શું ખરેખર પુનર્જન્મ થાય છે ? ।। આગળ ના કર્મો નું ફળ ।। ધુણવાની બાબત કેટલું સત્ય - hansGiri Bapu

  Рет қаралды 547,309

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

Пікірлер: 480
@pravinsachani787
@pravinsachani787 2 ай бұрын
સારી વિદ્વતા છે શ્રી મદ ભાગવત ગીતા નો અભ્યાસ છે આવાજ સંન્યાસી હોવા જોઈએ
@varshasolanki7389
@varshasolanki7389 3 ай бұрын
નમો નારાયણ બતક અને કબુતર નું જે ઉદાહરણ આપ્યું એકદમ સત્ય છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ
@kanokalathiya9118
@kanokalathiya9118 7 ай бұрын
ॐ નામો નારાયણ બાપુ ને ભાઈ આ બાપુ નો ગિરનાર માં કઈ જગ્યા એ આશ્રમ આવેલો છે એવા સંતો ને મળી ને ધન્યતા નો અનુભવ થય જાય
@BambhavaArjanbhai-vc6xz
@BambhavaArjanbhai-vc6xz 3 ай бұрын
વાહ બાપુ સરસ સચોટ ઉદાહરણો સાથે માણસ નાં શંકા નાં સમાધાન નાં ઉતર આપ્યા છે નમન
@varshasolanki7389
@varshasolanki7389 3 ай бұрын
હરે કૃષ્ણ બાબુ સરસ આપણે ઉદાહરણ આપ્યું ધન્યવાદ ધન્યવાદ વિજયભાઈ આપને પણ સનાતન ધર્મ કી જય ભારત માતા કી જય❤
@GPATEL1984
@GPATEL1984 7 ай бұрын
જય માતાજી મિત્રો બાપુ ના ઘણા વીડિયો જોયા છે મેં હાલ ના સમય મા જ્ઞાન નો ખુબ પ્રચાર થાય છે બધા અલગ અલગ વાતો કરે છે અને સામાન્ય માણસ ને ભ્રમિત કરે છે મિત્રો બ્રહ્માંડ ખુબ મોટું છે આપણી કલ્પના થી ખુબ જ વધારે છે બ્રહ્માંડ મા એટલું જ્ઞાન છે કે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ કોઈ એમ કહે કે હું કહું એજ સત્ય છે તો એથી કોઈ મોટું અસત્ય નથી તો હવે સામાન્ય માણસ શું કરે ? કોને સાચા મને ? શું સત્ય છે ? ભૂવા, સાધુ, સંત, ભગત, કોનું સાચું માનવું? મિત્રો તમે જેવું વિચાર કરસો તેવી જ ઘટનાઓ તમારી સાથે બનશે માટે પોઝીટીવ વિચારો કોઈની પણ વાતો મા ના આવો તમારા અંતર આત્મા ને પૂછો તમારો આત્મા, તમારા હૃદય જે કહે તેનું સાંભળો અને એવા જ કર્મો કરો સરત એટલી કે તમારા કાર્ય થી કોઈ દુખી ના થાય અને જીવનમાં ક્યારેય પણ નેગેટીવ વિચાર ના કરો મિત્રો બ્રહ્માંડ તમારી બધી જ ઈચ્છા પૂરી કરાવા માટે તૈયાર છે તમારા વિચારો થકી તમે બ્રહ્માંડ સાથે જોડાયેલા છો માટે સારું વિચારો ,હકારાત્મક વિચારો , બીજા ની વાતોમાં આવી તમે તેના જેવા ના બનો દરેકે માણસ નો દેખાવ અલગ છે તેવી જ રીતે દરેક વ્યક્તિ ના વિચાર, વાણી, વર્તન અલગ છે બધા સાચા જ છે આમાં કોઈ ખોટા છે જ નહીં પણ આપણે કયો રસ્તો અપનાવ્યો એ આપણી પર છે આપણી પ્રકૃતિ પર છે બીજા ના કહેલા રસ્તા પર તમે ચાલી ને સફળ થઈ પણ શકો અને ના પણ થાવ સફળ એટલા માટે થાવ કે તમે બને થોડી ઘણી એક વિચાર સરણી વાળા હોય જેની શક્યતા બ્રહ્માંડ અનુસંધાને ખુબજ નહિવત છે માટે તમારા આત્માને પૂછો, તમારી શ્રધ્ધા પર ભરોસો રાખો અને પોઝીટીવ વિચારો બાકી બધુ આપ મેળે સરખુ થઈ જશે જય માતાજી
