વિજ્ઞાન જાથા ના ચેરમેન જયંતભાઈ પંડયા સાથે મુલાકાત || Vigyan Jatha Jayant Pandya Interview Part 01

  Рет қаралды 32,858

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

Пікірлер: 107
@shaileshgorsava5906
@shaileshgorsava5906 Жыл бұрын
જય માતાજી સૌ મિત્રો ને 🙏👏 જયંતભાઈ પંડ્યા સાહેબ તમને એક જ વાત કહેવા માગું છું કે કોઈ નાના સમાજ ને ટાર્ગેટ કરવા કરતાં કોઈ મોટી હસ્તી સાથે વિવાદ કરો તો ખબર પડે ભાઇ હું તમારી સાથે સહમત છું પણ કોઈ એક નાની જ્ઞાતિ ની પરંપરા મુજબ ચાલી આવતી પરંપરા ને ખોટી સાબિત કરી તમને છું ફાયદો થશે આને જો વિરોધ કરવો જ હોય તો કતલ ખાને હજારો લાખો પશુ ઓ ની બલી થાય છે ત્યાં બોલો તો ખબર પડે આને ત્યાં બોલો ને તો આ જયંત પંડ્યા ને પણ પશુ ની જેમ બલી ચડાવી દે તો ભાઇ જે લોકો નો વિસ્વાસ છે તેની સાથે વિસ્વાસ ઘાત ના કરો આને વિજય ભાઈ આવા લોકો ના ઇન્ટરવ્યૂ નાં હોય હું વિજય ભાઈ તમારો ચાહક છું પણ આવા લોકો ને છેટા રાખો
@bharatpanchani3436
@bharatpanchani3436 Жыл бұрын
ધન્ય છે વિજય ભાઈ અને જયંત ભાઈ પંડ્યા આવી હસ્તી ની જરૂર છે આ સમાજ ને જય હો સંતવાણી જય નારાયણ વાલા જય હો સત સનાતન ધર્મ ની❤
@sachindesai8093
@sachindesai8093 Жыл бұрын
6:06
@sachindesai8093
@sachindesai8093 Жыл бұрын
😅 ,
@bmgohil8220
@bmgohil8220 Жыл бұрын
લોકો જાગૃતાં લાવ વી જેને કહેવાય કે જીવન માં પ્રગતિ બરાબર અણબોલ પશુ ઓ નો જીવ બચાવી ને જેને કહેવાય બીજો જન્મ અપનાર વિજ્ઞાન જાથા ના ચેરમેન શ્રી જ્યંત પડ્યાં સાહેબ ને કોટી કોટી વંદન 🎉 જય વીગયાન જય ભારત
@shaileshgorsava5906
@shaileshgorsava5906 Жыл бұрын
જયંત પંડ્યા ને વંદન નાં હોય એમને તો જુતા ચંપલ નો હાર પહેરાવી ગધેડા ઉપર બેસાડીને ટકો કરી ને આખા ગામમાં ફૂલેકું ફેરવાય
@BharatiSakhareliya
@BharatiSakhareliya 5 ай бұрын
💯✅ જયંત ભાઈ પંડ્યા ને મારા ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏👌👌👌
@rasiklalmandaviya5847
@rasiklalmandaviya5847 Жыл бұрын
વિજય ભાઈ ધન્યવાદ ને પાત્ર છે કે આવા સરસ કાર્યક્રમ કરો છો,, આપને લખ લખ વંદન સમાજ ને જાગૃતિ ની જરૂર છે,
@farmerslife1011
@farmerslife1011 Жыл бұрын
વિજ્ઞાન બરાબર સે પણ અમુક મર્યાદા માં સારું લાગે કાલે જ્યંત પંડ્યા કહેશે કે મંદિરો માં આરતી બંધ કરીદો તો સુ આને બેઠા બેઠા જોતું રહેવાનું આ લોકો સારું કામ કરે સે ખોટા ભુવા ના પર્દાફાશ કરે પશુ બલી બંધ કરાવે કોઈ જમીન માંથી માયા ગોતી દેય અને લોકો ને મૂર્ખ બનાવે એવા ને પકડે એ બધું બરાબર સે પણ સનાતાન ધર્મ ના જે નિયમો સે એને જો અંધ શ્રદ્ધા માં ખપાવે તો આ દેશ ની પ્રજા જ્યંત પંડ્યા ને સબક શીખવાડે જ એના જ પરિણામે પંડ્યા પર હુમલા થાય સે અને થતા રહેશે જો સનાતન ધર્મ માં દખલ દેશે તો જય મહાકાલ
@OsmantariyaOsmantariya-eo1hh
@OsmantariyaOsmantariya-eo1hh Жыл бұрын
Jayant Bhai nu kamkaj badha dhram mate Che. teo Hindu dharma Hoi ke Muslim dharma na pakhndio badha Sathe niyay ni sathe kamgiri Kare Che .ane te nu kamkaj loko na hit mate Che.
