200 KG BHUNGLA BATAKA | Bhavnagari Bataka Recipe | 50K Subscribers Special | Village Rasoi

  Рет қаралды 3,789,946

Village Rasoi

Village Rasoi

Күн бұрын

Today's Recipe Bateta Bhugala Recipe.
#villagerasoi, #villagefood, #bhunglabataka,
👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Пікірлер: 2 100
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
👉 Be Careful Do not Send/Give money to anyone in the name of the Village Rasoi Channel, we don't take money/donations, we don't have a bank account in the name of the Village Rasoi, we don't have PhonePe or GPay Number or any UPI ID, so please be careful. 🙏
@ajayghori4494
@ajayghori4494 Жыл бұрын
Bhaiyo, video joine bav gamyu, na hoi toi aapvanu man thai jai, video na last part joine . khub aagal vadhaso bhaiyo tame.
@BADSHAAH123
@BADSHAAH123 Жыл бұрын
Bhai kyu vilege
@maulikchovatiya1094
@maulikchovatiya1094 Жыл бұрын
Music na muko bhai
@jac5842
@jac5842 Жыл бұрын
saras bhai
@Bbhai24
@Bbhai24 Жыл бұрын
Good work keep it up 👌
@shahnaaz-akhtar
@shahnaaz-akhtar Жыл бұрын
ईश्वर तुम लोगो पर अपनी कृपा बनाये रखें, मानव सेवा ही परम धर्म है.आशिर्वाद है।
@worldwithoutislam340
@worldwithoutislam340 Жыл бұрын
Big fan Didi ❤
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
50,000+ Subscribers Completed Just in 5 Months 🙏 | Thank you very much for your love and support ❤️ | Keep Supporting | Team Village Rasoi 🙏
@ajay24797
@ajay24797 Жыл бұрын
You deserve 1 millions subscribers
@hiteshvaghela1067
@hiteshvaghela1067 Жыл бұрын
🎉🎉
@sachinfighter3725
@sachinfighter3725 Жыл бұрын
Great gujjuuu guysss....Great work....
@jmtechnical.07
@jmtechnical.07 Жыл бұрын
Full saport bhai 🙏
@Viramdevsinh_jadeja_vlogs
@Viramdevsinh_jadeja_vlogs Жыл бұрын
Good work brothers keep going and explore our kathiyawadi rasoi
@diabloprimordial9700
@diabloprimordial9700 Жыл бұрын
Love the show where no animal is getting killed for consumption.❤
@ShenazKhan-w9q
@ShenazKhan-w9q 4 ай бұрын
Only dumb animals are halal...by the way plants have lives too
@tellyplus25
@tellyplus25 Жыл бұрын
Ha maru rangilu Gujarat ha👌👌
@daxavyas8035
@daxavyas8035 Жыл бұрын
Vah Bhai vah mne pn khavanu man tyi gyu😂😅
@himanshubhatt6931
@himanshubhatt6931 Жыл бұрын
Thanks. It made my day seeing all the children eating that food. Hopefully you ppl are maintaining all quality standards required to prepare food. Thanks a lot. Small gesture for your big efforts.
