સાચા સંત સૂર્ય સમાન છે. સાચા સમજણ વાળા અને ખૂબજ જ્ઞાની છે. જય ગુરુદેવ મહારાજ રાજી રહેશોજી
@shankarchad92957 ай бұрын
Jay shree krishna Jay Siyaram 🙏
@laljighoghari9270 Жыл бұрын
જય હો બાપુ વંદન છે બાપુ ને સન્યાસી ના જીવન ની ખૂબ સરસ વાત કરી
@rekhagusai2910 Жыл бұрын
ઓમ નમો નારાયણ આદેશ આદેશ વિજયભાઈ ,દિગંબર સંત શ્રી ધિરેન્દ્રપુરીબાપુ ની મુલાકાત રજુ કરવા વિનંતી છે
@narayansheth6297 Жыл бұрын
Jai harsiddhi Mata ki Jai Ho Jai shree Ram Jai Jai shree Ram harsiddhi Mata ki charno me koti koti vandan 🎉🎉🎉🎉, Narayan Keshav Sheth and pariwar Ghatkopar W Mumbai Maharashtra 🎉🎉🎉🎉🎉
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જગતિયા ગામ નજીક આવેલ છે. કોડીનાર થી ૧૬ કિલોમીટર, વેરાવળથી ૫૮, સોમનાથ થી ૪૯, જુનાગઢ થી ૧૦૯, ઉનાથી ૩૭, અમરેલી થી ૧૨૮ અને ભાવનગરથી ૨૨૩ કિલોમીટર દુર આવેલ છે.
@rajeshchahwala2219 Жыл бұрын
🙏🏼જય હર સિધ્ધિ માતા ની જય હો.🙏🏼
@kanchanparmar7708 Жыл бұрын
ખૂબ સરસ બાપુ. જય માતાજી🙏🙏🙏
@Rajeshsoyagama5371 Жыл бұрын
❤
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
જય હો બાપુ 🙏🙏
@ashokmer2176 Жыл бұрын
જય હિંગળાજ માઁ
@DrKrish-kb1ws Жыл бұрын
જય ગુરુદેવ આપ ના ચરણોમાં કોટી કોટી પ્રણામ ગુરુદેવ આ આશ્રમ ક્યાં આવેલો છે 🌹🙏🌹🥰
@kishorbhaidodiya8239 Жыл бұрын
1 bi
@bharatvithlani6531 Жыл бұрын
કોડીનાર થી જામવાળા આવતા સાઇડ માં આવેલું છે
@DrKrish-kb1ws Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય ગુરૂદેવ 💐🙏💐
@કિસાનખેડૂતB Жыл бұрын
આશ્રમ ક્યાં આવેલો છે વિજય ભાઈ
@VijayJotvaJournalist Жыл бұрын
kodinaar
@jyntibhaivalajyntibhaivala25592 ай бұрын
જય હો જય ગીરનારી
@kishorsolanki9646 Жыл бұрын
આ આશ્રમ ક્યાં છે જય માતાજી બાપા ઊ
@villagelifeingujarat9447 Жыл бұрын
જગતિયા
@dhanjipatel4972 Жыл бұрын
જય સિયારામ જય ગુરુદેવ આપનો.આશિર્વાદ બનિરહે
@jagdishsinhdarbar3993 Жыл бұрын
જય હરસિદ્ધિ ભવાની
@gunvantrathore6842 Жыл бұрын
જય માતાજી બાપુ🙏🙏
@f.r.ghod.9937 Жыл бұрын
જય વહાણવટી સિકોતર માં
@partapsinhbhadliya3360 Жыл бұрын
ગામ જઞતીયા તા, કોડીનાર જી,ઞીર સોમનાથ
@dineshbhaiprajapati2373 Жыл бұрын
જય અલખઘણી તમારો જયજયકાર હો જય માતાજી તમારી જયજયહો
@govindbhaibarot785411 ай бұрын
જયહો બાપુ નમોનારાયણ..
@madhubhairabari9544 Жыл бұрын
જય હો સંત બાપુ
@kanjibapu561 Жыл бұрын
Jay mataji bapa sitaram Kanjibapu Jalisana
@kansaraumedbhai3739 Жыл бұрын
Jay shree Krishna Jay hersidi MA Jay kodiyar camunda bhevani MA
@DevenBhatt-i9m8 ай бұрын
Akhand jyotirmayi Ma ko pranam.
@vm_jadeja0111 ай бұрын
જય હરસિધ્ધિ માં ની જય હો 🙏
@Anju-z1b3d3 ай бұрын
આટલો મોટો ચમત્કાર છે તો પબ્લિક કેમ ખાસ આવતી નહિ હોય એ સમજાતું નથી. જય માતાજી
Jay sanatani sanskriti 🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩 Jay Hindu rashtra 💪💪💪💪💪💪
@meenasindhav15103 ай бұрын
Jay harsidhi ma🙏❤
@meetlakhani43154 ай бұрын
JAY HO.BAPU
@Rajuchsudhary1302 Жыл бұрын
🚩🚩 જય માતાજી 🚩🚩🚩
@vijayjogani5584 Жыл бұрын
જયશ્રી માતાજી જયશ્રી રામ કૃષ્ણ
@bapudhiru8891 Жыл бұрын
જય જય રાજા સિકોતર માં
@vinubhaibarot4168 Жыл бұрын
Jay.jwalamukhi.mataji
@VipulPargi-n7w11 ай бұрын
🙏
@ratilalshir2226 Жыл бұрын
Vijaybhai cngratulation
@yogeshthaker27093 ай бұрын
આ ક્યાં આવેલું છે?
@valiodedara7557 Жыл бұрын
આજગયા કયાઆવેલીશે ભાઈપલીજ ગામનુ નામબતાવજોને
@bhvanbharvad6554 Жыл бұрын
🙏🏻જય હરસિધ્ધ માં...🚩
@pravindanbgadhavi3198 Жыл бұрын
વાહ વાહ વાહ વાહ જય માતાજી પી બી ગઢવી
@bharatchauhan2476 Жыл бұрын
Jay Harshiddhi mataji
@rambhaigojiya125 Жыл бұрын
જય હરસિધ્ધી માતાજી
@aashishmacmachhi290 Жыл бұрын
Jay mataji
@manharvasava48547 ай бұрын
Jay sant bapu
@SursingDamor-wl1gs Жыл бұрын
A gam kya avelu chhe tenu puru adderes batavva vinti
@vinayprajapati9879 Жыл бұрын
Jay vahanvati mata Jay ho
@mayurn.chandera2239 Жыл бұрын
જય માતાજી
@kansaraumedbhai3739 Жыл бұрын
Bharat na her original vefadaer senteni bharati jor thee bolo Jay hersidi MA Jay kodiyar camunda bhevani MA Kali bhevani MA
@kantilalpatel7536 Жыл бұрын
જયહો🎉
@mumtazbentheba74209 ай бұрын
નાના તમારા માટે શક્તિ છે તો હું એક જણ પાસે પૈસા માંગું છું મારે શું કરવું જોઈએ દાદા મને બતાવો ને છે ને હું એકલી લેડીઝ છો ને મારા બે છોકરા છે ઘણા વર્ષથી લઈ ગયા છે આપતા નથી પૈસા પૈસા પાછા પેવ બતાવો ને દાદા
Bajirao Road Lo Bank anusar Garam hoge Baat Sathi Se Ranchi ward se
@chandrakantjoshi6635 Жыл бұрын
JAY Girnari
@rameshsoni4189 Жыл бұрын
🙏🙏🙏
@ganeshofficial7019 Жыл бұрын
આ આશ્રમ ક્યાં આવેલો છે
@dineshmevada7235 Жыл бұрын
આજગયાકયાઆવેલછે
@VijayJotvaJournalist Жыл бұрын
kodinar
@RD90292 Жыл бұрын
जय माताजी
@Dhimahisvideos Жыл бұрын
આ આશ્રમ માં હરસ, મસા ની બીમારી સારી થાય છે??? કોઈ ત્યાંનાં લોકલ માણસો જાણતા હોય તો કહેજો
@yaspalrevar9433 Жыл бұрын
,
@ashokbhaipatel2594 Жыл бұрын
Koi pan bimari shradhathi sari Thai jatihoyej chhe tame mantamano...
@pamadevare3862 Жыл бұрын
@pethanimanubhaipethani3907 Жыл бұрын
.
@ashvinkumar5122 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊
@vasubarot705 Жыл бұрын
Wah nice 🙏🙏
@VijayJotvaJournalist Жыл бұрын
Thanks all
@jagdishpatel211 Жыл бұрын
દવાખાના બંધ કરાવી દઈએ તો કેવું?? બાપુ
@VijayChauhan-si6kj3 ай бұрын
Lokeshan
@HarshPatel-pb8mw Жыл бұрын
Kiya taluka. Ma che .. mataji... district kai plz 🙏🙏🙏 btvo
@VijayJotvaJournalist Жыл бұрын
kodinar
@anilbhaisapariya9760 Жыл бұрын
Jay.harsidh.matani.jay.hoo
@yuvishah9125 Жыл бұрын
Location pls kya aa mandir avelu che ?
@VijayJotvaJournalist Жыл бұрын
kodinar ni bajuma
@gajendrapatel6981 Жыл бұрын
Full addreas lkho
@NAYanmakwana1204 Жыл бұрын
જય. ગૂરૂદેવ
@anirudhzalaanirudh1141 Жыл бұрын
વિજયભાઈ આઆશ્રમકયાઆવેલોછેજણાવજોવાલા
@dineshbhaipatel8438 Жыл бұрын
Postal adress aapso.
@VijayJotvaJournalist Жыл бұрын
firs apisod ma che jov
@ramrambhun Жыл бұрын
ગામ. જગતિયા. તા.કોડીનાર. જી. ગીર સોમનાથ
@vithalbhaifataniya6493 Жыл бұрын
જઞતીયાઞામ કયા આવેલું છે તે જણાવવા વીનતી છે
@bharatvithlani6531 Жыл бұрын
કોડીનાર તાલુકા
@bhaveshvariya8369 Жыл бұрын
કોડીનાર તાલુકાના કયું ગામ
@kanakvaghela2530 Жыл бұрын
Jay shree ram
@jaypalkanjiaya5481 Жыл бұрын
Aashram Kya avelu che Jara akshar naam batao June
@nareshvaghela1406 Жыл бұрын
આ આશ્રમ ક્યાં ગામમાં આવેલોછે ??
@VijayJotvaJournalist Жыл бұрын
kodinar
@nileshdesai6914 Жыл бұрын
Good
@VijayJotvaJournalist Жыл бұрын
Good
@vrgaming507 Жыл бұрын
Kya avelu che aasram amne ke jo javu che
@Vaipatsinh_Darbar Жыл бұрын
Gir somnath...kodinar...jagtiya
@ashwindabhi719 Жыл бұрын
ઘરે બાધા રાખીયે તો ચાલે
@gj_41 Жыл бұрын
Aa Asram kya che?
@lalbhaipatel1897 Жыл бұрын
વિડીયો બનાવનાર ભાઈ એ સ્થળની જાણકારી આપી નથી કે જાણીજોઈને છૂપાવી છે
@75yyh Жыл бұрын
Part 1 jovo
@Rohit-lc7hs Жыл бұрын
કોઈ ચમત્કાર નથી..! ભાઈઓ ભોળવસો નહિ. તમે આ ઘરે ભી બનાવી શકો..!! આ કૉમેન્ટ ને પિન કરો જેથી ભોળા માણસો છેતરતા બચે. રહસ્ય ૧: દરેક નેચરલ ગેસ માં કોઈ સ્મેલ અથવા વાસ હોતી નથી..!! કંપનીઓ તેમાં સમેલિંગ એજન્ટ ઉમેરે છે જેથી લોકો ને જાણ થઈ જો ગેસ લીક થયો હોય..!! અહી પ્યોર નેચરલ ગૅસ નો ઉપયોગ થયો છે. જેથી એની કોઈ વાસ નથી. રહસ્ય ૨: આગ દાજાડતી કેમ નથી? આ જવાબ માટે પેહલા આપડે આગની સમજવી પડશે, જ્યારે આગ લાગે ત્યારે આગ નથી સદકતી, ખરેખર હવા માં રહેલા વાયુ સડકે છે, હવે અહીંયા બર્નર અને મૂળ અગની વચ્ચે એક માધ્યમ છે જે જમીન અંદર છૂપાયેલું છે જેમાં થી અગાની ની જ્વાળા પ્રવેશી નથી શક્તિ પરંતુ પ્રાકૃતિક વાયુ અથવા નેચરલ ગેસ પસાર થઈ શકે છે, અને જાયરે એ ગૅસ સળગે ત્યારે એક અગ્ની ની જ્યોત આપડે જોઈ શકીએ છીએ, પરંતુ એ ફક્ત હવા સળગી રહી છે, આજે આપડે જે induction stove જોઈએ છીએ એ આજ સિદ્ધાંત પર કાર્ય કરે છે, તમે induction pr હાથ રાખી જોઈ શકશો એ ગરમ નહિ હોય, અને ઘરે પ્રયોગ કરવો હોય તો ચા ની તપેલી અને induction plate ની નીચે એક નોટ મૂકી ને જાતે પ્રયોગ કરજો નોટ ગરમ નહિ થાય પરંતુ ચા સરસ કડક મીઠી બની જસે. બસ આ એજ સિદ્ધાંત છે ફક્ત અહી electricity ni જગ્યા એ નેચરલ ગૅસ નો ઉપયોગ થયો છે. આ કૉમેન્ટ નો ઉદષ્ય કોઈ ને ઢોંગી - લૂંટારા સાબિત કરવા નો નહિ, કે કોઈ ની શ્રદ્ધા ને ઠેસ પોહચડવા નો નહિ પરતુ સત્ય ને લોકો સુધી પોહચાડવા નો છે. હોય શકે કે બાપુ / મહંત આ હકીકત થી અજાણ હોય તો એમના પર કોઈ આરોપ ભી નથી..!! પરંતુ સત્ય જાણવું એ દરેક નો હક અને જણાવવું એ દરેક જાણકાર ની ફરજ છે..!! ધન્યવાદ....!!