જોયતૂ હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤❤
@bharatkhant2753 Жыл бұрын
ગુજરાતના કિંગ ની વાત ના થાય
@viahnuthakor6368 Жыл бұрын
good
@GJmoviereview7 Жыл бұрын
વાંસળી નો મધુર અવાજ અને વિક્રમ ઠાકોર ની પ્રેમ ભક્તિ મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ના ચાહકો લાઈક કરી નાખો ❤️
@Cric-knowledge7 Жыл бұрын
Ha❤
@Chavdapagi07 Жыл бұрын
ગુજરાત ના સુપર સ્ટાર ❤
@FFShort0750 Жыл бұрын
Dil se vikram Thakor ❤
@bhartiGujrat07 Жыл бұрын
Jay mataji 🙏
@bhartiGujrat07 Жыл бұрын
@@Chavdapagi07ha
@SanjayThakur-fm2yd Жыл бұрын
આ સોંગ બહુ મસ્ત દિલ ની અંદર સમાઈ આવું એક વર્ષમાં એક જ વાર આવે છે ભાઈ આ સોંગ બહુ જ ગમે છે ફૂલ સપોર્ટ ભાઈ 😊😊
@RAJTHAKORSTUDIOGARAJIYA Жыл бұрын
વિક્રમ ઠાકોર આપણા સમાજ ની આપ બાન અને શાન છે જીવનમાં ઉતારવા લાયક ગીત છે ખુબ ખુબ આભાર વિક્રમભાઈ આવાજ વધુ સારા ગીત બનાવતા રહો ગીત સાંભળીને ખૂબ જ મજા આવી ભાઇ
@rasikthakor8068 Жыл бұрын
ભગવાન તમારા આયુષ્ય ને વધારે આપે....તમારા ગીતોમાં સંયમ માં સરસ્વતીનો વાસ છે
@thakorritesh6294 Жыл бұрын
જય શ્રી દ્વારકાધીશ ❤. ઠાકોર સમાજ નુ ગૌરવ એવા વિક્રમભાઈ ઠાકોર ખૂબ ખૂબ અભિનંદન મારા ભાઇ સુપર સ્ટાર એ સ્ટાર. ❤🎉🎉
@dm_gujarati_7671 Жыл бұрын
Sapot Karo🙏 Bhai Ne ||
@thakordhi2770 Жыл бұрын
❤❤
@rames4992 Жыл бұрын
માઁ બાપ નેં કોને કોને ભગવાન માને છે 🙏🙏🙏🙏🙏
@luckysinhvaghela1386 Жыл бұрын
સુપર ડુપર હિટ્સ વિક્રમ ભાઈ ઠાકોર..... ખુબ ખુબ અભિનંદન 💌🥀........ આજે જોઈ લીધું કે કૃષ્ણ ના વાંસળી નાં સુર પ્રેમ માટે કેમ મીઠાં હતા.........
@sikotarnodikaro2614 Жыл бұрын
સોંગ તો ગણા બધા જોયા પણ વિક્રમ ઠાકોર જેવું સોંગ તો કોઈનું નાજ હોય જેવા એ સુપર સ્ટાર 6 એવા. એમના સોંગ પણ સુપર સ્ટાર 6. હો ભાઈ
@ajmelsinhrathod8067 Жыл бұрын
સૂપર સોંગ હો વિક્રમભાઈ 👌👌👌👌👌
@bipinprajapati2130 Жыл бұрын
અત્યારે આવતા ગીતો થી તદ્દન અલગ આવાજ ગીતો ની જરૂર છે અને વિક્રમ ભાઈ જ આવા અલગ અને સારા ગીતો લાવા ની કોશિશ કરે છે .. આખી ટીમ ને ખુબ શુભ કામના ગીત સારું પ્રગતિ કરે ભરતભાઈ રામી ના દરેક ગીત અલગ ફ્લેવર માં હોય છે.. જે અત્યાર ના રૂરલ ઇન્ડસ્ટ્રી ના લેખક અને કંપોઝર માટે એક પ્રેરણા રૂપ છે... ખુબ સરસ રોહિતભાઈ ખૂબ મધુર સંગીત થી ગીત ને મઢયું છે..🎉🎉
@labhlaxmiavak772 Жыл бұрын
આ ગીત કોને કોને ગમે છે મારા ભાઈ વિક્રમ ઠાકોરનું ્ વિક્રમ ઠાકોર જેવો અવાજ કોઇ કલાકારને નથી❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mvprajapati2979 Жыл бұрын
એટલે જ તો ગમે છે
@JaydipThakor-ft3db Жыл бұрын