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@1_twoka_4
@1_twoka_4 Жыл бұрын
મને ગર્વ છે કે આપડે ગુજરાતી છીએ અને ગુજરાતી હોય ત્યાં કાય નો ઘટે હો વાલા. Love you yaro
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@PMGAMING05
@PMGAMING05 Жыл бұрын
આ કન્ટેન્ટ ગુજરાતી ભાષામા જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયુ
@jidiya_bhavesh_001
@jidiya_bhavesh_001 Жыл бұрын
Oh Punit bhai 🥰
@ffgamer0062
@ffgamer0062 Жыл бұрын
Big fan Sir ji
@sarojgal750
@sarojgal750 Жыл бұрын
​saras man khus thai gai children ne lunch leta joine
@sarojgal750
@sarojgal750 Жыл бұрын
Thanks Punit bhai
@NRLGAMEG
@NRLGAMEG Жыл бұрын
I love you punit bhaiya
@laxmantirmal6510
@laxmantirmal6510 Жыл бұрын
I'm From Karnataka હું છેલ્લા 10 વરસ થી સૂરત ગુજરાત માં રહુ ગુજરાત ના લોકો બહુજ માયાળુ છેઃ જય જય ગરવી ગુજરાત
@09.dixitarnavshriram40
@09.dixitarnavshriram40 Жыл бұрын
Guys I like your channel because you make vegeterian food which is a great thing keep it up. 👍
@Dr.HarshitPARIHAR
@Dr.HarshitPARIHAR Жыл бұрын
मुझे उन बच्चो की खुशी देख कर सुकून मिल गया❤❤❤.. बहुत बड़ियां काम किया.... जय श्री राम
@knowledgeadda4820
@knowledgeadda4820 Жыл бұрын
બાળકો ને જે પીરસો છો એ મને ગમ્યું 🙏🏻😍
@theavengers9788
@theavengers9788 Жыл бұрын
Bhai ye konsi language hai
@jatinjadav1097
@jatinjadav1097 Жыл бұрын
@@theavengers9788 Gujrati
@pravinsanja1321
@pravinsanja1321 Жыл бұрын
વાહ જુવાનીયા વાહ ભુંગરા બટેટાં ની મોજ બાળકો ને કરાવી ધન્ય મારા યુવાન મિત્રો બાળકો મા જે ઉત્સાહ જોવા મળ્યો તેનુ પુણ્ય જરૂર તમને મળશે અને હા જલદી 100000 લાખ સબકાઁઈબર બનશે તેવી આશા સાથે નમસ્કાર
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@deepakff5201
@deepakff5201 Жыл бұрын
Gujarati
@MrHulk13
@MrHulk13 Жыл бұрын
ભૂંગળા બટાકા બનાવતા જોવાની જેટલી મજા આવી તેના કરતાં વધું નાના ભૂલકાંને તે ખાતા જોવાની મજા આવી. સરસ કામ 👌
@bharatramani8327
@bharatramani8327 10 ай бұрын
બાળકો ને જોઈ ને દિલ ખુશ થયગયુ
@brijeshtrambadia4311
@brijeshtrambadia4311 Жыл бұрын
નાના નાના બાળકો મા ભગવાન વસતા હાય છે..ને આ ભગવાન સ્વરૂપ બાળકો મા મોઢા પર આવી ખુશી આવી ગય કે નાના બટુક તમારી આ સેવા માટે બોવ સારા આશીર્વાદ આપશે. ખૂબજ સરસ કામ કરો છો..મિત્રો
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@jainil-nikeshvlogs
@jainil-nikeshvlogs Жыл бұрын
બસ વિદ્યાર્થીઓને ભૂંગળા- બટેટા ( ખાવાવાળા અને ખવડાવવા વાળા) ને જેઈને ખૂબ જ આનંદ થયો. ખૂબ સુંદર... બસ, આવી જ રીતે આગળ વધો એવી શુભકામના સાથે...
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@winarkowinarko6349
@winarkowinarko6349 Жыл бұрын
Masak opoooo kuwi... Ora genah..
