Tame Gami Re Gayo Cho | તમે ગામી રે ગાયો છો | Official Music Video | Love Song | ગુજરાતી ગીત

  Рет қаралды 2,438,295

Amara Muzik Gujarati

Amara Muzik Gujarati

Күн бұрын

#AmaraMuzikGujarati #TameGameReGayoCho #VipulSusra #GujaratiSong #RomanticSong
The Journey of any Love story requires a Magical touch of songs like this. Tune into “Tame Gami Re Gayo Cho ” song sung in the voice of “Vipul Susra”. Add this song to your love song playlist and stream anytime, anywhere. For more updates stay connected by subscribing to our channel .
Amara Muzik is the official music label of Tame Gami Re Gayo Cho.
Song Credits
Tame Gami Re Gayo Cho.
Singer : Vipul Susra
Lyrics : Maulik Desai
Music : Chirag Goswami
Video Credits
Starring : Kuldeep Mishra , Jinal Raval
Co- Artist : Dhambha
Director : Vishnu Thakor Adalaj
DOP : Dhruv Bhatiya
Edit :Montu Rajput
Makeup : Chaitali Shah
Spot Boy : Lalo Bhano
Light : Jitubhai , Vyash Yogesh & Sanjay
Producer : Naveen Bhandari
Production : Amara Muzik
Listen to "Tame Gami Re Gayo Cho " on your Favourite streaming platform
tinysync.in/dxf...
To set the song as your caller tune : Tame Gami Re Gayo Cho
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089715 to 56700
To set the song as your caller tune : Bike Lene Ubarahum Tara Society Ne Nake pe
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089716 to 56700
To set the song as your caller tune : Rato Na Vite
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089717 to 56700
Lyrics
હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨)
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.તારૂ નોમ ચીતર્યું મારા ઘરની ભિતે ભીતે(૨)
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.તારા વખાણ શું કરું તું અલગ લાગે છે
તને મળવા મારું હૈયું મુલાકાત રે માંગે છે(૨)
હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨)
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.બાઈક લઈને ઊભો રઉ તારી સોસાયટીના નાકે
ક્યારે એક્ટિવા લઈને નીકળે ને તું મારી હોમું તાકે
હો.કાળા કાળા કેશ ને માથે ચશ્મા તું કાળા રાખે
આય હાય શું અદા તારી મને તો ઘાયલ કરી નાખે
હો.ડાબા પગે કાળો દોરો ને ફેસ ગોરો ગોરો
તારી પાછળ પાગલ થઈ ગયો છે આ છોરો(૨)
હો.જ્યારે સામે તું મળે છે મને હસતા મોઢે(૨)
આખો દાડો તારૂ રટણ હોય છે હૈયે હોઠે
હો.હરતા ફરતા ખાતા પિતા મને દેખાય છે બધે તું
તારા વિચારો માં ગાંડા ની જેમ ફરતો ફરું છું હું
હો.ગોડી તારા બાપની એકની એક ઓલાદ છે તું
તું હા પડે તો ઘર જમઈ થઈને રહેવા માંગુ છું હું
હો.મારા જેવો સાથી નઈ મળે આ સમયમાં
વિચારી લે તને દુઃખ નઈ પડવા દઉં જીવનમાં(૨)
હો.તું મને ગમી રે ગઈ છે કઈંક એવી રીતે(૨)
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔
SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
bitly.ws/h32b
Contact Us:
info@amaramuzik.in
Connect with us on
♦️ Facebook: / amaramuzikgujarati
♦️ Instagram: / amaramuzik_gujarati
♦️ Twitter: / amaramuzik​
©️ Amara Muzik 2024
ANTI-PIRACY WARNING *
This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!