@jayantilalpasad3939
@jayantilalpasad3939 Жыл бұрын
જયંત પંડયા ને સમજવું જોઈએ હિન્દુ થઈ ને હિન્દુ નો વિરોધ કરશો તો હાથે કરી ને પગ મા કુહાડો મારવું. ધીરેન્દ્ર શાસ્ત્રી હમણાં મુસલમાનો ને હિન્દુ બનાવ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર હજી શંકા થી જુવો છો.?
@vijayvaja1789
@vijayvaja1789 10 ай бұрын
@vinodkalotra3785
@vinodkalotra3785 3 ай бұрын
તમને ખબર છે જયંત ભાઇ ની કુંડળી એમના ઉપર સેનો કેશ ચાલે છે ઇ જોય લો એક વાર....​@@OsmantariyaOsmantariya-eo1hh
@durlabhgoriya597
@durlabhgoriya597 Ай бұрын
જયંત પંડ્યા વર્ણ સંકર ના પેટનો છે એ ક્રિશ્ચિયન નો એજન્ટ છે 92 માં નરસિંહરાવ ની કોંગ્રેસ સરકારમાં સનાતન ધર્મને તોડવા માટે હેરાન પરેશાન કરવા માટે ઊભું કરેલું સડયંત્ર છે આ માત્ર પ્રાઇવેટ ટ્રસ્ટ છે સરકાર સાથે કાંઈ લેવા દેવા નથી જે તે સમયની કોંગ્રેસ સરકારે કે જે સનાતન ની ઘોર વિરોધી હતી અને આજે પણ છે. તેઓ દ્વારા હિન્દુઓ અને બ્રાહ્મણો ના નામ રાખી આ બોગસ હિન્દુ બનીને આપણી શ્રદ્ધા કેન્દ્ર ઉપર હથોડા મારવાનું કામ નો કોન્ટ્રાક્ટ આ ઘર્મ દ્રોહી ને આપેલા છે.
@DevrajDesai2121
@DevrajDesai2121 Жыл бұрын
માય ફેવરિટ સ્ટાર જયંતભાઈ પંડ્યા
@lakhaodedara5150
@lakhaodedara5150 Жыл бұрын
સૈલયુટ શ્રી જયંત ભાઈ પંડયા હંમેશા જીવન મા શ્રધા રાખો અંધશ્રધા ન રાખો
@prajapatimukesh6080
@prajapatimukesh6080 11 ай бұрын
સેલ્યુટ જયંત ભાઈ 🫡
@makwanarameshbhai8446
@makwanarameshbhai8446 Жыл бұрын
જય માતાજી વિજયભાઈ
@amrutlalparmar2126
@amrutlalparmar2126 Жыл бұрын
સુંદર
@sureshghughal8030
@sureshghughal8030 Жыл бұрын
સરસ કામ કરે છે જયંત ભાઈ ખુબ ખુબ અભિનંદન
@કિસાનખેડૂતB
@કિસાનખેડૂતB Жыл бұрын
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર
@Hemanshu_Ahir5016
@Hemanshu_Ahir5016 Жыл бұрын
જય દ્વારકાધીશ જય મોગલ માં 🙏🏻 સદા સહાયતે
@Becharjithakor-r5x
@Becharjithakor-r5x Жыл бұрын
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી માં ભારતી બહુ સરસ ધન્યવાદ અંધ શ્રદ્ધા માટે જયંત ભાઈ પંડ્યા સાહેબ વંદે માતરમ્
@vipulprajapati9227
@vipulprajapati9227 Жыл бұрын
Jay ho
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
Superb work salutes.❤❤❤❤❤❤❤❤pandya SIR.
