Santvani Artist Shailesh Maharaj Interview Part 01 Deshi Bhajanik Shailesh maharaj Sathe mulakat

  Рет қаралды 67,656

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

#shaileshmaharajInterview #suriloSamvad
Title :-સંતવાણી આરાધક શૈલેષ મહારાજ સાથે 'સુરીલો સંવાદ'
શૈલેષ મહારાજ સાથે મુલાકાત ભજનરૂપી સત્સંગ ની વાતોSong :-
Speech/Anchor :-Vijay Jotva-Journalist
Respondent :-shailesh maharaj
Producer:-Vijay Jotva (Ahir)
Live Recording :-Vijay jotva -Journalist
All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
Facebook :- / bhajandhammedia
DD Bharati Official Channel- DD bharati gujarati channel
#DDBharati_Gujarati
WebSite :-bhajansantvani....
gujarati bhajan Santvani shailesh maharaj
gujarati dayro santvani 2020
shailesh maharaj life style

Пікірлер: 207
@phgondliyapuran40
@phgondliyapuran40 2 жыл бұрын
બાપુ નું સરળ વ્યક્તિત્વ છે ભાઈ સાધુ સ્વભાવ 🙏
@devdasrabari7529
@devdasrabari7529 4 жыл бұрын
અભીમાન જરાય પણ નથી આવા કલાકાર ને ખબર હોય સંતવાણી કોને કેવાય ખૂબ આનંદ થયો જય હો બાપુ
@DngoswamiDngSantvani
@DngoswamiDngSantvani 4 жыл бұрын
ભજન ની દુનિયા મા ખુબજ મોટુ નામ છતા જીવન મા એકદમ સરળતા અને સાધુતાઈ..... હુ સૈલેશબાપુ ને અનેક વાર રુબરુ મળેલો છુ... ગમે ત્યારે મળે એટલે મોજ થી ભેટી પડે બાપુ...
@amitkumarchekhaliya460
@amitkumarchekhaliya460 4 жыл бұрын
બાપુ નો સ્વભાવ એકદમ સરળ છે બીજા કલાકારો તો બોવ મોટાય કરે છે પણ બાપુ તો ભેટી પડે.....વાહ શૈલેષ બાપુ જય સીતારામ
@smitshrimali6868
@smitshrimali6868 4 жыл бұрын
વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર શૈલેષ બાપુ એ મહાન ભજનિક છે આવા પ્રોગ્રામ કરવા બદલ અભિનંદન
@guruisgreatofficial1072
@guruisgreatofficial1072 4 жыл бұрын
Shailesh Maharaj Ne bhajan ni duniya ma bov motu name che pan pota na jivan syile ma pan bov saral jivan jive che ane loko ne khub j prem aape che
@devdasrabari7529
@devdasrabari7529 4 жыл бұрын
શૈલેશ બાપુના ભજન સ્વભાવ કોય કલાકાર ના પોચી શકે એમાંય પાણ.બાપાની યાદી હોય હનુમાન ચાલીસા કે બીજા ભજન હોય પણ મારાજ જમાવટ આખી અલગજ હોય જય હો બાપુ 🌹 ઓમ નમો નારાયણ 🌹
@BurmaDRaju
@BurmaDRaju 4 жыл бұрын
હાય
@mbambamba8994
@mbambamba8994 4 жыл бұрын
સંતવાણી કલાકારો માં હસતો અને નિરાભીમાની ચેહરો એટલે શૈલા મહારાજ,વાહ મજા આવી
@parammenejment7677
@parammenejment7677 4 жыл бұрын
વાહ કાકા ખુબજ સરસ મુલાકાત
@ashokprajapati5461
@ashokprajapati5461 4 жыл бұрын
