વિકલાંગ વ્યક્તિની પીડા કોણ સમજશે | Nilesh Hadiya | Emotional Story | Life Helper Charitable Trust

  Рет қаралды 2,715

LIFE HELPER CHARITABLE TRUST

LIFE HELPER CHARITABLE TRUST

Күн бұрын

વિકલાંગ વ્યક્તિની પીડા કોણ સમજશે | Nilesh Hadiya | Emotional Story | Life Helper Charitable Trust
Website :- lifehelperchar...
Helpline No : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
#sad
#nileshhadiya
#support
#lifehelper
#lifehelpercharitabletrust
#helpneedy
#sadstory

Пікірлер: 14
@geetagandhi1092
@geetagandhi1092 16 күн бұрын
નીલેશભાઈ ખુબ ખુબ શુભકામના સદા ભગવાન સદા શુભ કરે સદા સર્વ મનોકામના પુરી કરે સદા સર્વ કાર્યસિદ્ધ કરે સદા સર્વ કષ્ટહરે ખુબ ખુબ અભિનંદન જયશ્રી કૃષ્ણ જયશ્રી રાધે રાધે રાધે રાધે
@rekhapathar5066
@rekhapathar5066 16 күн бұрын
મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન ના આશીર્વાદ હમેશાં તમારી પર રહે નિલેશભાઈ 👍👍👍👍👍👍👍
@Beatgamingstudio
@Beatgamingstudio 16 күн бұрын
હમેશા આવા લોકો ને મદદ કરો
@chetnasavaliya2020
@chetnasavaliya2020 16 күн бұрын
😢હે ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના કે તમારો પરિવાર ખુશ રહે તેવી મહારાજ ને પ્રાર્થના 🙏🙏 મદદ ન કરી શકો તો કઈ નઈ પણ કોઈ એ ઉ ન કહેવું કે લંગડો 🙏🙏
@indirapatel3492
@indirapatel3492 16 күн бұрын
ભાઈ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ
@anilpatel985
@anilpatel985 16 күн бұрын
સીતારામ
@vinabensanghani1971
@vinabensanghani1971 16 күн бұрын
Sat sat vandan niles bhai
@sonuPatel-b1f
@sonuPatel-b1f 6 күн бұрын
good work
@JayuskhJayuskh
@JayuskhJayuskh 16 күн бұрын
હર હર મહાદેવ હર નિલેશભાઈ❤❤
@activeboysexperiment1639
@activeboysexperiment1639 16 күн бұрын
🙏🙏🙏
@Fashion-cy2el
@Fashion-cy2el 5 күн бұрын
Good work Nilesh bhai..Tame rojgar Kholi aapo tenu Location ane adress pan aapo vidio ma to subscriber ne e Loko pase javu hoy to jay kharidi kare
@kalsariyabharat1819
@kalsariyabharat1819 16 күн бұрын
Good work Nileshbhai
@ajayrathod9875
@ajayrathod9875 16 күн бұрын
🙏🙏
@kalsariyavinu7966
@kalsariyavinu7966 16 күн бұрын
Good work Nileshbhai
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 72 МЛН