....ભાઈ ❤
@vishuthakor6174
@vishuthakor6174 17 күн бұрын
આ ગીત સાભળીને આખમોથી આસૂ આવી જાય છે 😥😭
@bharatmalivadofficial
@bharatmalivadofficial Жыл бұрын
Ha moj kajal Ben ni. Supar song che. Aacha Prem song shabhali ne pagal thay એવું song che 😊😊
@lalajithakorlalaji5548
@lalajithakorlalaji5548 Жыл бұрын
ખૂબ સરસ ગીત છે ❤️ અધૂરા પ્રેમ ની કહાની . Miss you 😘 Babu
@Hk_thakor_official_
@Hk_thakor_official_ Жыл бұрын
જેને આ ગીત સાભળ વાથી આસુ હોય એ લાઈક કરો▶️
@ankitrana1248
@ankitrana1248 Жыл бұрын
ખૂબ સરસ ગીત છે 🥰
@ajayvagari8226
@ajayvagari8226 Жыл бұрын
જોરદાર ગીત છૈ કાજલ બેન આ ગીત ના શબ્દ જોરદાર હૌ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ThakorShyam-j4m
@ThakorShyam-j4m Ай бұрын
હા સાચી વાત છે ભાઈ પ્રેમ ની સાથે લાગણી પણ હોવી જોઇએ કે દુનિયા ની સામે તમે હારી ન જાવ❤❤❤
@chamunda.studiovallbhipur
@chamunda.studiovallbhipur Жыл бұрын
ખુબ સરસ ગીત છે
@kantibhaichauhan7295
@kantibhaichauhan7295 11 ай бұрын
આ સોંગ અમારા ગામમાં suting થયું સે ભાઈ ઓ વિરમપુર બનાસકાંઠા અમીરગઢ મારા ગરે 🎉❤
@stthakor3185
@stthakor3185 Жыл бұрын
મને આ ગીત સાંભળીને મારી સંગીતા ની યાદ આવી ગઇ
@ishvarthakorthakor246
@ishvarthakorthakor246 Жыл бұрын
❤❤❤❤🎉🎉🎉
@RaviKotval-qz3fz
@RaviKotval-qz3fz 9 ай бұрын
જે દિલ આપ્યું હોય એને ખબર પડે આ સોંગ ❤ સાચી વાત ને. ..કેમ કે મારું પણ એક હતું _એ મને એમ કેતુ તું _ આજે પણ આ સોંગ એની યાદ કરાવે 😢🥺😭
@GordhanbhaiSakariya-pn9lo
@GordhanbhaiSakariya-pn9lo Жыл бұрын
વાહ, આવુ લાગણીસભર ગીત રજુ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
@A_manek_777
@A_manek_777 11 ай бұрын
kzbin.infodM8tgxTVj0U?si=vzHRiVjr4_mzOssL
@sureshbhaisolanki832
@sureshbhaisolanki832 6 ай бұрын
પ્રેમમાં એકબીજાની રાહ જોવિ તે સાચો પ્રેમ છે❤❤
@zalamerubha8650
@zalamerubha8650 Жыл бұрын
લાગણી 2 બનાવો ...જોરદાર સોંગ
@ArjunThakor-ti3pe
@ArjunThakor-ti3pe 4 ай бұрын
કિયારે કોઈ પ્રેમ કરતા હોતો સાથે જીવવા સપના ગણા હોય છે
@hiteshbhainadiya8118
@hiteshbhainadiya8118 Жыл бұрын
વાહ કાજલ મહેરીયા સુપર
@rockford6352
@rockford6352 10 ай бұрын
જેને હાસો પ્રેમ કર્યો એને જઈને પૂછો કે દિલ તૂટે ને તારે શું હાલ થાયશે જિંદગી કરતા મોત માંગતા વધારે થઈ જાયશે
@NareshDveipujak
@NareshDveipujak Жыл бұрын
કાજલ બેન આ ગીત શોભરી। મને મારી પહેલી પરણેતરની યાદ આવી
@vandugohel22
@vandugohel22 Жыл бұрын
mare pn aavu j thyu yar corona ma 😭😭😭😭😭😭
@vijaythakor7305
@vijaythakor7305 Жыл бұрын
સરસ કાજલ બેન મેહેરીયા❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-wz4si8rj8z
@user-wz4si8rj8z 9 ай бұрын
