Vishal Hapor | જાનું તમે રાજી થઈને રેજો | Janu Tame Raji Thai Ne Rejo | Gujarati Song | ગુજરાતી ગીત

  Рет қаралды 436,461

Saregama Gujarati

Saregama Gujarati

2 ай бұрын

Listen to the new song by Vishal Hapor "Janu Tame Raji Thaine Raho" only on ‪@SaregamaGujarati‬
Credits:
Title: Janu Tame Raji Thai Ne Rejo
Singer: Vishal hapor
Produce: Red Velvet Cinema
Lyrics : Brijesh Daderiya (Mahek)
Music: Pradip Thakor & jay srimali
Artist: Janak thakor, Aarati Suthar
Co.artist: Dharati Patel, sharmaji ,jigar, Mahesh thakor, samip Shah
Dop: Montu rajput
Editing: Kishor Rajput
Concept: Shankar thakor borisanawala & Purvi vasava
Director: Shankar thakor borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Spot boys: Kiran thakor
Makeup / hairstyle: Hashmukh limbachiya
Ass.director: Babusinh thakor
Poster design: Aman Agola
Production management: Jigar panchal
Special thanks: BaldevBhai Chatakta, Manish patel & divyang patel, Dixit Chauhan
Recording studio: Shivam recording studio ( visnagar)
Food management: village Vila cafe ( unava )
Lyrics:
હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
મારા હમાચાર લેવા રગવાયું મેલી દયો...
જાનું તમારી જીંદગીમાં તમે રાજી રયો
હું તરશો સુ કે પોણી પિધું પુસવાનું ભુલી જો..2
જાનું તમારી ખુશીમાં તમે ખુશ રયો
હો.મારું થવાનું હોય ભલે એ થાય
તમારી કદી જાનું આંખ ના ભરાય...2
"મહેક" ઓલે ના ખાવા પીવાનું મેલી દયો..2
તમારી જીંદગી માં તમે રાજીથી રયો..
તમારા જીવનમાં તમે રાજીથી રયો
એક દાડો તારે મને છોડી ને જવાનું સે
મારૂ નહીં કોઈ બીજા પારકાનું થવાનું સે
બીજાના હાથે તમે પોનેતર ઓઢ શ્યો
હાથમાં હાથ લઈને ફેરા તમે ફરશો
કાલ જાનુ તમે હાહરીએ જાશો
મારા નઈ પછી તમે બીજાના કેવાશો....2
મારી ખોટી કરવાની આશાયું મેલી દયો
ખોટી કરવાની આશાયું મેલી દયો
જાનું તમારી જીંદગી સુખીથી જીવી લ્યો
તમારી જીંદગીમાં તમે ખુશીથી રયો
ઘર બદલ્યું ને તમે ગોમ બદલ્યું સે
યાદ કરવાનું ના સરનામું બદલ્યું સે
ભૂલી જો તમારી જિંદગીમાં કોઈ બીજું સે
ગોળ-ગોળ નઈ આજે કઈ દેવું સિધું સે
મારું છોડો ગમે તેમ જીવી લે
પૂછે કોઈ તો મારા હોઠ સીરી લે..2
મારા જોવાના શમણાયું મેલી દો
મારા જોવાના શમણાયું મેલી દો
તમારી જિંદગીમાં જાનું રાજી રે રયો
હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
મારા હામાચાર લેવા રગવાયું મેલી દયો...
જાનું તમારી જીંદગીમાં રાજી રે રયો
તમારી જીંદગીમાં તમે ખુશ રે રયો
તમારી જીંદગીમાં તમે સુ રયો...
