બેન સચોટ માહિતી આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર,,, એવો બફાટ કદાપિ ના કરવો જોઈએ કે જેના થી મારી આખી સમાજ કે પસી તમારી આખી સમાજ ની લાગણી દુભાય,,, દરેક વ્યક્તિ પોતાના સમાજ માટે હંમેશા ગર્વ હોય છે,,,, ૐ નમો નારાયણ,,,,
@zalajaydeepsinh5905Ай бұрын
ઈતિહાસ જાણો પેલા પછી કોઈ ને ખરાબ કે સારા કેજો🙏
@Kuldip_goswami24Ай бұрын
ગાદી ની લાલચ માં ઓગડ ની પવિત્ર જગ્યા પર બેસી ને આવી ભાષા. સનાતન ધર્મ અને સર્વે સાધુ. સંતો ને શર્મશાર કરી નાખ્યાં . ઓગડનાથ સદબુધ્ધિ આપે બળદેવનાથ બાપુ ને 🙏
@allnewupdateinindiabyb.kАй бұрын
Aabhar ben Sachi ane sachot mahiti aapi
@bhs_742Ай бұрын
મંદિર નો નાણાકીય વહીવટ સરકાર હસ્તક લઇ લો, પછી જુઓ કેટલા ને રસ છે મહંત થવા માં !
@MukeshDarbar-c4xАй бұрын
Right
@poster_design_Kiran_GoswamiАй бұрын
આભાર જમવાટ ન્યૂઝ ને
@sirfview8434Ай бұрын
સ્વામી બને સંપત્તિ અને મોજશોખ પૂરા કરવા માટે
@MayurRathod-c7bАй бұрын
આ જગ્યાને ગવર્મેન્ટ હસ્તક લેવી જોઈએ
@atulvangoswami7491Ай бұрын
સંત માટે આ ભાષા અશોભનીય છે હા સંત ના કહેવાય
@amitgoswami6728Ай бұрын
બળદેવ નાથ મહારાજ સમાજ દ્રોહી છે....
@mohanrabari18Ай бұрын
આ કલિયુગ છે ભાઈ સરળ અને સીધી ભાષામાં કોઈ ના માને તો ઉગ્ર થવું જ પડતું હોય છે કારણ કે શરૂઆત થી પરંપરાઓથી દેવદરબાર જાગીર મઠ અને જાગીરદાર કોમ નક્કી કરે છે આમાં લોકો વિરોધ કરે તો શું થાય આ બધું સાંભળ્યા પછી નક્કી કરેલું તારણ છે મારું સાચું ખોટું ભગવાન ભોળાનાથ જાણે
@thakorranjitsinh6496Ай бұрын
ભાઇ આમાં કોઈને નક્કી કરવાનું ના હોય જે ચેલો હોય ઇ બેસે
@mohanrabari18Ай бұрын
જય હો કેવળ પુરીજી મહારાજ 🌹🌹🌹🌹🙏
@mohanrabari18Ай бұрын
જય હો ઓગડ નાથજી મહારાજ 🌹🌹🌹🌹🙏
@DalpatVaghela946Ай бұрын
જય બળદેવપુરી જી મહારાજ ની
@DasaiBhagvanАй бұрын
Jay Ogadnath 🙏
@parasgosai27Ай бұрын
ખુબ ખુબ આભાર સચોટ વાત કરી
@KamleshChaudhary-fp7zvАй бұрын
બદેવનાથ બાપુ સાચા છે
@dineshpurigoswami1832Ай бұрын
સાચા હોય તો અભદ્ર ભાષાનો ઉપયોગ કયા કરવા નો થાય
@dineshpurigoswami1832Ай бұрын
સત્ય હશે એ બહાર આવશે
@Prafulbhatt-o6jАй бұрын
આસંતનથીપૈસાનાપૂજારિછે
@sirfview8434Ай бұрын
ઘનશ્યામ પાંડે જાદુગર ઉર્ફ સ્વામી ના_____
@recordingviral-g7mАй бұрын
જગદીશ પૂરી બાપુ 🙏🙏
@Mukeshgiri_Vlogs_Chanel_BKАй бұрын
સાચી વાત છે બેન
@jaymaasikotar1316Ай бұрын
જય ઓગડનાથ મહારાજ 🙏🚩
@MalkeshvaniGouswami-cs5quАй бұрын
આ સંતને સંપત્તિ ની લાલચમાં આવ્યા છે એનાં માટે તો વાણી આવી વાપરવી પડે છે
@ZALARavubha-hv7jsАй бұрын
તમે વાત કરી તે સાચી છે🙏
@ZALARavubha-hv7jsАй бұрын
જય કમલપુર બાપુ🙏
@gunjsatyanijanataparty1766Ай бұрын
ગર્વિય કર્મ-યોગીશ્રીની... કર્મિય કલમ
@JagdishGoswami-c7nАй бұрын
Sachi vat
@Bapu__512Ай бұрын
જય દશનામ ❤
@govindpurigauswami6689Ай бұрын
મહંત કાર્તિકપુરી જગદીશપુરીજી
@maheshthakor7976Ай бұрын
સ્થાનિક લોકો પર નિર્ણય છોડી દેવો જોઈએ કા તો સરકાર હસ્તક વહીવટ
@gajjarnikul4307Ай бұрын
બાપુ તો સાચા જ છે લોકો બોલાવે તો જ બોલે બાકી ખોટું ના બોલે
@kuldipbhaisolanki3118Ай бұрын
જય ઓગડનાથ
@recordingviral-g7mАй бұрын
❤❤❤
@SunilsinhRajput-e4oАй бұрын
સમાજે બોલવા મજબુર કર્યા છે
@Rajput0_1_1Ай бұрын
અમુક હાલી નીકળ્યા છે પણ બાપુ નો કાય ફરક નો પડે હો નરેન્દ્રમોદી ને પણ બાપુ હામે નમવું પડે છે તો સમજી લેવું 🔥🔥
@virendrasinhvaghela6835Ай бұрын
Hachu Bhai 🙏🏻🙏🏻
@dineshpurigoswami1832Ай бұрын
હાલી નથી નિકળ્યા આખા સમાજને ગાળો બોલી છે
@bhararabari376Ай бұрын
જય ઓગડનાથ મહારાજ... જય હો દેવ દરબાર
@bhargavigoswami6320Ай бұрын
બેટા નરેન્દ્ર મોદી ગાદી ને નમ્યા 6 બલદેવ નંગ ને નઈ