વાહ મજા આવી હો બાપુ નું ઇન્ટરવ્યૂ સાંભળી ને વિજય ભાઈ તમારું કામ બહુજ સરસ છે અમારી જેવા ને ઘરે બેઠા આવું સાંભળવા મળે છે ખરેખર આનંદ આવ્યો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
ધન્યવાદ ભાઈ
@ashokprajapati5461
@ashokprajapati5461 4 жыл бұрын
@@VijayJotvaJournalist બિરજુ બારોટ નું ઇન્ટરવ્યૂ લ્યો વિજય ભાઈ
@laljighoghari9270
@laljighoghari9270 4 жыл бұрын
વાહ બાપુ હજુ તો એક ભાગ માં જ બાપુ ની સાધુ તા ના દર્શન થયા આને ખરા અર્થ માં ભજન કર્યું અને ટકાવ્યું કહેવાય
@gohilhitesh6729
@gohilhitesh6729 4 жыл бұрын
હા લાલજીભાઈ મોજ આવી ગઈ
@ahirranmal5823
@ahirranmal5823 4 жыл бұрын
👌👌👌🇮🇳🇮🇳🇮🇳જય હો સંતવાણી ભજન 👌👌👌🇮🇳🇮🇳🇮🇳
@ahirpravinsonara
@ahirpravinsonara 4 жыл бұрын
શૈલષ બાપુ એટલે ઉમદા સંતવાણી આરાધક સાથે ઉમદા વ્યક્તિત્વ
@mr.agravat4803
@mr.agravat4803 3 жыл бұрын
જય હો
@kamleshgadhvi8417
@kamleshgadhvi8417 4 жыл бұрын
શૈલેશ બાપુ એટલે સંતવાણી ના બાદશાહ 🙏😊😊😊🚩👌
@isavrraval4805
@isavrraval4805 2 жыл бұрын
વાહ મોજ ‌સીયા‌ રામ
@jagdishbharwad4431
@jagdishbharwad4431 4 жыл бұрын
Namo narayan...sailesh maraj 👏
@dixitgondaliya1788
@dixitgondaliya1788 Жыл бұрын
Shailesh maharaj best singer
@Khintlawala
@Khintlawala 3 жыл бұрын
કલાકાર તો ઘણા બધા છે. બધા ને હજારો વંદન પણ, શૈલેષ મહારાજ ની કળા અદભુત છે. જય ગુરુ મહારાજ઼ શૈલેશ મહારાજ.
@harshadniranjan5720
@harshadniranjan5720 4 жыл бұрын
હંમેશા હસ્તો ચેહરો અને ખૂબ જ દયાળુ વ્યક્તિત્વ દરેક સાધુ સંતો નાં હૃદય મા રમતો જીવ અને જેની ભજન સાથે ભાઈબંધી એટ્લે 📿Shailesh Maharaj
@hareshrramanadi6033
@hareshrramanadi6033 4 жыл бұрын
વીજયભાઈસાથેમૂલાકાતકરવાબદલસૈલશબાપૂનેહરેશરામાનંદીનાજયસીયારામ.ક્ચ્છ.રાપરગામનલીયાટીબાદેસીભજનનાબેતાજબાદશાહ
@hareshrramanadi6033
@hareshrramanadi6033 4 жыл бұрын
ધન્યવાદ
@hareshrramanadi6033
@hareshrramanadi6033 4 жыл бұрын
વા.બાપૂ. વાઆધૂનીકયૂગમાસાચાભજનનાદરશનકરાવ્યાજેનેસદાયભજનનૉઆહારજયહૉરામાનંદી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
હા ખૂબ સરળ સ્વભાવના છે
@rathodajaysinh8649
@rathodajaysinh8649 4 жыл бұрын
વાહ સરસ વિજય ભાઈ મોજ આવી પણ મને ઈ ન સમજાણુ કે ૭૮થી લઈ ૨૦૦૦ સુધી બાયઠ ગામ ગજવયુ પછી પાંચ મહિને બટુક મહારાજ દેવ થયા એનો સ્વૅગવાસ નો પત્ર પણ આવ્યો છતા બાયઠ ને યાદ ન કર્યા. શૈલેશ મહારાજ નો કચ્છ મા પેલો પ્રોગ્રામ બાયઠ મા થયો .યોગેશપુરીજી અને ઓસમાણ મીર ને કહેલ કે બાયઠ યાદી દેજો કે હવે હુ ભજન ગાવુછુ .અને બે મહિના પછી બોલાવેલ ....પણ ભુલી ગયા હશે . આ ઓચિંતુ બોલવાનું હોય ...32 વષૅ ના આ પરિવાર સાથે સબંધ છે .. જય સોદેવ પીર દાદા બાયઠ-કચ્છ
@AGRAVATBRIJESH
@AGRAVATBRIJESH 4 жыл бұрын
Darbar Jay siyaram..Jay sodevpir dada...Bayath bhulay thodu..