@mayurmakwana7611
@mayurmakwana7611 Жыл бұрын
આજે તમે લોકોએ સાબીત કરી બતાવ્યું કે સામાન્ય ઘરના લોકો શું કરી શકે દિલથી સલામ 50 k congratulations 🎊🎉 તળાજા તાલુકા નું ગૌરવ
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@trivedihita3071
@trivedihita3071 14 күн бұрын
Adhi bau j saras karoyu but I hope badhu dhoine use kariyo joy
@bvijay1302
@bvijay1302 Жыл бұрын
ભલે પધાર્યા.....🙏 હવે આવજો પાછાં અઠવાડિયા પછી.🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏
@shailendraprasadlata8157
@shailendraprasadlata8157 Жыл бұрын
शाकाहारी भोजन बनाते हो ❤❤❤, आपकी टीम को बिग हेण्ड. 🎉🎉🎉🎉🎉
@archanakrishnaprium6166
@archanakrishnaprium6166 Жыл бұрын
Thank u very much for feeding Children.Dil se aashivaadh.Manaw sewa mei hi punya.Amazing keep going pls.Ram Ram
@gjvlogs683
@gjvlogs683 Жыл бұрын
50 k sab thay gaya aam banavta ro jaldi 100k thai jashe
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@mahendrathakor9956
@mahendrathakor9956 Жыл бұрын
બાળકો ને ખાતા જોઈ ને દિલ ખુશ થઈ ગયું ભાઈ સરસ આમજ આગળ વધો
@amitkansagra7527
@amitkansagra7527 Жыл бұрын
ખરેખર ખુબજ સારું કાર્ય કરો છો. અભિનંદન આનંદની સાથે સાથે બાળ ભોજન વાહ ભાઈ વાહ
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@DeepakRajput1
@DeepakRajput1 Жыл бұрын
મારા મિત્રોને મારું લાઈક દરેક વીડીઓમાં મળશે
@nikhileshsharma3672
@nikhileshsharma3672 Жыл бұрын
आप लोग बहुत मेहनती और समाज सेवक हों। आप लोग के विडियोज़ देखना बहुत अच्छा लगता हैं। आप लोग नए -नए भोजन बनाकर स्कूल बच्चों में बांटते हों तो मन बहुत खुश हैं जाता है। आपका यूट्यूब वीडियो भारत का नम्बर एक चैनल हैं।
@manishsinhrana7743
@manishsinhrana7743 Жыл бұрын
સત્ સત્ નમન છે મારા આપની સરાહનીય કામગીરીને... સૌથી વધુ મને વીડિયોનો અંત બહુજ ગમ્યો... ખુબજ સરસ કામગીરી કરી રહ્યા છો... આમ ને આમ આગળ વધતા રહો એવી મહાદેવને પ્રાથના... હર હર મહાદેવ ...🚩
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@jeminchavda699
@jeminchavda699 Жыл бұрын
We are one , proud to be an indian 🇮🇳🇮🇳 Great work by this people , keep it up 🙏🙏
@chayabbavliya667
@chayabbavliya667 Жыл бұрын
Super 😋😋👌👌👌👌👌
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@shivaprasad9568
@shivaprasad9568 Жыл бұрын
Your efforts..try to reach your comment on top super keep it up 🙏
@storiesforyou135
@storiesforyou135 Жыл бұрын
🙏🙏❤
@09-chaudharivaidik82
@09-chaudharivaidik82 Жыл бұрын
ખુબ જ સરસ બાળકો ને જોઇને શાળાના જૂના દિવસો યાદ આવી ગયા 🥺
@neelneel878
@neelneel878 Жыл бұрын
હા યાર
@milansavani3742
@milansavani3742 Жыл бұрын
13:01 વઘારે નાખજો 😂😂😂😂
@JENI5H
@JENI5H Жыл бұрын
😂😂😂😂
@krutikladani
@krutikladani Жыл бұрын
😂😂😂😂
@ladanikrutik9184
@ladanikrutik9184 Жыл бұрын
😂😂😂
@ashishghaskata1660
@ashishghaskata1660 Жыл бұрын
🤣🤣🤣🤣
@karanlimbasiya
@karanlimbasiya Жыл бұрын
હા હો ભાઈ એને જરીક વધારે આપજોવ...😆😆😆😆😂