Amara Muzik Gujarati | Amara Gujarati | Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujju Songs | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Gujarati Video | New Gujarati Song | Latest Gujarati Song | Tame Gami Re Gayo Cho | Tame Gami Re Gayo Cho Latest Song | Tame Gami Re Gayo Cho Gujarati Song | Latest Vipul Susra Song | Vipul Susra Romantic Song | Gujarati Romantic Song | Tame Gami Re Gayo Cho Teaser | Latest Romantic Song | Vipul Susra | ગુજરાતી ગીત | New Gujarati Song | New Gujarati Romatic Song | Pyaar Geet | Gujarti Pyaar Geet | Gujarati Happy Romantic Song | New Song Vipul Susra

Пікірлер: 324
@vipulsusraofficial1026
@vipulsusraofficial1026 3 ай бұрын
પ્રિય ભાઈઓ ને બહેનો જય માતાજી 🙏🏻😇 જય દ્વારકાધીશ 😇🙏🏻 રાધે રાધે 😇🙏🏻 મારા બધા ગીતો પર તમારા સતત સમર્થન બદલ આભાર આ ગીત *તમે ગમી રે ગયા છો* મારા દિલની નજીક છે❤️ અને મને ખાતરી છે કે તમે બધાને પણ ગમશે અને સપોર્ટ કરતા રહેશો પ્લીઝ ❤️❤️❤️
@ranjitsinhzala2436
@ranjitsinhzala2436 3 ай бұрын
😮
@OmMer-bf6to
@OmMer-bf6to 3 ай бұрын
​@@ranjitsinhzala2436pn pcfr😢geztd
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 2 ай бұрын
આ સોંગ ક્યારનું ગોતું પણ યાર સોંગ નું નામ કેમ આવું laykhu છે
@laljigohel3222
@laljigohel3222 2 ай бұрын
Ha moj ha❤❤🎉
@KaushikThakor-o7j
@KaushikThakor-o7j 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊a
@raghu_aseda_official
@raghu_aseda_official 4 ай бұрын
😘_ અમારે તો કિસ્મત એવી _જગાઇથી ફૂટેલા છે કે કંકોત્રીની તો વાત અલ્ગ છે પણ સમાચાર પણ નહીં_મળતા_ Miss_ you_ Payal.. 30 /5 /24 લગ્ન ની તારીખ
@solankikamlesh5232
@solankikamlesh5232 4 ай бұрын
Sem bhai tarikha pan sem nam pan sem 😢😢😢😢😢
@Gujarti_Status
@Gujarti_Status 3 ай бұрын
સેમ ટુ સેમ અને નામ પન સેમ ભાઈ💔💔
@KoliDipak-c8x
@KoliDipak-c8x Ай бұрын
😢😢
@sagarthakor8202
@sagarthakor8202 4 ай бұрын
જોરદાર સોંગ છે હો ભાઇ❤❤❤
@BhautikPrajapati-s4i
@BhautikPrajapati-s4i 3 ай бұрын
હા વિપુલ સૂસરા હા ❤
@chiragchavda1621
@chiragchavda1621 3 ай бұрын
Vipul bhai ne ful support karo okay ❤ 👍🏻
@kamamaramuz
@kamamaramuz 4 ай бұрын
Superb Song by Amara Muzik & Vipul Susra Bhai 😍🥰🤩❤🤎🤍💯💫💥👌👍
@attitudegril6419