@AGRAVATBRIJESH
@AGRAVATBRIJESH 4 жыл бұрын
Kautch na program ni yadi haji baki chhe..next episode ma Badhi yadi kareli j chhe..thoda time pachi 2 jo episode avshe tema badhi yadi chhe
@AGRAVATBRIJESH
@AGRAVATBRIJESH 4 жыл бұрын
From .. Ashok Maharaj.. Barpatoli
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
હજી બીજા બે ભાગ બાકી છે ભાઈ તેમાં બધા સહયોગ કરતાં નો ઉલ્લેખ કર્યો જ છે વાલા
@rathodajaysinh8649
@rathodajaysinh8649 4 жыл бұрын
આભાર વિજયભાઈ અને ભત્રીજા અશોક ..🙏 કોઈ કહેને કે છે તારા બાપનું તો સૈલેશ મહારાજ છાતી ઠોકીને કહે બાયઠ નુ સ્ટેજ મારા બાપનુછે . પછી વિજય ભાઈ સહયોગ ની વાત આવી તો ખરેખર પુ.મારાજ નો કહેવાય ત્યાર નો સમય અલગ હતો .આતો તિથીછે ,તે નક્કી જ હોય અને મારી પાસે એમના પોસ્ટ કાર્ડ પડયા છે. કેતા હજી બીજા કોને બોલાવશુ હુ કહી દઉ .પુ, બટુકમહારાજ, પુ, પ્રાણ ભાઈ, સમરથસિંહ બાપુ, લલિતાબેન,યોગેશપુરીજી, ઈસ્માઈલ દાતાર, એચ,વી,સાઉન્ડ, ભાઈ શ્રી દિનેશભાઈ,36,વરસો થી મ,અલ્લારખા મીરબાપા,મ,હુસેનભાઇ મીર,મ,અભુભાઈ મીર,મારા બાલસખા ભાઈ ઓસમાણ મીર,રતનભારથીજી,કાન્તી લાલજોષી, સ્વ,મોટા દેરાજ ,મ, અલી ભાઈમીર,જેમણે દાદા નો એક ભજન બનાવ્યો છે ,સ્વ,પ્રેમજી રૂષી, પછી વિશ્રામભટૄ, સ્વ,શામજીભટ, મ,રાયબ બાપા,સ્વ,રામ ભગત, પાલુભગત,સ્વ,અમીચંદજી ,બધાએ એક એક ભજન બનાવ્યો છે, સ્વ,અભોભગત સ્વ,હરદાસભગત સ્વ,રામાબાઈ,સ્વ, સાંગો ભગત,સ્વ,કાકુભગત,સ્વ,સામતભગત, સ્વ,અમરનાથ નાથજી, મંજીરાવાદક બાવાજી, મ,અબ્દુલ ખાવડા , સ્વ, જયંતિલાલજોષી,મમ્મી ઉસતાદ, ..🙏🙏🙏🙏🙏👑👑👑👑... આવા અનેક વિરલાઓ ને યાદ કરી અને બ્રહ્મલીન સંતશ્રી ગગુભા સાથે બધાને પુષ્પાંજલી અર્પણ કરવાનો મોકો મળ્યો, બધાને વિજય ભાઈ તમારા યુ ટ્યૂબ ચેનલ થકી લાભ મલ્યો છે તે બદલ ભાઈ તમારો આભાર માનું છું. ખરેખર આવા સાચા ભગતો ને યાદ કરીયે તો આપણે નગુણા કહેવાઈએ,આવા બધા એ ધણો ફાળો આપ્યો છે ,આપણે તો અંતર થી યાદ કરીએ, બાકી સહયોગ તો એ હસ્તી ઓ એ આપેલ છે ,🙏🙏🙏🙏🙏 ગામ,બાયઠ તા માંડવી-કચ્છ, જયદાદા સોદેવ પીર, રાઠોડ અજયસિંહ ગગુભા ની સર્વે ભજન પ્રેમી જનતા ને અભિનંદન..