Nice song vikram bhai
@bhaveshsodha3546 Жыл бұрын
Bhai Vikram bhainu song kone na game
@rajeshvaja2579 Жыл бұрын
👏
@bhaveshsodha3546 Жыл бұрын
સાચી વાત છે એવો અવાજ કોઈનો નથી
@krishnathakorofficial8511 Жыл бұрын
હાલના જમાનામાં દરેક ના જીવન માં કાંઈક આવુજ હોય છે અને એ આ સોન્ગ ❤️ પ્રેમભક્તિ એ સાબીત કરી દીધું ખુબ ખુબ અભિનંદન વિક્રમ ઠાકોર અને તમામ સોન્ગ માં કામ કરનાર દોસ્તો ને 🎉🎉🎉🎉
@KRUSHN_digital_PRSENT.s Жыл бұрын
👍
@rajstudiodhanol6404 Жыл бұрын
દુનિયા આપણી કોપી કરે વિક્રમ ઠાકોર એક એવો કલાકાર છે એણે હજી સુધી કોઈ ની કોપી નહીં આઇ લવ યુ veeki ❤
@manojkamalpur212 Жыл бұрын
સાચી વાત વિક્રમ ઠાકોર નાં મુખે saxat માં સરસ્વતી સે..,
@paraschauhan7688 Жыл бұрын
ઠાકોરોનુ અનમોલ રતન એવા વિક્રમભાઈને ૧૦૦ ૧૦૦ સલામ.
@GujjuFilmsofficial Жыл бұрын
Haa super star Vikram bhai ❤ BoVj mast song che 🫶
@mkthakor143 Жыл бұрын
❤😊
@prathameshthakor01 Жыл бұрын
❤😍
@solankiyogesh7740 Жыл бұрын
Ha
@amrutsolankiofficial9040 Жыл бұрын
❤
@thakorsahil9376 Жыл бұрын
જબરૂ ગીત બનાવ્યુ છે ભાઈ,,,, જય શ્રી કૃષ્ણ 🙏
@bhaveshthakor8888 Жыл бұрын
વિક્રમ ભાઈ ના તોલે કોઈ ના આવે ભાઈ તો ભાઈ હા મારા ઠાકોર 👑
હા મારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તમારા સુપર તમારા સોંગ હોય છે
@Vanrajthakor-vn8ck Жыл бұрын
જોરદાર સોંગ
@ASHVINPATELOFFCIAL-fl2nb Жыл бұрын
@@Vanrajthakor-vn8ck thanks
@nehalthakor3525 Жыл бұрын
Big fan of Vikram Thakor super hit song che ha mara Thakor samaj nu gorav super star 🌟💫 Vikram Thakor full support bapu 🎉🎉🎉🎉
@vijaythakor65204 ай бұрын
1000/sachi vaat che nehal THAKOR 🎉🎉🎉🎉
@Rajuthakorsupershangit Жыл бұрын
સુપર હિટ
@RadheRadhe-ly1ov Жыл бұрын
Mjabut bhai song 🤟🤗🕺
@mahesgparmar2290 Жыл бұрын
મોજ.....❤❤❤❤
@choterajavlogs Жыл бұрын
પ્રેમ ભક્તિ સોંગ કેવુ લાગયુ કમેટ કરજો 👍વિકમ ઠાકોર ના તોલે કોઈ ના આવે
@Ashish_Creation9106 Жыл бұрын
ભાઈ ની વાંસળી વાગવા થી જ ગીત સુપર હિટ થઈ જાય સે ❤❤❤ સુપર હિટ સોંગ
@ROYALGAMING1MOfficel Жыл бұрын
ઠાકોર સમાજનો સુપર સ્ટાર ❤ nice song vikarm bhai
@KOTDA_NI_HASTII Жыл бұрын
વિક્રમ ઠાકોર નુ ગીત બહુજ સરસ છે👌ગુજરાત માં ખલી સુપર સ્ટાર એક છે ✨ વિક્રમ ઠાકોર ❣️ વિક્રમ ઠાકોર ના જેવો ગીત બિજો કોઈ કલાકાર ના ગયી સકે ..❤love you Vikram Thakor..💕
@mveditjalundra8358 Жыл бұрын
જલુન્દ્રા ના મેહુલ રાઠોડ તરફથી ફૂલ સપોર્ટ વિક્રમ ભાઈ ઠાકોર ને ખૂબ પ્રગતિ કરો ખૂબ જ આગળ વધો મારા હાવજ ભાઈ ❤️🙏🌎
@અજીતસિંહદરબાર Жыл бұрын
જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏
@thakorsurtu7594 Жыл бұрын
એક પ્રેમ ભક્તિ ની વાર્તા છે રાધા કૃષ્ણ જેવા પ્રેમ છે મજબૂત સોંગ 🎉🎉🎉🎉🎉
@mehulthakorofficial3754 Жыл бұрын
હા મારાં ઠાકોર 😍તમારા થી ઈન્સ્પાયર થઇ કેટલા કલાકારો પોતાનું જીવન બનાવી યુ મારાં હાવજ ❤king to king j hoy 😍
@prithvidesai4501 Жыл бұрын
Suppeeeeer lyrics and compose by Bharat bhai Rami ❤
@nileshrabari2117 Жыл бұрын
ભરત ભાઈ ના શબ્દો થી મઢેલું અદભુત song 👆
@anilvaghelakaviastikhalari1850 Жыл бұрын
વાહ ભરત રામી ખૂબ જ સરસ શબ્દો અને કંપોઝીશન સાથે વિક્રમભાઈની લાજવાબ ગાયકી
@solankijagdish9906 Жыл бұрын
અરવલ્લી બાયડ GJ 31થી ફલ સપોર્ટ.....🙏👑❤ જય માતાજી 🙏👑 માં બહુચર માતાજી ખૂબ આગળ વધારે.....🙏 Radhe Krishna Bless You ❤
@sureshjithakor94 Жыл бұрын
મારું મોજીલું મેહોણો થી પણ ફૂલ સપોર્ટ
@solankijagdish9906 Жыл бұрын
@@sureshjithakor94 Ha mahesana ha
@laxmandahyajithakorlaxman1040 Жыл бұрын
Jabar jast ho bhai
@arvind..pateliya6100 Жыл бұрын
ખુબ સરસ સોંગ વિક્રમ ભાઈ ❤❤👍👍
@JayChamunda982 Жыл бұрын
જબરદસ્ત ભાઈ તમારું સોંગ સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ
@shravanthakor36 Жыл бұрын
ખૂબ સરસ ફૂલ સપોર્ટ શ્રવણ ઠાકોર વિજાપુર તરફ થી ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ને
@MAHI-rb3rh Жыл бұрын
Jodar song Vikram bhai
@desitimlidance0774 Жыл бұрын
સુપર સ્ટાર વિક્રમ ઠાકોર સુ સોંગ આયું તમારું માર્કેટ સલસે 100 ટકા .. મોજ મોજ મજા આવી ગઈ છે જોરદાર 1 નં નંબર સોંગ સે ❤️❤️❤️
@rohitthakor5376 Жыл бұрын
વિક્રમ ઠાકોર જેવો કલાકાર ના કોઈ થયો હતો ના કોઈ થશે... 💝
@vikram_Thakor316 Жыл бұрын
Nice song ❤
@dm_gujarati_7671 Жыл бұрын
Sapot Karo Bhai 🙏|√
@kbsmiley56 Жыл бұрын
આલી વખત વિક્રમ ભાઇ એ કંઇક નવું કરીયું.... ખૂબ સરસ Song ❤🫠
@amrutsolankiofficial9040 Жыл бұрын
Bhai song saru lakhayu se ❤❤ Biju song apajo bhai 2bhag Bharat bhai rami
@Official__shani__devipujak Жыл бұрын
બાપ થી મોટો કોઈ સલાહ કાર નહિ ..અને વિક્રમ ઠાકોર જેવો કોઈ કલાકાર નઈ .. હો ❤
@dharmeshthakor2550 Жыл бұрын
કોણે કોણે વિક્રમ ભાઈ નું આ સોંગ ગમ્યું ❤❤❤
@thakorsahil93767 ай бұрын
અમને
@SVEditingGujarati Жыл бұрын
સુપર સોંગ વિક્રમ ભાઈ
@Sartan598 Жыл бұрын
super vikram sir.. jordar ...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤હું તમારા ગીતો નો આશિક સુ sir 🔥💞💞❤️
@dhanrajkhantbhaidhanrajk-tx6xh Жыл бұрын
Super
@sunil_Thakor_0043 Жыл бұрын