@attitudegril6419 4 ай бұрын
Vipul bhai very nice song❤❤❤❤🎉🎉🎉
@ravalmanoj5275
@ravalmanoj5275 3 ай бұрын
બવુ મસ્ત સોંગ છે ડાભા પગે દોરો બવુ મસ્ત લાઇન છે ❤❤
@PriyanshiThakor-vp8qn
@PriyanshiThakor-vp8qn 3 ай бұрын
03252q
@PKMakwana-oy1tn
@PKMakwana-oy1tn Ай бұрын
Hi😢
@jadavvishnu6681
@jadavvishnu6681 4 ай бұрын
Very nice vipul bhai susra and all Artist....❤🥀✨
@thepoetscakery
@thepoetscakery 4 ай бұрын
Ekdumm mast ❤❤❤ thanks Amara Muzik and vipul susra Bhai ❤
@BhautikPrajapati-s4i
@BhautikPrajapati-s4i 3 ай бұрын
વિપુલ ભાઈ માટે એક લાઇક કરો ❤
@kamleshmarlecha7333
@kamleshmarlecha7333 4 ай бұрын
Bahut khoob ❤😍🤩💫💥👌
@raghu_aseda_official
@raghu_aseda_official 4 ай бұрын
તારા ના હોવાની ખોટ કંઈક એવી રીતે વર્તાય છે હોઠ હસતાં હોય છે.. ને આંખો ભીંજાય છે....😭..Payal 💔💘
@bhaveshjethva689
@bhaveshjethva689 4 ай бұрын
Saktmaa 🚩
@solankikamlesh5232
@solankikamlesh5232 4 ай бұрын
😭
@HiteshYagnik
@HiteshYagnik 17 күн бұрын
ભગવાન આત્મા ને શાંતિ આપજો ઓમ શાંતિ
@raghu_aseda_official
@raghu_aseda_official 17 күн бұрын
@@HiteshYagnik ભાઈ જીવે છે પાયલ
@HiteshYagnik
@HiteshYagnik 17 күн бұрын
માફ કરજો ભાઈ મને માફ કરજો રાઘવ ભાઈ તમે કયું શહેર thi cho હું સુરતનો છું અેટલે હું મૂળ વડનગર છું પણ સુરત ma મારો ધંધો છે હું શ્રી બંશીધર ટ્રાવેલ્સના માલિક છું ભાઈ ફરી એકવાર માફ કરશો
@BhautikPrajapati-s4i
@BhautikPrajapati-s4i 3 ай бұрын
તમે ગમી રે ગયા છો કઈ એવી રીતે ❤
@user-bm1ps1bo8s
@user-bm1ps1bo8s 2 ай бұрын
🎉🎉🎉🎉😢😮😅😊😂❤
@KamleshMarlecha
@KamleshMarlecha 4 ай бұрын
Superb 👌🏻 ❤
@vikramsodhaparmar6597
@vikramsodhaparmar6597 3 ай бұрын
કોણ કોણ instagram પર reel જોઈને વીડિયો જોવે છે
@RameshbhaiKamejadiya
@RameshbhaiKamejadiya 3 ай бұрын
Hu
@katpararonit2870
@katpararonit2870 3 ай бұрын
hu bhai 🤚
@AjitVanzara-mq4uz
@AjitVanzara-mq4uz 3 ай бұрын
Hu
@PrakashVaghela-hp1ic
@PrakashVaghela-hp1ic 3 ай бұрын
Majbut bhai boom padavi didho tame to ❤🔥
@ajitmalivad6404
@ajitmalivad6404 2 ай бұрын
Koi pan પોતાની જાન ને મિસ કર તો હોય તો like karo ❤❤
@Only_4_status
@Only_4_status 3 ай бұрын
Ha moj Ha ❤
@ramsusra4016
@ramsusra4016 4 ай бұрын
Nice song Vipul susra🎉🎉