@kodiyatarsajan5595
@kodiyatarsajan5595 7 ай бұрын
Sasi vat
@RabariVelabhai1513
@RabariVelabhai1513 7 ай бұрын
ખુબ સરસ ❤❤❤❤❤
@BHAVESH23723
@BHAVESH23723 6 ай бұрын
Right
@Piparvarimeldi.19990
@Piparvarimeldi.19990 6 ай бұрын
100 satya
@learners1935
@learners1935 6 ай бұрын
Wah adbbut Atamo dipo bhav
@MOGALKRUPA78
@MOGALKRUPA78 6 ай бұрын
બાપુ એ આધુનિક શબ્દોભંડોળ નો ઉપયોગ કરી ને સરસ મજામાં ઉદાહરણ સાથે વિસ્તાર પૂર્વક વાત કરી ખૂબ ખૂબ આભાર બાપુ તમારા ચરણોમાં કોટી કોટી વંદન 😊🎉❤
@laxmanbhaiparmar5855
@laxmanbhaiparmar5855 3 ай бұрын
ચોર્યાસી લાખ યોનિના નામ જણાવો પ્રભુ !
@saurashtra618
@saurashtra618 2 ай бұрын
​@@laxmanbhaiparmar5855😂😂😂
@domadiyarasik2022
@domadiyarasik2022 7 ай бұрын
માણસ જેવા કામ કરે છે તેવા એના વિચાર બને છે એટલે જીવન માં શ્રેષ્ઠ વિચાર, સાત્વિક આહાર, સદગુણ આવે તેવા દ્રશ્યો જોવા જેથી મન વિચાર સુધ થાય જીવન માં તેજસ્વીતા આવે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
@BAGoswami
@BAGoswami Ай бұрын
હંસગીરી બાપુ ઓમ નમો નારાયણ
@patelkundan1207
@patelkundan1207 7 ай бұрын
પરમ પૂજ્ય શ્રી હંસગિરજી મહારાજ ને કોટી કોટી પ્રણામ જય હો બાપુ 🙏🙏🙏
@NagarbhaiTalavdiya
@NagarbhaiTalavdiya 4 ай бұрын
જય હો જય હો બાપુ
@jethalalparmar6693
@jethalalparmar6693 7 ай бұрын
જય ગિરનારી હવે મારો સવાલ ઈ છે કે માણસ દેહ પાંચ મહા ભૂત નો બનેલો છે પછી રહી વાત જીવ કે આત્માની તો આત્મા છે ઈ ભગવાન નું રૂપ છે અને જીવ છે ઈ મારતો નથી કે બળતો નથી પલ્લતો નથી કે સુકાતો નથી તો માણસ નું શરીર છે ઇનેતો કાતો બાળી નાખે અથવા તો જમીન માં દફન ક્રિયા કરી નાખે તો આ બંને તો જુદા થઈ ગયા છે તો પછી મોક્ષ કેને જોઈ છે મારો આ સવાલ છે કૃપા કરીને જવાબ આપવા વિનંતી
@mukeshchohan5842
@mukeshchohan5842 7 ай бұрын
મોક્ષ જીવ ને મલે ને જીવ એ જે કર્મ કરીયા ઈ કર્મ ને ભોગવું પડે
@RONAK577
@RONAK577 7 ай бұрын
Sorry! Hu atlo layak nathi!!!! Mara anubhav n reading na adhar kau chu!!! K mox atma ne male che! Sarir badlaya karvanu
@vansjaliyamansukha9975
@vansjaliyamansukha9975 7 ай бұрын
Mox man ne joy 6
@saurastraking4442
@saurastraking4442 7 ай бұрын
જોભાઈ ખરે ખર જવાબ જોતો હોય તો Premanand ji મહારાજ નો સત્સંગ સાંભળો અને એનો જવાબ દેવામાટે અધિકાર જોવે જે શાસ્ત્ર સમમંત હોવો જોયે જે સંતો મહાનતો દયસકે ભાગવત અને ગીતા મા ખુબ સરસ જવાબ ધીધાસે ગીતાપ્રેસ ની ગીતા કે ભાગવત ગુજરાતી અનુવાદની મળીજાશે એ વાંચજો આમાં એનો જવાબ મળી જશે 🙏
@RajubhaiDamor-o1r
@RajubhaiDamor-o1r 7 ай бұрын
