ગુરુ ના ચરણોમા બેસી ને જ્ઞાન લેવું જય ગુરુદેવ જય દ્વારકાધીશ 🙏
@shadhupushphans7975 Жыл бұрын
બહુ સાચી વાત કરી... સંતોની સામે ખુરશી પર બેસી ને સત્સંગ ના સંભળાય.. સંતોનાં ચરણોમાં ખુરશી પર નહીં પરંતુ નીચે બેસી ને સંતોનું પ્રવચન સંભળાય.. જય ગુરૂદેવ 🙏🌺
@bhavangopani98902 жыл бұрын
Jay sadaguru Maharaj 🌹🙏 bapu prnam 🌹🙏
@vijaykaliya9056 Жыл бұрын
😊😊
@jigneshvaland70263 ай бұрын
રામ
@udajithakor84732 жыл бұрын
કોમેટ
@kiranbhaichauhan20702 жыл бұрын
બાપુ આપને વંદન. આજ ના સતસંગ થી થોડીક સમજણ પડે છે.
@kiranbhaichauhan20702 жыл бұрын
🙏🙏🙏
@mavanishailesh6242 жыл бұрын
🙏🏻જય ગુરૂ મહારાજ 🙏🏻
@rasikdesai54882 жыл бұрын
જય સદગુરુ મહારાજ
@damorrameshjaysamliya68262 жыл бұрын
બાપુ 🙏 તમારૂં એડ્રેસ આપો🙏
@Arybhatt4982 жыл бұрын
સહજ સમાધિ નો અનુભવ થયા પછી એ આનંદ કાયમી રહે છે 🙏🙏જય ગુરુ મહારાજ
@rasikdesai54882 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajendrasinh.vaghela2 жыл бұрын
બાપુ આપે બધા સંતો મહંતો ના વિચારો ને સારી રીતે આપિયા ...પણ આપનો જે અનૂભવ અધતમિક જગત માં આવીયા તેનો વીડિયો બનાવો
@BharatVyash-i7w5 ай бұрын
Ahesash je thay chhe tema Sara vichar ke kharb vicharo aave chhe. Bhav Ane abhav thay chhe te vicharo ne vijali ni vat panbaye karli chhe jeno aheshakarva varochetan chhe te Chetan ne moti kaheli chhe. Aa ahesash karnar Chetan ni saty ajanma ma homi devani vat chhe.
@shwetapatel22492 жыл бұрын
दिदार एटले शु ए समजावो
@KishandasBapu2 жыл бұрын
દીદાર એટલે દર્શન,,દીદાર એ ઉર્દૂ શબ્દ છે,,
@shwetapatel22492 жыл бұрын
मन परोवी पवमे बाधी मेण सुमेण भहम गाथरदये धरी ए माला तु फेर आ सन्तोनी वाणी होय का कबीरसाहेब नी होय ते मने नथी खबर तो सटसग ज्ञान समजावो
@KishandasBapu2 жыл бұрын
આપ આપનો નંબર મોકલો,,હુ વ્હોટસએપ પર વાત કરીશ,,
@rameshbhaisavaniya61932 жыл бұрын
જય ગુરુ મહારાજ કિશનદાસ બાપુ ક્યાં રહે છે અને તેમનો કોન્ટેક્ટ નંબર હોય તો આપવા વિનંતી જય ગુરુદેવ સારું જ્ઞાન છે એમનામાં
मन पवन नी जेवाट लखीछे ते स्वासोसवास नी नथी के हाथ नी माणा नथी तो सटसग ज्ञान समजावो
@pukharajbhaiode73822 жыл бұрын
ભાઈ જય ગુરુ મહારાજ નહી પણ જય ગુરુદેવ એમ બોલો તો વધુ શોભે છે ....જય ગુરુદેવ ! પણ સાચા ગુરુદે વ કોણ એ સમજાવો તો દયા થશે 🙏🙏🙏🙏🙏
@prafoolbhaiparmar35762 жыл бұрын
જય ગુરૂ મહારાજ આને જય ગુરુદેવ માં સુ ફેર હોય પ્રભુ
@KishandasBapu2 жыл бұрын
જય ગુરુ મહારાજ,,બોલે કે જય ગુરુદેવ બોલે,,કે સાહેબ બંદગી બોલે,,સત રાધાસ્વામી બોલે કે જય શ્રી કૃષ્ણ બોલે,,કે સિતારામ બોલે,,કે જય માતાજી બોલે,,કે જય ભગવાન બોલે,, આ બધાનો ભાવ હોય એમજ બોલવા દેવાઇ,,તમારો કે મારો આગ્રહ એવો ના હોવો જોઇએ કે,આમજ બોલાઇ,,,આવુજ બોલવુ જૌઇએ,,
@bhagunayka-nk7pq3 ай бұрын
બાપુ ભાવનગર થી મુંબઈ જવા માટે ટ્રેઈન માં બસમાં પ્લેન માં બેસીને જવા નું હોય વચ્ચે વચ્ચે બીજા વાહનોનો ઉપયોગ કરી એ તો ઘણો સમય પસાર થઈ જાય માટે એક સમયે એક જ ઊપયોગ કરવો