એક વાત યાદ રાખજો પ્રેમ કરવો હોય તો મમી પ્પા ને કરજો નકર આ છોકરીયું ને કરસો તી દગો જ મળશે 💔💔🥺🥺
@amirbaloch5581
@amirbaloch5581 Жыл бұрын
હા કાજલ બેન હા 😢
@pankajthakor816
@pankajthakor816 Жыл бұрын
મારો મોબાઈલ ચાલુ હોય કે ના હોય પણ કાજલ મહેરિયા ના ગીતો તો જોવાના જ કેમકે કાજલ મહેરીયા ના ગીતો માં ખુબ દર્દ હોય છે અને કાજલ મહેરિય ના ગીતો કોઈ ની યાદ અપાવી જાય છે
@zalasanket2925
@zalasanket2925 Жыл бұрын
Nice ben
@bardevparmar1773
@bardevparmar1773 Жыл бұрын
🙏👌😭😭💯🌹🙏👌aagetbusarasa 👌
@sanjaybaraiya6567
@sanjaybaraiya6567 Жыл бұрын
વાહ ટાઇગર ❤❤❤❤❤❤❤
@Jbhbamniya
@Jbhbamniya Жыл бұрын
Miss you my sweet dhingli...😢
@vishalbarot5232
@vishalbarot5232 Жыл бұрын
JORDAR Mara Ketanbhai Barotji Kalam ❣️❣️
@krunalagaja1223
@krunalagaja1223 Жыл бұрын
Good👌 sog
@yugdevda3355
@yugdevda3355 Жыл бұрын
અરે આ સોંગ સાંભળી ને 😭😭😭😭😭યાર બવજ઼ ખરાબ રીત ના રડાય યાર 😭😭😭😭😭બવજ઼ યાદો આવે વીતેલી યાદો 😭😭😭😭
@yugdevda3355
@yugdevda3355 Жыл бұрын
❤❤❤
@ghayalofficial309
@ghayalofficial309 Жыл бұрын
આજે કાજલ બેન નું સોંગ સાંભળીને એમની યાદ આવી ગઈ I really miss you jiv 😭😭😭😭😭😭
@vihatmeladidhammotipipali3266
@vihatmeladidhammotipipali3266 Жыл бұрын
હમને બી કિસિસે પ્યાર કિયા થા બાહોમે ખડે ઇંતજાર કિયા થા ભૂલ ઉનકી નહિ હમારી થી ક્યોંકિ ઉન્હોંને હમસે નહિ હમને ઉનસે પ્યાર કિયા થા ❤️❤️❤️😘😘😘😘 અધૂરો પ્રેમ ❤️😘😘
@parmarkajal-fd8fx
@parmarkajal-fd8fx Жыл бұрын
જવા વારા તો જતા રહે છે મુકિ ને પણ પાસર બિજા mari mari ને jivvu પડે છે i relly miss you ક્યારે ભગવાન કોઇ no sath અધૂરો ના રાખતા
@rajasikotarvara...1608
@rajasikotarvara...1608 Жыл бұрын
કાજલ બેન આ ગીત સાંભળી ને મને મારી... પાગલ યાદ આવી ગઈ 😢love you પાગલ.betu ..#
@manishbhaibhoi2040
@manishbhaibhoi2040 Жыл бұрын
Very very nice song...kajalben....
@bhavisha948
@bhavisha948 Жыл бұрын
કાજલ_બેન_ખરેખર_ન_ રડવુ_એને_રડાવી_દે_એ_આ_ લાગણી_હોય_😭😭
@Prem.gondaliya_gaming
@Prem.gondaliya_gaming 5 ай бұрын
સાચા પ્રેમ ની કિંમત અનેજ ખબર હોય જેનો પ્રેમ અધુરો રયો હોય સાહેબ miss you to my life partner 😢😢
@raku_official_1
@raku_official_1 Жыл бұрын
પ્રેમ કરો છો તો પ્રેમ નિસાસો ખરાં ને એવાંત તો પાલા કરે છે ❤️
@mohammad3517
@mohammad3517 Жыл бұрын
reallly ben ...aankh mathi aansoo kadhavi akhya...great song
@Narendrkhant-g7k
@Narendrkhant-g7k Жыл бұрын
આગીત❤ ખુબજ સારૂ છે ❤
@user-jg8ih1hi8h
@user-jg8ih1hi8h Жыл бұрын
❤ભગવાન આવો સમય કોઈનો ના લાવે❤
@SanjayThakor-oc6tb
@SanjayThakor-oc6tb Жыл бұрын
ભરોસો કરશો ‼️ તો બધા પોતાના જ ❣️લાગશે શંકા કરશો 💗 તો પોતાના પણ પારકા 💫 લાગશે ..!!