ईतो कोई नी ताकत नथी‌ के जवाब आपे निरात संपृदायमा उपदेश होय ई समजे
@meldidondigital1926
@meldidondigital1926 7 ай бұрын
જય માતાજી ભુવાજી ના ઇતિહાસ ઘણા જુના છે ભાઈ આજ પણ સાચા ભુવાજી પડ્યા છે ખોટા ના લીધે સાચા નું નામ ના લો ના માનો તો એ મેટર તમારી છે બાકી જુના ઇતિહાસ જાણીલો પછી બોલો જય માઁ મેલડી જય મામાદેવ 🙌🦁
@kg-fs2qs
@kg-fs2qs 6 ай бұрын
To bhai emne puchho k atankwadi kya samtayela.chhe to desh ne faaydo thay ...😅
@chauhanparesh7107
@chauhanparesh7107 6 ай бұрын
Jy મોજીલી સરકાર 🙏🌹🙏🌹🙏
@UdayArya-fq8cu
@UdayArya-fq8cu 5 ай бұрын
Sanatan Dharma ma avu kay che j ny Bhai ji
@kg-fs2qs
@kg-fs2qs 5 ай бұрын
Thodu vichar ..koi dharm shastra ma koi mataji koi na body ma nathi aaya ...ane aa to mataji aave ne bidi cigarette ane daru pive ...salao tame Loko koi ne pan bhagwan banavi do chho..
@Vips845
@Vips845 3 ай бұрын
Jay ma meldi
@m.rrajgor6608
@m.rrajgor6608 2 ай бұрын
જય સીયારામ, વિજયભાઈ વિજયભાઈ આપના એક વિડીયો માં જગદીશભાઈ સાથે આપની સરસ ચર્ચા હતી એ વિડીયો માં જે કોમેંટ મેં જગદીશભાઈ ને કરી હતી કે દિકરો હોશિયાર થાય એટલે પીતા ને મુર્ખ કહેવા લાગે, બાપુની આ વિડીયો માં ૧૦૦ % સાચું મારી વાત પ્રમાણે બાપુએ જવાબ આપ્યો🙏🙏🙏
@goswamikanubharthi7577
@goswamikanubharthi7577 2 ай бұрын
સો ટકા વાત હાસી છે બાપુની..મરનારના વિચારો નુ ધુણતા માણસમા વાઈબ્રેસન થાઈ છે..બાકિ આતમા દેહ સોડ્યા બાદ ત્યાક જનમ લઈ લેતો હોય...બાપુની વાત ખુબ ગમે તેવિ છે..🙏જય મહાદેવ🙋
@VaghajiThakor-o4i
@VaghajiThakor-o4i Ай бұрын
બાપુ તમે એવુ કહોછો ગમેત્યા અવતાર લઈ લીધો છે ટેણીયા તરીકે બોલ્યા તો એક બાજુ સેતો એવુક હે મનુષ આ વતાર એકજ વાર આવે છે
@dineshmakwana-es5jg
@dineshmakwana-es5jg 5 ай бұрын
હંસ ગિરિ બાપુ નું વિશ્લેષણ વિજ્ઞાનિક દ્વષ્ટિએ સરસ છે..એ ગમ્યું..એમનું જ્ઞાન તો વિશાળ છે જ.એમની વિચારધારા પણ સરસ છે
@lambaramubha1561
@lambaramubha1561 3 ай бұрын
ओम नमो नारायण हंशगीरी बापु 🙏 विजय मामा ने जय माताजी 🙏
@rakshitpanseriya9844
@rakshitpanseriya9844 7 ай бұрын
વિજય ભાઈ તમારી બાપ્પુ સાથે ની મુલાકાત નો વિડિઓ ની રાહ જોતો હતો બહુજ જ સરસ બાપુ યે વાત કરી. ૐ નમો નારાયણ
@chhaganMadhavi
@chhaganMadhavi 10 күн бұрын
ખુબ સરસ બાપુ
@vrajlalvyas7012
@vrajlalvyas7012 7 ай бұрын
મહા પુરૂષાય નમઃ બહુ તત્ત્વજ્ઞાન નિ વાત આપેકરિ
@KuldipJain-jl8jz
@KuldipJain-jl8jz 6 ай бұрын
ખુબ સાચી વાત કરી બાપુએ.....બાપુ ના ચરણો મા કોટી કોટી વંદન..... જય ગિરનારી.... ૐ નામો નારાયણ 🙏
@rasikgopani5656
@rasikgopani5656 Ай бұрын
બાપુ તમારાં સત્સંગ માં આનંદ આવે છે...
@jayesstawarajayesstawara1637
@jayesstawarajayesstawara1637 5 ай бұрын
જય ગિરનારી બાપુ આશ્રમ ક્યાં આવેલું છે
@ModhvadiyaBharat-fy6vf
@ModhvadiyaBharat-fy6vf 2 ай бұрын
હર હર મહાદેવના
@pragaramdave1100
@pragaramdave1100 4 ай бұрын
Har har Mahadev har har mahadev har har Mahadev har har Mahadev
@dilipbhatt6404
@dilipbhatt6404 21 күн бұрын
Nice 🌹 સત્યવાત લાગે છે
@meghajibhaivora394
@meghajibhaivora394 3 ай бұрын
બાપુ આપનાં ચરણોમાં વંદન. બાપુ ઉપદેશ આપે છે, ?
@BhagvatibenGoswami-b6i
@BhagvatibenGoswami-b6i Ай бұрын
જય મારા સદગુરુ બાપુ સદગુરુ મહારાજ❤
@ushapatel6298
@ushapatel6298 7 ай бұрын
નમઃ શિવાય મારા ગુરુ પણ એવું જ કેતાતા કે. જીવ નો છેલ્લો અવતાર ગાય નો છે પછી મનુષ્ય નો અવતાર હોય છે
@UdayArya-fq8cu
@UdayArya-fq8cu 5 ай бұрын
BHAi sello avtar manusy no hoy che sastra mujab
@jumasumara5986
@jumasumara5986 2 ай бұрын
Namaskar Maharaj ji.....hu musalman chhu........pan satsang. Hu hamesha sambhlu chhu.......aape bahu j saras vaat Kari....... chhe.......sambhali ne bahu j aanand thayo.....kaink Navi Gyan vardhak.....vaat sambhalva mali...... aabhaar...
@ravirajdanidhariya8712
@ravirajdanidhariya8712 3 ай бұрын
નમો નારાયણ બાપુ. ૫૬ કોટી યાદવો,, ૩૩ કોટી દૈવ, બાપુ કોટી એટલે કરોડ નહીં પણ ,કોટી એટલે પ્રકાર ,,સમજાવશો આપણાં સનાતની કોટી નો અર્થ કરોડ સમજીને બેઠા છે,,,
@tulsibhaikukadiya4331
@tulsibhaikukadiya4331 4 ай бұрын
જય ગિરનારી હંસ બાપુ
@pravinzapda3460
@pravinzapda3460 7 ай бұрын
ક્ષમા કરજો પરંતુ બાપુ પર બુદ્ધ ધર્મ નો પ્રભાવ જોવા મળી રહ્યો છે એમની વાતો બતાવી રહી છે
@Hanshgiri1990
@Hanshgiri1990 7 ай бұрын
બુદ્ધ કાઈ અલગ થોડા છે આજ વિચાર ધરા થી હતા
@meditation.awekingbyyoga9373
@meditation.awekingbyyoga9373 7 ай бұрын
Budha j budh har jagah
@pravinzapda3460
@pravinzapda3460 7 ай бұрын
@@Hanshgiri1990 પરંતુ મહારાજ બુદ્ધ તો મુર્તિ પૂજા ના વિરોધી હતા , એમના મુજબ ઈશ્વર છે જ નહિ તો પછી ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યા અનુસાર કે "હું જ છું ભગવાન' એ બંને વિરોધાભાસ બને છે
@prashantvaghela5749
@prashantvaghela5749 7 ай бұрын
બુધ્ધ ભગવાન હિન્દુ જ હતા.