#JanuTameRajiThaiRaho
#vishalhapor
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 98
@Marvadisanjaybhai7773
@Marvadisanjaybhai7773 2 ай бұрын
લાયા લાયા મજબુત સોંગ 🎤🎧 મારા વિશાલ હાપોર ભાઈ🙏🙏 મારા તરફ થી તમારી ટીમ ને 👑🙏જય દ્વારકાધીશ🙏👑 [ I'M SANJAY NANI KADI ]
@time_pass_channel716
@time_pass_channel716 2 ай бұрын
Jorr🔥🔥🔥
@RabariLAXbhai
@RabariLAXbhai 2 ай бұрын
Laxman veda fan of Vishal hapor
@nayugoswami6670
@nayugoswami6670 2 ай бұрын
Mara thavana shamnayu meli dyo bvast line che
@nayugoswami6670
@nayugoswami6670 2 ай бұрын
Tamari kadi ankh na bharay super line
@nayugoswami6670
@nayugoswami6670 2 ай бұрын
Kale janu tme Hali re jaso
@nayugoswami6670
@nayugoswami6670 2 ай бұрын
Bav gamyu aa song
@jagdishrana7226
@jagdishrana7226 2 ай бұрын
કોને કોને વિશાલ ભાઇ હાપોર નું સોંગ ગમે છે ❤️👍
@maameldiofficial1617.s.k
@maameldiofficial1617.s.k 2 ай бұрын
❤❤❤
@timalilover-xi1hg
@timalilover-xi1hg 2 ай бұрын
Ha meri jaan 😍❤ ashu
@ExcitedSloth-de7rg
@ExcitedSloth-de7rg 2 ай бұрын
Janu tame hamesha khush rejo aevu duva karu i miss you 😢😢😢
@samirgemingff
@samirgemingff 2 ай бұрын
Jor dar song mate ak like
@JAYESH__THAKOR__OFFICIAL
@JAYESH__THAKOR__OFFICIAL 2 ай бұрын
બિજી કોમેન્ટ આપણી છે ❤❤❤
@sagar.m.charamtasagar.m.ch373
@sagar.m.charamtasagar.m.ch373 2 ай бұрын
Nice Song Vishal Bhai Hapor❤👑
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 2 ай бұрын
Super song
@paresh_rabari9089
@paresh_rabari9089 2 ай бұрын
Song is very nice.. Vishal hapor golden voice... Pan.Aasong maa music tohdu .. kachu lage Chee 😔😔
@Piyu___parma_r46
@Piyu___parma_r46 2 ай бұрын
Super song ❤ vishal bhai❤
@sanjuyt3032
@sanjuyt3032 2 ай бұрын
Jordar ho bhai ❤❤❤
@vipulrathod.1435
@vipulrathod.1435 2 ай бұрын
જય માતાજી 🙏
@Stylish_thakor_
@Stylish_thakor_ 2 ай бұрын
Supar May story😢
@S_B__DARBAR_001
@S_B__DARBAR_001 2 ай бұрын
@vipuldvaghari930
@vipuldvaghari930 2 ай бұрын
Super song Bewafa
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 2 ай бұрын
Good work janak ji aarti ji
@merajdesai-co9mw
@merajdesai-co9mw Ай бұрын
હા હાવજ
@sadhi994
@sadhi994 2 ай бұрын
🎉🎉🎉🎉🎉
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 2 ай бұрын
Congratulations all teem
@bhaveshbhutediya9562
@bhaveshbhutediya9562 2 ай бұрын
Super thi upar song ❤❤❤
@nayugoswami6670
@nayugoswami6670 2 ай бұрын
Hu bhukhyo chu k tarsyo chu ae pusvanu meli dyo aa line vadhare sari lagot
@dhanabaraiya5650
@dhanabaraiya5650 2 ай бұрын
🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🏸🎾
@VikramdabhiBakadadhi
@VikramdabhiBakadadhi 2 ай бұрын
सुपर❤❤❤❤
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 2 ай бұрын
Good work Shankar shih borisana
@nayugoswami6670
@nayugoswami6670 2 ай бұрын
Super mahek sir
@chamund_choru_01_
@chamund_choru_01_ 2 ай бұрын
Ha moj ha