@ronitdabhi1496
@ronitdabhi1496 Жыл бұрын
રેડિયો મા ગામ નો ચોરો કાર્યક્રમ આવતો એમા બાબ ભાઇ અને કાનજી ભાઈ આવતા એમની મુલાકાત લ્યો પ્લીઝ
@PrakashPanchal-x5j
@PrakashPanchal-x5j 3 ай бұрын
જયંત ભાઈ નો મોબાઈલ નં આપવા માટે વિનંતી
@gitabenpatel8591
@gitabenpatel8591 7 ай бұрын
વિજ્ઞાન જાથા જયતભાઇ પંડયા સાહેબ હુ તમારી ફેન્ડ છુ આપ સરસ કાર્ય કરો છો
@suthar2828
@suthar2828 9 күн бұрын
જે નાસ્તિક હોય તેને જોડાવુ સેહલું છે ભાઈઓ મને એવું લાગ્યું
@kartikjani1876
@kartikjani1876 Жыл бұрын
Jay dada
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 Жыл бұрын
Jay mataji
@ભીખુભાજાડેજા-ર8ગ
@ભીખુભાજાડેજા-ર8ગ Жыл бұрын
ચાર આંખ છે પણ કોઇ છ આંખ વાળા જયંત પંડીયા ને અડી જાછે
@farmerslife1011
@farmerslife1011 Жыл бұрын
😂😂😂
@murjigadhvi9714
@murjigadhvi9714 Жыл бұрын
ઇદ ઉપર બકરા કપાય છે તે બંધ કરાવો તો માનીએ સાહેબ
@LAKHMANOdedara-zu6wi
@LAKHMANOdedara-zu6wi Жыл бұрын
Khub saras vat Kari sir
@khojiunbox
@khojiunbox Жыл бұрын
ત્યા જાઈ તો ડાયરેક્ટ કાપી નાખે.. 🐐😋
@sikuramdigitalsurelsutharp9935
@sikuramdigitalsurelsutharp9935 Жыл бұрын
લિટરલી ધંધો જ કરે છે કારણ કે આવું જૈન શ્રદ્ધા વાળાઓ લઈને લાગ્યા હતા જ્યારે પહેલા બે કરોડ વાળા માર્કેટમાં ફરતા હતા એ લોકોએ અમને કેશ આપ્યા તમામ ખર્ચા લીધા છે સેવાકીય કાર્ય થતું જે હમણાં પેલા ભાઈ ભુવાઓ માટે થઈને જે પાછળ પડ્યા હતા કહેવાનું એવું જ થયું મને તમામ ખર્ચો આપવો પડે છે અને ફરિયાદી થવું પડે છે
@SurelaHasukThakor
@SurelaHasukThakor Жыл бұрын
ઈદ મા તો જાતા હસે પ્રસાદી લેવા એટલે બંધનો કરાવે
@MerMagan-t2z
@MerMagan-t2z Жыл бұрын
Brabar
@ravivala9281
@ravivala9281 Жыл бұрын
Jay murlidhar 🙏
@rajuzapdiya7552
@rajuzapdiya7552 Жыл бұрын
Sir bholad bhal valane pakdo e betho betho badhuy bhale se ene pakdo to kevay
@durlabhgoriya597
@durlabhgoriya597 Ай бұрын
જયંત પોતે જ કહે છે કે 92 માં ખૂબ રૂપિયા અમને મળ્યા અને ત્યાર પછી મોટા પાયે ગુજરાતમાં શરૂ કર્યું .... આ કોંગ્રેસની ટુલકીટ નો એક ભાગ છે
@pravingagiya4924
@pravingagiya4924 Жыл бұрын
❤❤❤
@Viratfen-r7v
@Viratfen-r7v Жыл бұрын
એતો જેને થાય એને ખબર પડે આવા નો ઇન્ટરવ્યૂ ના લેવાય
@pravinchauhan7234
@pravinchauhan7234 Жыл бұрын
Jaymataji
@arvindsinh8372
@arvindsinh8372 9 ай бұрын
Ek dam sachi vat
@sikuramdigitalsurelsutharp9935
@sikuramdigitalsurelsutharp9935 Жыл бұрын
Dhandho kare chhe Biju kai nathi koi ne taklif hoy jayre aemni pase jav tyare purepuro kharcho vasul kare chhe
@ahirdinesh9042
@ahirdinesh9042 Жыл бұрын
Jay murlidhar
@mr_rider4548
@mr_rider4548 Ай бұрын
Jayant bhai. Aapana kamthi gari loko. Jagrut. Thaya che
@V.D.SolankiGJ4
@V.D.SolankiGJ4 11 ай бұрын
વિજયભાઈ જયંત પડંયા નો નંબર આપો હુ એનો નંબર ગોતુ છુ
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
@ahirhareshbhadak5487
@ahirhareshbhadak5487 Жыл бұрын
જય હિન્દ
@Sevabhav
@Sevabhav Жыл бұрын
વિજય ભાઈ તમે થોડા દિવસ પેલા kirtidan detha nu interview કર્યું એ કેમ ચેનલ માં નથી ??