@sachinmacwan-w5c
@sachinmacwan-w5c Жыл бұрын
દોસ્તો, તમે જે રેસિપી બતાવો છો તે તો સરસ છે.પણ સૌથી સારું લાગ્યું એ કે તમે સ્કૂલ બાળકો ને ખોરાક આપો છો તે દીલ ને સ્પર્શી જાય છે. Weldon
@RJBharat
@RJBharat Жыл бұрын
ખૂબ સરસ બનાવી રહયા છો,,,,,તમારી વીડિયો ની ગુણવત્તા પણ જળવાઈ રહી છે મિત્રો,,,,લગે રહો 🙏🙏🙏🙏🙏🎆🎆
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@Vijay_jadav
@Vijay_jadav Жыл бұрын
માં મોગલ ખુબ જ આગળ વધારે ભાઈ એજ પ્રાર્થના🙌👏🙏🙇
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
🙏🙏🙏
@devvaghela84
@devvaghela84 Жыл бұрын
Congratulations for 50k🎉 Aa j rite gujarat nu nam Roshan karo 🙏
@vinodtripathi5446
@vinodtripathi5446 Жыл бұрын
ફક્ત અને ફકત બાળકો ને જ જમાડજો.સરકારી સ્કૂલ ના બાળકો ને પહેલા, તેમના માબાપ ઓછા સમ્પન્ન હોય છે
@babulalhbabulalh9951
@babulalhbabulalh9951 2 ай бұрын
સારું ભાઈ તમે જો કોઈ પણ પ્રકારની વાનગી બનાવી ને નાના બાળકો ને દિલ ખવડાવો એતો અને મફત માં સારું કહેવાય અને તમને અને તમારી આખી ટીમને અભિનંદન પાઠવું છુ અને નાના નાના બાળકો ખાય અને દિલથી આશીર્વાદ આપે છે એટલે તમારી ટીમની બધી મનોકામના શ્રી રામજી કરશે એવી અમારી આશા છે તમારી આખી ટીમને સીતારામ
@shivamdave2525
@shivamdave2525 Жыл бұрын
તમારા 50m subscriber thase
@DIP_21
@DIP_21 Жыл бұрын
આજે તો મોટી સંખ્યામાં પાર્ટી બનાવવાની છે 31/12/2022 ની છેલ્લી રાત છે અને 12 વાગ્યે નવા વર્ષની શરૂઆત માં પાર્ટી ખાવાનું 🤣❤️❤️
@RakeshSharma-os1ez
@RakeshSharma-os1ez Жыл бұрын
Village rasoi channel will grow to 10 million subscribers in 2 years . Cause they are very hardworking and they know their duty to the society hats off brothers
@jalpachhaiyagor
@jalpachhaiyagor Жыл бұрын
સલામ છે દોસ્ત તમને બધા ને કે પેહલા તમે ટેસ્ટ કરી નાના ભૂલકાં ઓ ને જમાડો છો કેમકે અત્યારે કોય 5 માણસો નથી જમાડી સક્તું ને તમે લોકો આટલું કરો છો 100સલામ છે તમારા બધાં ની કારીગરી ને . તમારું એડ્રેસ કયું છે સમય સંજોગ હસે તો હું ચોક્કસ આવીશ મળવા
@status_man8972
@status_man8972 11 ай бұрын
ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો ભાઈઓ આમ ને આમ જ લાગ્યા રહો તેવી પ્રભુને પ્રાર્થના ❤❤❤❤
@bharatmehta274
@bharatmehta274 Жыл бұрын
વિલેજ રસોઈ... અતિસુંદર પ્રસ્તુતિ. ચિત્રાંકન. કોન્સેપ્ટ. સંસ્કૃતિ અને સંસ્કાર... 👌👌 God bless all of you... 🙏 .
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@Ravi-bk5uy
@Ravi-bk5uy Жыл бұрын
Vahhhh congratulation 50k 👍 subscribers finally. grow up for team VR
@PravinBambhaniya3132
@PravinBambhaniya3132 Жыл бұрын
Thank you
@daniyadev1432
@daniyadev1432 Жыл бұрын
તમારુ કામ બોવ સારું છે ભાઈ....નાના છોકરા ની ખુશી દુનિયા ની મોટા માં મોટી ઉપલબ્ધિ બરાબર છે......love you ભાઈઓ....best of luck......🙏🏼
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@kamleshraval5656
@kamleshraval5656 Жыл бұрын
ખૂબ જ જબરજસ્ત કામકાજ છે...તમારી ટીમનું.... દિલ થી સલામ છે તમને બધાને....આજના જમાના માં રિયલ હીરો છો તમે બધા....