@Ramrajya2141
@Ramrajya2141 3 жыл бұрын
Jay ho santvani
@gohilhitesh6729
@gohilhitesh6729 4 жыл бұрын
સુપર ઇન્ટરવ્યૂ
@absound5818
@absound5818 4 жыл бұрын
જય હો બાપુ જય હો વિજય ભાઇ
@gohilhitesh6729
@gohilhitesh6729 4 жыл бұрын
જય હો શૈલેષ મહારાજ
@harishankarshrimali7865
@harishankarshrimali7865 3 ай бұрын
Vijay Bhai you are doing good and great JOBS..pl. carry on
@samvedijaymehta6585
@samvedijaymehta6585 4 жыл бұрын
જય સીયારામ બાપુ,,,,, એક ભૂદેવ તરીકે એવા આશિર્વાદ આ નિખાલસતા અને શ્રી રામ ભક્તિ, સદા આપના ત્યાં અખંડ રહે
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
jay siyaram
@bhalalakalpeshkalpesh6766
@bhalalakalpeshkalpesh6766 3 жыл бұрын
Jay ho bapu
@rajukatona.official
@rajukatona.official 2 жыл бұрын
Jay ho
@senidangadhavi717
@senidangadhavi717 4 жыл бұрын
Jiyo Guru jiyo
@hiteshramanandi2645
@hiteshramanandi2645 7 ай бұрын
Jay ho Ramanand
@rambhaidangarahir1092
@rambhaidangarahir1092 3 жыл бұрын
ખુબ સરસ જય હો સંતવાણી
@rameshmakwana3250
@rameshmakwana3250 4 жыл бұрын
જય હો સંતવાણી અત્યારના યુગમાં શૈલેષ મહારાજ એટલે ભજન બાદશાહ કહી શકાય જેમ પેલા કાનદાસ બાપુ હતા તેમજ અને શૈલેષ મહારાજ દેશી ભજન અને સંતવાણી સિવાય કોઈપણ વસ્તુ ગાતા નથી અને તેમનું જીવન ભજન આરાધક અને શોભે તેવું જ છે અને હું તેમને દિલથી ચાહું છું જય હો સંતવાણી જય હો ભજન અને વિજયભાઈ તમે પણ સંતવાણી સાહિત્ય ને માન આપી અને આ કાર્ય હાથ ધર્યું છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર વિજયભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
ધન્યવાદ ખૂબ ખૂબ આભાર
@hitarthdave2270
@hitarthdave2270 4 жыл бұрын
Jay ho Bijo part muko
@sahadevkeshavala9929
@sahadevkeshavala9929 4 жыл бұрын
ભજન તો ઘણા કલાકાર કરે છે પણ શૈલેષ મહારાજ ની તોલે ના આવી શકે... શૈલેષ બાપુ ભજન તો બધા થી સવાયા j કરે છે પણ બાપુએ ભજન ને સમજયું છે બાપુ નો a એવો સરળ સ્વભાવ કે બધા ne હ્રદય માં બાપુ માટે એક અલગ જ જગ્યા બનાવી છે 😊 ખૂબ જીવો અને ખૂબ ભજન કરો Jay siyaram
@absound5818
@absound5818 4 жыл бұрын
એવાં રસીલા નૈન લક્ષ્મણ બાપુ ઉતારો 2020 જોરદાર શૈલા બાપુ
@vijaysodhaschoolsodha1717
@vijaysodhaschoolsodha1717 3 жыл бұрын
Vah maraj gajab gav cho
@pareshbhaimistri6318
@pareshbhaimistri6318 4 жыл бұрын
હરેશદાન શક્તિદાન ગઠવી ની મુલાકાત લેવા વિનંતી
@meghnathidhiraj2253
@meghnathidhiraj2253 6 ай бұрын
Om namo narayan
@hiteshnimavat1452
@hiteshnimavat1452 3 жыл бұрын
સિતારામ
@user-su3zm1md4t
@user-su3zm1md4t 3 күн бұрын
Jay bagvan
@samirkumar58