Super song mara Bhai 😘
@jigarkanoofficial2538 Жыл бұрын
રીયલ મા રુવાડા ઉભા કરી દીધા આ સોન્ગ ના શબ્દો એ અને વિક્રમ ભાઈ ના સુરીલા કંઠે ❤
@versithakor5970 Жыл бұрын
એક કીલો મરચાં અને મારા ગુજરાત ના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એક્ટ્રેસ રિયા જયસ્વાલ ની ક્યારેય ના ઘટે ચર્ચા સુપર સુપર સોંગ 🙏,, કોમેડી ડાયલોગ વેરસી ઠાકોર જય માતાજી 🙏
@rajsjrajsj6108 Жыл бұрын
હસું ક્ષત્રિય સમાજ પણ નિહાળી છે❤❤❤❤❤❤😂🎉
@rananikita6129 Жыл бұрын
Saras che song
@happuofficial025 Жыл бұрын
🎉🎉 congratulations all team 🌹 & Lyrics compose ❤Bharat sir MALHAR (Kadi) Music ❤Rohit Bhai Thakor Nagriwala(KADI)
@bariakamleshr.586 Жыл бұрын
વાહ... શું ગીત છે. એક એક શબ્દ... કહૈવુ પડે.. જોરદાર
@jigubha..004mafiyasarkar9 Жыл бұрын
મજબૂત સોન્ગ વિકમ ભાઈ ❤
@thakorkapil6406 Жыл бұрын
ગુજરાત કિંગ ઓફ સુપરસ્ટાર વિક્રમ ભાઈ ફૂલ સપોર્ટ
@k.khavaj3201 Жыл бұрын
આપડા ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ના ચાહક હોય તો એક લાઈક કરો સુપર સોગ ❤❤❤❤❤❤
@mahendra_rajpurohit_ Жыл бұрын
Very good rohit sir cha gye aag lga di aag, kya track lgaya h outstanding
@dm_gujarati_7671 Жыл бұрын
Sapot Karo Bhai 🙏|√
@ankitsolankiofficial2047 Жыл бұрын
જોરદાર સોંગ ભાઈ.... આવા ને આવા સોંગ લાવતા રહો ..❤❤
@vipultalpada9344 Жыл бұрын
Jordar song supar se uper
@meldiofficial2747 Жыл бұрын
સુપર હિટ ❤
@rvofficial3131 Жыл бұрын
સરસ ગીત છે વિક્રમભાઈ ઠાકોર 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@gauravthakorofficial521 Жыл бұрын
વાહ વાહ વાહ Love you વિક્રમ ભાઈ રાધા નામ તમારા મુખે કેટલું સુંદર લાગે શે સાહેબ પણ એક રાધા ની કમી શે જે મમતાસોની લાવો એક વાર એને ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️આ સોન્ગ ત્રણ દિવસ માં જોવો કેટલું ચાલ્યું શે ખાલી રાધા નું નામ આવ્યું એમાં ❣️❣️❣️😊
@patelharshad3239 Жыл бұрын
Lyrics and composer bhartRami jay ho harshad mer Parkash Jay Goga tarf thi full srpot
@sureshkhantgj3531 Жыл бұрын
જય શ્રી રાધે Jay Dwarkadhish 💖 સુપર કિંગ્સ હા હો વિક્રમ ઠાકોર 1 નબર
@pakkidilnivaat0079 Жыл бұрын
બેસ્ટ ગુજરાતી સોંગ વિક્રમ ભાઈ ઠાકોર ❤️
@gautamthakor1349 Жыл бұрын
Supar song thakor saheb🎉
@jayathakorofficial7035 Жыл бұрын
એક રાધા અને એક મીરા ❤❤ supeb song
@SVEditingGujarati Жыл бұрын
કેટલા લોકો ને વિક્રમ ઠાકોર નું સોંગ ગમે છે
@parkash_thakor Жыл бұрын
વિક્રમભાઈ ખેડુત એક રક્ષક આ ફિલ્મ કયારે આવશે ઈયુટુબ પર