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@Shivubha279
@Shivubha279 Жыл бұрын
Great going guys... keep on and on Mataji bless you Try more healthier recipe plz a small suggestion 🙏🙏
@alpeshnarali5487
@alpeshnarali5487 Жыл бұрын
ભાઈ ખૂબ સરસ તમે કેવી રીતે બનાવવું એ તો શિખડાવો જ છો અને જે બાળકો ને ખવડાવો છો એ બહુ સારી વાત કહેવાય... તમે ખૂબ આગળ વધો આવી ઈશ્વર ને પ્રાથના કરું છુ...🙏🙏🙏
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@RoshanRawal
@RoshanRawal Жыл бұрын
ભૂલકાઓ ને ખાતા જોઈ હરખ થયો ❤👌👍🙏
@Dr.Vishalmakwana1907
@Dr.Vishalmakwana1907 Жыл бұрын
શું ખુશી છે બાળકો ના મુખ પર.....આજ ની આ મોબાઇલ ની દુનિયા માં આ તમારા વિડિયો જોઈને એટલી ખુશી થાય છે ને કે મારા ભાવનગર જિલ્લામાં પણ આવું કંઇક સારું કામ થય રહ્યું છે... 🥳😇
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર 🙏
@hpshayarofficial300
@hpshayarofficial300 Жыл бұрын
Dear village cooking team...your cooking method is very nice....cooking can be done quickly by watching your video....I am eagerly waiting for your video...If bhungla-bateka is made strong..keep it up.... Love from surendranagar❤️❤️❤️
@Iasassiv
@Iasassiv 10 ай бұрын
Very good 👌 ther3 is a very popular cooking channel in Tamil Nadu and they feed in old age homes. Good to see you doing similar in Gujarat.
@noitruelove6367
@noitruelove6367 Жыл бұрын
Proud for your peoples and country. The youngs intend in works lives and coorperative. Sad of mine and many The youngs are prefer toxic, splitting, self benefits and many bads. Even i wish to be born as your citizen, although hard work but good live good peoples. Praise you 🇮🇳
@cutebabykishu592
@cutebabykishu592 Жыл бұрын
ધન્ય છે તમારી મેહનત ને 🙏
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@vishnurana4365
@vishnurana4365 Жыл бұрын
કામ તમે કર્યું છે ભાઈઓ પણ છોકરાઓ ની ખુશી જોઈને હરખ એમને થાય છે 🙏🏻🙏🏻🙏🏻
@hpshayarofficial300
@hpshayarofficial300 Жыл бұрын
Well done village rasoi team❤️❤️❤️❤️❤️❤️😘
@_CRAZY-BOYS
@_CRAZY-BOYS 10 ай бұрын
👌👌👌👌
@S__Node_
@S__Node_ Жыл бұрын
Congratulations 50k LOVE FROM BHUJ KUTCH💚
@anishapatel2432
@anishapatel2432 Жыл бұрын
That one million smile on kids faces pays off your hard work 🙏🏼❤️
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Жыл бұрын
ખૂબ તમારી મેહનત છે સાસી મેહનત કરી રહ્યાં છો ભાઇ ભગવાન તમને આશીર્વાદ આપે 🙏
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@Rbeditar3679
@Rbeditar3679 Жыл бұрын
થમનેલ ગુજરાતી બનાશજો
@shardadevi7508
@shardadevi7508 11 ай бұрын
Wonderful seva. God bless your channel to do more social work. ❤
@quymaithi3267
@quymaithi3267 Жыл бұрын
Từ Việt Nam 🇻🇳 xin chào 5 💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️ India + 1 KZbin 👋❤🌷
@vc4383
@vc4383 Жыл бұрын
Congratulations 💐💐 for 50k+ subscriber in just 44 videos...
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@Doreamon782
@Doreamon782 Жыл бұрын
ભાઈ ખૂબ સરસ કામ કરો છો અને આગળ પણ આવું જ કામ કરતા રહો એવી શુભકામના જય મુરલીધર🙏🙏🙏
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@Doreamon782
@Doreamon782 Жыл бұрын
❤️
@pramoditaliya7780
@pramoditaliya7780 Жыл бұрын
I like your humanity against poor child that's why I follow your channel and I wish to continue this charity with your channel, big thanks to you guy's.
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@kokilavaghela18173
@kokilavaghela18173 Жыл бұрын
મોં માં પાણી આવી ગયું... superb...👌👌👌👌👍👍
@kripalsinhgohil3253
@kripalsinhgohil3253 Жыл бұрын
Very nice. Bhay. Army. Men. Tamne. Dil. 🙏 che. Very nice 👍👍
@bharatparmar6172
@bharatparmar6172 Жыл бұрын
Absolutely wonderful job Brothers I’m very proud to say I was born in Bhavnagar (Great team work) Happy new year ❤
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@Vansh1396
@Vansh1396 Жыл бұрын
અત્યારે તો ખાલી તમારી શરૂઆત છે, તમને તો અજી આગળ જાવાનું છે ભાઈઓ અને ગુજરાત નું નામ રોશન કરવાનું છે. જય હિન્દ, જય ભારત 🇮🇳
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@venomhighs1937
@venomhighs1937 Жыл бұрын
keep growing and make gujrat proud on you guys !!
@soumitrabose6330
@soumitrabose6330 Жыл бұрын
Support your opinion. they r really great.
@soumitrabose6330
@soumitrabose6330 Жыл бұрын
Yes Make Gujarat Thereby Whole India Mighty Proud
@biggbosskhabri
@biggbosskhabri 5 ай бұрын
Bhai music mat add karo apne voice add karo acha lagega
@devashishbhatt3
@devashishbhatt3 Жыл бұрын
મારા વ્હાલા મિત્રો, તમારું કામ એટલે 1 નંબર🙋. બહુ સારું લાગ્યું ગુજરાતી માં જોઈ ને.. હું પોતે તળાજા નો રેહવસી છું. ખૂબ ખૂબ સારું કામ કરતા રહો...
@harjivanthakor6773
@harjivanthakor6773 Жыл бұрын
Congratulations Village Rasoi team for 50k subscribers & Your team doing Wonderful work ..Keep it up 💐💐👌👌
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@Ravi-bk5uy
@Ravi-bk5uy Жыл бұрын
સુપર વિલેજ રસોઈ 👍👍👍
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@dhavallimbachiya88
@dhavallimbachiya88 Жыл бұрын
Started watching by traditional receipy only and was literally thrilled after watching all school kids are enjoying delicious food. There will be millions of followers on this channel guys.... keep up the good work...wish you all the best.
@pramiladeshpande8891
@pramiladeshpande8891 Жыл бұрын
My in
@dhruvalpatel6832
@dhruvalpatel6832 Жыл бұрын
તમારી દરેક વાનગી બાળકો ને ફ્રી માં ખવડાવો છો ખૂબ જ ઉમદા કાર્ય ભાઈઓ 👏👏
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@cookingwithme5336
@cookingwithme5336 Жыл бұрын
Khub saras bhaio
@jaypalcontractor3287
@jaypalcontractor3287 Жыл бұрын
આપ લોકો ની ટીમ ખૂબ સારું કામ કરી રહ્યા છે . હજુ પણ ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ 🙏🏻🙏🏻
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@sachinkharadi3975
@sachinkharadi3975 Жыл бұрын
ખૂબ સરસ ભાઈઓ...🙏🙏🇮🇳🇮🇳🙏
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@ahirnatha5800
@ahirnatha5800 Жыл бұрын
Amezing cooking Village rasoi team. Keep it up always good working, spacially Thanks to cameraman always good environment capture
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@irfan__khan__0092
@irfan__khan__0092 Жыл бұрын
😎👌🏻😎👌🏻😎👌🏻😎👌🏻💖
@soumitrabose6330
@soumitrabose6330 Жыл бұрын
Very Good. Encouraging. Inspiring. So natural really.
@sumanmakvana2.0
@sumanmakvana2.0 Жыл бұрын
ફટાફટ કમેન્ટ કરી દવ લાઈક્સ મળશે 🤪😆
@nehapurohit9337
@nehapurohit9337 Жыл бұрын
મારા favourite છે બટાકા ભૂંગળાં 🤤😋😋
@behramcooper3691
@behramcooper3691 Жыл бұрын
Thank you for this video. Seeing school children being fed is so satisfying. I lived in Bhavnagar for quite a few years. Never heard of Bhungli. Well, never too late to learn.