@samirkumar58 3 жыл бұрын
Jai ram bapa
@Bapujaliya
@Bapujaliya Жыл бұрын
जय हो शैलेश बापू
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
જય હો સંતવાણી
@pareshbodar2086
@pareshbodar2086 5 ай бұрын
બાપુ ખૂબ સરસ અને સરળ સ્વભાવ ના છે.... મને સ્ટેજ પરથી બોલવામાં જ્યારે પણ કોઈ તક આપી હોય તો ખુલ્લા મન સ્ટેજ પર લઈ ગયા છે મને કારકિર્દી મા પાયા ના પથ્થર છે...... તેમ કહી શકાય......
@shaileshkakariya6397
@shaileshkakariya6397 4 жыл бұрын
શૈલેષ મહારાજ અદ્ભૂત કલાકાર છે
@rathodprakash7560
@rathodprakash7560 4 жыл бұрын
જય. હૉ. સતવાણી
@kedarbitstharad7390
@kedarbitstharad7390 4 жыл бұрын
Vah mojj
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
હા શૈલેષ બાપુ જય હો જય હો 👌👌👌👌👌👌
@d.j8445
@d.j8445 4 жыл бұрын
હનુમાન ચાલીસા સરસ ગાય છે મહારાજ
@sahadevkeshavala9929
@sahadevkeshavala9929 4 жыл бұрын
Ha bapu ha...
@bhikhumuliyashiya3411
@bhikhumuliyashiya3411 4 жыл бұрын
Vijay bhai bdha program joya may fevret shayles maharaj + samrt shih sodha jay ho vijay bhai jay ho
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Vah
@ranjeetbhaikadiyali3716
@ranjeetbhaikadiyali3716 4 жыл бұрын
મને ગર્વ છે અમારા મારાજ ઉપર કલાકારો ની દુનિયા માં આવા સરળ વ્યક્તિ મળવાં મુશ્કેલ છે મારાજ કલાકાર તો છેજ પણ એક સારા મારગદર્શક પણ છે હું તો મારાજ ખુબજ ચાહક છુ. મારાજ સાથે તેમનો પરિવાર પણ એટલોજ દયાળુ છે... મારાજ નો પરિવાર કોઈ પણ ના દુઃખ માં ભાગ લેય છે તેનો મેં જાતે અનુભવ કર્યો છે....મારાજ ને મારા કોટી વંદન
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
ધન્યવાદ
@manrabari3097
@manrabari3097 4 жыл бұрын
Great work vijaybhai
@dhanjiboricha2311
@dhanjiboricha2311 4 жыл бұрын
ખુબ જ સરસ
@bhanujethva4307
@bhanujethva4307 4 жыл бұрын
Jay ho bapu moj karavi
@bhaveshnadiyapara9793
@bhaveshnadiyapara9793 4 жыл бұрын
જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સીયારામ વિજયભાઈ તથા શૈલેષ મારાજ (બાપુ )
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
jay siyaram
@kanadosaahir7054
@kanadosaahir7054 4 жыл бұрын
બધા કલાકાર નુ જીવન ઉજળુજ છે અને હજી ભગવાન એને ઉજળા રાખે અને બધા આવા સારા વિચારો સારાં ભજન રુપી પરસાદ પીરસીયાજ કરે આવી મારી માગણી છે અને હજી એક હરસુક બાપુ ની મુલાકાત જોવા ની ઈછા છે હો ભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Corona covid19 virus jaay pachhi ene leye
@hareshrramanadi6033
@hareshrramanadi6033 4 жыл бұрын
વીજયભાઈ.બાપૂનૉબીજૉભાગબતાવજૉ
@baldevgosai1898
@baldevgosai1898 4 жыл бұрын
Excellent fine
@BhautikPatelWithHarmonium
@BhautikPatelWithHarmonium 4 жыл бұрын
Om namo Narayan
@mansukhbhaiustad4791
@mansukhbhaiustad4791 4 жыл бұрын
Super....vijaybhai
@mayajarahir9629
@mayajarahir9629 4 жыл бұрын
જય સિયા રામ
@kishorrabarijaymagata5148
@kishorrabarijaymagata5148 4 жыл бұрын
જયહો શૈલેષમારાજ
@jadejanarendrasinhbhajanik4147
@jadejanarendrasinhbhajanik4147 4 жыл бұрын
Jay ho bapu.....
@ramavathemat1821
@ramavathemat1821 4 жыл бұрын
Jay Siyaram
@kaushikkoriya9683
@kaushikkoriya9683 4 жыл бұрын
Vah
@gunvantbhaitank91
@gunvantbhaitank91 4 жыл бұрын
Jay Sita Ram
@virenvasan3302
@virenvasan3302 4 жыл бұрын
Super
@khojiunbox
@khojiunbox 4 жыл бұрын
જય હો કાનદાસ બાપું...
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
જય હો
@jaysiyaram4400
@jaysiyaram4400 4 жыл бұрын
જય સિયારામ બાપુ જય સિયારામ
@smitshrimali6868
@smitshrimali6868 4 жыл бұрын
જય હો બાપુ જય હો
@dipakbhusara5840
@dipakbhusara5840 4 жыл бұрын
Deshi bhajan samrat ne🙏 Jay shree raam
@arvindrajgor5251
@arvindrajgor5251 4 жыл бұрын
VIJAY BHAI...JAY HO SANTVANI ...BAHUJ SARSH..AAVA VIDEO BANAVTA REJO .....SAILESH MARAJ MARA FEVRIT KALAKAR.JAY HO
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Dhanywad
@Shivani_140
@Shivani_140 4 жыл бұрын
Nice ☺🎶
@girnarirukhadnimojofficial4068
@girnarirukhadnimojofficial4068 3 жыл бұрын
Om namo Narayan 🙏
@user-ut7nw8tp1i
@user-ut7nw8tp1i 4 жыл бұрын
જય અલખધણી
@r.k.digital101
@r.k.digital101 4 жыл бұрын
Vah... bapu
@maheshjitiya2824
@maheshjitiya2824 4 жыл бұрын
Please vijaybhai request to you please release the second part please please
@atulmuchhadiya9967
@atulmuchhadiya9967 4 жыл бұрын
visankathad nu intaryu lyo
@gbgohil5866
@gbgohil5866 4 жыл бұрын
Vah bapu
@gajjark8953
@gajjark8953 4 жыл бұрын
Vah vah shaylesh maraj
@laljighoghari9270
@laljighoghari9270 4 жыл бұрын
જય હો બાપુ
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
જય હો શૈલેષ બાપુ જય હો 🙏🙏🙏🙏👌
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
moj
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
@@VijayJotvaJournalist 🙏👌
@parmarkarmdipsinh2883
@parmarkarmdipsinh2883 4 жыл бұрын
Ha moj ha
@jayaaimaamogalashokrabari237
@jayaaimaamogalashokrabari237 4 жыл бұрын
જય હો દુધરેજ ના ઠાકર બાપ
@bharatpatel4151
@bharatpatel4151 4 жыл бұрын
હા બાપુ હા તમારી મોજ
@ravimehta5396
@ravimehta5396 4 жыл бұрын
Part - 2 Kyare muksho ?