@jayrajsinhgol4050
@jayrajsinhgol4050 2 ай бұрын
અેક વાત યાદ રાખજે તુન ઇતોબીજુ કોઈ નઈ 😢💔
@miteshparmar6396
@miteshparmar6396 Жыл бұрын
Hart tarching song❤❤😢😢
@bharatsthakor5580
@bharatsthakor5580 Жыл бұрын
❤❤❤
@kishan_thakor565
@kishan_thakor565 Жыл бұрын
Supar છે song
@rohilsuthar4488
@rohilsuthar4488 6 ай бұрын
Really best singing song, kajal. Thank you our gujarat ni "KOYAL" 👌👌👍❤❤❤
@maheshpadhiyar8873
@maheshpadhiyar8873 Жыл бұрын
હા બેન હા જેને વીતી હોય એનેજ ખબર પડે કે સાથી વગર કેમ જીવાય એમ ...... ખૂબ સરસ શોંગ કાજલ બેન ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉😢
@ShrimaliPravin-zw2np
@ShrimaliPravin-zw2np 5 ай бұрын
આ દુનિયા મા કોઇ ને સાચો પ્રેમ મળતો નથી 😢😢😢😢
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
કોણે કોણે કાજલ મહેરિયાં નું સોંગ ગમે છે
@Jdkuda
@Jdkuda Жыл бұрын
મને
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
હું નાનો યુટયુબ છું તો સ્પોટ કરજો ભાઈઓ ❤
@sarvansolanki9133
@sarvansolanki9133 Жыл бұрын
@@chamundadigitalkuda (k(k((kmmk( M.k.... M.m K mmmmmmmmmmmmmmmmimmmmmmimkkmmmm(m+ M(
@manojvansfodiya1531
@manojvansfodiya1531 Жыл бұрын
સૂપરસોગ
@girishgirish2843
@girishgirish2843 Жыл бұрын
Ha ઉત્તર ગુજરાત ની tigar
@surendrapathak9593
@surendrapathak9593 Жыл бұрын
khub saras Ane dil ko chune vaala ❤❤❤❤❤
@mahigujratistatusking1488
@mahigujratistatusking1488 Жыл бұрын
BIG FAN OFF KAJAL MAHERIYA LOVE FROM DAHOD ❤
@comedikingmeladiwala4756
@comedikingmeladiwala4756 Жыл бұрын
આ ગીત માં ઘણું બધું સિખવા મળ્યું આ ગીત ના શબ્દો પણ
@comedikingmeladiwala4756
@comedikingmeladiwala4756 Жыл бұрын
કઈ રીતે લખ્યાં છે
@comedikingmeladiwala4756
@comedikingmeladiwala4756 Жыл бұрын
❤❤
@comedikingmeladiwala4756
@comedikingmeladiwala4756 Жыл бұрын
👌👌👌👌👌
@muskan-hw6fk
@muskan-hw6fk 5 ай бұрын
સાચી વાત છે પ્રેમ નો મતલબ તો વાયુ માણસ સમસ્યા જેનું પ્રેમ શમશાન સુધી અધૂરો રહ્યો હોય
@Dhaval_Official_Vlog
@Dhaval_Official_Vlog Жыл бұрын
આવા ગીત ના બનાવશો અંદરથી ફીલિંગ આવે છે😢😢😢 મિસ યુ બબુ😢😢😢😢😢
@dishajoshi8056
@dishajoshi8056 5 ай бұрын
સાચા પ્રેમ માં છેલ્લી મુલાકાત કેમ જરૂરી છે 💔
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 54 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 987 М.
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 3,3 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 54 МЛН