@si_si_4udontwantoshare563
@si_si_4udontwantoshare563 Жыл бұрын
keep up the good work Village rasoi team
@kirangayakvad
@kirangayakvad Жыл бұрын
छोटे बच्चो की चेहरे की मुस्कान बया करती है....villege रसोई बहुत आगे जायेगा ❤️❤️❤️❤️
@MakwanaRajesh
@MakwanaRajesh 8 ай бұрын
વાહ બાળકોની ખુશી જોવાનો આનંદ મહામૂલો છે , સમગ્ર ટીમને અભનંદન 🎉
@NikunjGagliya
@NikunjGagliya Жыл бұрын
Congratulations to village rasoi's whole team for great success
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@roshanaraansari7425
@roshanaraansari7425 Жыл бұрын
Bacchon ko khate dekh dil khush ho gya bhai 🙏🙏❤️
@anilraathod
@anilraathod Жыл бұрын
All children keep beautiful smile because of village rasoi..great ❤️❤️
@aewfan4360
@aewfan4360 Жыл бұрын
love the way he tells, "1 number". Big fan.
@ManishPatel3030
@ManishPatel3030 Жыл бұрын
Your 50k+ subscribers is proved that your content and videos are great Keep doing good work
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@parthchaudhari3436
@parthchaudhari3436 Жыл бұрын
તમે મારા ભાઇ હોયતો અમારા માટે વડપાવ નો વિડિયો બનાવો અને ખૂબ મહેનત કરો 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍
@UMS9695
@UMS9695 Жыл бұрын
Loved seeing the smiles on the faces of the children ❤ God bless the cooks, volunteers, the kids, teachers and the school staff 🙏
@reenagupta779
@reenagupta779 Жыл бұрын
👌💟👍💐🌸🙏😊
@harsham8739
@harsham8739 10 ай бұрын
Very very very nice video...👍👍👍👌👌👌😋😋😋
@avengersawake
@avengersawake Жыл бұрын
હજુ વરસ નઈ થાય ત્યાં તમે 1M+ પહોંચી જાઓ તેવી શુભકામના ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો તમે. ❤️
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@josephinegayacao5843
@josephinegayacao5843 Жыл бұрын
Im frm philippines..and a love your vlog..so happy to see you feed the student..you can see in their face how happy they are!🥰keep up the good wrk!👍👍👍god bless!💕💞
@forestwildlifeandanimallov4192
@forestwildlifeandanimallov4192 Жыл бұрын
વાહ મિત્રો......proud of you 🥀❤🙌
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@karnikarathore5137
@karnikarathore5137 3 ай бұрын
Jordaar...team work n 😋 delicious ..cooked food
@hardikparmar1962
@hardikparmar1962 Жыл бұрын
🙏 નમસ્કાર 🙏 તમે લોકો ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો, ઈશ્વરની કૃપા આપ પર સદૈવ બની રહે. 🙏 જય શ્રીકૃષ્ણ 🙏
@Chile-vg9bs
@Chile-vg9bs Жыл бұрын
Kkkkk
@Chile-vg9bs
@Chile-vg9bs Жыл бұрын
😅😅😅😅
KACCHI DABELI | Katchi Dabeli Recipe | Village Style Recipe | Village Rasoi
19:16
3000 PANI PURI | GOLGAPPA | Village Style Pani Puri Recipe | Village Rasoi
18:16
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 75 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,7 МЛН
IDLI SAMBAR | Village Style idli Sambar Recipe | Village Rasoi
13:56
Village Rasoi
Рет қаралды 432 М.
Harvesting and Baking with Fresh Almonds: A Village Tradition
38:01
Kənd Həyatı
Рет қаралды 895 М.
MINI SAMOSA | Mini Samosa Recipe | Aloo Samosa | Village Rasoi
14:03
Village Rasoi
Рет қаралды 161 М.
Apricots, the unique sweet and sour taste of summer 【滇西小哥】
16:58
滇西小哥 Dianxi Xiaoge
Рет қаралды 8 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН