આ એપિસોડ સાંભળવાની બહુજ મજા. આવે છે વિજયભાઈ ૩જો ભાગ જણાવશો. સંતશ્રી ને પ્રણામ.
@vallabhbhaikakasaniya40133 ай бұрын
આ માતાજીને સામ્ભલવાની બહુ મજા આવે છે વિજય ભાઈ હજી એક એપિસોડ મુકજોને વાલા. જય સિયારામ.
@natvarvaghelaofficial10682 ай бұрын
પુજ્ય યોગીની શ્રી મહેશ્વરી નાથજી માતાજી ને પ્રણામ 🙏🌹 આપના ઉત્તમ જ્ઞાન.. ઉત્તમ સત્સંગ ઉત્તમ વિચારો ને કોટી કોટી પ્રણામ 🙏🌹 વિજયભાઈ આજની મુલાકાત માતાજી સાથે ની ખુબ જ સરસ....🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🌹🙏
@મારીયાદેવાતભાઈદેવાતભાઈ3 ай бұрын
🕉️🪷🙏 મહાદેવ માતાજી ને ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@anopsinhchavda19953 ай бұрын
. ધન્ય ધન્ય થયો આજે જે વસ્તું જાણવા મે ખૂબ મહેનત કરી હતી. તે આજે ઈશ્વરકૃપાએ અનાયાસે મળી વંદનએ માતાજીને અને વિજયભાઈ નેપણ મારા ગુરૂજીના થ સંપ્રદાયના છે. અંને એમનીમની કૃપા અપરંપાર છે આ વસ્તું બે દિવસ પહેલાં મનમાં ધારી હતી કે આ વખતે આ પ્રશ્નો પુછીશ ગુરુજી એ સામેથી જાણે તમને મોકલ્યા આ દેશ આદેશ
4 ай бұрын
માતાજી એ બહુજ સહજ ભાવથી શિવ પંથી ઓ વિશે માહિતી આપી તે ખરેખર હૃદય ને સ્પર્શી રહ્યો હતો. જય ગિરનારી.. આદેશ.🔱👃🌿
I just impressed by hearing great thoughts, I m very excited to greet her by meeting mataji
@joshihasmukh89543 ай бұрын
વિજયભાઈ ખૂબ સરસ સંવાદ.
@krupalpatel28453 ай бұрын
માતાજી તમારા જ્ઞાનને મારા નમસ્કાર..અને સાધુ ની સાચી નિશાની એટલે એનું જ્ઞાન..બાકી યુટ્યુબ પર બધા પાખડી જ સાધુ છે 🙏🏻
@hansrajbhaitanti6 күн бұрын
Really, this is a very nice, most important & ever memorable, great motivational best inspirational video sharing by you for each & every, your this U tube channel viewers.
@dipaktrivedi56094 ай бұрын
અદભુત વિજયભાઈ બહુ મજા આવી . મારા સંત ચરણ માં પ્રણામ ! આદિશ આદીશ આદિષ, માતાજી ક્યાં રહે છે તે જણાવવા વિનંતી
@alpeshkathariya49943 ай бұрын
સુખપુર ગામ
@gopalbhaidhanak68513 ай бұрын
Bahut saras apisod chhe mataji saras gyani chhe
@chhitubhaidesai57093 ай бұрын
સંતના ચરણોમાં કોટી કોટી વંદન
@xyz578113 күн бұрын
માતાજી જય ગૂરૂદેવ સત્સંગ સાંભળી બહુ આનંદ થયો.પણ જયારે રૂબરૂ મળીએ ત્યારે ખૂબ આનંદ આવે.
Jay ho Vijay ho yogini Maheshwari mataji no Jay Jay kar ho... ❤❤❤
@SureshpuriGausvami-qp8dl3 ай бұрын
મહારાજ જી ને આદેશ. બહુ જ તલસ્પર્શી અને ઝીણવટ પૂર્વક નું વિશ્લેષણ મહારાજ ના મુખારવિંદ થી સાંભળી ને ખરેખર આનંદ થયો. વિજયભાઈ ! આપનો ખુબ ખુબ આભાર. અને મહારાજ જી ના ચરણો માં સાદર વંદન.
@CHITRAKUT_513 ай бұрын
વા માં વા તમારી વાણી મને ગદ ગદ કરી ગઈ..સત્રી શરીર માં ગુજરાત માં આવા સંતો છે મોટી વાત છે
@rajubhaimaval35193 ай бұрын
વાહ માતાજી આપની આધ્યા તમિક્તા ખૂબ જ સારી છે ભોલે નાથ તમને ખૂબ સકતી આપે જય ગુરુદેવ
@vikramrajpurohit777712 күн бұрын
Radhe Radhe
@SureshPatel-xh7jkАй бұрын
માતાજી ને કોટિ કોટિ વંદન પ્રેમ પ્રણામ બહુ સરસ 🙏
@shraddharohitrathod59613 ай бұрын
ॐ शिंव शिंव शंभू शंकर हर हर महादेव 🙏🦁💞 ॐ नमो नारायण मां 🙏🦁💞
@ramdevsinhsarvaiya4546Ай бұрын
માતાજીએ નવ નાથનો અર્થ સમજાવ્યો. નાથ પરંપરા કેવી હોય તે અગાઉ ખબર નહોતી.U.P.નાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ કદાચ આ પંથમાંથી આવે છે. માતાજીનું જ્ઞાન સાંભળવાની બહુ મજા આવી. આ માતાજીનું ફરી એકવાર જ્ઞાન સંભળાવો તેવી ઈચ્છા છે. વિજયભાઈ તમને ધન્યવાદ. આવા સાત્વિક સંતોની વાણી સંભળાવતા રહેજો.