@DJREMIXPDVAGHELA_445
@DJREMIXPDVAGHELA_445 4 ай бұрын
હા વિપુલ સુસરા હા
@VipulParmar-sf9bl
@VipulParmar-sf9bl 3 ай бұрын
અમેમજાકરીષી
@Nareshgoltar-j3y
@Nareshgoltar-j3y 3 ай бұрын
​@@VipulParmar-sf9blc🎉😢
@MukeshSolanki-ic1us
@MukeshSolanki-ic1us 3 ай бұрын
આમા‌ તમે એક કડી માંડે વીડિયો જોવો છો ને. ❤😊
@padhiyarsanjaybhai8505
@padhiyarsanjaybhai8505 3 ай бұрын
Ha bhai 😅
@ChiragChunara-wo6eg
@ChiragChunara-wo6eg 3 ай бұрын
😊😊
@MaheshThakor-js6ou
@MaheshThakor-js6ou 2 ай бұрын
Naa bai Mane to Aakhu song bahuaj game che❤❤❤ Hard tuching song che
@ParmarMahendrasinh-qo4sh
@ParmarMahendrasinh-qo4sh 2 ай бұрын
Ha
@DeepRana-i7v
@DeepRana-i7v 2 ай бұрын
@baloliyasunil3707
@baloliyasunil3707 3 ай бұрын
Saras vipul bhai 🎉
@HargovanThakor-vn4yw
@HargovanThakor-vn4yw 3 ай бұрын
જોરદાર છે સોન્ગ વિપુલભાઈ
@IshvarbhaiBhangi
@IshvarbhaiBhangi 3 күн бұрын
બહુ મસ્ત સોન્ગ સે ડાબા પગે દોરો બહુ મસ્ત લાઈન સે ❤❤
@rvofficial3131
@rvofficial3131 4 ай бұрын
સરસ ગીત છે વિપુલભાઈ સુસરા 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
@pacreation5752
@pacreation5752 4 ай бұрын
કેટલા દિવસ થી આવતું હતું ભાઈ આ સોંગ
@ViramBharvad-ls8ek
@ViramBharvad-ls8ek 3 ай бұрын
ha vipul susra ni moj ❤ ha daba page kado doro ❤
@MaheshDodiya-n1c
@MaheshDodiya-n1c 3 ай бұрын
Joradar bhai
@naveen60601
@naveen60601 4 ай бұрын
Waiting
@chandansinhthakor8774
@chandansinhthakor8774 3 ай бұрын
❤સુપર હિટ સોંગ સે ભાઈ સુપર વોઇસ સે ભાઈ નો❤
@SiddhrajkVaghela
@SiddhrajkVaghela 3 ай бұрын
હા મોજ હા ભાઈ જોરદાર સોગછે 🎉🎉🎉🎉🎉
@TalsibhaiMakvana
@TalsibhaiMakvana 2 ай бұрын
આ બધું મેકું અને મેલડી વાદા લાઈક કરી જાય
@kankuoffice
@kankuoffice 4 ай бұрын
Super song vipul bhai
@ડામોરલાલભાઈ
@ડામોરલાલભાઈ 3 ай бұрын
સાચી વાત છે. ❤❤❤❤
@vishu_ni_vazan_vari_maaa
@vishu_ni_vazan_vari_maaa 2 ай бұрын
Super song hoo mara kalejaa... @vipulsusra
@mitrajsinhvikramsinhdabhi5701
@mitrajsinhvikramsinhdabhi5701 4 ай бұрын
Va vipul susra❤❤❤
@dashraththakor4022
@dashraththakor4022 4 ай бұрын
❤❤❤શુપર❤❤❤
@RohitSolanki-f1o
@RohitSolanki-f1o Ай бұрын
Ha Bhai vipul song bhai❤😎😎😎👊👊
@saraiyadevraj3945
@saraiyadevraj3945 3 ай бұрын
Ha ghayal govaliyo ❤
@NimeshThakor-c5n
@NimeshThakor-c5n 7 күн бұрын
Jor dar ❤❤
@bariaharshad5137
@bariaharshad5137 2 ай бұрын
3:15 minutes❤❤ ડાબા પગે કાળો દોરો
@vishnuthakor3143
@vishnuthakor3143 4 ай бұрын
Jayh ho
@DAJokhva
@DAJokhva 4 ай бұрын
Super song 😍
@MitulsinhRathod-w2z
@MitulsinhRathod-w2z 3 ай бұрын
હા વિપુલ bhaihaa❤❤❤
@ThakorArvind-u9n
@ThakorArvind-u9n 3 ай бұрын
Vipul Bhai moj
@harshadparmar7738
@harshadparmar7738 2 ай бұрын
Vah Bhai vaah❤❤❤
@MoorthyAyyamperumal
@MoorthyAyyamperumal 2 ай бұрын
Good song by Amara muzik and vipul susra 👌💥🔥😍❤️
@ronakbharvad143
@ronakbharvad143 20 күн бұрын
Ha vipul bhai ❤❤❤
@thakorsukhaji4955
@thakorsukhaji4955 3 ай бұрын
જય દ્વારકાધીશ 🙏 સરસ સોંગ અરજુનુ ભાયિ❤
@ParvinKanani
@ParvinKanani 3 ай бұрын
Vah bhai vah ❤❤
@gogani_sarkar_9094
@gogani_sarkar_9094 2 ай бұрын
વાત તો સાચી છે વિપુલ ભાઈ તમારી કે દિવસો તો વિતે પણ મારે તો રાત પણ વીતી જાય છે 😢😮
@KolipatelManoj
@KolipatelManoj 2 ай бұрын
બોવ મસ્ત સોંગ છે છોકરા કરતા પણ આ ગીત છોકરીઓ ની રાત્રે સુવા નો દે બોવ મસ્ત સોંગ છે હા વિપુલ ભાઈ ❤😊😊
@maheshmaheshnisharta7428
@maheshmaheshnisharta7428 Ай бұрын
Superb ❤
@user-bm1ps1bo8s
@user-bm1ps1bo8s 2 ай бұрын
Love❤....SR...❤😊
@sunilbharwad7018
@sunilbharwad7018 3 ай бұрын
ખુબ સરસ વિપુલ ભાઈ ❤❤❤
@JanubenAvinashpatel
@JanubenAvinashpatel 3 ай бұрын
Jabru. Ho. Vipul Bhai bhakkam
@SHAILESHT-ij1mf
@SHAILESHT-ij1mf 2 ай бұрын
Super.song.vipul.ful.spot.se.bhai❤❤❤❤❤.thakar.tamne.hamesha.khush.rake🎉🎉🎉🎉
@sunnyyadav-wc8lj
@sunnyyadav-wc8lj Ай бұрын
Ek number song che ❤
@TejashBhuva
@TejashBhuva Ай бұрын
ખુબ ખુબ અભિનંદન વીપુલ ભાઈ
@gopaljadav40
@gopaljadav40 3 ай бұрын
નાઈશ ભાઈ
@baldevbaldevthakor2579
@baldevbaldevthakor2579 3 ай бұрын
સુપર સોંગ
@MaheshDodiya-n1c
@MaheshDodiya-n1c 3 ай бұрын
Supar bhai❤ 5:33 5:37 song
@mehulpanchal25
@mehulpanchal25 4 ай бұрын
❤❤❤
@DJ_JAYESH_THAKOR_OFFICIAL
@DJ_JAYESH_THAKOR_OFFICIAL Ай бұрын
કોણે કોણે નોટિસ કર્યું કે સોંગ નું ટાઇટલ ખોટું લખાય ગયું છે ? ‘‘ તમે ગમી રે ગયા છો '' ❤️❤️❤️
@ArjunAmaliyar-pn7fj
@ArjunAmaliyar-pn7fj 2 ай бұрын
SUPER. VIPUL. SUSRA.