@ravalsanjayajolofficial1164
@ravalsanjayajolofficial1164 2 ай бұрын
Vah vah majbut
@artisuthar4631
@artisuthar4631 2 ай бұрын
🎉🎉🎉
@user-ku8nz9bf1n
@user-ku8nz9bf1n 2 ай бұрын
પહેલી પહેલી પ્રીત ક્યારે ભુલાતી નથી❤❤❤❤❤
@vikrm2020
@vikrm2020 Ай бұрын
હા
@kalpesh__sinh_007
@kalpesh__sinh_007 2 ай бұрын
Nice ❤
@GK_EDIT_1087
@GK_EDIT_1087 2 ай бұрын
સુપર હિટ સાબિત થાય તો પણ તે પછી પણ આ ❤
@RameshSingh-ts5nh
@RameshSingh-ts5nh 2 ай бұрын
So beautiful bhai 1 No. 🎵
@dabhijaypal-ll3cv
@dabhijaypal-ll3cv 2 ай бұрын
❤️❤️♥️❤️❤️♥️
@maheshpurohit4027
@maheshpurohit4027 2 ай бұрын
All songs best ❤
@Pravindigitaldodiya12
@Pravindigitaldodiya12 2 ай бұрын
Super song...... 💞💞
@laxman_rabari
@laxman_rabari 2 ай бұрын
👌❤️💓💗💖👍
@princevaghela7251
@princevaghela7251 2 ай бұрын
Nice Vishal Bhai ❤️ super hit song che ❤❤❤
@narayanvagdiya436
@narayanvagdiya436 2 ай бұрын
સુપર વિશાલ ભાઈ🎉🎉🎉
@nirajchaudhari8376
@nirajchaudhari8376 Ай бұрын
Supar bhai 🎉🎉🎉
@bkofficial9994
@bkofficial9994 2 ай бұрын
Nice❤❤❤
@raja_gogawale
@raja_gogawale Ай бұрын
Happy thai ro ❤
@MayurBharvad-le8wi
@MayurBharvad-le8wi Ай бұрын
સુપર ❤
@ajaythakor9457
@ajaythakor9457 2 ай бұрын
Super song 🎉🎉🎉❤❤❤
@RajaJogni-bx4wz
@RajaJogni-bx4wz Ай бұрын
Supar song Bhai ❤❤❤❤
@Ma..chamunda..ma...
@Ma..chamunda..ma... 2 ай бұрын
Tame pan khush raho ❤
@vipulthakor4563
@vipulthakor4563 22 күн бұрын
Vaha ❤
@h_pvlogs7550
@h_pvlogs7550 2 ай бұрын
1 No.SonG Vishal Bhai...❤❤❤
@jitubhajadav2998
@jitubhajadav2998 15 күн бұрын
❤😍♥️🌹
@momaiofficialroita
@momaiofficialroita 16 күн бұрын
એક ની જિંદગી ચાલુ થાય અને એક ની જિંદગી પુરી થાય
@manojvansfodiya1531
@manojvansfodiya1531 Ай бұрын
સુપરસોગ
@thakorajayji6933
@thakorajayji6933 Ай бұрын
હા ભાઈ હા સાચુ ભાઈ સાચુ 😢😢
@vipuldvaghari930
@vipuldvaghari930 2 ай бұрын
❤❤❤❤😢😢
@dipakgohil1457
@dipakgohil1457 2 ай бұрын
જય 😍 માતાજી..!!
@thakormukesh8010
@thakormukesh8010 2 ай бұрын
❤❤❤❤😢😢😢
@YogeshthakorDhanavada
@YogeshthakorDhanavada 2 ай бұрын
56મી કોમેન્ટ આપણી
@HarshadCreator
@HarshadCreator 2 ай бұрын
એક નંબર સોંગ છે વિશાલ ભાઈ ફૂલ સપોર્ટ છે તમને ભાઈ ❤💯
@IshreekhodiyarmaIshreekh-uw5du
@IshreekhodiyarmaIshreekh-uw5du 2 ай бұрын
सपनों से दिल लगाने की आदत नहीं रही, हर वक्त मुस्कुराने की आदत नहीं रही, ये सोच के कि कोई मनाने नहीं आएगा, अब हमको रूठ जाने की आदत नहीं रही।❤😢
@SKstatusking-tc8cw7qn4i
@SKstatusking-tc8cw7qn4i 2 ай бұрын
ચાલો કોમેન્ટ વાચવા આવ્યા છો આવો આવો સ્વાગત છે.... 🙏🏻🙏🏻🙏🏻
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 2 ай бұрын
Dk bapu actor chhatral gujrati film song actor tarf thi full spot
@DASHRATH.THAkoR8160
@DASHRATH.THAkoR8160 2 ай бұрын
વિશાલ ઠાકોર નું સોંગ કોને કોને ગમ્યું ❤❤❤
@Kkskskkkkkjhbebbbebehhhhe
@Kkskskkkkkjhbebbbebehhhhe Ай бұрын
Jay mataji ❤❤❤
@user-xe5ku7rj8l
@user-xe5ku7rj8l 2 ай бұрын
❤😢
