જય માતાજી ખુબ સરસ વિડિયો છે આ વખતે તો નટુકાકા બહુ જોરદાર બગડ્યા છે મફાજી ઉપર ખરું કર્યું ત્યારે જ એમની સાન ઠેકાણે આવશે સરસ વિડિયો બનાવ્યો છે જય માતાજી
@rjala46912 жыл бұрын
Dhanya chhe viram Tari acting ne Jay Shakti ma
@jayantibhaipatel61422 жыл бұрын
જય માતાજી જય દ્વારકાધીશ સરસ વિડીયો બનાવે છે જય પાવાગઢ વાળી મહાકાલી માં બધા મિત્રોનો સારું કરશે જયંતિ પટેલ મહેરવાડા
@vishnusathavara87142 жыл бұрын
વાહ નટુભાઈ વાહ સરસ લેક્ચર આપ્યું આ લોકોને આ રીતે બોલાય હવે વિરામ અને મફાજી હવે ખબર પડી. નટુકાકા જરૂર પડી છે બહુ સરસ વિડીયો બનાવ્યો આવા વિડીયો બનાવતા રહો