@jaydeepdhadhal4108
@jaydeepdhadhal4108 Жыл бұрын
આવા નુ ઈન્ટરવ્યૂ નો લેવાય
@shekhaliyajitendra3153
@shekhaliyajitendra3153 10 ай бұрын
આ બધું બરાબર પરંતુ કતલખાના બંધ કરાવો પછી અંધશ્રદ્ધા વાતો કરો
@msbgroop3296
@msbgroop3296 10 ай бұрын
બરોબર છે ભાઈ
@bhagumandaliya2169
@bhagumandaliya2169 Жыл бұрын
Jayant pandya Khali hindu darm ni sanskruti ne Target kare se, Muslim ma khuleaam Thai se Bali tya fate se aani ,badha dham Ane jaati ne potpotani sanskruti Ane manyata no adhikar se ,etle j sanatan taki sakyo ,jayant pandya mansik rogi se ,
@pravingagiya4924
@pravingagiya4924 Жыл бұрын
જામનગર પ્રવીણભાઇ આહીર
@divyeshlavadiya7362
@divyeshlavadiya7362 Жыл бұрын
જયંત પાઠક સાહેબ સાથે કોન્ટેક્ટ કઇ રીતે થશે
@ashvinbhaip6304
@ashvinbhaip6304 9 ай бұрын
વિજ્ઞાન જાથાના નામે કેટલા રૂપિયા બનાવ્યા
@arvindrajgor5251
@arvindrajgor5251 9 ай бұрын
Jaynat bhai na phone nambar hoyto aapso
@rameshbhaipanseriya7211
@rameshbhaipanseriya7211 Жыл бұрын
એના પંડીતો ને કેમ જોશ જોવા અટકાવતા નથી
@pravingagiya4924
@pravingagiya4924 Жыл бұрын
ગામ મોટી ભલસાણ પ્રવીણભાઈ ગાગીયા આહીર
@RahulBaraiya-h1v
@RahulBaraiya-h1v Жыл бұрын
વિજય ભાઈ વિજ્ઞાન જાથા નો નંબર હોય તો મોકલજો મને
@makvanamangabhai846
@makvanamangabhai846 Ай бұрын
અલખધણીનેનયગમેએબધુધીરેધીરેબંથશે
@makvanamangabhai846
@makvanamangabhai846 Ай бұрын
સનાતનધર્મસાધુસંતોપાસેજાણોપછીસનાતનનોપ્રચારકરોઅમેસનાતનીછીએ
@rameshbhaipanseriya7211
@rameshbhaipanseriya7211 Жыл бұрын
આતો બકરાની બલી કેમ અટકાવતા નથી
@UshabenJoshi-o6m
@UshabenJoshi-o6m Ай бұрын
Jayant pandya wel done. Brahman koi dharam nathi. 95 percentage tema apradhio chhe stri purush banee. Bhai pan bhai no dusman hoi chhe. Ma pan aulad no upyog kare chhe dhutara ame y sahan karya chhe
@mukeshdabhivlogs6252
@mukeshdabhivlogs6252 Жыл бұрын
Ha સાવજ ha
@rajuzapdiya7552
@rajuzapdiya7552 Жыл бұрын
Sir tame nana manso ne pakdo so mota mathane pakdo
@Sanatni...Official-s9p
@Sanatni...Official-s9p Жыл бұрын
સત્ય ની હંમેશા જય થાય છે વેલા મોડાં સત્ય ના માર્ગ પર ચાલો અને ખોટાં ઓને પોતાની ઔકાત યાદ કરાવો બિજી વાત ખોટી
@JashamatVikani-dg4yr
@JashamatVikani-dg4yr 11 ай бұрын
Katal khana band karav ja
@jayeshraval7345
@jayeshraval7345 Ай бұрын
તારિઉપરકોઇનેવિશવાશનથી
@barotnilesh6632
@barotnilesh6632 Жыл бұрын
Amari sathe gervartan jagruti ek ladki name badlu sex mate vase Hizadi 23 year hu tamne surat ma samachar ma tamara lekh Mahila lutai gang. ,,,,,
@bhavikchunara7341
@bhavikchunara7341 11 ай бұрын
Tane bavjj padi hoi to bakra eid ma pasu ni Bali Chade che a bandh karai pela .a khota pachhat jati ne j target banave che
@vinodughrejiya958
@vinodughrejiya958 10 ай бұрын
Ed hoy tedi kay jay che aa
@vinodughrejiya958
@vinodughrejiya958 10 ай бұрын
Karo do kamay che aa mata seva kon karega
@ajaychovashiya8286
@ajaychovashiya8286 11 ай бұрын
Bhag jayantda
@jayeshraval7345
@jayeshraval7345 Ай бұрын
સૌપોતપોતાનીરીતેઆઝાદછેઆપણેમોટકડાથવાનિજરૂરનથિ
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Jayant pandya on Malyasan Rajkot superstition raid
1:28
ABP Asmita
Рет қаралды 134 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН