ધર્મ ની જય હો અધર્મ નો નાશ થાય. બધા સુખી થાય કોઈ દુખી ના થાય .આડા અવડા પુસ્તકો વાંચવા એના કરતાં ધાર્મિક પુસ્તકો વાંચવા સારા પસંદ તમારી. જય માતાજી.
@ranjitkaravadra9753Ай бұрын
વાહ બાપુ વાહ બાપુ નો મગજ જોરદાર છે
@jenu_davera_shorts23 күн бұрын
Vijaybhai bapupase oham shomani vat janavone om namo narayan
@gajanndsarvariya692626 күн бұрын
અભણ વ્યક્તિ ભણેલા ને જવાબ આપે છે શું વાત છે વાહ બાપુ
@ramilabenthakor958528 күн бұрын
વિજયભાઈ જોટવા સાહેબને અમારા ધન્યવાદ પરમ પૂજ્ય હંસ ગીરી બાપુ સાથે સંવાદ જે રચો તેમાંથી અમને ઘણી પ્રેરણા મળી છે ઘણું બધું ધર્મ અંગેની સમજ અમને મળી છે આજ રીતે અવારનવાર અમારા મનની અંદર રહેલા જે વિચારો છે તેના સમાધાન તમે કરી આપો છો અમે એકદમ મુક્ત થઈ જઈએ છીએ આ સાધુ ખરેખર સત્ય બોલતા હોય છે જેથી કરીને અમો તેમને સદગુરુ સમજીને અમારા પથ દર્શક બનીને આવે છે એટલે અમે તેમને પ્રણામ કરીએ છે. વિજયભાઈ જોટવા સાહેબે આ સરસ માહિતી આપવા વડાવી તે બદલ વિજયભાઈ સાહેબ નો ખુબ ખુબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
@bkramesh964416 күн бұрын
वाह बापु बहोत अच्छा
@dilipbhaichanv2837Ай бұрын
સરસ વિજયભાઈ
@crazymunde9637Ай бұрын
Khub saras
@jaypalsinhjadeja9937Ай бұрын
વાહ બાપુ જય માતાજી વિજયભાઇ 🙏🙏
@vadharmaheshАй бұрын
વાહ બાપુ વાહ
@jaydippithadiya905Ай бұрын
🙏ઓમ નમો નારાયણ 🙏જય ગિરનારી 🙏 હર હર મહાદેવ 🙏 પૂજ્ય હંસગિરિ બાપૂ ની વાત સાંભળી નેખુબ પ્રભાવિત થાય છી અને નવા નવા વિષયો ઉપર તેમની વાતો ખૂબ ઊંડાણ પૂર્વક સમજવા જેવી છે 🙏🙏🙏