@Y_K1204
@Y_K1204 3 ай бұрын
કેટલા દિવસ થી આવતું હતું ભાઈ આ સોંગ ❤
@KALUSINHSOLANKI-vo7zu
@KALUSINHSOLANKI-vo7zu 3 ай бұрын
Nice songs
@Tejamal.Thakor.Official
@Tejamal.Thakor.Official 3 ай бұрын
કંઈક આવીજ રીતે કોઈ વસી ગયા છે મારા દિલ મા જયારે જોયા તમને ત્યાર થી ગમી ગયા છો કંઈક એવી રીતે કે આ તેજ તમારા સિવાય કોઈ દિવસ કોઈ ને સ્વીકાર નઈ કરે I Like You Mittu
@kamleshmarlecha7333
@kamleshmarlecha7333 3 ай бұрын
Zordaar And super ❤
@pruthviPatel-zp8lc
@pruthviPatel-zp8lc 3 ай бұрын
Kon installgram ma thi joy ne aayu
@gujarati_status_8619
@gujarati_status_8619 3 ай бұрын
Bhai tame to gujrat gheli kari ❤❤🤩 super bapu 🥰
@nawab_paresh
@nawab_paresh 4 ай бұрын
Big fan vipul susra ❤❤
@natusolanki8696
@natusolanki8696 Ай бұрын
જોરદાર
@rameshthakor866
@rameshthakor866 3 ай бұрын
Saras song
@dasaratdevipujak4803
@dasaratdevipujak4803 4 ай бұрын
જય માતાજી બધા મિત્રો ને❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@HiteshYagnik
@HiteshYagnik 2 ай бұрын
જય દ્વારધીશ 🙏🏻🚩 જય હાટકેશ 🙏🏻🚩
@GautamNagvadiya-i9k
@GautamNagvadiya-i9k 3 ай бұрын
❤ha moj ha❤
@mk_bapu_302
@mk_bapu_302 2 ай бұрын
Nice song ❤😊
@Gujarati_DJ_Remix_Status_6464
@Gujarati_DJ_Remix_Status_6464 3 ай бұрын
આ વાતો કોને કહેવી 😢 રાતો તો નથી નીકળી તી ❤
@ThakorBhavana-t6c
@ThakorBhavana-t6c 3 ай бұрын
સુપર
@Rohitgeming623
@Rohitgeming623 3 ай бұрын
Super hero vipul susra king
@RajubhaVaghela-p5y
@RajubhaVaghela-p5y 26 күн бұрын
Kon kon mara Jem Instagram ma thi aayu ce 😅😅
@satishrabari8667
@satishrabari8667 4 ай бұрын
2nd comments
@dhurvzala9798
@dhurvzala9798 3 ай бұрын
Gajab song 😊
@HiteshParmar-tk5ng
@HiteshParmar-tk5ng 2 ай бұрын
❤❤❤ Bhai❤❤ 😊 ❤❤Super song ❤❤❤❤❤
@Jrgaming576
@Jrgaming576 16 күн бұрын
બેવફા ના પ્રેમ માં પોતાનું બલિદાન આપવા કરતાં પોતાના carreer માટે બલિદાન આપીને sucess thy ઇ બેવફા ને પણ બતાવી દો મારા જેવુ તને કોઈ બીજું મળવું એ અશક્ય છે❤❤
@SANJAYTAHKOR-d5b
@SANJAYTAHKOR-d5b Ай бұрын
NAA KOI SATH CHALTA HAI , NA KOI YAAD KARTA HAI ,PAR AAJ IS VIRAAN DIL KO KISI KA INTZAR KYU ,,,,,
@KaranBharwad-h4l
@KaranBharwad-h4l 15 күн бұрын
Sakshi watch❤❤❤ Jay Dwarkadhish
@ajitmalivad6404
@ajitmalivad6404 2 ай бұрын
Miss you jaan ❤😢❤😢
@GopalParmar-be2uo
@GopalParmar-be2uo 2 ай бұрын
વિપુલ. સુપર હીટ સોંગ..❤..G.J.7 ખેડા.
@TejashBhuva
@TejashBhuva Ай бұрын
સોગ ની બધી લાયન બોવ મસ્ત છે આ સોગ ગાવા માટે
@rahuldabhi3803
@rahuldabhi3803 Ай бұрын
દાબા પગે કાળો દોરો❤
@sunnythakor341
@sunnythakor341 4 ай бұрын
Nice ❤song brother
@govindsenma5569
@govindsenma5569 Ай бұрын
Mast get chha
@JaydipPadiyar-fx6kr
@JaydipPadiyar-fx6kr 3 ай бұрын
સરસ ગીત છે
@AnjanaPatel-hj9gv
@AnjanaPatel-hj9gv 20 күн бұрын
ધારા ❤
@bitukhodani4204
@bitukhodani4204 2 ай бұрын
ડાબા પગે દોરો લાઈન બવ મસ્ત છે ❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
@kirankumarthakor5928
@kirankumarthakor5928 3 ай бұрын
Vare nice Dhambha thakor
@Unknown..writterr
@Unknown..writterr 15 күн бұрын
Kon kon reel joyne song sabhalva avyu se te like karo