@pravinzapda3460
@pravinzapda3460 7 ай бұрын
@@prashantvaghela5749 હિન્દુ શબ્દ ન વાપરો એ તો હમણાં હમણાં જ આવેલો શબ્દ છે
@yogimakwana
@yogimakwana 7 ай бұрын
વિજયભાઈ તમે બોવ મસ્ત કામ કરો છો .....❤
@KanjiParmar-p4r
@KanjiParmar-p4r 20 сағат бұрын
બાપુ માણસ માણસ થી અભડાય આના વિષે કહો
@બાબુભાઇરાજપૂત
@બાબુભાઇરાજપૂત Ай бұрын
જય શ્રી ગુરુદેવ
@ramjichaudhari2165
@ramjichaudhari2165 7 ай бұрын
વિજય ભાઈ આ બાપુ એ સનાતન સત્ય વાત કરીછે જય ગુરુમહારાજ
@tadvisanjaybhai5144
@tadvisanjaybhai5144 3 ай бұрын
🎉 જય હો બાપુ 🎉 જય શ્રી કૃષ્ણ 🎉 જય માતાજી માં 🎉 જય ગિરનાર 🎉 જય શ્રી બાપુ 🎉
@bhimjibhaidafda7457
@bhimjibhaidafda7457 4 ай бұрын
Jay Ho bapu
@lackyscreation251
@lackyscreation251 4 ай бұрын
ખૂબ સરસ બાપુ..ખૂબ ज्ञानी બાપુ છે ખૂબ સાધના કરી છે..
@buyzone6018
@buyzone6018 3 ай бұрын
ખુબ સરસ❤
@DalpatSinh-tz2sc
@DalpatSinh-tz2sc Ай бұрын
Jay guru Maharaj prabhu
@ThakorNiruben-s1i
@ThakorNiruben-s1i 2 ай бұрын
જયભોલેનાથ❤❤❤❤❤
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 5 ай бұрын
બાપુ ગાય માતા માં બધા જ દેવી દેવતાઓ નો વાસ છે એવું હિન્દુ ધર્મ કહે છે તો અમૂક ગાય માતાઓ દુઃખી( રીબાય ) કેમ છે ? જેમ કે કોઈ ઘા કે શિંગડુ ભાગી જાય તેમાં જીવડા પણ પડે છે અનેક પ્રકારના રોગ થી ગાય દુઃખી થાય છે લંપી વાયરસ પણ ગાય માતા માં આવ્યો હતો આવુ કેમ? સમજાવો
@UdayArya-fq8cu
@UdayArya-fq8cu 5 ай бұрын
Are bhai 33 koti Devi Devta gay ma che ano alag arth se
@spdholakiya8164
@spdholakiya8164 4 ай бұрын
શ્રાપ આપેલો છે
@VanrajbhaiJanjvadiya
@VanrajbhaiJanjvadiya 2 ай бұрын
કર્મ થી કોઈ મોટુ નથી કર્મ નો બદલો દેવો પડે છે પછી ભલે કોઈ પણ હોય જય માતાજી જય દ્વારકાધીશ
@varujethurbhai2684
@varujethurbhai2684 4 ай бұрын
જય ગિરનારી બાપુ જય ગિરનારી
@bavaliyaprakash378
@bavaliyaprakash378 2 ай бұрын
આવા વિડિયો મૂકતા રહેજો..સરસ
@jadavujamsinh4177
@jadavujamsinh4177 Ай бұрын
D.N.A. NA બદલાય મહારાજ 🙏
@ranjitnaiya6319
@ranjitnaiya6319 7 ай бұрын
વાહ બાપુ ખુબ સુંદર વાત કરી
@rkinformation4960
@rkinformation4960 5 ай бұрын
જ્ઞાન મા વધારો કરવા બદલ સંતને કોટિ વંદન 🙏
@chaudharidharmesh4620
@chaudharidharmesh4620 3 ай бұрын
જય શ્રી રામ 🙏 🚩
@tulsibhaikukadiya4331
@tulsibhaikukadiya4331 4 ай бұрын
જય હો ગિરનારી
@RameshPATEL-ez5cw
@RameshPATEL-ez5cw 6 ай бұрын
જય ગીરનારી હંસગીરી બાપુ 🙏🙏🙏🙏🙏
@bhuvadhanabhai9502
@bhuvadhanabhai9502 6 ай бұрын
જય હો ગુરૂ દેવ
@VanrajsinhChauhan-vk8pb
@VanrajsinhChauhan-vk8pb 6 ай бұрын
Om namo Narayana
@VallbhNakum
@VallbhNakum 7 ай бұрын
❤જય હો બાપુ 🚩🙏🙏🙏
@JasabhaiRangpara-p9c
@JasabhaiRangpara-p9c 4 ай бұрын
વિજયભાઈ નમસ્તે🙏🙏🏻
@JitubhaiBhatt-d3y
@JitubhaiBhatt-d3y 5 ай бұрын
પુ.હંસગીરીબાપુનમસ્કાર.
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 4 ай бұрын
વાહ હંસ ગિરી જી
@dipakvasava4688
@dipakvasava4688 5 ай бұрын
બાપુ સંન્યાસ પહેલાં શિક્ષક હતાં એટલે એમની સમજાવવાની રીત સરસ છે.
@hasmukhpatel7693
@hasmukhpatel7693 7 ай бұрын
વિજય ભાઈતમે‌‌ આવા કાર્યક્રમો આપતા રહેશો જય ગિરનારી નમો નારાયણ
@mr.nishitrajpal2954
@mr.nishitrajpal2954 7 ай бұрын
બાપુ નો જેટલો વધારે કોન્ટેક્ટ કરશો તેટલો વધારે સમાજમાં વધારે પ્રકાશ પડશે
@helistatusvideo1540
@helistatusvideo1540 4 ай бұрын
Bhay bapu ne koti koti om nmhsiva....
@VikramsinhSindhav
@VikramsinhSindhav Ай бұрын
Jay gurudev ❤❤❤❤❤
@nareshdave3250
@nareshdave3250 7 ай бұрын
Hanshgiriji bapuni jay ho...,Great knowledgebal Sadhu
@BapodaraRaju-zk6ug
@BapodaraRaju-zk6ug 7 ай бұрын
ૐ નમો નારાયણ 🙏🙏🙏
@Atul-bharvad
@Atul-bharvad 7 ай бұрын
જય દ્વારકાધીશ
@VCS1234ABC
@VCS1234ABC 7 ай бұрын
🕉ઓમ નમો નારાયણ.....
@ratanjipadhiyar3912
@ratanjipadhiyar3912 6 ай бұрын
જય ગીરનારી.... સરસ વાર્તાલાપ
@BagdaJentibhai
@BagdaJentibhai 5 ай бұрын
જય ગુરૂદેવ હંસ ગીરી બાપુ ના ચરણોમાં નમન કરું છું
@manishrathod6085
@manishrathod6085 5 ай бұрын
Bapu khub saras .tamari vat sachi. Che..
@mansukhmparmarmansukhmparm745
@mansukhmparmarmansukhmparm745 4 ай бұрын
🙏🙏 jay ho Bapu 🙏🙏
@Disha_pat
@Disha_pat 7 ай бұрын
Very informative🙏
@kirtiparmar2243
@kirtiparmar2243 7 ай бұрын
જય ગિરનારી બાપુ જય હો સંતો નિ
@tersingbaria8201
@tersingbaria8201 5 ай бұрын
આજે સાચા ગુરુ મળ્યા હોય એવું લાગે છે કારણ કે અમે સંત નથી પણ ઘણા બધા મહાન આત્માઓને મળ્યા પછી હું વર્ષોથી સ્વીકારું છું અને કહું છું જે પ્રથમ વાર સત્સંગમાં જોઈ શકો છો જય ગિરનારી
@mayurn.chandera2239
@mayurn.chandera2239 7 ай бұрын
જય ગિરનારી
@keshubhaiparmarkeshubhai9406
@keshubhaiparmarkeshubhai9406 6 ай бұрын
🙏જય ગિરનારી 🙏🙏🙏
@RajeshRajesh-t4h
@RajeshRajesh-t4h 7 ай бұрын
ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ
@laljighoghari9270
@laljighoghari9270 7 ай бұрын
જય હો
@parmaramarsinh3404
@parmaramarsinh3404 7 ай бұрын
❤❤ જય ગિરનારી
@PKzala-nh4jp
@PKzala-nh4jp 7 ай бұрын
Jay guruji
@mayurbajrangi9063
@mayurbajrangi9063 7 ай бұрын
Har har mahadev Jay shree guru dev Har har mahadev Radhe radhe Ram laxman janki jay bolo hanuman ki Jay mataji Jay shree krishna 🌷🥀🙏🚩🌼👏🌻❤️🕉️
@babubhaipatel455
@babubhaipatel455 Ай бұрын
Vaat taddan sachi chhe,,,
@sukhdevvasava7260
@sukhdevvasava7260 7 ай бұрын
🚩🙏 જય હંસ ગીરીબાપુ 🙏 🚩
@ચોચારામભાઈ
@ચોચારામભાઈ 7 ай бұрын
વાહ વિજયભાઇ સરસ
@jayantichaudharychaudhary2708
@jayantichaudharychaudhary2708 7 ай бұрын
🙏🙏 જય ગિરનારી બાપુ
@Mojfakirivlog
@Mojfakirivlog 7 ай бұрын
જય ભીમ નમો બુદ્ધાય
@mukeshchohan5842
@mukeshchohan5842 7 ай бұрын
રામ રામ
@onlineoffline6745
@onlineoffline6745 7 ай бұрын
જય ભીમ જય શ્રી રામ હર હર મહાદેવ,, બાકી No namo budhhay,,,
@mukeshchohan5842
@mukeshchohan5842 7 ай бұрын
જય ભીમ નમો બુધાય જય શ્રી રામ
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs 4 ай бұрын
Jay bhim jay samvidhan namo buddhhay gujarat ahmedabad
@keshubhaiparmarkeshubhai9406
@keshubhaiparmarkeshubhai9406 6 ай бұрын
🙏ૐ નમો નારાયણ 🙏🙏🙏
@narendraparmar6593
@narendraparmar6593 10 күн бұрын
👌👌
@champaklalvaghela2916
@champaklalvaghela2916 7 ай бұрын
ૐ નમો નારાયણ જય ગિરનારી
@voralaljibhai5085
@voralaljibhai5085 7 ай бұрын
Jay ho bhapu
@starlineansgamer8976
@starlineansgamer8976 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@h.kpatil3
@h.kpatil3 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏
@SanjayvasavaSanjayvasava-s5n
@SanjayvasavaSanjayvasava-s5n 6 ай бұрын
Vah... aa vigyan sachu chhe....❤❤❤
@sudravishal3739
@sudravishal3739 7 ай бұрын
સંત ના ચરણોમાં વંદન
@vaghelachelubha5657
@vaghelachelubha5657 7 ай бұрын
જય.ગિરનારી🚩🙏
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 7 ай бұрын
जय गुरुदेव दत्त जय गिरनारी
@JadejaJadeja-i8z
@JadejaJadeja-i8z 6 ай бұрын
જય ગીરનારી ખુબ સરસ
@the_observe
@the_observe 7 ай бұрын
ભાઈ નાસા કૃષ્ણ ના અવાજ પર કોઈ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહયુ માટે અફવા ફેલાવી નહિ
@uttamtank5314
@uttamtank5314 5 ай бұрын
Sambhdo mara bhai Bhagvan Na Avaj Upper Ny Dwarkese Je Sankh Nad Karyo Hato Aeni Upper NASA Kam Kare chhe
@bhupinbjadeja5560
@bhupinbjadeja5560 6 ай бұрын
બાપુ સારૂ મોડર્ન ભાષા માં સમજાય એવુ સમજાવે છે..nice
@કૃષ્ણભજનમંડળહિમતપુર
@કૃષ્ણભજનમંડળહિમતપુર 7 ай бұрын
ઓમ નમો નારાયણ
@PatelSaroj-ij3pi
@PatelSaroj-ij3pi 6 ай бұрын
Nice ભાઈ
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 34 МЛН