@pitambarbhaiparmar39193 ай бұрын
Very good work dhanyavad Thank you 👏
@gkyaduvanshi855914 сағат бұрын
ભગુડા ખોડીયાર આશ્રમ ની મુલાકાત કરો એવી પ્રાર્થના🙌👏🙏🙇
@jagrutidave41878 күн бұрын
ખૂબ જ આનંદ આવ્યો કા કરણ કે આમ આતમા નુ જ્ઞાન પ્રાપ્ત કરીયુ છે એટલા સંસાર માં રહ ને તપ કરવાનુ છે એ જય સત્ ચિત્ આનંદ 🙏🕉️🙏
વાહ માતાજી 🙏🏻🙏🏻🙏🏻 અમે બધા સંસાર માં ફસાયા છીએ પણ વાસ્તવિક માં સુખી તમારા જેવા સંતો છે. એવુ મારું મન કહે છે..
@indiragoswami92382 ай бұрын
જય શિવ ગોરખ શિવ શિવ શિવ શિવ શિવ
@jagrutidave41878 күн бұрын
Bahu j scientific rite karma na siddhant pramane samjavyu 🙏🕉️🙏
@pravinprajapati87263 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ માતાજી
@bharatpathak55663 ай бұрын
પ્રણામ...ખૂબ સરસ.સરળ ભાષામાં ગમ્યું.
@chhaganMadhavi3 ай бұрын
Jay Ho Har Har Mhadev Khub SRS Bapu
@ahirsamatchavda4714 ай бұрын
વાહ ખૂબ સારી માહિતી જાણવા મળી જય હો સનાતન ધર્મ ની🙏
@MaheshbhaiPanchal-v1t3 ай бұрын
સંત ને કોટી કોટી વંદન, ખુબજ સરસ સત્સંગ
@Prakash.Bhai113 күн бұрын
સરલ અને વંદનીય સંત છે
@DevabhaiPurohit-bg3ou11 күн бұрын
खुब सुंदर ज्ञान बताया
@VishwarajsinhJadeja-r2z15 күн бұрын
Khub saras updesh jivan jivawa mate
@PravinThakor-nv7hp3 ай бұрын
બહુ સરસ સરસ સમજણ આપી ગુરુ માં
@mavjibatta34223 ай бұрын
જય સિયારામ આદેશ 🙏🙏
@rayjadarajendrasinh7415Ай бұрын
માંભગતી નમઃ ☘️🕉☘️🕉☘️🕉☘️🙏
@shaileshbhaigheravara40563 ай бұрын
🙏... Guru mata ne vandaan... Vijay bhai aadhyatmik ni moj ho
@BrajeshKumarSYadav-n4u3 ай бұрын
Charan sparsh guru mata ji aapke updesh mujhe bahut achcha lagta hai ji jai jai shree Radhe Radhe Krishna prabhuji
@KeshuMasaАй бұрын
જયમાતાજી
@dhanjiahir913713 күн бұрын
Jay ho jay ho
@jakhubhailimbani69568 күн бұрын
🪔👏👏🌺🙏🏻🙏🏻🚩💐🙌🌹 जय शिया राम जी कि जय हो जय बजरंग बली कि जय हो हर हर महादेव जी कि जय हो 🚩🚩🙏🏻🙏🏻🙌🙋🙆🪔🪔🪔👏👏👏
@hansamistry97986 күн бұрын
जय सच्चिदानंद प्रणाम माताजी
@shraddharohitrathod59613 ай бұрын
जय गिरनारी आदेश 🙏🙏🙏
@jerambhaishankar51193 ай бұрын
Very very nice.❤😮❤..jgd Dhayavad ..
@rathodkamabha89363 ай бұрын
ૐ આદેશ 🕉️ સતગુરૂ કુપા હિ હો સર્વે સિધ્ધો ૐ આદેશ 🕉️ પુજ્ય શ્રી નાથજી જી ને ૐ આદેશ ખાસ માતાજી કોઈ પણ વ્યક્તિ નાં કર્મો કોઈ પણ સંતો સાધુઓ કાપી નાખે એવી આપ શ્રી એ વાત કરી આવું હોય ખરૂં નામ નામી અનામી ઓ છે જો કોઈ પણ્ વ્યક્તિ જુનાગઢ કે અન્ય યોગી નેં મળે તો શું એનું કર્મ મટી જાય કર્મ થી છુટી જાય ખરો તો જે તે સંત સાધુ કે યોગી પાસે શું એવું હોય કે ત્યાં ગયૈલ વ્યક્તિ નું કુકર્મ નષ્ટ થઈ જાય આવું શું હોય તે વિસ્તાર પુર્વક સમજાવવા ક્રુપા દ્રષ્ટિ કરશોજી સતગૂરૂ કૃપા હિ કેવલમ 🕉️ આદેશ આદેશ આદેશ 🕉️ સતગુરૂ કુપા હિ કેવલમ (૧) ઘર ઘર ભટકી નાથજી ઘર જઈ વાત અટકી ( સત્ય મેવ જય તે) સતગૂરૂ કૃપા હિ કેવલમ