@mr_mayankbharwad_official7772
@mr_mayankbharwad_official7772 Ай бұрын
❤️👍
@jyotiradityaroy6428
@jyotiradityaroy6428 2 ай бұрын
❤❤❤❤❤
@rajachehu1183
@rajachehu1183 Ай бұрын
Miss you Jaan ❤❤
@princevaghela7251
@princevaghela7251 2 ай бұрын
Nice brother 🦁
@SKstatusking-tc8cw7qn4i
@SKstatusking-tc8cw7qn4i 2 ай бұрын
ત્રીજી કોમેન્ટ આપડી છે 😂😂
@josnamakwana2437
@josnamakwana2437 Ай бұрын
I love this song 🤩💘
@jethmalsinghsodha808
@jethmalsinghsodha808 Ай бұрын
Very nice song
@momaiofficialroita
@momaiofficialroita 16 күн бұрын
આ ગીત જેટલી પણ વાર સાંભળું છું એટલી વાર મારી આખો માંથી આંસુઓ ની ધારા વહે છે આખુ દિલ કમજોર થઇ જાય છે આ ગીત સાંભળતી વખતે
@Sonalsplove
@Sonalsplove 2 ай бұрын
😢😢😢
@Sonalsplove
@Sonalsplove 2 ай бұрын
So ciut 🎶😅😂
@sidharajThako007
@sidharajThako007 28 күн бұрын
❤❤ મને
@vipulrathod.1435
@vipulrathod.1435 2 ай бұрын
આપણી પણ કૉમેન્ટ કોક દિવસ વાઇરલ થાશે ❤😂
@Samsherpura
@Samsherpura Ай бұрын
😮😮😮😮😮😮😮
@DhamoBariya-ci6kj
@DhamoBariya-ci6kj 2 ай бұрын
Ok
@jaymeldimaa8583
@jaymeldimaa8583 Ай бұрын
😢😢😢😢
@UmaElectronicsGj2
@UmaElectronicsGj2 2 ай бұрын
Doctor desi joiye Dailog tamaro fail se Medicine ane dava bane akj thay
@rajamahakaliofficial2549
@rajamahakaliofficial2549 2 ай бұрын
હામોજહા ❤❤❤ વિશાલ ભાઈહા❤❤❤
@pagaldigitalstudio1002
@pagaldigitalstudio1002 2 ай бұрын
kzbin.info/www/bejne/jJfInZqBbKaJrLs Super rathod
@r.kthakor7781
@r.kthakor7781 2 ай бұрын
નથી બરોબર
@jaysadhimaofficialchannel8427
@jaysadhimaofficialchannel8427 2 ай бұрын
Sound ma mja nathi bilkul
@lpesh.
@lpesh. 2 ай бұрын
❤❤❤
@Jiv_tme_01
@Jiv_tme_01 2 ай бұрын
@nayugoswami6670
@nayugoswami6670 2 ай бұрын
Kale janu tme Hali re jaso
@ashokthakor..1..13..7
@ashokthakor..1..13..7 2 ай бұрын
@DhavalParmar-gy9wp
@DhavalParmar-gy9wp Ай бұрын
❤❤❤
@sarkarofmahakali
@sarkarofmahakali 2 ай бұрын
TASVEER TARI DIL MA (From "Sorry Sajna")
6:50
Vikram Thakor Official
Рет қаралды 1,7 МЛН
ТАМАЕВ vs ВЕНГАЛБИ. Самая Быстрая BMW M5 vs CLS 63
1:15:39
Асхаб Тамаев
Рет қаралды 4,5 МЛН
Which one of them is cooler?😎 @potapova_blog
00:45
Filaretiki
Рет қаралды 10 МЛН
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 1,9 МЛН
Kadaja Na Katka Ni Kede
5:59
Vishal Hapor Official
Рет қаралды 46 М.
ઝેર // Zer // New Gujarati Song // Daxa Raval
6:54
Daxa Raval
Рет қаралды 1,2 М.
Tame Bhuli Gaya To Hu Shu Karu
6:28
Rahul Thakor - Topic
Рет қаралды 2,6 МЛН
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 386 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 1,4 МЛН
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 46 М.
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 494 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 5 МЛН
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 2,2 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 1,9 МЛН