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
3 દિવસ માં આવી જશે
@vipulbhaliya8495
@vipulbhaliya8495 4 жыл бұрын
હા શોલૈસ બાપુ ની મોજ
@user-ok3st7jb2j
@user-ok3st7jb2j 4 жыл бұрын
સુનો હનુમાના .....😍 સુદામાજી દ્વારિકા હાલયા 😍😍 અગમવાણી 😍😍😍😍😍😍 લીલો ગાંજો 😍😍😍😍😍😍😍 Etc Like શૈલેશ મહારાજ બાપુ 👍👍👍
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
શૈલેષ મહારાજ ના બીજા અન્ય ઇન્ટરવ્યૂ ના ભાગો માં એ પણ છે
@DngoswamiDngSantvani
@DngoswamiDngSantvani 4 жыл бұрын
બીજો ભાગ ક્યારે અપલોડ કરવાનો છે વિજય ભાઇ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
ટુંક જ સમય માં
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
Vah barpatodi. Vah vah vah vah
@parmaralpesh4490
@parmaralpesh4490 4 жыл бұрын
હરશુખ ગિરી ગોસ્વામી નું ઇન્ટરવું લ્યો તેવી અપેક્ષા
@Khintlawala
@Khintlawala 3 жыл бұрын
બિરજુભાઈ બારોટ (સાયલા) નું ઇન્ટરવ્યૂ લેવા વિજયભાઈ ને નમ્ર વિનંતી.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
લેવાય ગયું
@Khintlawala
@Khintlawala 3 жыл бұрын
Ok
@Khintlawala
@Khintlawala 3 жыл бұрын
તમારો નંબર આપો
@satishkakadiya7440
@satishkakadiya7440 4 жыл бұрын
Santvani na badshah
@kanubhaimiyatraahir399
@kanubhaimiyatraahir399 4 жыл бұрын
Vijaybhai Aava program Mukva badal khub khub Abhar ...
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Tnx
@pratapranavaya1154
@pratapranavaya1154 4 жыл бұрын
હરસુખ બાપુ ની મુલાકાત લીયો વીજય ભાઇ ,
@prashantdangar4934
@prashantdangar4934 4 жыл бұрын
HARSUKH MAHRAJ ni mulakat liyo bhai 🙏🙏
@dharitdevmorari1263
@dharitdevmorari1263 4 жыл бұрын
Kathakar shree na interview kro plz
@hiteshnimavat1452
@hiteshnimavat1452 3 жыл бұрын
બાપુનિસરનેમજણાવસોજી
@sojitrmanish2925
@sojitrmanish2925 3 жыл бұрын
Agravat saileshmaraj
@devdasrabari7529
@devdasrabari7529 4 жыл бұрын
બીજો ભાગ કયારે મુકશો વીજય ભાઇ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
tuk samay ma
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 16 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,3 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 81 МЛН
🔴Live : Bhajgovindam Bhjagovindam | Bhajgovindam Bhag-02 | P. HariswarupDasji Swami
1:22:33
Sahajanandi Sadvidya (સહજાનંદી સદવિદ્યા)
Рет қаралды 2,5 М.
Shailesh Maharaj || Personal Desi Garba Ni Moj
24:37
OM SOUND DHOLERA
Рет қаралды 2,6 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН