સત નિ ધાર એટલે સતાધાર વિજય બાપુ સત્ય ની જોયત માં છે
@partapbapodra178 Жыл бұрын
જય શિવ શકતિ 🙏જય સતાધાર નૂ પ્રગટ પીરાણૂ
@ranjanbenkotadiya82343 жыл бұрын
સત નો આધાર સતાધાર 👍👍👌👌જય આપા ગીગા પીર👌👌💐💐
@VijayJotvaJournalist3 жыл бұрын
જય આપા ગીગા
@tarsariyadipak34183 жыл бұрын
બવ સરસ મજા આવી ગય સત્તાધારનો ઇતીહાસ જોવાની. બાપુને સાંભળવાની. સાક્ષાત ગીગા બાપું ના દર્શન થયા એવું લાગ્યું
@khimagami687311 ай бұрын
જય શ્રી શ્યામજી બાપુ જય શ્રી આપાગીગા બાપા સદા સહાયતે 🙏🚩🥰❤️😊👏🙌💫✨💖💝
@rajbhagadhvi68393 жыл бұрын
કંગાળ ના મુખ આ જગત માં કોઈ ને ગમતા નથી ભગવાન પણ મુખ ફેરવે છે દુઃખી તણા દારીદ્ર થી એ દુખીયો નો દીન દાતા ગીર માં ગંભીર છે અમારી સોરઠ ધરા માં સંત આપો પ્રગટ ગીગવો પીર છે જી પ્રગટ ગીગવો પીર છે(પદ્મ શ્રી કવિ દાદ બાપુ) જય અલખધણી. વાહ વિજયભાઈ તમે સતાધાર ના દર્શન કરાવી ને ધન્ય કરી દીધા સમગ્ર ડી.ડી. ભારતી ની ટિમ ને અભિનંદન. સતાધાર નું નામ લઈ ને ત્યાં છાતી ગજ ગજ ફૂલે વિજયભાઈ...સર્વે સંતો ની જય હો... રાજભા ગઢવી જામનગર.
@VijayJotvaJournalist3 жыл бұрын
જય આપા ગીગા
@natvarvaghelaofficial10683 жыл бұрын
ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરતી ને ધન્ય છે આપણા આવા મહાન સંતો મહંતો ને કોટી કોટી પ્રણામ 🙏જય જય ગરવી ગુજરાત અમદાવાદ થી નટવર વાધેલા તથા વાધેલા પરીવાર 🙏🙏
@VijayJotvaJournalist3 жыл бұрын
જય માતાજી જય જય ગરવી ગુજરાત
@surendraratnu66923 жыл бұрын
સત નો આધાર સતાધાર જય હો શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય માતાજી
@bhaveshbhaibhasa72743 ай бұрын
જય બાપ જય સતાધાર...
@keshubhaijethava75582 жыл бұрын
પરમ પૂજ્ય વીજય બાપુ ને મારા વંદન...
@SiddharthMZala-vg8ns3 жыл бұрын
નજાણે કેટલીય વાર મારા બાળપણથી લઇ અત્યાર સુધી સતાધાર દર્શને આવેલ ,જેના માટે હુ મારા પિતાને આભારી રહીશ. તેમનુ આ પ્રિય સ્થળ રહેલું . હાલ તેઓ હયાત નથી પણ એમની મારી સાથેની સતાધાર ની યાદો હમેંશા મારી સાથ રહેશે . જય દાનગિગેવ 🙏🏻
@VijayJotvaJournalist3 жыл бұрын
જય આપા ગીગા
@ramnikbhaigohel6877 Жыл бұрын
જય હો સતાધાર ની , જય હો સતાધાર ના સંતોની, સત નો આધાર એટલે સતાધાર.
@sitarambapubapu68093 жыл бұрын
જય હો જય હો સતનોઆધર એટલે સતાધાર નહી સત એટલે સતાધાર જય આપાગીગા ની જય જયજયહો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
Jay ho aapa giga ni..sat-aadhar. Etle satadhar. Ho vala. Maan pulkit thay evi jagya na darshan karavya ho bhai. Dhanya dhara. So Sorath ni jya ratn pakta aava..jay ho shamji bapu ni. Jay gigda pir ni. 🙏🙏🙏
@VijayJotvaJournalist3 жыл бұрын
જય હો
@bhaskarkhimjibhai87643 жыл бұрын
સૌરાષ્ટ્રની ધરતી એ સંતોની ભૂમિ છે પૂ મોરારીબાપુ ના શબ્દોમાં કહીએ તો સતાધારમા સત ધરબાયેલુ છે જય હો દાન ગીગેવ 🙏
@natubhaimakwana8413 жыл бұрын
ll jnno iiini i
@VijayJotvaJournalist3 жыл бұрын
સહી બાત
@aairandalofficial90983 жыл бұрын
જય સામજી બાપુ તમારી જગ્યા માં સત છે જય સતાધાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