ખુબ ખુબ આભાર વિજયભાઈ તમારો તમે ખૂબ આગળ વધો ભાઈ ગુરુદેવ તમારા ચરણોમાં નમન પ્રગટ નકળંગ ધામ સાંગણાવદર
@gopalbharwad7680 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ તમારા થકી આવા સાચા સંત ઓળખાણ થય હું કેટલા દિવસ આવા સાચા સંત શોધતો હતો નહીંતર અતિયારે બધા સંત તો મોહ માયા ફશના સે મારો ઠાકર એકદી જરૂર ભેટો કરાવશે વશરામ બાપા નો જય દ્વારકાધીશ ❤
@viralvyas9946 Жыл бұрын
જય સદગુરુ દેવ...ખૂબ ઊચ્ચ વાત...
@rahulhadgarda Жыл бұрын
વાહ આજના સમયમાં સાચા સંત છે જય રામદેવપીર જય વશરામ આપા ❤
@rajusprajusp8409 Жыл бұрын
જય હો વશરામબાપૂ.
@dineshsatiya5557 Жыл бұрын
જય વશરામ બાપા 🙌🚩
@satyamitratulsibhaipatel9905 Жыл бұрын
हरि ॐ तसत जय गुरुदत्त
@equitytrader41952 ай бұрын
Vijay Bhai no abhar
@BhagaBhai-sq5we Жыл бұрын
સત્ય વાત અંદરની
@farmerslife1011 Жыл бұрын
સાચા સંત વશરામ બાપા નિ જય હો🚩🚩🚩
@jasubenpatel3285 Жыл бұрын
હરીઓમ હરીઓમ તમારો .સતસંગ એક સચોટસ વાહ પરભુ
@chavdagovind7939 Жыл бұрын
જય સદગુરુ શ્રી વશરામ બાપાના શરણોમાં કોટી કોટી વંદન
@vijaychauhanofficialgujara498 ай бұрын
શ્રી વશરામ બાપુ એટલે સાચા સંત ખૂબ નિખાલસ નિર્મળ. અને નિર્લેપ બાપુના સાનિધ્ય માં હમણા જ મને ભજન સંતવાણી કરવાનો લહાવો મળ્યો ખૂબ હુ પણ ભાગ્યશાળી બન્યો કોટિ કોટિ વંદન સંત શ્રી વશરામ બાપુ ને
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@sagarbhaichavda7089 Жыл бұрын
જય યોગેશ્વર નો અર્થ શું છે પ્રભુ
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
Jay shivshakti 🙏🚩 Jay shree ramapir 🙏🚩 Jay ho vashram Bapu 🙏 Vahh Vijaybhai jotva
ભક્તિ ના પ્રકાર અલગ અલગ અનેક પ્રકારના હોય છે જય સંત્મહરજ આપ ને ખુબ ખુબ આભાર માનું છું હું એક ગરીબ ભૂદેવ સમાજ નો સાઈઠ વરસ નો છું અને હું એક સારા અને સાચા ભક્તો ને ખુબ ખુબ આભાર સહ શુભ મંગલ કામના સહ શુભ મંગલ પ્રારંભ કર્યો છે લોકોને સમજાવવા માટે પ્રેરણા આપી રહ્યા છો સારું યોગ્ય લાગે છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી સંત વાણી અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે સાથે ભગવાન હોય છે જય જય ગરવી ગુજરાત નું નામ રોશન કરી રહ્યા છો ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KundanGadhiya Жыл бұрын
P 3:47 3:47 😢🎉
@MrAshishMrAshish-ci7rj Жыл бұрын
ખુબ સરસ વિજયભાઈ સાધુ સંતો નાં ઇન્ટરવ્યૂ માં ખુબ આત્મા ને આનંદ મળે છે હજી પણ સાધુ સંતો નાં ઇન્ટરવ્યૂ આગળ મુકજો